ટેલિવિઝન અને બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના આજે 36 વર્ષની થઈ છે અને જન્મદિવસ 21 ડિસેમ્બર 1983ના રોજ થયો હતો. કરિશ્મા તન્ના હાલમાં રણબીર કપૂરની ફિલ્મ સંજુમાં જોવા મળી હતી. એક નાના રોલમાં પણ તેને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ત્યાં જ બીજી બાજુ નાગિન 3 ટીવી શૉ નંબર 1 રેટિંગમાં છે. નાના પડદાની મોટી એક્ટ્રેસ કરિશ્મા તન્ના (Karishma Tanna) પોતાના ફોટોઝના લીધે હંમેશા ચર્ચામાં રહે છે. જુઓ ગુજરાતી પરિવારમાં જન્મેલી કરિશ્મા તન્નાની ગ્લેમરસ તસવીરો.
તસવીર સૌજન્ય- કરિશ્મા તન્ના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ