અડોરેબલ છે મલ્હાર ઠાકરની ફિલ્મ પાસપોર્ટની હિરોઈન 'એના અડોર'

Published: May 17, 2019, 10:00 IST | Falguni Lakhani
  • અનાસ્તાસિયા હામોલ્કા aka એના અડોર એક્ટર અને ફિલ્મ મેકર છે. એનાનો જન્મ બેલારુસમાં થયો હતો.

    અનાસ્તાસિયા હામોલ્કા aka એના અડોર એક્ટર અને ફિલ્મ મેકર છે. એનાનો જન્મ બેલારુસમાં થયો હતો.

    1/13
  • એનાનો પરિવાર શિક્ષણ ક્ષેત્રમાં હતો પરંતુ એનાને પહેલાથી જ સ્ટેજ પર પર્ફોર્મ કરવાનો શોખ હતો.

    એનાનો પરિવાર શિક્ષણ ક્ષેત્રમાં હતો પરંતુ એનાને પહેલાથી જ સ્ટેજ પર પર્ફોર્મ કરવાનો શોખ હતો.

    2/13
  • એનાએ ઈજીપ્ત, બલ્ગેરિયા, પોલેન્ડ, યુક્રેઈનમાં ઈન્ટરનેશનલ ટેલેન્ટ કોમ્પિટિશન જીતી હતી.

    એનાએ ઈજીપ્ત, બલ્ગેરિયા, પોલેન્ડ, યુક્રેઈનમાં ઈન્ટરનેશનલ ટેલેન્ટ કોમ્પિટિશન જીતી હતી.

    3/13
  • ભારત માટે એનાના દિલમાં હંમેશા ખાસ જગ્યા હતી. એનાએ મિન્સ્કમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી છે.

    ભારત માટે એનાના દિલમાં હંમેશા ખાસ જગ્યા હતી. એનાએ મિન્સ્કમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી છે.

    4/13
  • 16 વર્ષની ઉંમરે એનાએ સિનેમા ભણવા માટે અને ફિલ્મ-મેકર બનવા માટે ઈન્ડિયા આવવાનો નિર્ણય લીધો.

    16 વર્ષની ઉંમરે એનાએ સિનેમા ભણવા માટે અને ફિલ્મ-મેકર બનવા માટે ઈન્ડિયા આવવાનો નિર્ણય લીધો.

    5/13
  • દિલ્હીમાં ડિપ્લોમા કર્યા બાદ એના માયાનગરીમાં આવી અને તેને ફિલ્મો મળી. તેણે અનેક ટીવી શો, બોલીવુડ અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તસવીરમાંઃ બિકીનીમાં એના અડોર

    દિલ્હીમાં ડિપ્લોમા કર્યા બાદ એના માયાનગરીમાં આવી અને તેને ફિલ્મો મળી. તેણે અનેક ટીવી શો, બોલીવુડ અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

    તસવીરમાંઃ બિકીનીમાં એના અડોર

    6/13
  • એના મલ્હાર ઠાકર સાથે ફિલ્મ પાસપોર્ટમાં જોવા મળી હતી.

    એના મલ્હાર ઠાકર સાથે ફિલ્મ પાસપોર્ટમાં જોવા મળી હતી.

    7/13
  • એનાએ ઉડતા પંજાબ, બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મમાં જ્યારે બોઝઃ ડેડ ઓર અલાઈવ જેવી સીરિઝમાં પણ કામ કર્યું છે. તસવીરમાંઃ બોઝ-ડેડ ઓર અલાઈવના એક સીનમાં એના

    એનાએ ઉડતા પંજાબ, બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મમાં જ્યારે બોઝઃ ડેડ ઓર અલાઈવ જેવી સીરિઝમાં પણ કામ કર્યું છે.

    તસવીરમાંઃ બોઝ-ડેડ ઓર અલાઈવના એક સીનમાં એના

    8/13
  • એનાએ સ્થિર નામની શોર્ટ ફિલ્મ પણ બનાવી છે.

    એનાએ સ્થિર નામની શોર્ટ ફિલ્મ પણ બનાવી છે.

    9/13
  • એક ફોટો શૂટ દરમિયાનની એનાની આ તસવીર છે. જેમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી છે.

    એક ફોટો શૂટ દરમિયાનની એનાની આ તસવીર છે. જેમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી છે.

    10/13
  • થોડા દિવસ પહેલા એનાએ આ તસવીર શેર કરી હતી. જેમાં તે એકદમ તરોતાજા લાગી રહી છે.

    થોડા દિવસ પહેલા એનાએ આ તસવીર શેર કરી હતી. જેમાં તે એકદમ તરોતાજા લાગી રહી છે.

    11/13
  • વિમેન્સ ડે પર એનાએ આ તસવીર શેર કરી હતી. જેમાં તે ફૂલો સાથે એકદમ નેચરલ લૂકમાં જોવા મળી.

    વિમેન્સ ડે પર એનાએ આ તસવીર શેર કરી હતી. જેમાં તે ફૂલો સાથે એકદમ નેચરલ લૂકમાં જોવા મળી.

    12/13
  • બંગાળી લૂકમાં બેલારુસની બ્યુટી. ટ્રેડિશનલ લૂકમાં એના એકદમ ગોર્જિયસ લાગી રહી છે.

    બંગાળી લૂકમાં બેલારુસની બ્યુટી. ટ્રેડિશનલ લૂકમાં એના એકદમ ગોર્જિયસ લાગી રહી છે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

યાદ છે મલ્હાર ઠાકરની ફિલ્મ પાસપોર્ટમાં જોવા મળેલી ગોર્જિયસ હીરોઈન એના અડોર! એના ખૂબ જ અડોરેબલ છે અને આ તસવીરો તેનો પુરાવો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK