Photos: પાપાના ખભા પર બેસીને ઘરે પાછા આવ્યા તૈમૂર, નવા લૂકમાં જોવા મળ્યા સૈફ

Aug 22, 2019, 11:46 IST
  • લંડનમાં પરિવાર સાથે લાંબુ વેકેશન મનાવીને સૈફ અલી ખાન અને કરીના કપૂર મુંબઈ આવી ગયા છે.

    લંડનમાં પરિવાર સાથે લાંબુ વેકેશન મનાવીને સૈફ અલી ખાન અને કરીના કપૂર મુંબઈ આવી ગયા છે.

    1/14
  • સૈફ અને કરીના એરપોર્ટ પર જોવા મળ્યા પરંતુ બધાનું દિલ જીતી લીધું તૈમુર અલી ખાને.

    સૈફ અને કરીના એરપોર્ટ પર જોવા મળ્યા પરંતુ બધાનું દિલ જીતી લીધું તૈમુર અલી ખાને.

    2/14
  • તૈમુર સૈફના ખભા પર બેઠા હતા અને પાપારાઝીઓને જોતા તેમની સામે હાથ હલાવ્યો અને હસીને પોઝ પણ આપ્યો.

    તૈમુર સૈફના ખભા પર બેઠા હતા અને પાપારાઝીઓને જોતા તેમની સામે હાથ હલાવ્યો અને હસીને પોઝ પણ આપ્યો.

    3/14
  • તૈમુર મીડિયાના કેમેરામાં ઘણીવાર કેદ થતા રહે છે અને તેની તસવીરો વાયરલ થતી રહે છે.

    તૈમુર મીડિયાના કેમેરામાં ઘણીવાર કેદ થતા રહે છે અને તેની તસવીરો વાયરલ થતી રહે છે.

    4/14
  • કરીના અને સૈફ જ્યાં કેમેરાથી બચતા દેખાયા તો તૈમૂર તો જાણે કેમેરાની જ રાહ જોતો હતો.

    કરીના અને સૈફ જ્યાં કેમેરાથી બચતા દેખાયા તો તૈમૂર તો જાણે કેમેરાની જ રાહ જોતો હતો.

    5/14
  • આખો ખાન પરિવાર હળવા મૂડમાં જોવા મળ્યો.

    આખો ખાન પરિવાર હળવા મૂડમાં જોવા મળ્યો.

    6/14
  • કરીના અને સૈફ 1 મહિના કરતા વધુ સમયથી લંડનમાં હતા. વચ્ચે તેમની સાથે સોહા અલી ખાન અને કુનાલ ખેમુ પણ જોડાયા હતા.

    કરીના અને સૈફ 1 મહિના કરતા વધુ સમયથી લંડનમાં હતા. વચ્ચે તેમની સાથે સોહા અલી ખાન અને કુનાલ ખેમુ પણ જોડાયા હતા.

    7/14
  • એરપોર્ટ પર ત્રણેય ખૂબ જ સ્ટાઈલિશ લૂકમાં જોવા મળ્યા. કરીનાએ પિંક અને વાઈટ સ્વેટ શર્ટ પહેર્યું હતું.

    એરપોર્ટ પર ત્રણેય ખૂબ જ સ્ટાઈલિશ લૂકમાં જોવા મળ્યા. કરીનાએ પિંક અને વાઈટ સ્વેટ શર્ટ પહેર્યું હતું.

    8/14
  • તો સૈફ ફેડેડ બ્લ્યૂ જીન્સ અને બ્લેક ટીશર્ટમાં જોવા મળ્યા.

    તો સૈફ ફેડેડ બ્લ્યૂ જીન્સ અને બ્લેક ટીશર્ટમાં જોવા મળ્યા.

    9/14
  • નાનકડો તૈમૂર સફેદ ગંજી અને બ્લૂ પેન્ટમાં જોવા મળ્યા. લાંબી મુસાફરીનો થાક જાણે તેને તો લાગ્યો જ નહોતો.

    નાનકડો તૈમૂર સફેદ ગંજી અને બ્લૂ પેન્ટમાં જોવા મળ્યા. લાંબી મુસાફરીનો થાક જાણે તેને તો લાગ્યો જ નહોતો.

    10/14
  • તૈમૂર એકદમ ફ્રેશ અને ક્યૂટ લાગી રહ્યો હતો.

    તૈમૂર એકદમ ફ્રેશ અને ક્યૂટ લાગી રહ્યો હતો.

    11/14
  • સૈફ અને કરીના હાલ તેમની ફિલ્મોમાં વ્યસ્ત છે. સૈફની સેક્રેડ ગેમ્સ - 2 હાલમાં જ રીલિઝ થઈ છે. તો કરીને અંગ્રેજી મીડિયમની તૈયારી કરી રહી છે.

    સૈફ અને કરીના હાલ તેમની ફિલ્મોમાં વ્યસ્ત છે. સૈફની સેક્રેડ ગેમ્સ - 2 હાલમાં જ રીલિઝ થઈ છે. તો કરીને અંગ્રેજી મીડિયમની તૈયારી કરી રહી છે.

    12/14
  • ગમે એટલા વ્યસ્ત હોવા છતા સૈફ અને કરીના તૈમૂરને સમય ફાળવે છે.

    ગમે એટલા વ્યસ્ત હોવા છતા સૈફ અને કરીના તૈમૂરને સમય ફાળવે છે.

    13/14
  • એ વાતમાં કોઈ શક નથી કે તૈમૂર બી-ટાઉનના ક્યૂટેસ્ટ બેબીઝમાંથી એક છે.

    એ વાતમાં કોઈ શક નથી કે તૈમૂર બી-ટાઉનના ક્યૂટેસ્ટ બેબીઝમાંથી એક છે.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

નવાબ ખાનદાનના લાડકવાયા અને પાપારાઝીઓના ફેવરિટ તૈમૂર અલી ખાન ઘરે પાછા આવી ગયા છે અને તે પણ સ્ટાઈલમાં. જુઓ આ તસવીરો.
તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK