જસ્ટિસ ફોર સુશાંત, આ રીતે આગળ આવ્યું બોલીવુડ

Updated: Aug 20, 2020, 10:33 IST | Shilpa Bhanushali
 • સુશાંતના કેસમાં સત્ય સામે ન આવે ત્યાં સુધી પવિત્ર રિશ્તા ફન્ડમાંથી હાથ પાછા ખેંચ્યા એકતા કપૂરે એકતા કપૂરે ‘પવિત્ર રિશ્તા’ ફન્ડમાંથી હાથ પાછા ખેંચ્યા છે. આ ફન્ડ મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે બનાવવામાં આવ્યું છે. સુશાંતના બનેવી વિશાલ કીર્તિએ સુશાંતને મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે પોસ્ટર બૉય બનાવવા બદલ ટીકા કરી હતી. સાથે જ લોકોએ પણ તેને ખૂબ ટ્રોલ કરી હતી. એથી એકતાએ એક પોસ્ટ ટ્વિટર પર શૅર કરી હતી. એમાં એકતાએ લખ્યું હતું કે ‘હું મેન્ટલ હેલ્થના કાર્યને સપોર્ટ કરું છું. હવે જ્યાં સુધી તપાસ ચાલી રહી છે ત્યાં સુધી અને સુશાંતનાં અકાળ નિધનને લઈને વાસ્તવિકતા સામે નથી આવી જતી ત્યાં સુધી ‘પવિત્ર રિશ્તા’ ફન્ડમાંથી હું પાછળ હટી રહી છું. આ કૉઝમાંથી હું મારું નામ પાછળ લઈ રહી છું. એવું લાગી રહ્યું છે કે આ ખૂબ ગંભીર ઘટના છે. દેશના અન્ય લોકોની જેમ મારી પણ ઇચ્છા છે કે સત્ય સામે આવે.’ એ પોસ્ટને શૅર કરીને એકતાએ ટ્વીટ કર્યું હતું કે ‘આ ફન્ડ તો મારા દ્વારા નહોતું શરૂ કરવામાં આવ્યુ, એને તો Zeeએ શરૂ કર્યું હતું. એ જરૂરતમંદ લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે. હું હંમેશાંથી મેન્ટલ હેલ્થ અવેરનેસ ફન્ડ માટે Zeeની સાથે જ છું, એ જે પણ કરવા માગતા હોય. જોકે હવે હું પોતાને આ ફન્ડથી પૂરી રીતે અલગ કરવા માગું છું. સુશાંત સિંહ રાજપૂત મામલામાં મને પૂરી આશા છે કે સત્ય સામે આવશે.’

  સુશાંતના કેસમાં સત્ય સામે ન આવે ત્યાં સુધી પવિત્ર રિશ્તા ફન્ડમાંથી હાથ પાછા ખેંચ્યા એકતા કપૂરે
  એકતા કપૂરે ‘પવિત્ર રિશ્તા’ ફન્ડમાંથી હાથ પાછા ખેંચ્યા છે. આ ફન્ડ મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે બનાવવામાં આવ્યું છે. સુશાંતના બનેવી વિશાલ કીર્તિએ સુશાંતને મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે પોસ્ટર બૉય બનાવવા બદલ ટીકા કરી હતી. સાથે જ લોકોએ પણ તેને ખૂબ ટ્રોલ કરી હતી. એથી એકતાએ એક પોસ્ટ ટ્વિટર પર શૅર કરી હતી. એમાં એકતાએ લખ્યું હતું કે ‘હું મેન્ટલ હેલ્થના કાર્યને સપોર્ટ કરું છું. હવે જ્યાં સુધી તપાસ ચાલી રહી છે ત્યાં સુધી અને સુશાંતનાં અકાળ નિધનને લઈને વાસ્તવિકતા સામે નથી આવી જતી ત્યાં સુધી ‘પવિત્ર રિશ્તા’ ફન્ડમાંથી હું પાછળ હટી રહી છું. આ કૉઝમાંથી હું મારું નામ પાછળ લઈ રહી છું. એવું લાગી રહ્યું છે કે આ ખૂબ ગંભીર ઘટના છે. દેશના અન્ય લોકોની જેમ મારી પણ ઇચ્છા છે કે સત્ય સામે આવે.’

  એ પોસ્ટને શૅર કરીને એકતાએ ટ્વીટ કર્યું હતું કે ‘આ ફન્ડ તો મારા દ્વારા નહોતું શરૂ કરવામાં આવ્યુ, એને તો Zeeએ શરૂ કર્યું હતું. એ જરૂરતમંદ લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે. હું હંમેશાંથી મેન્ટલ હેલ્થ અવેરનેસ ફન્ડ માટે Zeeની સાથે જ છું, એ જે પણ કરવા માગતા હોય. જોકે હવે હું પોતાને આ ફન્ડથી પૂરી રીતે અલગ કરવા માગું છું. સુશાંત સિંહ રાજપૂત મામલામાં મને પૂરી આશા છે કે સત્ય સામે આવશે.’

  1/18
 • સત્યની હંમેશાં જીત થાય છે : અક્ષય સુશાંત સિંહ રાજપૂતના કેસની સીબીઆઇ તપાસ કરવા પ્રતિ અક્ષયકુમારનું કહેવું છે કે સત્યની હંમેશાં જીત થાય છે. સુપ્રીમ કોર્ટે સુશાંતના સુસાઇડનો કેસ સીબીઆઇને સોંપ્યો છે. એના પર પ્રતિક્રિયા આપતાં ટ્વિટર પર અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂતના નિધનનો કેસ સીબીઆઇને સોંપ્યો છે. આશા છે કે હંમેશાં સત્યની જીત થાય.’

  સત્યની હંમેશાં જીત થાય છે : અક્ષય
  સુશાંત સિંહ રાજપૂતના કેસની સીબીઆઇ તપાસ કરવા પ્રતિ અક્ષયકુમારનું કહેવું છે કે સત્યની હંમેશાં જીત થાય છે. સુપ્રીમ કોર્ટે સુશાંતના સુસાઇડનો કેસ સીબીઆઇને સોંપ્યો છે. એના પર પ્રતિક્રિયા આપતાં ટ્વિટર પર અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂતના નિધનનો કેસ સીબીઆઇને સોંપ્યો છે. આશા છે કે હંમેશાં સત્યની જીત થાય.’

  2/18
 • સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ સીબીઆઇને આપવામાં આવતાં કંગના રનોટે તેના વૉરિયર્સને શુભેચ્છા આપી છે. આ કેસ સીબીઆઇને આપવામાં આવે એવી તેના ચાહકો સતત વિનંતી કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસ સીબીઆઇને સોંપ્યો છે. કોર્ટના આ ફેંસલા પર ખુશી વ્યક્ત કરતાં કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘માનવતાની જીત થઈ છે. સુશાંત સિંહ રાજપૂતના દરેક વૉરિયરને શુભેચ્છા આપું છું. પહેલી વખત મેં આટલી એકઠી તાકતનો અનુભવ કર્યો છે. અદ્ભુત.’

  સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ સીબીઆઇને આપવામાં આવતાં કંગના રનોટે તેના વૉરિયર્સને શુભેચ્છા આપી છે. આ કેસ સીબીઆઇને આપવામાં આવે એવી તેના ચાહકો સતત વિનંતી કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસ સીબીઆઇને સોંપ્યો છે. કોર્ટના આ ફેંસલા પર ખુશી વ્યક્ત કરતાં કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘માનવતાની જીત થઈ છે. સુશાંત સિંહ રાજપૂતના દરેક વૉરિયરને શુભેચ્છા આપું છું. પહેલી વખત મેં આટલી એકઠી તાકતનો અનુભવ કર્યો છે. અદ્ભુત.’

  3/18
 • સુશાંતસિંહનો કેસ સીબીઆઇને સોંપયો એ ન્યાયની દિશામાં પહેલું પગલું : અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડની તપાસ સીબીઆઇ કરવાની હોવાથી અંકિતા લોખંડેએ જણાવ્યું છે કે આ ન્યાયની દિશામાં પહેલું પગલું છે. સુશાંતે ૧૪ જૂને બાંદરાના ઘરે ફાંસી લગાવીને સુસાઇડ કર્યું હતું. જોકે કોઈ એ વાત માનવા તૈયાર નથી કે સુશાંત આત્મહત્યા કરી શકે છે. એથી તમામ લોકો સીબીઆઇ તપાસની માગણી કરી રહ્યા હતા અને આખરે હવે તેની ફૅમિલી અને લોકોની ઇચ્છા પૂરી થઈ છે. સુપ્રીમ કોર્ટે આ કેસને સીબાઆઇને સોંપવાનું ફરમાન આપ્યું છે. ન્યાયની દેવીનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અંકિતાએ ટ્વીટ કર્યું હતું કે ‘ન્યાયની કાર્યપ્રણાલીમાં સત્ય છે. સત્યની જીત છે.’

  સુશાંતસિંહનો કેસ સીબીઆઇને સોંપયો એ ન્યાયની દિશામાં પહેલું પગલું : અંકિતા લોખંડે
  સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડની તપાસ સીબીઆઇ કરવાની હોવાથી અંકિતા લોખંડેએ જણાવ્યું છે કે આ ન્યાયની દિશામાં પહેલું પગલું છે. સુશાંતે ૧૪ જૂને બાંદરાના ઘરે ફાંસી લગાવીને સુસાઇડ કર્યું હતું. જોકે કોઈ એ વાત માનવા તૈયાર નથી કે સુશાંત આત્મહત્યા કરી શકે છે. એથી તમામ લોકો સીબીઆઇ તપાસની માગણી કરી રહ્યા હતા અને આખરે હવે તેની ફૅમિલી અને લોકોની ઇચ્છા પૂરી થઈ છે. સુપ્રીમ કોર્ટે આ કેસને સીબાઆઇને સોંપવાનું ફરમાન આપ્યું છે. ન્યાયની દેવીનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અંકિતાએ ટ્વીટ કર્યું હતું કે ‘ન્યાયની કાર્યપ્રણાલીમાં સત્ય છે. સત્યની જીત છે.’

  4/18
 • સુશાંત સિંહ રાજપૂતના નિધનની મિસ્ટરી. સત્ય અને ન્યાય જરૂર સામે આવવા જોઈએ. થૅન્ક્સ સુપ્રીમ કોર્ટ. વેલકમ સીબીઆઇ. :પરેશ રાવલ

  સુશાંત સિંહ રાજપૂતના નિધનની મિસ્ટરી. સત્ય અને ન્યાય જરૂર સામે આવવા જોઈએ. થૅન્ક્સ સુપ્રીમ કોર્ટ. વેલકમ સીબીઆઇ. :પરેશ રાવલ

  5/18
 • છેલ્લા બે મહિનાઓથી સ્થિતિ અસ્પષ્ટ હોવાથી ખૂબ અસંમજસ હતી. સીબીઆઇ તપાસના સુપ્રીમ કોર્ટે આપેલા આદેશથી આશાનું કિરણ જાગ્યું છે કે સત્ય જાણવા મળશે. એમાં આપણે બધા વિશ્વાસ રાખીએ, અટકળોને અટકાવીએ અને સીબીઆઇને એનું કામ કરવા દઈએ. : ક્રિતી સૅનન

  છેલ્લા બે મહિનાઓથી સ્થિતિ અસ્પષ્ટ હોવાથી ખૂબ અસંમજસ હતી. સીબીઆઇ તપાસના સુપ્રીમ કોર્ટે આપેલા આદેશથી આશાનું કિરણ જાગ્યું છે કે સત્ય જાણવા મળશે. એમાં આપણે બધા વિશ્વાસ રાખીએ, અટકળોને અટકાવીએ અને સીબીઆઇને એનું કામ કરવા દઈએ. : ક્રિતી સૅનન

  6/18
 • આ એક સકારાત્મક પગલું છે. આ પળને માન આપીએ અને સીબીઆઇને એનું કામ કરવા દઈએ. કોઈ પણ પ્રકારની ચર્ચા અને જાતે જ તારણ ન કાઢવું જોઈએ. : પરિણીતી ચોપડા

  આ એક સકારાત્મક પગલું છે. આ પળને માન આપીએ અને સીબીઆઇને એનું કામ કરવા દઈએ. કોઈ પણ પ્રકારની ચર્ચા અને જાતે જ તારણ ન કાઢવું જોઈએ. : પરિણીતી ચોપડા

  7/18
 • સુપ્રીમ કોર્ટના ફેંસલાની પ્રશંસા કરું છું. પ્રાર્થનાની તાકત અને લોકોની ઇચ્છા મને કદી પણ ચોંકાવવાનું બંધ નહીં કરે. આશા રાખું છું કે ફૅમિલી, ફૅન્સ અને તેના આત્માને શાંતિ મળે એ માટે સત્ય જલદી જ બહાર આવે. ન્યાય મળે એવી ઇચ્છા છે. : શિલ્પા શેટ્ટી કુન્દ્રા

  સુપ્રીમ કોર્ટના ફેંસલાની પ્રશંસા કરું છું. પ્રાર્થનાની તાકત અને લોકોની ઇચ્છા મને કદી પણ ચોંકાવવાનું બંધ નહીં કરે. આશા રાખું છું કે ફૅમિલી, ફૅન્સ અને તેના આત્માને શાંતિ મળે એ માટે સત્ય જલદી જ બહાર આવે. ન્યાય મળે એવી ઇચ્છા છે. : શિલ્પા શેટ્ટી કુન્દ્રા

  8/18
 • સુપ્રીમ કોર્ટના ફેંસલાથી હું ખુશ છું. સુશાંત સિંહ રાજપૂતના અવસાન સાથે જે પણ સ્થિતિ સંકળાયેલી છે એનું સત્ય બહાર આવવું જ જોઈએ. : રણવીર શૌરી

  સુપ્રીમ કોર્ટના ફેંસલાથી હું ખુશ છું. સુશાંત સિંહ રાજપૂતના અવસાન સાથે જે પણ સ્થિતિ સંકળાયેલી છે એનું સત્ય બહાર આવવું જ જોઈએ. : રણવીર શૌરી

  9/18
 • આખરે કાયદાની ધરતી પર સત્ય બહાર આવીને રહેશે. સુશાંત સાથે જે પણ ટ્રૅજેડી થઈ છે એની મજાક ન બનવી જોઈએ. આશા રાખું છું કે તેના આત્માને ખરા અર્થમાં મુક્તિ અને શાંતિ મળે. : તુષાર કપૂર

  આખરે કાયદાની ધરતી પર સત્ય બહાર આવીને રહેશે. સુશાંત સાથે જે પણ ટ્રૅજેડી થઈ છે એની મજાક ન બનવી જોઈએ. આશા રાખું છું કે તેના આત્માને ખરા અર્થમાં મુક્તિ અને શાંતિ મળે. : તુષાર કપૂર

  10/18
 • સુશાંત સિંહ રાજપૂતના કેસ બદલ સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરું છું. આશા રાખું છું કે જે પણ નાહકની અફવાઓ ફેલાવવામાં આવે છે એ બંધ થાય અને આપણને સત્યની જાણ થાય. સીબીઆઇ જ આ કરી શકે છે. : ટિસ્કા ચોપડા

  સુશાંત સિંહ રાજપૂતના કેસ બદલ સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરું છું. આશા રાખું છું કે જે પણ નાહકની અફવાઓ ફેલાવવામાં આવે છે એ બંધ થાય અને આપણને સત્યની જાણ થાય. સીબીઆઇ જ આ કરી શકે છે. : ટિસ્કા ચોપડા

  11/18
 • હું એ બધા પ્રધાનોના ચહેરા જોવા માગું છું જે કહેતા હતા કે સીબીઆઇ તપાસ તો કોઈ કાળે નહીં થવા દઈએ. : મીરા ચોપડા

  હું એ બધા પ્રધાનોના ચહેરા જોવા માગું છું જે કહેતા હતા કે સીબીઆઇ તપાસ તો કોઈ કાળે નહીં થવા દઈએ. : મીરા ચોપડા

  12/18
 • આખરે. સકારાત્મક સમાચાર મળ્યા. અનુમાન લગાવવાનું બંધ કરો. વિશ્વાસ રાખો અને સીબીઆઇને એનું કામ કરવા દો. : ડેઇઝી શાહ

  આખરે. સકારાત્મક સમાચાર મળ્યા. અનુમાન લગાવવાનું બંધ કરો. વિશ્વાસ રાખો અને સીબીઆઇને એનું કામ કરવા દો. : ડેઇઝી શાહ

  13/18
 • સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂતના અવસાનની તપાસ સીબીઆઇને સોંપી છે. 8 અઠવાડિયાં વીતી ગયાં, પરંતુ ઉકેલ નથી આવ્યો. લોકોની તાકાતની જીત થઈ છે. જે લોકોએ હિંમત ન હારી તેમને પણ માન આપું છું. પ્રાર્થના કરું છું કે તેની ફૅમિલી, તેના પ્રિયજનો અને તેના માટે સત્ય બહાર આવે. : સૉફી ચૌધરી

  સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂતના અવસાનની તપાસ સીબીઆઇને સોંપી છે. 8 અઠવાડિયાં વીતી ગયાં, પરંતુ ઉકેલ નથી આવ્યો. લોકોની તાકાતની જીત થઈ છે. જે લોકોએ હિંમત ન હારી તેમને પણ માન આપું છું. પ્રાર્થના કરું છું કે તેની ફૅમિલી, તેના પ્રિયજનો અને તેના માટે સત્ય બહાર આવે. : સૉફી ચૌધરી

  14/18
 • હું ખૂબ જ ખુશી અને આનંદ અનુભવી રહ્યો છું. હું જાગ્યો ત્યારે મને આ ગ્રેટ ન્યુઝ મળ્યા હતા. મને ખાતરી હતી કે આ તો થવાનું જ હતું કે સુપ્રીમ કોર્ટ અમારા પક્ષમાં જ ફેંસલો સંભળાવશે અને થયું પણ ખરું. જ્યારે 1.3 બિલ્યન લોકો સાથે આવે તો તેને કોઈ ન અટકાવી શકે. હું સુશાંતના પિતા, તેની બહેનો અને તેના પરિવાર માટે ખુશ છું. તેમણે ખૂબ કપરી લડાઈ લડી છે. તેમના પર કેટલાક મૂર્ખ લોકોએ આંગળી ચીંધતાં, તેમની બદનામી કરતાં તેઓ તૂટી ગયા છે, જે ખૂબ જ ખરાબ કહેવાય. આ કેસને ઊંડાણપૂર્વક જાણવા માટે આપણે સૌએ સાથે આવવું જોઈએ અને સત્યને શોધી કાઢવું જોઈએ. : શેખર સુમન

  હું ખૂબ જ ખુશી અને આનંદ અનુભવી રહ્યો છું. હું જાગ્યો ત્યારે મને આ ગ્રેટ ન્યુઝ મળ્યા હતા. મને ખાતરી હતી કે આ તો થવાનું જ હતું કે સુપ્રીમ કોર્ટ અમારા પક્ષમાં જ ફેંસલો સંભળાવશે અને થયું પણ ખરું. જ્યારે 1.3 બિલ્યન લોકો સાથે આવે તો તેને કોઈ ન અટકાવી શકે. હું સુશાંતના પિતા, તેની બહેનો અને તેના પરિવાર માટે ખુશ છું. તેમણે ખૂબ કપરી લડાઈ લડી છે. તેમના પર કેટલાક મૂર્ખ લોકોએ આંગળી ચીંધતાં, તેમની બદનામી કરતાં તેઓ તૂટી ગયા છે, જે ખૂબ જ ખરાબ કહેવાય. આ કેસને ઊંડાણપૂર્વક જાણવા માટે આપણે સૌએ સાથે આવવું જોઈએ અને સત્યને શોધી કાઢવું જોઈએ. : શેખર સુમન

  15/18
 • સુશાંતનો કેસ સીબીઆઇને સોંપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું હું સ્વાગત કરું છું. સમય આવી ગયો છે કે જે પણ અટકળો ચાલી રહી છે એના પર વિરામ લગાવવામાં આવે અને ન્યાય મેળવવામાં આવે. સિસ્ટમમાં ભરોસો કરીએ અને સત્યને બહાર લાવીએ. સુશાંતને ન્યાય અપાવીએ. જય શિવ શંભુ. : મહેશ શેટ્ટી

  સુશાંતનો કેસ સીબીઆઇને સોંપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું હું સ્વાગત કરું છું. સમય આવી ગયો છે કે જે પણ અટકળો ચાલી રહી છે એના પર વિરામ લગાવવામાં આવે અને ન્યાય મેળવવામાં આવે. સિસ્ટમમાં ભરોસો કરીએ અને સત્યને બહાર લાવીએ. સુશાંતને ન્યાય અપાવીએ. જય શિવ શંભુ. : મહેશ શેટ્ટી

  16/18
 • આજે સુપ્રીમ કોર્ટના ફેંસલા પર ઘણી આશા છે. આ ફેંસલાથી તો હું પણ ખુશ છું. સીબીઆઇએ આ કેસ લઈ લેતાં હવે પૂરી રીતે તપાસ થવાની છે. આ ન માત્ર દેશ કે તેના ફૅન્સની મોટી જીત છે, પરંતુ વિશ્વમાં ફેલાયેલા સુશાંતને ન્યાય અપાવવા માટે જે લોકોએ પ્રયાસ કર્યો હતો તેમની પણ જીત છે. હવે આપણે બધાને સત્ય જાણવા મળશે અને તેની ફૅમિલીને નિરાંત મળશે. : શરદ મલ્હોત્રા

  આજે સુપ્રીમ કોર્ટના ફેંસલા પર ઘણી આશા છે. આ ફેંસલાથી તો હું પણ ખુશ છું. સીબીઆઇએ આ કેસ લઈ લેતાં હવે પૂરી રીતે તપાસ થવાની છે. આ ન માત્ર દેશ કે તેના ફૅન્સની મોટી જીત છે, પરંતુ વિશ્વમાં ફેલાયેલા સુશાંતને ન્યાય અપાવવા માટે જે લોકોએ પ્રયાસ કર્યો હતો તેમની પણ જીત છે. હવે આપણે બધાને સત્ય જાણવા મળશે અને તેની ફૅમિલીને નિરાંત મળશે. : શરદ મલ્હોત્રા

  17/18
 • સુશાંતની હત્યા કરનારાં પરિબળો સામેની લડાઈનો પહેલો રાઉન્ડ જીતવા બદલ સુશાંતના પરિવારને હૃદયપૂર્વક અભિનંદન. સુશાંત કેસમાં સીબીઆઇ દ્વારા તપાસની માગણી કરીને સત્ય માટે લડત ચલાવનારા અને રાજપૂત પરિવારને પીઠબળ આપનારા લાખો ચાહકો-પ્રશંસકોનો આભાર માનું છું. : અશોક પંડિત, ફિલ્મમેકર

  સુશાંતની હત્યા કરનારાં પરિબળો સામેની લડાઈનો પહેલો રાઉન્ડ જીતવા બદલ સુશાંતના પરિવારને હૃદયપૂર્વક અભિનંદન. સુશાંત કેસમાં સીબીઆઇ દ્વારા તપાસની માગણી કરીને સત્ય માટે લડત ચલાવનારા અને રાજપૂત પરિવારને પીઠબળ આપનારા લાખો ચાહકો-પ્રશંસકોનો આભાર માનું છું. : અશોક પંડિત, ફિલ્મમેકર

  18/18
 • loading...

ફોટોઝ વિશે

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ પોતાના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસની તપાસ દરમિયાન અનેક ઉતાર-ચડાણ બાદ 19 ઑગસ્ટ 2020ના રોજ આ કેસ સુપ્રીમ કૉર્ટ દ્વારા સીબીઆઇને સોંપવામાં આવ્યો ત્યારે બોલીવુડે સુપ્રીમ કૉર્ટના નિર્ણયને પોતાના શબ્દોમાં આ રીતે વધાવ્યો. જુઓ કોણે શું કહ્યું....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK