ચૂંટણી 2019: આ બોલીવૂડ સ્ટાર્સ નહીં આપી શકે વૉટ

Apr 15, 2019, 15:57 IST
  • જેકલિન ફર્નાન્ડીઝ: લાખો ફેન્સ ધરાવનારી જેક્લિન ફર્નાન્ડીઝનો જન્મ બેહરિનના મનામામાં થયો હતો. જેક્લિનના પિતા શ્રીલંકાના નાગરિક હતા જ્યારે તેમની માતા મલેશિયાના. 2009માં બોલીવૂડમા ડેબ્યૂ કરનારી જેક્લિન પાસે પણ ભારતીય નાગરિકતા નથી જેના કારણે તે વોટ આપી શકે તેમ નથી.

    જેકલિન ફર્નાન્ડીઝ: લાખો ફેન્સ ધરાવનારી જેક્લિન ફર્નાન્ડીઝનો જન્મ બેહરિનના મનામામાં થયો હતો. જેક્લિનના પિતા શ્રીલંકાના નાગરિક હતા જ્યારે તેમની માતા મલેશિયાના. 2009માં બોલીવૂડમા ડેબ્યૂ કરનારી જેક્લિન પાસે પણ ભારતીય નાગરિકતા નથી જેના કારણે તે વોટ આપી શકે તેમ નથી.

    1/5
  • કેટરિના કેફ: કેટરિના કેફના પિતા કાશ્મીરી છે અને કેટરિનાનો જન્મ પણ હોંગ કોંગમાં થયો હતો, કેટરિના પાસે પણ બ્રિટિશ નાગરિક છે જેના કારણે તે ઈચ્છે તેમ છતા ભારતમાં વોટ આપી શકે તેમ નથી.

    કેટરિના કેફ: કેટરિના કેફના પિતા કાશ્મીરી છે અને કેટરિનાનો જન્મ પણ હોંગ કોંગમાં થયો હતો, કેટરિના પાસે પણ બ્રિટિશ નાગરિક છે જેના કારણે તે ઈચ્છે તેમ છતા ભારતમાં વોટ આપી શકે તેમ નથી.

    2/5
  • આલિયા ભટ્ટ: કલંકના પ્રમોશનમાં વ્યસ્ત આલિયા ભટ્ટ પણ વોટ આપી શકશે નહી. આલિયા ભટ્ટ પાસે તેની માતાની જેમ બ્રિટનની નાગરિકતા છે એટલે કે આલિયા ભટ્ટ ભારતીય નહી બ્રિટિશ નાગરિક છે. ભારતીય નાગરિકતા ન હોવાના કારણે આલિયા વોટ આપી શકે નહી.

    આલિયા ભટ્ટ: કલંકના પ્રમોશનમાં વ્યસ્ત આલિયા ભટ્ટ પણ વોટ આપી શકશે નહી. આલિયા ભટ્ટ પાસે તેની માતાની જેમ બ્રિટનની નાગરિકતા છે એટલે કે આલિયા ભટ્ટ ભારતીય નહી બ્રિટિશ નાગરિક છે. ભારતીય નાગરિકતા ન હોવાના કારણે આલિયા વોટ આપી શકે નહી.

    3/5
  • અક્ષય કુમાર: બોલીવૂડ સ્ટાર અક્ષય કુમારનો જન્મ પંજાબમાં થયો હતો જો કે તેમની પાસે નથી ભારતીય નાગરિકતા. અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા છે એટલે કે તેમની પાસે ભારતીય નાગરિકતા નથી. એક વ્યક્તિ 2 દેશની નાગરિકતા ન મેળવી શકે તેથી અક્ષય કુમાર વોટ આપી શકશે નહી.

    અક્ષય કુમાર: બોલીવૂડ સ્ટાર અક્ષય કુમારનો જન્મ પંજાબમાં થયો હતો જો કે તેમની પાસે નથી ભારતીય નાગરિકતા. અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા છે એટલે કે તેમની પાસે ભારતીય નાગરિકતા નથી. એક વ્યક્તિ 2 દેશની નાગરિકતા ન મેળવી શકે તેથી અક્ષય કુમાર વોટ આપી શકશે નહી.

    4/5
  • દીપિકા પાદુકોણ: વોટ ન આપનાર લોકોની યાદીમાં દીપિકા પાદુકોણનો પણ સમાવેશ થાય છે. દીપિકાનો જન્મ ડેનમાર્કના કોપેનહેગનમાં થયો હતો અને તેમની પાસે ડેન્માર્કનો પાસપોર્ટ છે.

    દીપિકા પાદુકોણ: વોટ ન આપનાર લોકોની યાદીમાં દીપિકા પાદુકોણનો પણ સમાવેશ થાય છે. દીપિકાનો જન્મ ડેનમાર્કના કોપેનહેગનમાં થયો હતો અને તેમની પાસે ડેન્માર્કનો પાસપોર્ટ છે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

2019ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની વોટિંગની શરુઆત થઈ ચૂકી છે. આ વર્ષે ચૂંટણીમાં સામાન્ય નાગરિકોની સાથે સાથે બોલીવૂડ સ્ટાર્સ પણ ઉત્સાહિત અને એક્ટિવ જોવા મળી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બોલીવૂડ સેલેબ્સને વોટ કરવા અને લોકોને વોટિંગ કરવા પ્રેરવા અપીલ કરી હતી. સામાન્ય રીતે બોલીવૂડ સેલેબ્સ વોટ કરતા હોય છે પણ એવા પણ સેલેબ્સ છે જે આ ચૂંટણીમાં વોટ આપી શકશે નહી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK