છિછોરેના પ્રિમીયરમાં આવ્યા બોલીવુડના જાણીતા સ્ટાર્સ, આવો હતો અંદાજ

Updated: Sep 05, 2019, 13:11 IST | Vikas Kalal
 • રિલીઝ પહેલા મુંબઈમાં ફિલ્મ છિછોરેનું સ્પેશિયલ સ્ક્રિનીંગ રાખવામાં આવ્યું હતું. સ્ક્રિનીંગમાં ટીમની કાસ્ટે કેક કટિંગ સાથે ઘણી મસ્તી કરી હતી.

  રિલીઝ પહેલા મુંબઈમાં ફિલ્મ છિછોરેનું સ્પેશિયલ સ્ક્રિનીંગ રાખવામાં આવ્યું હતું. સ્ક્રિનીંગમાં ટીમની કાસ્ટે કેક કટિંગ સાથે ઘણી મસ્તી કરી હતી.

  1/18
 • યશરાજ સ્ટૂડિયોમાં સાજીદ અને વર્દા નડિયાદવાલાએ ફિલ્મ સ્ક્રિનીંગનું સ્પેશિયલ આયોજન કર્યું હતું.

  યશરાજ સ્ટૂડિયોમાં સાજીદ અને વર્દા નડિયાદવાલાએ ફિલ્મ સ્ક્રિનીંગનું સ્પેશિયલ આયોજન કર્યું હતું.

  2/18
 • સ્ક્રિનીંગ દરમિયાન કેક કાપીને ઉજવણી કરી હતી. શ્રદ્ધા કપૂર અને ડિરેક્ટર નિતેશ તિવારીએ એકબીજાને કેક લગાવી.

  સ્ક્રિનીંગ દરમિયાન કેક કાપીને ઉજવણી કરી હતી. શ્રદ્ધા કપૂર અને ડિરેક્ટર નિતેશ તિવારીએ એકબીજાને કેક લગાવી.

  3/18
 • ફિલ્મની સ્ક્રિનીંગમાં સોનાક્ષી સિન્હાએ હાજરી આપી હતી. સોનાક્ષી સિન્હા સાથે ફિલ્મના લીડ એક્ટર વરૂણ શર્મા

  ફિલ્મની સ્ક્રિનીંગમાં સોનાક્ષી સિન્હાએ હાજરી આપી હતી. સોનાક્ષી સિન્હા સાથે ફિલ્મના લીડ એક્ટર વરૂણ શર્મા

  4/18
 • આ છે ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે શક્તિ કપૂર. ફ્રેમમાં વરૂણ શર્મા, શક્તિ કપૂર, ડિરેક્ટર નિતેશ તિવારી, શ્રદ્ધા કપૂર, તાહિર રાજ બસીન

  આ છે ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે શક્તિ કપૂર. ફ્રેમમાં વરૂણ શર્મા, શક્તિ કપૂર, ડિરેક્ટર નિતેશ તિવારી, શ્રદ્ધા કપૂર, તાહિર રાજ બસીન

  5/18
 • નિતેશ તિવારી સ્પેશિયલ સ્ક્રિનીંગમાં પત્ની સાથે.

  નિતેશ તિવારી સ્પેશિયલ સ્ક્રિનીંગમાં પત્ની સાથે.

  6/18
 • વરૂણ શર્માની લોકપ્રિયતા ફૂકરે પછી દિવસે દિવસે વધી રહી છે. ફિલ્મમાં સુશાંત સિંહના મિત્રના રોલમાં જોવા મળશે.

  વરૂણ શર્માની લોકપ્રિયતા ફૂકરે પછી દિવસે દિવસે વધી રહી છે. ફિલ્મમાં સુશાંત સિંહના મિત્રના રોલમાં જોવા મળશે.

  7/18
 • ફિલ્મની કાસ્ટે સ્ક્રિનીંગ દરમિયાન મસ્તી કરી હતી અને કેમેરાનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું હતું.

  ફિલ્મની કાસ્ટે સ્ક્રિનીંગ દરમિયાન મસ્તી કરી હતી અને કેમેરાનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું હતું.

  8/18
 •  સ્ક્રિનીંગમાં સાન્યા મલ્હોત્રા પણ હાજર રહી હતી. 

   સ્ક્રિનીંગમાં સાન્યા મલ્હોત્રા પણ હાજર રહી હતી. 

  9/18
 • બોલીવુડની બે ક્યૂટ સ્ટાર એક ફ્રેમમાં. સોનાક્ષી સિન્હા છિછોરીની સ્ક્રિનીંગ માટે પહોંચી હતી.

  બોલીવુડની બે ક્યૂટ સ્ટાર એક ફ્રેમમાં. સોનાક્ષી સિન્હા છિછોરીની સ્ક્રિનીંગ માટે પહોંચી હતી.

  10/18
 •  શાહિદ કપૂર પણ સ્ક્રિનીંગ માટે પહોચ્યો હતો. શાહિદની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ કબીર સિંહે ધૂમ કમાણી કરી હતી.

   શાહિદ કપૂર પણ સ્ક્રિનીંગ માટે પહોચ્યો હતો. શાહિદની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ કબીર સિંહે ધૂમ કમાણી કરી હતી.

  11/18
 • ફિલ્મ ઉરી માટે નેશનલ એવોર્ડ વિનર વિક્કી કૌશલ પણ સ્ક્રિનીંગ માટે હાજર રહ્યો હતો.

  ફિલ્મ ઉરી માટે નેશનલ એવોર્ડ વિનર વિક્કી કૌશલ પણ સ્ક્રિનીંગ માટે હાજર રહ્યો હતો.

  12/18
 • દંગલ ગર્લ ફાતિમ સના શૈખ છિછોરે જોવા માટે પહોંચી હતી.

  દંગલ ગર્લ ફાતિમ સના શૈખ છિછોરે જોવા માટે પહોંચી હતી.

  13/18
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર આસિત મોદીએ સ્ક્રિનીંગમાં હાજરી આપી છે. દયાના રોલને લઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચર્ચામાં રહ્યો છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર આસિત મોદીએ સ્ક્રિનીંગમાં હાજરી આપી છે. દયાના રોલને લઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચર્ચામાં રહ્યો છે.

  14/18
 • આ રહ્યા ફિલ્મના પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલા અને સ્પેશિયલ સ્ક્રિનીંગના આયોજક

  આ રહ્યા ફિલ્મના પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલા અને સ્પેશિયલ સ્ક્રિનીંગના આયોજક

  15/18
 • રિલીઝ પહેલા છિછોરે સ્પેશિયલ કેક કાપીને સેલિબ્રેશન કર્યુ.

  રિલીઝ પહેલા છિછોરે સ્પેશિયલ કેક કાપીને સેલિબ્રેશન કર્યુ.

  16/18
 • છિછોરેની બોક્સ ઓફિસ કલેક્શનની ઈનિંગ શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે.

  છિછોરેની બોક્સ ઓફિસ કલેક્શનની ઈનિંગ શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે.

  17/18
 • પિતા-પુત્રી એક સ્ક્રીનમાં. શ્રદ્ધા કપૂર અને શક્તિ કપૂરે ફિલ્મની સ્ક્રિનીંગ માણ્યું હતું. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સુશાંત સિંહ રાજપૂત સાથે લીડમાં જોવા મળશે.

  પિતા-પુત્રી એક સ્ક્રીનમાં. શ્રદ્ધા કપૂર અને શક્તિ કપૂરે ફિલ્મની સ્ક્રિનીંગ માણ્યું હતું. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સુશાંત સિંહ રાજપૂત સાથે લીડમાં જોવા મળશે.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

સાજિદ નડિયાદવાલાની ફિલ્મ છીછોરે શુક્રવારે રિલીઝ થવાની છે. જો કે ફિલ્મની રિલીઝ મુંબઈમાં સ્ક્રિનીંગનું આયોજન કરાયું હતું. સ્ક્રિનીંગમાં સોનાક્ષી સિન્હાથી લઈને શાહિદ કપૂર, શક્તિ કપૂર જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. ફિલ્મ છિછોરે કોલેજ લાઈફની સ્ટોરી છે, જેમાં સુશાંતસિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર અને વરુણ ગ્રોવર લીડ રોલમાં છે. જુઓ છિછોરેની સ્ક્રિનીંગના ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK