Happy birthday Shilpa Shetty : શિલ્પા શેટ્ટીના સ્ટ્રોન્ગ ફેન્સનું કારણ જાણો અહીં

Jun 08, 2019, 16:21 IST
  • શિલ્પા શેટ્ટનો 8 જૂને એટલે કે આજે 43મો જન્મ દિવસ છે. આ અવસરે તેના અંગત જીવન વિશેની કેટલીક અજાણી વાતો જે કરી શકે છે તમને ઇન્સ્પાયર. 

    શિલ્પા શેટ્ટનો 8 જૂને એટલે કે આજે 43મો જન્મ દિવસ છે. આ અવસરે તેના અંગત જીવન વિશેની કેટલીક અજાણી વાતો જે કરી શકે છે તમને ઇન્સ્પાયર. 

    1/18
  • આજે 8 જૂને શિલ્પા શેટ્ટીનો 43મો જન્મદિવસ છે, શિલ્પા શેટ્ટીનો જન્મ મેંગલોરમાં થયો. શિલ્પાના માતા-પિતા ટેમ્પરપ્રુફ વૉટર કેમ્પ્સનું બિઝનેસ કરતાં હતા. જોકે, શિલ્પાએ પોતાની સ્ટડીઝ મુંબઇથી કરી છે. 

    આજે 8 જૂને શિલ્પા શેટ્ટીનો 43મો જન્મદિવસ છે, શિલ્પા શેટ્ટીનો જન્મ મેંગલોરમાં થયો. શિલ્પાના માતા-પિતા ટેમ્પરપ્રુફ વૉટર કેમ્પ્સનું બિઝનેસ કરતાં હતા. જોકે, શિલ્પાએ પોતાની સ્ટડીઝ મુંબઇથી કરી છે. 

    2/18
  • ખૂબ જ ઓછા લોકો જાણે છે કે શિલ્પા શેટ્ટીએ ભરતનાટ્યમ ડાન્સમાં પ્રૉફેશનલ ટ્રેનિંગ પણ લીધી છે.

    ખૂબ જ ઓછા લોકો જાણે છે કે શિલ્પા શેટ્ટીએ ભરતનાટ્યમ ડાન્સમાં પ્રૉફેશનલ ટ્રેનિંગ પણ લીધી છે.

    3/18
  • પોતાના અભ્યાસકાળ દરમિયાન કે વૉલીબોલ ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે. એટલું જ નહીં તેણે કરાટેમાં બ્લેક બેલ્ટ પણ મેળવ્યું છે. 

    પોતાના અભ્યાસકાળ દરમિયાન કે વૉલીબોલ ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે. એટલું જ નહીં તેણે કરાટેમાં બ્લેક બેલ્ટ પણ મેળવ્યું છે. 

    4/18
  • 1993માં ફિલ્મ બાઝીગરથી પોતાનો ડેબ્યૂ કરનાર શિલ્પા શેટ્ટી આજે એક સક્સેસફુલ બિઝનેસ વુમન પણ છે. ઇન્ડસ્ટ્રીમાં તેનું કોઇ ગોડફાધર નહોતું. શિલ્પા એવી અભિનેત્રીઓમાંની એક છે જેણે પોતાની મહેનતથી ઇંડસ્ટ્રીમાં ડેબ્યૂ પણ કર્યો અને સક્સેસ પણ મેળવી.

    1993માં ફિલ્મ બાઝીગરથી પોતાનો ડેબ્યૂ કરનાર શિલ્પા શેટ્ટી આજે એક સક્સેસફુલ બિઝનેસ વુમન પણ છે. ઇન્ડસ્ટ્રીમાં તેનું કોઇ ગોડફાધર નહોતું. શિલ્પા એવી અભિનેત્રીઓમાંની એક છે જેણે પોતાની મહેનતથી ઇંડસ્ટ્રીમાં ડેબ્યૂ પણ કર્યો અને સક્સેસ પણ મેળવી.

    5/18
  • શિલ્પા શેટ્ટી સતત ચર્ચાનો વિષય બની રહે છે, ક્યારેક તેની રિલેશનશિપની અફવાઓને કારણે, તો ક્યારેક અમેરિકન રિયાલિટી શોની વિનર બનવાને કારણે તેણે સતત લોકપ્રિયતા મેળવી છે.

    શિલ્પા શેટ્ટી સતત ચર્ચાનો વિષય બની રહે છે, ક્યારેક તેની રિલેશનશિપની અફવાઓને કારણે, તો ક્યારેક અમેરિકન રિયાલિટી શોની વિનર બનવાને કારણે તેણે સતત લોકપ્રિયતા મેળવી છે.

    6/18
  • શાહરુખ ખાન સાથે બાઝીગર ફિલ્મમાં શિલ્પા શેટ્ટીએ પોતાની એક્ટિંગથી લાખો લોકોના મન પર રાજ કર્યો.

    શાહરુખ ખાન સાથે બાઝીગર ફિલ્મમાં શિલ્પા શેટ્ટીએ પોતાની એક્ટિંગથી લાખો લોકોના મન પર રાજ કર્યો.

    7/18
  • શિલ્પા શેટ્ટી બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલા મૉડલિંગ કરતી હતી અને ફિલ્મ બાઝીગર માટે તેને ઘણા એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

    શિલ્પા શેટ્ટી બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલા મૉડલિંગ કરતી હતી અને ફિલ્મ બાઝીગર માટે તેને ઘણા એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

    8/18
  • 1994ની સાલમાં અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'મૈં ખિલાડી તૂ અનાડી'માં શિલ્પાના ડબલ રોલને ખૂબ જ વખાણવામાં આવ્યો. પણ ત્યાર બાદ જાણે કે તેની ફિલ્મી કારકિર્દીને નજર લાગી ગઈ. 5 વર્ષ સુધી તેની કોઈપણ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ખાસ જાદુ વિખેરી શકી નહીં.

    1994ની સાલમાં અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'મૈં ખિલાડી તૂ અનાડી'માં શિલ્પાના ડબલ રોલને ખૂબ જ વખાણવામાં આવ્યો. પણ ત્યાર બાદ જાણે કે તેની ફિલ્મી કારકિર્દીને નજર લાગી ગઈ. 5 વર્ષ સુધી તેની કોઈપણ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ખાસ જાદુ વિખેરી શકી નહીં.

    9/18
  • 2000ની સાલમાં ધડકન ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ફરી એક વાર શિલ્પા શેટ્ટીની કેમેસ્ટ્રી લોકોને ગમી. બાઝીગરથી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઇ અને ધડકન ફિલ્મ તેની માટે નોંધનીય ટર્નિંગ પોઇન્ટ બની રહી.

    2000ની સાલમાં ધડકન ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ફરી એક વાર શિલ્પા શેટ્ટીની કેમેસ્ટ્રી લોકોને ગમી. બાઝીગરથી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઇ અને ધડકન ફિલ્મ તેની માટે નોંધનીય ટર્નિંગ પોઇન્ટ બની રહી.

    10/18
  • ફિલ્મ ધડકન પછી અક્ષય સાથે તેની રિલેશનશિપની પણ થઇ ચર્ચા. શિલ્પા, અક્ષય અને રવીના ટંડનના લવ ટ્રાએંગલને લઇને પણ ઘણી ચર્ચાઓ થઇ હતી. ત્યાં સુધી ચર્ચા હતી કે શિલ્પા અક્ષય સાથે લગ્ન કરવાની છે અને ઇન્ડસ્ટ્રી પણ છોડી દેવાની છે. પણ ધીમે ધીમે બધું સાફ થઇ ગયું અને શિલ્પા શેટ્ટીએ પોતાની ફિલ્મી કારકિર્દી જાળવી રાખી.

    ફિલ્મ ધડકન પછી અક્ષય સાથે તેની રિલેશનશિપની પણ થઇ ચર્ચા. શિલ્પા, અક્ષય અને રવીના ટંડનના લવ ટ્રાએંગલને લઇને પણ ઘણી ચર્ચાઓ થઇ હતી. ત્યાં સુધી ચર્ચા હતી કે શિલ્પા અક્ષય સાથે લગ્ન કરવાની છે અને ઇન્ડસ્ટ્રી પણ છોડી દેવાની છે. પણ ધીમે ધીમે બધું સાફ થઇ ગયું અને શિલ્પા શેટ્ટીએ પોતાની ફિલ્મી કારકિર્દી જાળવી રાખી.

    11/18
  • 2007માં અમેરિકન રિયાલિટી શો બિગ બ્રધર જીતીને શિલ્પા શેટ્ટી ફરી એકવાર ચર્ચાનો વિષય બની અને લોકપ્રિયતા પણ મેળવી.

    2007માં અમેરિકન રિયાલિટી શો બિગ બ્રધર જીતીને શિલ્પા શેટ્ટી ફરી એકવાર ચર્ચાનો વિષય બની અને લોકપ્રિયતા પણ મેળવી.

    12/18
  • અમેરિકાના રિયાલિટી શોમાં 63 ટકા મત જીતીને શિલ્પા શેટ્ટીએ ભારતનું નામ ઊંચું કર્યું. આ શો પણ તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની રહ્યો.

    અમેરિકાના રિયાલિટી શોમાં 63 ટકા મત જીતીને શિલ્પા શેટ્ટીએ ભારતનું નામ ઊંચું કર્યું. આ શો પણ તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની રહ્યો.

    13/18
  • 2009માં શિલ્પા શેટ્ટીએ બિઝનેસ મેન રાજ કુન્દ્રાને ડેટ કરવા લાગી, જેની સાથે તેણે આઇપીએલ ક્રિકેટ ટીમ રાજસ્થાન રૉયલ્સ ખરીદી.

    2009માં શિલ્પા શેટ્ટીએ બિઝનેસ મેન રાજ કુન્દ્રાને ડેટ કરવા લાગી, જેની સાથે તેણે આઇપીએલ ક્રિકેટ ટીમ રાજસ્થાન રૉયલ્સ ખરીદી.

    14/18
  • વર્ષ 2009ના નવેમ્બરમાં તેણે રાજ કુન્દ્રા સાથે લગ્ન પણ કરી લીધા. દરમિયાન શિલ્પા શેટ્ટી ફિલ્મોથી ભે દૂર રહી હોય, પણ પોતાની પર્સનલ લાઇફ અને બિઝનેસ લાઇફમાં ઘણી સફળતા મેળવી.

    વર્ષ 2009ના નવેમ્બરમાં તેણે રાજ કુન્દ્રા સાથે લગ્ન પણ કરી લીધા. દરમિયાન શિલ્પા શેટ્ટી ફિલ્મોથી ભે દૂર રહી હોય, પણ પોતાની પર્સનલ લાઇફ અને બિઝનેસ લાઇફમાં ઘણી સફળતા મેળવી.

    15/18
  • રાજ સાથે લગ્ન કર્યા પછી શિલ્પા શેટ્ટીને એક દીકરો છે જેનું નામ છે વિઆન રાજ કુન્દ્રા, જેની સાથે તે ઘણીવાર પાર્ટીમાં સ્પૉટ કરવામાં આવે છે.

    રાજ સાથે લગ્ન કર્યા પછી શિલ્પા શેટ્ટીને એક દીકરો છે જેનું નામ છે વિઆન રાજ કુન્દ્રા, જેની સાથે તે ઘણીવાર પાર્ટીમાં સ્પૉટ કરવામાં આવે છે.

    16/18
  • શિલ્પા એક સક્સેસફુલ બિઝનેસવુમન છે. શિલ્પાએ પોતાની યોગા સ્કિલ્સને એક નવો ઓપ આપ્યો છે. તેણે યોગાને લઇને એક ડિવીડી પણ લૉન્ચ કરી છે, હેલ્થી ડાયેટની કેટલીક બુક્સ લખી છે જે ખૂબ જ પૉપ્યુલર થઇ છે, તેની સાથે જ શિલ્પાએ યૂટ્યુબ ચેનલ પણ શરૂ કરી જેમાં તે જુદી જુદી હેલ્થી રેસિપી શેર કરે છે. 

    શિલ્પા એક સક્સેસફુલ બિઝનેસવુમન છે. શિલ્પાએ પોતાની યોગા સ્કિલ્સને એક નવો ઓપ આપ્યો છે. તેણે યોગાને લઇને એક ડિવીડી પણ લૉન્ચ કરી છે, હેલ્થી ડાયેટની કેટલીક બુક્સ લખી છે જે ખૂબ જ પૉપ્યુલર થઇ છે, તેની સાથે જ શિલ્પાએ યૂટ્યુબ ચેનલ પણ શરૂ કરી જેમાં તે જુદી જુદી હેલ્થી રેસિપી શેર કરે છે. 

    17/18
  • એટલું જ નહીં શિલ્પા શેટ્ટી પોતાની રેસિપીઝ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરે છે અને તેનું સન્ડે બિન્ગે તો ખૂબ જ જાણીતું પણ છે.

    એટલું જ નહીં શિલ્પા શેટ્ટી પોતાની રેસિપીઝ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરે છે અને તેનું સન્ડે બિન્ગે તો ખૂબ જ જાણીતું પણ છે.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

શિલ્પા શેટ્ટી ફિલ્મોથી દૂર હોવા છતાં પોતાના ફેન્સ વચ્ચે સતત એક્ટિવ રહેતી જોવા મળે છે. રિયાલિટી શોમાં જજ તરીકે તો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા સુધી, શિલ્પા શેટ્ટીનો ફેન બેઝ સ્ટ્રોન્ગ છે. ફિલ્મ જ નહીં પણ એવા કેટલીય બાબતો છે જેને કારણે શિલ્પા શેટ્ટના ફેન્સની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK