થિયેટરમાં થઈ રહ્યું છે 'ORDER ORDER',જુઓ પ્રીમિયરના ફોટોઝ

Feb 03, 2019, 12:11 IST
 • ફિલ્મમાં જીનલ બેલાણી, રૌનક કામદાર અને ગૌરવ પાસવાલા લીડ રોલમાં છે. તસવીરમાં: ફિલ્મના પ્રીમિયરમાં રૌનક કામદાર, જીનલ બેલાણી અને ગૌરવ પાસવાલા

  ફિલ્મમાં જીનલ બેલાણી, રૌનક કામદાર અને ગૌરવ પાસવાલા લીડ રોલમાં છે.

  તસવીરમાં: ફિલ્મના પ્રીમિયરમાં રૌનક કામદાર, જીનલ બેલાણી અને ગૌરવ પાસવાલા

  1/12
 • મુંબઈમાં યોજાયેલા ફિલ્મના પ્રીમિયરમાં ગુજરાતી ઈન્ડસ્ટ્રીના અન્ય કલાકારો પણ પહોંચ્યા હતા. તસવીરમાં: મોહિત ચાવડા અને હેમાંગ દવે સાથે ફિલ્મની સ્ટારકાસ્ટ

  મુંબઈમાં યોજાયેલા ફિલ્મના પ્રીમિયરમાં ગુજરાતી ઈન્ડસ્ટ્રીના અન્ય કલાકારો પણ પહોંચ્યા હતા.

  તસવીરમાં: મોહિત ચાવડા અને હેમાંગ દવે સાથે ફિલ્મની સ્ટારકાસ્ટ

  2/12
 • ઓર્ડર ઓર્ડર એ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે, જેમાં બે ભાઈઓ વચ્ચેની તકરાર દર્શાવાઈ છે. તસવીરમાં: ભવ્ય ગાંધી, ઓજસ રાવલ અને મોહિત ચાવડા સાથે ફિલ્મની સ્ટાર કાસ્ટ

  ઓર્ડર ઓર્ડર એ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે, જેમાં બે ભાઈઓ વચ્ચેની તકરાર દર્શાવાઈ છે.

  તસવીરમાં: ભવ્ય ગાંધી, ઓજસ રાવલ અને મોહિત ચાવડા સાથે ફિલ્મની સ્ટાર કાસ્ટ

  3/12
 • ફિલ્મના લીડ રોલ નિભાવી રહેલા ગૌરવ પાસવાલા હોલીવુડની ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે.

  ફિલ્મના લીડ રોલ નિભાવી રહેલા ગૌરવ પાસવાલા હોલીવુડની ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે.

  4/12
 • જાણીતા ગુજરાતી એક્ટર ધર્મેશ વ્યાસ પણ ફિલ્મમાં મહત્વના રોલમાં છે. તસવીરમાં: ધર્મેશ વ્યાસ સાથે ગૌરવ પાસવાલા, જીનલ બેલાણી અને રૌનક કામદાર

  જાણીતા ગુજરાતી એક્ટર ધર્મેશ વ્યાસ પણ ફિલ્મમાં મહત્વના રોલમાં છે.

  તસવીરમાં: ધર્મેશ વ્યાસ સાથે ગૌરવ પાસવાલા, જીનલ બેલાણી અને રૌનક કામદાર

  5/12
 • ઓર્ડર ઓર્ડરને જાણીતા ડિરેક્ટર ધ્વનિ ગૌતમે ડિરેક્ટ કરી છે, ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ તેમણે જ લખ્યો છે. 

  ઓર્ડર ઓર્ડરને જાણીતા ડિરેક્ટર ધ્વનિ ગૌતમે ડિરેક્ટ કરી છે, ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ તેમણે જ લખ્યો છે. 

  6/12
 • મુંબઈમાં યોજાયેલા ફિલ્મના પ્રીમિયર દરમિયાન સ્ટારકાસ્ટે ખૂબ જ મસ્તી કરી હતી. તમામ એક્ટર્સ સેલ્ફી મોડમાં દેખાયા હતા. 

  મુંબઈમાં યોજાયેલા ફિલ્મના પ્રીમિયર દરમિયાન સ્ટારકાસ્ટે ખૂબ જ મસ્તી કરી હતી. તમામ એક્ટર્સ સેલ્ફી મોડમાં દેખાયા હતા. 

  7/12
 • પ્રીમિયર પહેલા યોજાયેલા ફિલ્મના પ્રમોશન માટે પણ ખાસ તૈયારી કરાઈ હતી. તસવીરમાં: કોર્ટના પ્રતીક સમાન હથોડા સાથે પ્રમોશન માટે તૈયાર કરાયેલી કાર

  પ્રીમિયર પહેલા યોજાયેલા ફિલ્મના પ્રમોશન માટે પણ ખાસ તૈયારી કરાઈ હતી.

  તસવીરમાં: કોર્ટના પ્રતીક સમાન હથોડા સાથે પ્રમોશન માટે તૈયાર કરાયેલી કાર

  8/12
 • બ્લેક નેવર ફેઈલ્સ ! બ્લેક એન્ડ બ્લેકમાં ડેશિંગ લાગી રહ્યા છે ગૌરવ પાસવાલા 

  બ્લેક નેવર ફેઈલ્સ ! બ્લેક એન્ડ બ્લેકમાં ડેશિંગ લાગી રહ્યા છે ગૌરવ પાસવાલા 

  9/12
 • ફિલ્મનો પ્રીમિયર હાઉસફૂલ રહ્યો હતો. લગભગ તમામ લોકોએ ફિલ્મને વખાણી હતી.

  ફિલ્મનો પ્રીમિયર હાઉસફૂલ રહ્યો હતો. લગભગ તમામ લોકોએ ફિલ્મને વખાણી હતી.

  10/12
 • પ્રમોશન માટેની કારની જેમ જ પ્રીમિયરનું ઈન્વિટેશન પણ ખાસ હતું. હા હા, નોટિસ જેવું દેખાતું આ ફિલ્મનું ઈન્વિટેશન જ છે.

  પ્રમોશન માટેની કારની જેમ જ પ્રીમિયરનું ઈન્વિટેશન પણ ખાસ હતું. હા હા, નોટિસ જેવું દેખાતું આ ફિલ્મનું ઈન્વિટેશન જ છે.

  11/12
 • ફિલ્મના પ્રમોશન દરમિયાન હેમાંગ દવે, રૌનક કામદાર, જીનલ બેલાણી, ગૌરવ પાસવાલા અને ડિરેક્ટર ધ્વનિ ગૌતમ 

  ફિલ્મના પ્રમોશન દરમિયાન હેમાંગ દવે, રૌનક કામદાર, જીનલ બેલાણી, ગૌરવ પાસવાલા અને ડિરેક્ટર ધ્વનિ ગૌતમ 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મ 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' રિલીઝ થઈ ચૂકી છે. કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મ એન્ટરટેઈનિંગ છે. મુંબઈમાં યોજાયેલો પ્રીમિયર પણ શાનદાર રહ્યો હતો. જુઓ પ્રીમિયરના એક્સલુઝિવ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK