'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડાની લવીડવી છે લવ સ્ટૉરી

Updated: Jul 19, 2020, 11:10 IST | Rachana Joshi
 • પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018ના ડિસેમ્બર મહિનામાં અમેરિકન પોપ સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા.

  પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018ના ડિસેમ્બર મહિનામાં અમેરિકન પોપ સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા.

  1/17
 • પ્રિયંકા અને નિકનો પહેલી નજરનો પ્રેમ છે. બન્નેની લવસ્ટૉરી એકદમ ફિલ્મી છે. 

  પ્રિયંકા અને નિકનો પહેલી નજરનો પ્રેમ છે. બન્નેની લવસ્ટૉરી એકદમ ફિલ્મી છે. 

  2/17
 • બન્નેની લવ સ્ટૉરીની શરૂઆત 2017ના 'મૅટ ગાલ ઈવેન્ટ'થી થઈ હતી.

  બન્નેની લવ સ્ટૉરીની શરૂઆત 2017ના 'મૅટ ગાલ ઈવેન્ટ'થી થઈ હતી.

  3/17
 • પ્રિયંકા અને નિક 'મૅટ ગાલા ઈવેન્ટ 2017'માં પહેલીવાર એકસાથે જોવા મળ્યાં હતા. પરંતુ આ પહેલાં જ નિકનું દિલ પ્રિયંકા પર આવી ગયું હોવાનું કહેવામાં આવે છે.

  પ્રિયંકા અને નિક 'મૅટ ગાલા ઈવેન્ટ 2017'માં પહેલીવાર એકસાથે જોવા મળ્યાં હતા. પરંતુ આ પહેલાં જ નિકનું દિલ પ્રિયંકા પર આવી ગયું હોવાનું કહેવામાં આવે છે.

  4/17
 • નિકે પ્રિયંકાને પહેલીવાર 'ધ વૈનિટી ફેયર ઓસ્કર પાર્ટી'માં જોઈ હતી.

  નિકે પ્રિયંકાને પહેલીવાર 'ધ વૈનિટી ફેયર ઓસ્કર પાર્ટી'માં જોઈ હતી.

  5/17
 • એક ઈન્ટરવ્યુમાં નિકે કહ્યું હતું કે, પ્રિયંકાને જ્યારે 'ધ વૈનિટી ફેયર ઓસ્કર પાર્ટી'માં જોઈ ત્યારે જ તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પાર્ટીમાં પ્રિયંકાએ વૅલ્વેટ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે બહુ જ સુંદર લાગતી હતી.

  એક ઈન્ટરવ્યુમાં નિકે કહ્યું હતું કે, પ્રિયંકાને જ્યારે 'ધ વૈનિટી ફેયર ઓસ્કર પાર્ટી'માં જોઈ ત્યારે જ તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પાર્ટીમાં પ્રિયંકાએ વૅલ્વેટ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે બહુ જ સુંદર લાગતી હતી.

  6/17
 • નિકે પ્રિયંકાને જોતાની સાથે જ નક્કી કરી લીધું હતું કે, આ છોકરી સાથે જ બાકી રહેલી જીંદગી પસાર કરવી છે. 

  નિકે પ્રિયંકાને જોતાની સાથે જ નક્કી કરી લીધું હતું કે, આ છોકરી સાથે જ બાકી રહેલી જીંદગી પસાર કરવી છે. 

  7/17
 • પ્રિયંકા અને નિક આમ તો એકબીજા સાથે 2016થી વાતચીત કરતા હતા. પરંતુ 2017માં યોજાયેલા મૅટ ગાલા ઈવેન્ટ પહેલાં એકબીજાને ક્યારેય મળ્યાં નહોતા.

  પ્રિયંકા અને નિક આમ તો એકબીજા સાથે 2016થી વાતચીત કરતા હતા. પરંતુ 2017માં યોજાયેલા મૅટ ગાલા ઈવેન્ટ પહેલાં એકબીજાને ક્યારેય મળ્યાં નહોતા.

  8/17
 • નિક અભિનેત્રિને ટ્વીટર પર ડાયરેક્ટ મેસેજ મોકલતો હતો એવું અમેરિકન પોપ સિંગરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું. ત્યારે પ્રિયંકાએ કહ્યું કે, મારા ડાયરેક્ટ મેસેજ મારી ટીમ પણ વાંચે છે. ત્યારબાદ પ્રિયંકાએ નિકને પોતાનો નંબર આપ્યો હતો અને પછી બન્ને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો.

  નિક અભિનેત્રિને ટ્વીટર પર ડાયરેક્ટ મેસેજ મોકલતો હતો એવું અમેરિકન પોપ સિંગરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું. ત્યારે પ્રિયંકાએ કહ્યું કે, મારા ડાયરેક્ટ મેસેજ મારી ટીમ પણ વાંચે છે. ત્યારબાદ પ્રિયંકાએ નિકને પોતાનો નંબર આપ્યો હતો અને પછી બન્ને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો.

  9/17
 • 2017માં યોજાયેલા મૅટ ગાલા ઈવેન્ટમાં નિક અને પ્રિયંકા પહેલીવાર જાહેરમાં સાથે જોવા મળ્યાં હતા. આ તેમનો પહેલો પબ્લિક અપિયરન્સ હતો.

  2017માં યોજાયેલા મૅટ ગાલા ઈવેન્ટમાં નિક અને પ્રિયંકા પહેલીવાર જાહેરમાં સાથે જોવા મળ્યાં હતા. આ તેમનો પહેલો પબ્લિક અપિયરન્સ હતો.

  10/17
 • પબ્લિક અપિયરન્સ પછી પ્રિયંકા અને નિકના સંબંધોની ચર્ચાઓએ જોર પકડયું હતું.

  પબ્લિક અપિયરન્સ પછી પ્રિયંકા અને નિકના સંબંધોની ચર્ચાઓએ જોર પકડયું હતું.

  11/17
 • મૅટ ગાલા ઈવેન્ટવાળા અઠવાડિયામાં જિમ્મી કિમેલ લાઈવ શૉમાં પ્રિયંકાને નિક સાથેના સંબંધ વિષે સવાલ પુછવામાં આવ્યો હતો. ત્યારે પ્રિયંકાએ વાત ફેરવી નાખી હતી અને જવાબ આપ્યો હતો કે, અમે બન્નેએ રાલ્ફ લૉરેનના આઉટફિટ પહેર્યા હતાં એટલે મૅટ ગાલામાં સાથે જવાનો નિર્ણય કર્યો હતો.

  મૅટ ગાલા ઈવેન્ટવાળા અઠવાડિયામાં જિમ્મી કિમેલ લાઈવ શૉમાં પ્રિયંકાને નિક સાથેના સંબંધ વિષે સવાલ પુછવામાં આવ્યો હતો. ત્યારે પ્રિયંકાએ વાત ફેરવી નાખી હતી અને જવાબ આપ્યો હતો કે, અમે બન્નેએ રાલ્ફ લૉરેનના આઉટફિટ પહેર્યા હતાં એટલે મૅટ ગાલામાં સાથે જવાનો નિર્ણય કર્યો હતો.

  12/17
 • ત્યારબાદ 2018માં સોશ્યલ મીડિયા પર નિક અને પ્રિયંકાની તસવીરો વાયરલ થઈ હતી. બન્ને એકબીજાના પોસ્ટ પર રૉમેન્ટિક કમેન્ટસ પણ કરતા. એટલે ખાતરી થઈ ગઈ કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

  ત્યારબાદ 2018માં સોશ્યલ મીડિયા પર નિક અને પ્રિયંકાની તસવીરો વાયરલ થઈ હતી. બન્ને એકબીજાના પોસ્ટ પર રૉમેન્ટિક કમેન્ટસ પણ કરતા. એટલે ખાતરી થઈ ગઈ કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

  13/17
 • પછી આ સંબંધને આગળ વધારતા બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને હિન્દુ તેમજ ક્રિશ્ચિયન રીતિ-રિવાજો સાથે બીજી ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા.

  પછી આ સંબંધને આગળ વધારતા બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને હિન્દુ તેમજ ક્રિશ્ચિયન રીતિ-રિવાજો સાથે બીજી ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા.

  14/17
 • પ્રિયંકા અને નિકના લગ્ન જોધપુરના ઉમ્મૈદ ભવનમાં યોજાયા હતા. 

  પ્રિયંકા અને નિકના લગ્ન જોધપુરના ઉમ્મૈદ ભવનમાં યોજાયા હતા. 

  15/17
 • 2018ની 30 નવેમ્બરે મહેંદી, પહેલી ડિસેમ્બરે ક્રિશ્ચિયન રિતી-રિવાજો સાથે અને બીજી ડિસેમ્બરે હિન્દુ રિત-રિવાજો સાથે લગ્ન કર્યા હતા.

  2018ની 30 નવેમ્બરે મહેંદી, પહેલી ડિસેમ્બરે ક્રિશ્ચિયન રિતી-રિવાજો સાથે અને બીજી ડિસેમ્બરે હિન્દુ રિત-રિવાજો સાથે લગ્ન કર્યા હતા.

  16/17
 • પ્રિયંકા અને નિક વચ્ચે 10 વર્ષનો તફાવત છે. પરંતુ પ્રિયંકાનું માનવું છે કે નિક બહુ જ સમજદાર છે.

  પ્રિયંકા અને નિક વચ્ચે 10 વર્ષનો તફાવત છે. પરંતુ પ્રિયંકાનું માનવું છે કે નિક બહુ જ સમજદાર છે.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ (Priyanka Chopra Jonas) 'દેસી ગર્લ'ના નામે જાણિતી અભિનેત્રીનો 18 જૂલાઈના રોજ જન્મ થયો છે. અભિનેત્રીએ 2018માં અમેરિકન પોપ સિંગર નિક જોનસ (Nick Jonas) સાથે લગ્ન કર્યા હતા. જે બહુ ચર્ચિત હતા. પ્રિયંકાની લવસ્ટૉરી એકદમ રસપ્રદ અને લવીડવી છે. આજે અભિનેત્રીના જન્મદિવસે જાણીએ તેની લવસ્ટૉરી....

(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK