સંગીતની સાથે-સાથે સુંદરતામાં પણ જામે છે ભૂમિના સૂર

Updated: Jan 09, 2019, 13:05 IST | Sheetal Patel
 • વડોદરામાં જન્મેલાં ભૂમિ ત્રિવેદીના માતા-પિતા સંગીત ક્ષેત્રે સક્રિય હોવાથી ભૂમિને બાળપણથી જ ગાયકીમાં રસ પડવા લાગ્યો હતો. 

  વડોદરામાં જન્મેલાં ભૂમિ ત્રિવેદીના માતા-પિતા સંગીત ક્ષેત્રે સક્રિય હોવાથી ભૂમિને બાળપણથી જ ગાયકીમાં રસ પડવા લાગ્યો હતો. 

  1/12
 • ભૂમિએ 8માં ધોરણથી મ્યૂઝિક શીખવાનું શરૂ કર્યું હતું. તેના પિતા રેલવે કર્મચારી છે જે સંગીતના શોખીન છે, અને તેની માતા એક ફોક સિંગર છે જેનું એક મ્યૂઝિક ગ્રુપ છે. તેની મોટી બહેન એક એન્જિનિયર અને પ્રશિક્ષિત ભરત નાટ્યમ ડાન્સર છે.  તસવીરમાં : ભૂમિ ત્રિવેદીનો સુંદર લુક

  ભૂમિએ 8માં ધોરણથી મ્યૂઝિક શીખવાનું શરૂ કર્યું હતું. તેના પિતા રેલવે કર્મચારી છે જે સંગીતના શોખીન છે, અને તેની માતા એક ફોક સિંગર છે જેનું એક મ્યૂઝિક ગ્રુપ છે. તેની મોટી બહેન એક એન્જિનિયર અને પ્રશિક્ષિત ભરત નાટ્યમ ડાન્સર છે. 

  તસવીરમાં : ભૂમિ ત્રિવેદીનો સુંદર લુક

  2/12
 • ભૂમિ બેસિલ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન જ તે ગાયિકા તરીકે જાણીતી થઈ ચૂકી હતી. તસવીરમાં : ભૂમિનો એક ટીવી શૉમાં ગ્લેમરસ અંદાજ

  ભૂમિ બેસિલ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન જ તે ગાયિકા તરીકે જાણીતી થઈ ચૂકી હતી.

  તસવીરમાં : ભૂમિનો એક ટીવી શૉમાં ગ્લેમરસ અંદાજ

  3/12
 • 2007માં ભૂમિ ત્રિવેદીને 'Indian Idol 3'ના ઑડિશન માટે પસંદ કરવામાં આવી હતી, પણ તેને કમળો થવાથી એને શૉ છોડવો પડ્યો હતો. ફરી 'Indian Idol 4'માં તેની પંસદગી કરવામાં આવી હતી પણ એમાં પણ એ નિષ્ફળ થઈ હતી.  તસવીરમાં : આઉટફિટમાં ખૂબસૂરત લાગતી ભૂમિ

  2007માં ભૂમિ ત્રિવેદીને 'Indian Idol 3'ના ઑડિશન માટે પસંદ કરવામાં આવી હતી, પણ તેને કમળો થવાથી એને શૉ છોડવો પડ્યો હતો. ફરી 'Indian Idol 4'માં તેની પંસદગી કરવામાં આવી હતી પણ એમાં પણ એ નિષ્ફળ થઈ હતી. 

  તસવીરમાં : આઉટફિટમાં ખૂબસૂરત લાગતી ભૂમિ

  4/12
 • પણ ભૂમિને 'Indian Idol'ની પાંચમી સીઝનમાં ભારે લોકપ્રિયતા મળી. આ સ્પર્ધામાં તે રનર અપ રહી હતી, પરંતુ વિવિધ રાઉન્ડ દરમિયાન તેણે ગાયેલાં ગીતોએ તેની ઊંચી રેન્જ અને અવાજની વિશિષ્ટતાને ભારે પ્રસિદ્ધિ અપાવી હતી.

  પણ ભૂમિને 'Indian Idol'ની પાંચમી સીઝનમાં ભારે લોકપ્રિયતા મળી. આ સ્પર્ધામાં તે રનર અપ રહી હતી, પરંતુ વિવિધ રાઉન્ડ દરમિયાન તેણે ગાયેલાં ગીતોએ તેની ઊંચી રેન્જ અને અવાજની વિશિષ્ટતાને ભારે પ્રસિદ્ધિ અપાવી હતી.

  5/12
 • જુઓ ભૂમિનો અનારકલી ડ્રેસમાં બસંતી લુક. 

  જુઓ ભૂમિનો અનારકલી ડ્રેસમાં બસંતી લુક. 

  6/12
 • ભૂમિએ સંખ્યાબંધ ટીવી ધારાવાહિકના શીર્ષક ગીતો ગાયા છે. તસવીરમાં : બ્લૂ ડ્રેસમાં સુંદર અવતાર

  ભૂમિએ સંખ્યાબંધ ટીવી ધારાવાહિકના શીર્ષક ગીતો ગાયા છે.

  તસવીરમાં : બ્લૂ ડ્રેસમાં સુંદર અવતાર

  7/12
 • નવરાત્રિ કાર્યક્રમોમાં તેણે ગાયેલ ફાલ્ગુની પાઠકનું ગીત પરી હું મેં બહુ જ લોકપ્રિય થયું હતું.

  નવરાત્રિ કાર્યક્રમોમાં તેણે ગાયેલ ફાલ્ગુની પાઠકનું ગીત પરી હું મેં બહુ જ લોકપ્રિય થયું હતું.

  8/12
 • ગુજરાતી ફિલ્મોમાં પણ તેનાં અવાજની ધૂમ મચે છે. ગુજરાતી રેપ મ્યુઝિકના પાયોનિયર તરીકે પણ ભૂમિ ત્રિવેદી ખાસ્સી લોકપ્રિય છે.

  ગુજરાતી ફિલ્મોમાં પણ તેનાં અવાજની ધૂમ મચે છે. ગુજરાતી રેપ મ્યુઝિકના પાયોનિયર તરીકે પણ ભૂમિ ત્રિવેદી ખાસ્સી લોકપ્રિય છે.

  9/12
 • સંજય લીલા ભણસાલીની બોક્સ ઓફિસ પર ભારે સફળ રહેલી ફિલ્મ રામલીલામાં તેણે ગાયેલું રામ ચાહે લીલા ગીતે દેશભરમાં ભારે ધૂમ મચાવી હતી. 

  સંજય લીલા ભણસાલીની બોક્સ ઓફિસ પર ભારે સફળ રહેલી ફિલ્મ રામલીલામાં તેણે ગાયેલું રામ ચાહે લીલા ગીતે દેશભરમાં ભારે ધૂમ મચાવી હતી. 

  10/12
 • સ્ટેજ પર્ફોર્મ દરમિયાન ભૂમિના ગીતો મનને મોહક કરી દે છે. અને એના અવાજની પ્રશંસા પણ કરે છે. તસવીરમાં : ટ્રેડિશનલ ડ્રેસમાં ખીલી ઉઠી ભૂમિ

  સ્ટેજ પર્ફોર્મ દરમિયાન ભૂમિના ગીતો મનને મોહક કરી દે છે. અને એના અવાજની પ્રશંસા પણ કરે છે.

  તસવીરમાં : ટ્રેડિશનલ ડ્રેસમાં ખીલી ઉઠી ભૂમિ

  11/12
 • બૉલીવુડના ગીતો સિવાય, તેણે અનેક ગુજરાતી ફિલ્મો માટે પણ રેકોર્ડ કર્યું હતું.

  બૉલીવુડના ગીતો સિવાય, તેણે અનેક ગુજરાતી ફિલ્મો માટે પણ રેકોર્ડ કર્યું હતું.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ભૂમિ ત્રિવેદી એક ઈન્ડિયન સિંગર છે. તે બૉલીવુડ ગીત 'રામલીલા' માટે ઘણી જાણીતી છે. તાજેતરમાં તેણે ફિલ્મ ઝીરોનું 'હુસ્ન પરચમ' ગીત ગાયું હતું એમાં તેને ઘણા પુરસ્કાર મળ્યાં. તો આવો જાણીએ ભૂમિના સૂર વિશે.

તસવીર સૌજન્ય ભૂમિ ત્રિવેદી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK