Happy Birthday : વરુણ ધવન સાથે કામ કરી ચૂક્યો છે બિગબૉસનો આ કોન્ટેસ્ટન્ટ, જુઓ તસવીરો

Updated: Jul 13, 2020, 11:53 IST | Sheetal Patel
  • આસિમ રિયાઝ બિગ બોસના ઘરમાં સૌથી મજબૂત કન્ટેસ્ટ્ન્ટ્સ પૈકી એક છે. 

    આસિમ રિયાઝ બિગ બોસના ઘરમાં સૌથી મજબૂત કન્ટેસ્ટ્ન્ટ્સ પૈકી એક છે. 

    1/20
  • જ્યાં એક તરફ સોશિયલ મીડિયામાં વિનર તરીકે આસિમનું નામ સામે આવી રહ્યું હતું, પણ ત્યાં બિગ-બૉસ 13ની ટ્રોફી સિદ્ધાર્થ શુક્લાના હાથે લાગી છે.

    જ્યાં એક તરફ સોશિયલ મીડિયામાં વિનર તરીકે આસિમનું નામ સામે આવી રહ્યું હતું, પણ ત્યાં બિગ-બૉસ 13ની ટ્રોફી સિદ્ધાર્થ શુક્લાના હાથે લાગી છે.

    2/20
  • આસિમ બિગ-બૉસના ફર્સ્ટ રનર-અપ રહ્યા છે.

    આસિમ બિગ-બૉસના ફર્સ્ટ રનર-અપ રહ્યા છે.

    3/20
  • આસિમને શૉમાં ગુસ્સો, ઝઘડો અને રોમાન્સ કરતાં જોયા છે. સિદ્ધાર્થ સાથે શરૂઆતમાં બેસ્ટ-ફ્રેન્ડ બનીને રહેનાર આજે એનો દુશ્મન બની ગયો છે. 

    આસિમને શૉમાં ગુસ્સો, ઝઘડો અને રોમાન્સ કરતાં જોયા છે. સિદ્ધાર્થ સાથે શરૂઆતમાં બેસ્ટ-ફ્રેન્ડ બનીને રહેનાર આજે એનો દુશ્મન બની ગયો છે. 

    4/20
  • આસિમની વરૂણ ધવનની ફિલ્મ 'મેં તેરા હિરો'માં એની એક ઝલક જોવા મળી હતી.

    આસિમની વરૂણ ધવનની ફિલ્મ 'મેં તેરા હિરો'માં એની એક ઝલક જોવા મળી હતી.

    5/20
  • આ 13મી સીઝનમાં જો કોઈ વ્યક્તિ માટે સૌથી ફૅમસ રહી હોય તો તે છે આસિમ રિયાઝ. આ શૉ પહેલા તેની કોઈ ખાસ ઓળખ નહોતી.

    આ 13મી સીઝનમાં જો કોઈ વ્યક્તિ માટે સૌથી ફૅમસ રહી હોય તો તે છે આસિમ રિયાઝ. આ શૉ પહેલા તેની કોઈ ખાસ ઓળખ નહોતી.

    6/20
  • થોડા સમય પહેલા આસિમે પંજાબી સિંગર હિમાંશી ખુરાનાને શૉમાં પ્રપ્રોઝ કર્યો હતો, હવે એવો ખુલાસો પણ થયો છે કે બહાર એની ગર્લફ્રેન્ડ છે.

    થોડા સમય પહેલા આસિમે પંજાબી સિંગર હિમાંશી ખુરાનાને શૉમાં પ્રપ્રોઝ કર્યો હતો, હવે એવો ખુલાસો પણ થયો છે કે બહાર એની ગર્લફ્રેન્ડ છે.

    7/20
  • હાલ આસિમના કરોડો ફૅન્સ બની ગયા છે અને ફૅન્સ તરફથી પણ એમને ઘણો સપોર્ટ મળી રહ્યો છે.

    હાલ આસિમના કરોડો ફૅન્સ બની ગયા છે અને ફૅન્સ તરફથી પણ એમને ઘણો સપોર્ટ મળી રહ્યો છે.

    8/20
  • આ બધાની વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આસિમ હવે સની લિયોની સાથે રોમાન્સ કરતા જોવા મળશે.

    આ બધાની વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આસિમ હવે સની લિયોની સાથે રોમાન્સ કરતા જોવા મળશે.

    9/20
  • આસિમને હૉલીવુડની ટિકિટ પણ મળી ગઈ છે. હાલમાં જ જોન સીનાએ આસિમ રિયાઝનો ફોટો શેર કર્યો હતો અને હવે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9એ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આસિમને પોતાનો સપોર્ટ આપ્યો છે. 

    આસિમને હૉલીવુડની ટિકિટ પણ મળી ગઈ છે. હાલમાં જ જોન સીનાએ આસિમ રિયાઝનો ફોટો શેર કર્યો હતો અને હવે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9એ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આસિમને પોતાનો સપોર્ટ આપ્યો છે. 

    10/20
  • સૂત્રો અનુસાર જાણીતા ડાયરેક્ટર મહેશ ભટ્ટ આસિમ માટે ફિલ્મની ઓફર લઇને આવ્યા છે. અને ઘરથી નીકળતા જ આસિમ એ ફિલ્મ સાઈન કરશે. 

    સૂત્રો અનુસાર જાણીતા ડાયરેક્ટર મહેશ ભટ્ટ આસિમ માટે ફિલ્મની ઓફર લઇને આવ્યા છે. અને ઘરથી નીકળતા જ આસિમ એ ફિલ્મ સાઈન કરશે. 

    11/20
  • આસિમ હવે ફક્ત બિગ-બૉસમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી સેક્સી મૅનની લિસ્ટમાં પણ સામેલ થઈ ચૂક્યા છે.

    આસિમ હવે ફક્ત બિગ-બૉસમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી સેક્સી મૅનની લિસ્ટમાં પણ સામેલ થઈ ચૂક્યા છે.

    12/20
  • શરૂઆતમાં સિદ્ધાર્થ શુક્લા, આરતી સિંહ અને શહેનાઝ ગિલ શૉમાં આસિમના બેસ્ટ-ફ્રેન્ડ રહ્યા હતા.

    શરૂઆતમાં સિદ્ધાર્થ શુક્લા, આરતી સિંહ અને શહેનાઝ ગિલ શૉમાં આસિમના બેસ્ટ-ફ્રેન્ડ રહ્યા હતા.

    13/20
  • માત્ર 26 વર્ષના આસિમ રિયાઝ એક મૉડલ છે જે ઘણી ટીવી કમર્શિયલનો હિસ્સો પણ રહી ચૂક્યા છે.

    માત્ર 26 વર્ષના આસિમ રિયાઝ એક મૉડલ છે જે ઘણી ટીવી કમર્શિયલનો હિસ્સો પણ રહી ચૂક્યા છે.

    14/20
  • બિગ બોસ 13માં આસિમની લોકપ્રિયતા ફક્ત ભારત સુધી સીમિત રહી નથી, પરંતુ અમેરિકામાં પણ ડંકો વાગ્યો છે. 

    બિગ બોસ 13માં આસિમની લોકપ્રિયતા ફક્ત ભારત સુધી સીમિત રહી નથી, પરંતુ અમેરિકામાં પણ ડંકો વાગ્યો છે. 

    15/20
  • ગોરેગાંવના ઑબરૉય મોલમાં આસિમના નામના નારા લગાવી એને સપોર્ટ કરવા ફૅન્સની ભીડ ઉમઠી પડી હતી.

    ગોરેગાંવના ઑબરૉય મોલમાં આસિમના નામના નારા લગાવી એને સપોર્ટ કરવા ફૅન્સની ભીડ ઉમઠી પડી હતી.

    16/20
  • આસિમને શૉમાં હંમેશા નાની-નાની વાતે લડતા અને ઝઘડતા જોયા છે અને વીકેન્ડ કા વારમાં સલમાન ખાને પણ ઘણી વાર એમના ક્લાસ લીધા છે.

    આસિમને શૉમાં હંમેશા નાની-નાની વાતે લડતા અને ઝઘડતા જોયા છે અને વીકેન્ડ કા વારમાં સલમાન ખાને પણ ઘણી વાર એમના ક્લાસ લીધા છે.

    17/20
  • શૉમાં આસિમ રિયાઝનો ગુસ્સો ઘણો વધી ગયો હતો, એણે સાપ-સીઢી ટાસ્ક દરમિયાન બીજા સ્પર્ધકો સાથે ગેરવર્તન કર્યું હતું. 

    શૉમાં આસિમ રિયાઝનો ગુસ્સો ઘણો વધી ગયો હતો, એણે સાપ-સીઢી ટાસ્ક દરમિયાન બીજા સ્પર્ધકો સાથે ગેરવર્તન કર્યું હતું. 

    18/20
  • આસિમે નેશનલ ટેલિવિઝન પર હિમાંશી ખુરાનાને ગુલાબ આપીને પ્રેમ વ્યક્ત કર્યો હતો. 

    આસિમે નેશનલ ટેલિવિઝન પર હિમાંશી ખુરાનાને ગુલાબ આપીને પ્રેમ વ્યક્ત કર્યો હતો. 

    19/20
  • આસિમ પોતાની બૉડીને ફિટ રાખવા શૉમાં પણ કસરત કરતા દેખાયા છે અને ફૅન્સ એમને ટી-શર્ટ વગર જોવાનું પસંદ કરે છે.

    આસિમ પોતાની બૉડીને ફિટ રાખવા શૉમાં પણ કસરત કરતા દેખાયા છે અને ફૅન્સ એમને ટી-શર્ટ વગર જોવાનું પસંદ કરે છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

આસિમ રિયાઝ પોતાની કરિઅરમાં ઘણાં નામી સિતારાઓ સાથે કામ કરી ચૂક્યા છે આજે તેના જન્મદિવસે જાણીએ તેના વિશે થોડું વધુ. બિગ-બૉસ સીઝન 13ના સૌથી મજબૂત કન્ટેસ્ટન્ટ રહ્યા છે આસિમ રિયાઝ. આસિમ સીઝનના પ્રથમ રનર-અપ રહ્યા છે, જ્યારે સિદ્ધાર્થ શુક્લા શૉના વિજેતા ઘોષિત થયા છે. આ સીઝનની ટીઆરપી આસિમ અને સિદ્ધાર્થના લીધે ટોચ પર રહી હતી, તો ચલો આપણે આસિમની બિગ-બૉસ જર્નીની એક મુલાકાત લઈએ.

તસવીર સૌજન્ય- આસિમ રિયાઝ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK