Shivangi Joshi: યે રિશ્તા ક્યા કહેલાતાની 'નાયરા' છે આટલી ગ્લેમરસ

Updated: May 27, 2020, 08:45 IST | Sheetal Patel
  • સ્ટાર પર પ્રસારિત સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નાયરા ગોયનકાનો રોલ ભજવનારી શિવાંગી જોશીને લીડિંગ લેડી ઑફ ટેલિવિઝન 2018નો ખિતાબ મળ્યો છે. શિવાંગી જોશી મૂળ દહેરાદૂનની રહેવાસી છે.

    સ્ટાર પર પ્રસારિત સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નાયરા ગોયનકાનો રોલ ભજવનારી શિવાંગી જોશીને લીડિંગ લેડી ઑફ ટેલિવિઝન 2018નો ખિતાબ મળ્યો છે. શિવાંગી જોશી મૂળ દહેરાદૂનની રહેવાસી છે.

    1/25
  • સ્ટાર પ્લસનો ફૅમસ શૉ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' દર્શકોને ઘણો પસંદ આવે છે.

    સ્ટાર પ્લસનો ફૅમસ શૉ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' દર્શકોને ઘણો પસંદ આવે છે.

    2/25
  • શિવાંગી જોશી કેટલીક એડ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે.

    શિવાંગી જોશી કેટલીક એડ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે.

    3/25
  • આમ તો દર્શકોને કાર્તિક અને નાયરાની જોડી ઘણી પસંદ આવે છે, પરંતુ નાયરાનો રોલ બધાને કંઈક વધારે પ્રિય લાગે છે.

    આમ તો દર્શકોને કાર્તિક અને નાયરાની જોડી ઘણી પસંદ આવે છે, પરંતુ નાયરાનો રોલ બધાને કંઈક વધારે પ્રિય લાગે છે.

    4/25
  • શિવાંગી જોશી 25 વર્ષની છે અને એનો જન્મ પુણેમાં થયો છે

    શિવાંગી જોશી 25 વર્ષની છે અને એનો જન્મ પુણેમાં થયો છે

    5/25
  • શિવાંગી માત્ર 24 વર્ષની ઉંમરમાં જ સેક્સિએસ્ટ વુમનની લિસ્ટમાં પાંસમાં નંબરે સ્થાન મેળવ્યુ હતુ અને 50 મહિલાઓની આ લિસ્ટમાં શિવાંગી સૌથી ઓછી ઉંમરની છે.

    શિવાંગી માત્ર 24 વર્ષની ઉંમરમાં જ સેક્સિએસ્ટ વુમનની લિસ્ટમાં પાંસમાં નંબરે સ્થાન મેળવ્યુ હતુ અને 50 મહિલાઓની આ લિસ્ટમાં શિવાંગી સૌથી ઓછી ઉંમરની છે.

    6/25
  • 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સીરિયલ પહેલા તે બેગુસરાય સીરિયલમાં નજર આવી ચૂકી છે. તેણે આ સીરિયલમાં પૂનમનો રોલ પ્લે કર્યો હતો.

    'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સીરિયલ પહેલા તે બેગુસરાય સીરિયલમાં નજર આવી ચૂકી છે. તેણે આ સીરિયલમાં પૂનમનો રોલ પ્લે કર્યો હતો.

    7/25
  • શિવાંગી કલર્સનો શૉ બેઈન્તહામાં પણ નજર આવી ચૂકી છે. 'પ્યાર તૂને ક્યા કિયા', 'યે હૈ આશિકી' અને 'લવ બાઈ ચાન્સ' જેવા શૉમાં પણ કામ કરી ચૂકી છે. 

    શિવાંગી કલર્સનો શૉ બેઈન્તહામાં પણ નજર આવી ચૂકી છે. 'પ્યાર તૂને ક્યા કિયા', 'યે હૈ આશિકી' અને 'લવ બાઈ ચાન્સ' જેવા શૉમાં પણ કામ કરી ચૂકી છે. 

    8/25
  • ટેલિવિઝનમાં નાયરાના રોલમાં ફૅમસ શિવાંગી જોશીનું નામ એશિયાની સેક્સિએસ્ટ વુમનની લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.

    ટેલિવિઝનમાં નાયરાના રોલમાં ફૅમસ શિવાંગી જોશીનું નામ એશિયાની સેક્સિએસ્ટ વુમનની લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.

    9/25
  • સોશિયલ મીડિયા પર શિવાંગી જોશી સતત એક્ટિવ રહે છે અનો પોતાની સુંદર અને બોલ્ડ તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે. 

    સોશિયલ મીડિયા પર શિવાંગી જોશી સતત એક્ટિવ રહે છે અનો પોતાની સુંદર અને બોલ્ડ તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે. 

    10/25
  • 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના કાર્તિક એટલે મોહસીન ખાન સાથે શિવાંગી જોશીનું નામ જોડાઈ રહ્યું છે. બન્ને રિલેશનશિપમાં છે એવી પણ ચર્ચા થઈ રહી છે.

    'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના કાર્તિક એટલે મોહસીન ખાન સાથે શિવાંગી જોશીનું નામ જોડાઈ રહ્યું છે. બન્ને રિલેશનશિપમાં છે એવી પણ ચર્ચા થઈ રહી છે.

    11/25
  • શિવાંગી જોશી હાલ પોતાની આવનારી ડેબ્યૂ ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે.

    શિવાંગી જોશી હાલ પોતાની આવનારી ડેબ્યૂ ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે.

    12/25
  • શિવાંગીને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં લોકો નાયરા ગોયનકાના રૂપમાં ઓળખે છે. આ સીરિયલમાં એના અભિનય માટે એને ઘણા પુરસ્કાર પણ મળી ચૂક્યા છે. 

    શિવાંગીને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં લોકો નાયરા ગોયનકાના રૂપમાં ઓળખે છે. આ સીરિયલમાં એના અભિનય માટે એને ઘણા પુરસ્કાર પણ મળી ચૂક્યા છે. 

    13/25
  • હાલ એવું પણ જાણવા મળી રહ્યું છે કે શિવાંગી જોશી જલદી કાન્સ 2020માં પણ જોવા મળશે. 

    હાલ એવું પણ જાણવા મળી રહ્યું છે કે શિવાંગી જોશી જલદી કાન્સ 2020માં પણ જોવા મળશે. 

    14/25
  • શિવાંગી કાન્સ 2020માં રેડ કાર્પેટ પર વૉક કરતી જોવા મળશે અને જલદી જ ફિલ્મ Our Own Skyથી સિલ્વર સ્ક્રીન પર પોતાનો જલવો વિખેરશે.

    શિવાંગી કાન્સ 2020માં રેડ કાર્પેટ પર વૉક કરતી જોવા મળશે અને જલદી જ ફિલ્મ Our Own Skyથી સિલ્વર સ્ક્રીન પર પોતાનો જલવો વિખેરશે.

    15/25
  • પરંતું કોરોના વાઈરસના કારણે આ સમયે કાન્સ 2020નું આયોજન કરવામાં નહીં આવે.

    પરંતું કોરોના વાઈરસના કારણે આ સમયે કાન્સ 2020નું આયોજન કરવામાં નહીં આવે.

    16/25
  • ત્યારે શિવાંગીની 'Our Own Sky'ના નિર્માતાઓએ હવે ફિલ્મને ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. 

    ત્યારે શિવાંગીની 'Our Own Sky'ના નિર્માતાઓએ હવે ફિલ્મને ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. 

    17/25
  • 'Our Own Sky' ફિલ્મમાં શિવાંગી સાથે આદિત્ય ખુરાના અને સાઉથની એક્ટ્રેસ આસિફા હક પણ સામેલ છે.

    'Our Own Sky' ફિલ્મમાં શિવાંગી સાથે આદિત્ય ખુરાના અને સાઉથની એક્ટ્રેસ આસિફા હક પણ સામેલ છે.

    18/25
  • જણાવી દઈએ કે શિવાંગી જોશીએ ઝી ટીવીની સીરિયલ ખેલતી હૈં જિંદગી આંખ મિચોલીથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

    જણાવી દઈએ કે શિવાંગી જોશીએ ઝી ટીવીની સીરિયલ ખેલતી હૈં જિંદગી આંખ મિચોલીથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

    19/25
  • બાદ શિવાંગીએ 'બેઈન્તેહા' સીરિયલમાં આયત હૈદેની ભૂમિકા ભજવી હતી.

    બાદ શિવાંગીએ 'બેઈન્તેહા' સીરિયલમાં આયત હૈદેની ભૂમિકા ભજવી હતી.

    20/25
  • શિવાંગીનો જન્મ પુણે, મહારાષ્ટ્રમાં થયો છે અને સ્કૂલનો અભ્યાસ શિવાંગીએ દેહારદૂન ઉત્તરાખંડથી પૂરો કર્યો છે.

    શિવાંગીનો જન્મ પુણે, મહારાષ્ટ્રમાં થયો છે અને સ્કૂલનો અભ્યાસ શિવાંગીએ દેહારદૂન ઉત્તરાખંડથી પૂરો કર્યો છે.

    21/25
  • 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સીરિયલે 3000 એપિસોડ પૂરા કરીને ઈતિહાસ રચ્યો હતો. સમય જતા શિવાંગીના લૂક્સમાં પણ ઘણા પરિવર્તન જોવા મળ્યા છે.

    'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સીરિયલે 3000 એપિસોડ પૂરા કરીને ઈતિહાસ રચ્યો હતો. સમય જતા શિવાંગીના લૂક્સમાં પણ ઘણા પરિવર્તન જોવા મળ્યા છે.

    22/25
  • શિવાંગીની સ્ટાઈલ ઘણી હટકે હોય છે અને જે પણ પહેરે છે તે એક નવો ટ્રેન્ડ બની જાય છે.

    શિવાંગીની સ્ટાઈલ ઘણી હટકે હોય છે અને જે પણ પહેરે છે તે એક નવો ટ્રેન્ડ બની જાય છે.

    23/25
  • શિવાંગી જોશી શૉમાં જ નહીં પરંતુ કોઈપણ અવસર અને પાર્ટીમાં સ્ટાઈલિશ અને સુંદર બનીને હાજરી આપે છે.

    શિવાંગી જોશી શૉમાં જ નહીં પરંતુ કોઈપણ અવસર અને પાર્ટીમાં સ્ટાઈલિશ અને સુંદર બનીને હાજરી આપે છે.

    24/25
  • શિવાંગીના વાળ ઘણા લાંબા અને પોતાની સુંદર સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે. 

    શિવાંગીના વાળ ઘણા લાંબા અને પોતાની સુંદર સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે. 

    25/25
  • loading...

ફોટોઝ વિશે

કોરોના વાઈરસના કારણે લાગૂ થયેલા લૉકડાઉન વચ્ચે મુંબઈમાં ટીવી સીરિયલ્સની પણ શૂટિંગ બંધ છે. એવામાં સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની એક્ટ્રેસ શિવાંગી જોશી ઉર્ફ નાયરા ગોયનકા હાલ પોતાના હોમટાઉન દેહરાદૂરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. તે ઘરે પોતાની મુંબઈની શૂટિંગને મિસ કરી રહી છે. જોકે આજે શિવાંગી 25 વર્ષની થઈ ગઈ છે. શિવાંગીનો જન્મ 18 મે 1995ના રોજ પુણેમાં થયો હતો.. તો કરો એની સુંદર અને બ્યૂટિફૂલ તસવીરો પર એક નજર..

તસવીર સૌજન્ય- શિવાંગી જોશી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK