Rajesh Khanna:જુઓ બોલીવુડના પહેલા સુપરસ્ટારના અનસીન-રૅર ફોટોઝ

Jul 18, 2019, 09:59 IST
  • રાજેશ ખન્નાના સ્ટારડમનો એક જબરજસ્ત જમાનો હતો. તેમના જેવું સ્ટારડમ અમિતાભ બચ્ચનને પણ નથી મળ્યું. તસવીરમાંઃ રાજેશ ખન્ના અને ટીના અંબાણી. 1980થી 1987 વચ્ચે બંનેએ સાથે 11 ફિલ્મો કરી હતી.

    રાજેશ ખન્નાના સ્ટારડમનો એક જબરજસ્ત જમાનો હતો. તેમના જેવું સ્ટારડમ અમિતાભ બચ્ચનને પણ નથી મળ્યું. તસવીરમાંઃ રાજેશ ખન્ના અને ટીના અંબાણી. 1980થી 1987 વચ્ચે બંનેએ સાથે 11 ફિલ્મો કરી હતી.

    1/34
  • 1970ના દાયકામાં રાજેશ ખન્નાનો ગોલ્ડન પિરીયડ હતો. કહેવાય છે કે રાજેશ ખન્નાની કાર પર યુવતીઓની લિપસ્ટિકના નિશાન મળતા હતા. રાજેશ ખન્નાને યુવતીઓ લોહીથી પત્ર લખતી હતી. રાજેશ ખન્નાના ફોટા સાથે યુવતીઓ લગ્ન કરતી હતી. તસવીરમાંઃ પત્ની ડિમ્પલ કપાડિયા અને પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે રાજેશ ખન્ના.

    1970ના દાયકામાં રાજેશ ખન્નાનો ગોલ્ડન પિરીયડ હતો. કહેવાય છે કે રાજેશ ખન્નાની કાર પર યુવતીઓની લિપસ્ટિકના નિશાન મળતા હતા. રાજેશ ખન્નાને યુવતીઓ લોહીથી પત્ર લખતી હતી. રાજેશ ખન્નાના ફોટા સાથે યુવતીઓ લગ્ન કરતી હતી. તસવીરમાંઃ પત્ની ડિમ્પલ કપાડિયા અને પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે રાજેશ ખન્ના.

    2/34
  • રાજેશ ખન્ના કાકાના હુલામણા નામે જાણીતા હતા. તે સમયે રાજેશ ખન્ના સૌથી વધુ પેઈડ એક્ટર્સમાંના એક હતા. સોલો સુપરહિટ ફિલ્મો આપવાનો તેમનો રેકોર્ડ હજીય કોઈ તોડી નથી શક્યું. તસવીરમાંઃ ટ્વિંકલ ખન્ના અને ડિમ્પલ કપાડિયા સાથે કાકા

    રાજેશ ખન્ના કાકાના હુલામણા નામે જાણીતા હતા. તે સમયે રાજેશ ખન્ના સૌથી વધુ પેઈડ એક્ટર્સમાંના એક હતા. સોલો સુપરહિટ ફિલ્મો આપવાનો તેમનો રેકોર્ડ હજીય કોઈ તોડી નથી શક્યું. તસવીરમાંઃ ટ્વિંકલ ખન્ના અને ડિમ્પલ કપાડિયા સાથે કાકા

    3/34
  • 1970 થી 1979 વચ્ચે રાજેશ ખન્નાએ સફર, કટી પતંગ, સચા જૂઠા, આન મિલો સજના, આનંદ, અમર પ્રેમ અને મેરે જીવન સાથી જેવી હિટ ફિલ્મો આપી હતી. તસવીરમાઁઃ આર. ડી બર્મન સાથે રાજેશ ખન્ના

    1970 થી 1979 વચ્ચે રાજેશ ખન્નાએ સફર, કટી પતંગ, સચા જૂઠા, આન મિલો સજના, આનંદ, અમર પ્રેમ અને મેરે જીવન સાથી જેવી હિટ ફિલ્મો આપી હતી. તસવીરમાઁઃ આર. ડી બર્મન સાથે રાજેશ ખન્ના

    4/34
  •  રાજેશ ખન્નાને સ્ટાર ડમ 1969માં આવેલી બે ફિલ્મો આરાધના અને દો રાસ્તેથી મળ્યું. આ  બંને ફિલ્મમાં તેમની સાથે શર્મિલા ટાગોર, મુમતાઝ હતા. બંને ફિલ્મો સુપરહિટ રહી હતી. તસવીરમાંઃ રાજેશ ખન્ના અને આર. ડી. બર્મન

     રાજેશ ખન્નાને સ્ટાર ડમ 1969માં આવેલી બે ફિલ્મો આરાધના અને દો રાસ્તેથી મળ્યું. આ  બંને ફિલ્મમાં તેમની સાથે શર્મિલા ટાગોર, મુમતાઝ હતા. બંને ફિલ્મો સુપરહિટ રહી હતી. તસવીરમાંઃ રાજેશ ખન્ના અને આર. ડી. બર્મન

    5/34
  • 1969થી 1971ની વચ્ચે રાજેશ ખન્નાએ સળંગ 115 સોલો હિટ ફિલ્મ આપી હતી. 1969માં આવેલી આરાધના અને 1975માં આવેલી પ્રેમ કહાની સુધીની બધી જ ફિલ્મો હિટ હતી.

    1969થી 1971ની વચ્ચે રાજેશ ખન્નાએ સળંગ 115 સોલો હિટ ફિલ્મ આપી હતી. 1969માં આવેલી આરાધના અને 1975માં આવેલી પ્રેમ કહાની સુધીની બધી જ ફિલ્મો હિટ હતી.

    6/34
  • એ રાજેશ ખન્નાનો કરિશ્મા હતો. એક્ટિંગ અને આર્ટ કે ટેલેન્ટથી પણ કંઈક વધારે હતું કે તેમના ફેન્સ તેમની પાછળ પાગલ હતા.

    એ રાજેશ ખન્નાનો કરિશ્મા હતો. એક્ટિંગ અને આર્ટ કે ટેલેન્ટથી પણ કંઈક વધારે હતું કે તેમના ફેન્સ તેમની પાછળ પાગલ હતા.

    7/34
  • રાજેશ ખન્નાના ચાર્મ વિશે વાત કરતા એક વખત બિગ બીએ કહ્યું હતું,'રાજેશ ખન્ના સાથે આનંદમાં કામ કર્યા બાદ જ મને સફળતા મળી હતી. લોકો મને પૂછતા હતા કે તેઓ કેવા લાગે છે ? તેઓ શું કરે છે?' તસવીરમાંઃ તત્કાલીન વડાપ્રધાન પી. વી. નરસિમ્હા રાવ સાથે રાજેશ ખન્ના

    રાજેશ ખન્નાના ચાર્મ વિશે વાત કરતા એક વખત બિગ બીએ કહ્યું હતું,'રાજેશ ખન્ના સાથે આનંદમાં કામ કર્યા બાદ જ મને સફળતા મળી હતી. લોકો મને પૂછતા હતા કે તેઓ કેવા લાગે છે ? તેઓ શું કરે છે?' તસવીરમાંઃ તત્કાલીન વડાપ્રધાન પી. વી. નરસિમ્હા રાવ સાથે રાજેશ ખન્ના

    8/34
  • રાજેશ ખન્નાની મેગા સ્ટોરીની શરૂઆત અમૃતસરથી થઈ હતી. અમૃત સરમાં 29 ડિસેમ્બર 1942ના રોજ રાજેશ ખન્નાનો જન્મ થયો હતો. તેમનું સાચું નામ જતીન અરોરા હતું.

    રાજેશ ખન્નાની મેગા સ્ટોરીની શરૂઆત અમૃતસરથી થઈ હતી. અમૃત સરમાં 29 ડિસેમ્બર 1942ના રોજ રાજેશ ખન્નાનો જન્મ થયો હતો. તેમનું સાચું નામ જતીન અરોરા હતું.

    9/34
  • રાજેશ ખન્નાએ એક્ટિંગ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમના એક અંકલે તેમનું નામ બદલીને જતીનમાંથી રાજેશ ખન્ના કરી નાખ્યું.

    રાજેશ ખન્નાએ એક્ટિંગ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમના એક અંકલે તેમનું નામ બદલીને જતીનમાંથી રાજેશ ખન્ના કરી નાખ્યું.

    10/34
  • 1965માં રાજેશ ખન્નાએ ફિલ્મફેર અને યુનાઈટેડ પ્રોડ્યુસર્સ દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટ જીતી હતી, જ્યાંથી તેમની સફર શરૂ થઈ. રાજેશ ખન્નાએ 1966માં આખરી રાતથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો.

    1965માં રાજેશ ખન્નાએ ફિલ્મફેર અને યુનાઈટેડ પ્રોડ્યુસર્સ દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટ જીતી હતી, જ્યાંથી તેમની સફર શરૂ થઈ. રાજેશ ખન્નાએ 1966માં આખરી રાતથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો.

    11/34
  •  એક સમયે રાજેશ ખન્ના આખા દેશની યુવતીઓની ધડકન બની ચૂક્યા હતા. તેમના ગીતો મેરે સપનો કી રાની, ઝિંદગી એક સફર હૈ સુહાના, યે શામ મસ્તાની જેવા હિટ સોંગ્સ આપ્યા હતા. સિંગર કિશોર કુમાર અને કમ્પોઝર આર. ડી. બર્મન તેમના ખાસ મિત્રો હતા. તસવીરમાંઃપુત્રી ટ્વિંકલ ખન્ના સાથે રાજેશ ખન્ના

     એક સમયે રાજેશ ખન્ના આખા દેશની યુવતીઓની ધડકન બની ચૂક્યા હતા. તેમના ગીતો મેરે સપનો કી રાની, ઝિંદગી એક સફર હૈ સુહાના, યે શામ મસ્તાની જેવા હિટ સોંગ્સ આપ્યા હતા. સિંગર કિશોર કુમાર અને કમ્પોઝર આર. ડી. બર્મન તેમના ખાસ મિત્રો હતા. તસવીરમાંઃપુત્રી ટ્વિંકલ ખન્ના સાથે રાજેશ ખન્ના

    12/34
  •  ચાર દાયકા લાંબી એક્ટિંગ કરિયરમાં રાજેશ ખન્નાએ લગભગ 160 ફિલ્મો કરી છે જેમાંથી 106માં તેઓ સોલો લીડ રોલમાં હતા. જ્યારે 22 ફિલ્મોમાં બે હીરો લીડ રોલમાં હતા. તસવીરમાંઃ જયા ભાદુરી સાથે રાજેશ ખન્ના

     ચાર દાયકા લાંબી એક્ટિંગ કરિયરમાં રાજેશ ખન્નાએ લગભગ 160 ફિલ્મો કરી છે જેમાંથી 106માં તેઓ સોલો લીડ રોલમાં હતા. જ્યારે 22 ફિલ્મોમાં બે હીરો લીડ રોલમાં હતા. તસવીરમાંઃ જયા ભાદુરી સાથે રાજેશ ખન્ના

    13/34
  •  રાજેશ ખન્નાએ કમર્શિયલ સિનેમાની સાથે ઓફબીટ ફિલ્મોમાં પણ સફળતા મેળવી હતી. હ્રિશીકેશ મુખર્જી સાથે તેમણે બાવર્ચી અને નમક હરામ જેવી ફિલ્મો આપી હતી. તસવીરમાંઃ રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાનો લગ્ન સમયનો ફોટો

     રાજેશ ખન્નાએ કમર્શિયલ સિનેમાની સાથે ઓફબીટ ફિલ્મોમાં પણ સફળતા મેળવી હતી. હ્રિશીકેશ મુખર્જી સાથે તેમણે બાવર્ચી અને નમક હરામ જેવી ફિલ્મો આપી હતી. તસવીરમાંઃ રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાનો લગ્ન સમયનો ફોટો

    14/34
  • તસવીરમાંઃ રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર. સંખ્યાબંધ ફિલ્મોમાં તેમની કેમેસ્ટ્રી વખણાઈ હતી.

    તસવીરમાંઃ રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર. સંખ્યાબંધ ફિલ્મોમાં તેમની કેમેસ્ટ્રી વખણાઈ હતી.

    15/34
  • ઉંમર થવાની સાથે સાથે રાજેશ ખન્નાનું સ્ટાર ડમ નબળું પડ્યું હતું.

    ઉંમર થવાની સાથે સાથે રાજેશ ખન્નાનું સ્ટાર ડમ નબળું પડ્યું હતું.

    16/34
  • બાદમાં રાજેશ ખન્નાએ ટેલિવિઝન ક્ષેત્રે પણ કામ કર્યું તેમણે ઈત્તેફાક અને અપને પરાયે નામની બે સિરીયલમાં કામ કર્યું હતું. આ ઉપરાંત રઘુકુલ રીત સદા ચલી આઈમાં પણ રાજેશ ખન્ના દેખાયા હતા

    બાદમાં રાજેશ ખન્નાએ ટેલિવિઝન ક્ષેત્રે પણ કામ કર્યું તેમણે ઈત્તેફાક અને અપને પરાયે નામની બે સિરીયલમાં કામ કર્યું હતું. આ ઉપરાંત રઘુકુલ રીત સદા ચલી આઈમાં પણ રાજેશ ખન્ના દેખાયા હતા

    17/34
  • રાજેશ ખન્નાએ વફા અને લૈલા ખાનની જેવી બી ગ્રેડ ફિલ્મો પણ કરી હતી.

    રાજેશ ખન્નાએ વફા અને લૈલા ખાનની જેવી બી ગ્રેડ ફિલ્મો પણ કરી હતી.

    18/34
  • 1991માં રાજેશ ખન્નાએ પોલિટિક્સમાં એન્ટરી કરી અને નવી દિલ્હીથી 1991માં 1996 સુધી સાંસદ રહ્યા.

    1991માં રાજેશ ખન્નાએ પોલિટિક્સમાં એન્ટરી કરી અને નવી દિલ્હીથી 1991માં 1996 સુધી સાંસદ રહ્યા.

    19/34
  • રાજીવ ગાંધીના નિધન બાર રાજેશ ખન્નાએ પોલિટિક્સમાં ઝંપલાવ્યું હતું અને 2012 સુધી એક્ટિવ રહ્યા હતા.

    રાજીવ ગાંધીના નિધન બાર રાજેશ ખન્નાએ પોલિટિક્સમાં ઝંપલાવ્યું હતું અને 2012 સુધી એક્ટિવ રહ્યા હતા.

    20/34
  • જ્યાં સુધી રાજેશ ખન્ના સાંસદ રહ્યાં ત્યાં સુધી તેમણે એક પણ ફિલ્મમાં કામ નહોતું કર્યું

    જ્યાં સુધી રાજેશ ખન્ના સાંસદ રહ્યાં ત્યાં સુધી તેમણે એક પણ ફિલ્મમાં કામ નહોતું કર્યું

    21/34
  • રાજેશ ખન્નાની પર્સનલ લાઈફ પણ લાર્જર ધેન લાઈફ રહી છે.

    રાજેશ ખન્નાની પર્સનલ લાઈફ પણ લાર્જર ધેન લાઈફ રહી છે.

    22/34
  • ડિમ્પલ કપાડિયા 16 વર્ષના હતા ત્યારે રાજેશ ખન્ના તેના પ્રેમમાં પડ્યા હતા. તે સમયે ડિમ્પલ કપાડિયાની પહેલી ફિલ્મ બોબી રિલીઝ પણ નહોતી થઈ.

    ડિમ્પલ કપાડિયા 16 વર્ષના હતા ત્યારે રાજેશ ખન્ના તેના પ્રેમમાં પડ્યા હતા. તે સમયે ડિમ્પલ કપાડિયાની પહેલી ફિલ્મ બોબી રિલીઝ પણ નહોતી થઈ.

    23/34
  • 1973માં રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાએ લગ્ન કર્યા ત્યારે ડિમ્પલ કપાડિયા તેમના કરતા 15 વર્ષ નાની હતી. તેમના લગ્ન 11 વર્ષ સુધી ટક્યા હતા.

    1973માં રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાએ લગ્ન કર્યા ત્યારે ડિમ્પલ કપાડિયા તેમના કરતા 15 વર્ષ નાની હતી. તેમના લગ્ન 11 વર્ષ સુધી ટક્યા હતા.

    24/34
  • લગ્ન તૂટ્યા બાદ રાજેશ ખન્ના જીવનમાં એકલા રહ્યા હતા. તેઓ સમાચારમાં પણ નહોતા દેખાતા.

    લગ્ન તૂટ્યા બાદ રાજેશ ખન્ના જીવનમાં એકલા રહ્યા હતા. તેઓ સમાચારમાં પણ નહોતા દેખાતા.

    25/34
  • મૃત્યુ પહેલા રાજેશ ખન્ના એક એડ ફિલ્મમાં દેખાયા હતા. આ સાથે જ તેઓ ફરી ચર્ચામાં આવ્યા હતા.

    મૃત્યુ પહેલા રાજેશ ખન્ના એક એડ ફિલ્મમાં દેખાયા હતા. આ સાથે જ તેઓ ફરી ચર્ચામાં આવ્યા હતા.

    26/34
  • રાજેશ ખન્નાએ 80ના દાયકામાં જય શિવ શંકર નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. જેમાં તેમની સામે ડિમ્પલ કપાડિયા હતા.

    રાજેશ ખન્નાએ 80ના દાયકામાં જય શિવ શંકર નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી. જેમાં તેમની સામે ડિમ્પલ કપાડિયા હતા.

    27/34
  • આરાધના માટે મેરે સપનો કી રાની ગીત શૂટ થયું ત્યારે શર્મિલા ટાગોર સત્યજીત રેની ફિલ્મ કરી રહી હતી. એટલે ડિરેક્ટર શક્તિ સામંતે રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરના સીન અલગ અલગ સીન કર્યા હતા.

    આરાધના માટે મેરે સપનો કી રાની ગીત શૂટ થયું ત્યારે શર્મિલા ટાગોર સત્યજીત રેની ફિલ્મ કરી રહી હતી. એટલે ડિરેક્ટર શક્તિ સામંતે રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરના સીન અલગ અલગ સીન કર્યા હતા.

    28/34
  • આનંદમાં રાજેશ ખન્નાનું જોલી કેરેક્ટર રાજ કપૂર પર આધારિત હતું. જ્યારે અમિતાભ બચ્ચનું પાત્ર ડિરેક્ટર હ્રિશિકેશ મુખર્જી પર આધારિત હતું.

    આનંદમાં રાજેશ ખન્નાનું જોલી કેરેક્ટર રાજ કપૂર પર આધારિત હતું. જ્યારે અમિતાભ બચ્ચનું પાત્ર ડિરેક્ટર હ્રિશિકેશ મુખર્જી પર આધારિત હતું.

    29/34
  • રાજેશ ખન્નાની સંખ્યાબંધ ફિલ્મોનું નામ A પરથી શરુ થતું હતું.

    રાજેશ ખન્નાની સંખ્યાબંધ ફિલ્મોનું નામ A પરથી શરુ થતું હતું.

    30/34
  • જીતેન્દ્ર અને રાજેશ ખન્ના બંને એક જ સ્કૂલ અને કોલેજમાં ભણતા હતા.

    જીતેન્દ્ર અને રાજેશ ખન્ના બંને એક જ સ્કૂલ અને કોલેજમાં ભણતા હતા.

    31/34
  • રાજેશ ખન્નાએ દિવાલમાં લીડ રોલ કરવાની ના પાડી દીધી હતી.

    રાજેશ ખન્નાએ દિવાલમાં લીડ રોલ કરવાની ના પાડી દીધી હતી.

    32/34
  • રાજેશ ખન્નાના અંકલે જેમણે તેમની એક્ટિંગ કરવાની ના પાડી દીધી હતી, તેમણે જ કાકાનું નામ જતીનમાથી રાજેશ ખન્ના કરાવ્યું.

    રાજેશ ખન્નાના અંકલે જેમણે તેમની એક્ટિંગ કરવાની ના પાડી દીધી હતી, તેમણે જ કાકાનું નામ જતીનમાથી રાજેશ ખન્ના કરાવ્યું.

    33/34
  • આજે પણ ફેન્સ કાકાને યાદ કરે છે. 

    આજે પણ ફેન્સ કાકાને યાદ કરે છે. 

    34/34
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની આજે 7મી પુણ્યતિથિ છે. ત્યારે ચાલો જોઈએ રાજેશ ખન્નાના રૅર અને અનસીન ફોટોઝ, સાથે જ જાણીએ રાજેશ ખન્ના વિશેની અજાણી વાતો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK