નેહલનું સપનું કઈ અલગ કરવાનું હતું અને પિતાના મૃત્યુ બાદ અહીંયા પહોંચવા માટે ઘણા સંઘર્ષનો કર્યો હતો.
નેહલ ચૂડાસમાનો જન્મ 22 ઓગસ્ટ 1996માં ગુજરાતમાં થયો છે. મોડલિંગમાં રસ ધરાવતી નેહલ પોતે એક પ્રોફેશનલ ફિટનેસ ટ્રેનર છે તેથી પોતે પોતાના શરીરની ફિટનેસ માટે હંમેશાં સજાગ રહે છે.
તસવીરમાં- જુઓ નેહલની કાતિલ અદા
નેહલે 13 વર્ષની ઉંમરે માતા ગુમાવી હતી.
નેહલ બેંગકોકમાં યોજાનાર મિસ યૂનિવર્સ 2018 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે નેહલને વિજેતા ઘોષિત કરી હતી.
કર્લી હેરમાં નેહલનો એટિટ્યૂડ તો જોવાલાયક છે.
નેહલે જણાવ્યું કે શરૂઆતથી તેનો એક જ મંત્ર રહ્યો છે અને એ છે - હાર્ડવર્ક.
પિતાને બહુ સમજાવ્યા બાદ તેમણે મોડલિંગ ફિલ્ડમાં જવાની પરવાનગી આપી હતી. આજે તેના પિતાને તેની પર ગર્વ છે.
નેહલે કહ્યું હતું કે આજ સુધી જે પણ મિસ યૂનિવર્સ બની, તેમાંથી તેને પ્રેરણા મળી છે પરંતુ તેની મેન્ટર લારા દત્તા સૌથી મોટી પ્રેરણાસ્ત્રોત છે.
નેહલનું કહેવુ છે કે તમે જેટલી મહેનત કરો એ ક્યારે પણ બેકાર નહીં જાય અને સતત મહેનત કરતી રહેવાની હોય.
તસવીરમાં- મિસ યૂનિવર્સનો સુંદર લૂક
વર્ષ 2018માં જ તે મિસ દીવા યૂનિવર્સ 2018 જાહેર થઈ છે.
લારા દત્તા અને સુષ્મિતા સેન જે મિસ યૂનિવર્સ રહી ચૂકી છે. એમનાથી પણ નેહલ ઘણી ઈન્સ્પાયર થઈ હતી અને લારા દત્તાએ નેહલ પાસેથી ફિટનેસ માટે માર્ગદર્શન પણ લીધુ હતું.
નેહલ નિયમિત અને સંતુલિત ખાન-પાન અને વર્કઆઉટ કરીને પોતાની ફિટનેસ અને સુંદરતાનું ધ્યાન રાખે છે અને એનું કહેવું છે કે આપણી સકારાત્મકતા પણ આપણને તાકાત આપે છે.
મિસ દીવા યૂનિવર્સ 2018 નેહલને તેનો ક્રાઉન વર્ષ 2017ની વિજેતા મિસ યૂનિવર્સ શ્રદ્ધા શશિધરે પહેરાવ્યો હતો.
મુંબઈની નેહલ ચૂડાસમાએ વર્ષ 2018નો મિસ દીવા યૂનિવર્સનો ખિતાબ 31 ઓગસ્ટે એનએસસીઆઈ ડોમ મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં પોતાને નામ કરીને ડિસેમ્બરમાં બેંગકોકમાં યોજાનાર મિસ યૂનિવર્સ 2018ના ખિતાબ માટેની પોતાની દાવેદારી પાકી કરી લીધી હતી.
એક ઈન્ટરવ્યૂમાં નેહલે જણાવ્યું કે તેમનું સપનુ એક આઈપીએસ ઑફિસર બનીને દેશની સેવા કરવાનું છે.
જ્યારે નેહલ વિજેતા ઘોષિત થઈ ત્યારે જજીસ પેનલમાં સુશાંત સિંહ રાજપૂત ઉપરાંત શિલ્પા શેટ્ટી-કુન્દ્રા, નેહા ધુપિયા, લારા દત્તા અને મિસ યૂનિવર્સ 2017 ડેમી લેઈ નેલ પીટર્સનો સમાવેશ હતો.
નેહલના ઈન્સ્ટાગ્રામ પર લાખોની સંખ્યમાં ફૉલોઅર્સ છે. તસવીરમાં જુઓ નેહલનો ગ્લેમરસ લૂક
22 વર્ષની નેહલને ફિટનેસ પ્રવૃત્તિઓ, એથ્લેટિક્સ, ડાન્સિંગ, કૂકિંગમાં વિશેષ રૂચિ છે. એ એવું માને છે કે સખત મહેનતનો કોઈ પર્યાય હોતો નથી.
નેહલ સતત સોશિયલ મીડિયા પર ફિટનેસના ફોટોઝ અને વીડિયોઝ શૅર કરતી રહી છે. આવો જોઈએ મિસ યૂનિવર્સની કેટલીક મનમોહક તસવીરો
નેહલે પોતાની ફિટનેસ પર ધ્યાન આપીને તે એકદમ સ્લિમ અને ગોર્જીયસ લાગે છે.
ક્રીમ કલરના ડ્રેસમાં મિસ યૂનિવર્સનો સેક્સી લૂક, જે લોકોને કરી રહ્યો છે ઘાયલ
નેહલે કહ્યુ હતું કે લોકો મારા વજનને લઈને મને અપમાનિત કરતાં હતાં પરંતુ હું એ લોકોનો આભાર માનીશ કારણ કે તેઓ ના હોત તો મને મારી અંદરની છુપાયેલી શક્તિ અંગે ક્યારેય ખબર પડત નહીં.
મુંબઇની સેન્ટ રોક્સ હાઇસ્કૂલમાંથી તેણે શિક્ષણ લઇને ઠાકુર કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સમાં માસ મીડિયામાં બેચલર ડિગ્રી લીધી છે.
નેહલનું ટ્રાન્સર્ફોર્મેશન કમાલનું છે.
મિસ દિવા 2018 બન્યા પહેલાં નેહલ ઘણાં બ્યૂટી કોન્ટેસ્ટ જીતી ચૂકી છે.
નેહલને એક્સરસાઈઝ કરવી, એથ્લિટિક્સ, ડાન્સિંગ તથા કૂકિંગ પસંદ છે.
નેહલ મિસ દીવા 2018ની વિનર બનતા જ તે તરત જ પિતાને પગે લાગીને તેમના આશિષ લીધા હતાં.
નેહલ ચુડાસમા મિસ દિવા બન્યા બાદ તેણે કહ્યું હતું કે અન્યની જેમ તે બોલિવૂડમાં કામ કરવા માંગતી નથી. તે ઈન્ડિયન સિવિલ સર્વિસની એક્ઝામ આપવા માંગે છે.
નેહલે કહ્યું હતું કે તે ગુજરાતી પરિવારમાંથી આવે છે અને તેના માટે મોડલિંગ એટલું સરળ નહોતું. તેના પરિવારમાંથી તે પહેલી યુવતી છે, જે મોડલિંગમાં આવી છે.
22 વર્ષીય નેહલને ફિટનેસ એક્ટિવિટી, ડાન્સિંગ તથા કૂકિંગનો શોખ છે.
ભારત છેલ્લાં 18 વર્ષથી મિસ યૂનિવર્સ જીતી શક્યું નથી. તેને આશા છે કે આ વખતે તે ભારતનું સપનું પૂર્ણ કરે.
એક મુલાકાત દરમિયાન નેહલ ચૂડાસમાએ જણાવ્યું હતું કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. હું આજે જે મુકામે પહોંચી છું ત્યાં સુધી પહોંચવા માટે મેં ઘણો પરિશ્રમ કર્યો છે અને મારી મહેનત રંગ લાવી છે.
જ્યારે મિસ યૂનિવર્સનો તાજ જીતી હતી ત્યારે નેહલને લાગતું હતું કે મને ખૂબ જ ખૂશી થઈ રહી છે કે હું મારા ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છું. મને ગર્વ છે કે હું ભારતીય છું.
નેહલની મનપસંદ ફિલ્મ ડિયર જિંદગી છે
રણવીર સિંહ તેનો ફેવરિટ એક્ટર છે.
તેની રોલ મોડલ અને પ્રેરણાસ્ત્રોત અભિનેત્રી પ્રિયંકા ચોપડા છે.
નેહલના પરિવારમાં માતા-પિતા, એક ભાઇ પ્રણય ચૂડાસમા અને એક નાની બહેન છે.
નેહલની મનપસંદ વાનગી બિરયાની છે. બ્યૂટી પિજન્ટમાં કારકિર્દીની શરૂઆત નેહલે વર્ષ 2013-14માં કરી હતી.
ગુજરાતી નેહલ ચુડાસમા મિસ દિવા મિસ યૂનિવર્સ 2018 બની છે. નેહલ ચુડાસમાને 2017ની મિસ દિવા વિનર શ્રદ્ધા શશિધરે તાજ પહેરાવ્યો હતો. નેહલ માટે બ્યૂટી ક્વિનની આ સફર સહેજ પણ સરળ નહોતી. કારણ કે એક સમયે વજન વધુ હોવાને કારણે લોકો તેને અપમાનિત કરતા હતાં. સોશિયલ મીડિયા પર નેહલની એવી કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં એની સ્ટાઈલ અને ખુબસૂરતી ઝળકી રહી છે. તો કરો મિસ ઈન્ડિયાના ફોટોઝ પર એક નજર
તસવીર સૌજન્ય- નેહલ ચુડાસમા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ