Neeru Bajwa: બૉલીવુડના આ એક્ટરને કરી ચૂકી છે ડેટ, આજે છે પંજાબની શાન

Updated: Aug 26, 2020, 16:35 IST | Sheetal Patel
  • નીરૂ બાજવાએ વર્ષ 1998માં દેવ આનંદની બૉલીવુડ ફિલ્મ 'સોલહ બરસ કી'થી ડેબ્યૂ કર્યું હતું.

    નીરૂ બાજવાએ વર્ષ 1998માં દેવ આનંદની બૉલીવુડ ફિલ્મ 'સોલહ બરસ કી'થી ડેબ્યૂ કર્યું હતું.

    1/20
  • બાદ નીરૂ બાજવાએ પંજાબી ફિલ્મોમાં પગલું ભર્યું હતું.

    બાદ નીરૂ બાજવાએ પંજાબી ફિલ્મોમાં પગલું ભર્યું હતું.

    2/20
  • પંજાબી ફિલ્મોની સાથે નીરૂ હિન્દી સીરિયલમાં પણ નજર આવી ચૂકી છે.

    પંજાબી ફિલ્મોની સાથે નીરૂ હિન્દી સીરિયલમાં પણ નજર આવી ચૂકી છે.

    3/20
  • નીરૂએ ઈન્ડિયન શોપ ઓપેરા સાથે મળીને વર્ષ 2015માં શૉ હરી મિર્ચી લાલ મિર્ચીમાં કામ કર્યું છે.

    નીરૂએ ઈન્ડિયન શોપ ઓપેરા સાથે મળીને વર્ષ 2015માં શૉ હરી મિર્ચી લાલ મિર્ચીમાં કામ કર્યું છે.

    4/20
  • નીરૂ બાજવાની પોતાનીની એક પ્રોડક્શન કંપની છે, જેનું નામ નીરૂ બાજવા એન્ટરટેનમેન્ટ છે.

    નીરૂ બાજવાની પોતાનીની એક પ્રોડક્શન કંપની છે, જેનું નામ નીરૂ બાજવા એન્ટરટેનમેન્ટ છે.

    5/20
  • નીરૂ બાજવા પોતાના જોરદાર અભિનય સાથે પોતાની હૉટનેસ અને ક્યૂટનેસ માટે પણ જાણીતી છે.

    નીરૂ બાજવા પોતાના જોરદાર અભિનય સાથે પોતાની હૉટનેસ અને ક્યૂટનેસ માટે પણ જાણીતી છે.

    6/20
  • એમની હૉટ અને સેક્સી તસવીરો અને વીડિયો હંમેશા સોશિયલ મીડિયા પર જલદી વાઈરલ થઈ જાય છે.

    એમની હૉટ અને સેક્સી તસવીરો અને વીડિયો હંમેશા સોશિયલ મીડિયા પર જલદી વાઈરલ થઈ જાય છે.

    7/20
  • એક્ટ્રેસ બાળપણમાં ઘણી મસ્તીખોર હતી. તે સ્કૂલમાં ઓછી અને મૉલમાં વધારે સમય પસાર કરતી હતી.

    એક્ટ્રેસ બાળપણમાં ઘણી મસ્તીખોર હતી. તે સ્કૂલમાં ઓછી અને મૉલમાં વધારે સમય પસાર કરતી હતી.

    8/20
  • નીરૂની મમ્મી એને સ્કૂલમાં એન્ટ્રી ગેટ પાસે મૂકી જતી હતી, ત્યારે એક્ટ્રેસ પાછળના ગેટથી બહાર નીકળી જતી હતી.

    નીરૂની મમ્મી એને સ્કૂલમાં એન્ટ્રી ગેટ પાસે મૂકી જતી હતી, ત્યારે એક્ટ્રેસ પાછળના ગેટથી બહાર નીકળી જતી હતી.

    9/20
  • એક દિવસ આ કારનામો મમ્મીએ પકડી લીધો અને એના પર બહુ જ ગુસ્સે થયા હતા.

    એક દિવસ આ કારનામો મમ્મીએ પકડી લીધો અને એના પર બહુ જ ગુસ્સે થયા હતા.

    10/20
  • અંગત જીવન વિશે વાત કરીએ તો નીરૂએ એક્ટર અમિત સાધને લાંબ સમય સુધી ડેટ કર્યું. પણ બન્નેનું રિલેશન વધારે સમય ચાલ્યું નહીં.

    અંગત જીવન વિશે વાત કરીએ તો નીરૂએ એક્ટર અમિત સાધને લાંબ સમય સુધી ડેટ કર્યું. પણ બન્નેનું રિલેશન વધારે સમય ચાલ્યું નહીં.

    11/20
  • નીરૂ બાજવાએ પંજાબી ઈન્ડસ્ટ્રીમાં સારૂ નામ કમાવ્યું છે અને આજે તે બધાના દિલો પર રાજ કરે છે

    નીરૂ બાજવાએ પંજાબી ઈન્ડસ્ટ્રીમાં સારૂ નામ કમાવ્યું છે અને આજે તે બધાના દિલો પર રાજ કરે છે

    12/20
  • તમને જણાવી દઈએ કે નીરૂનું અસલી નામ અર્શવીર કૌર બાજવા છે અને એનો જન્મ કૅનેડામાં થયો છે અને એની બે બહેન પણ છે.

    તમને જણાવી દઈએ કે નીરૂનું અસલી નામ અર્શવીર કૌર બાજવા છે અને એનો જન્મ કૅનેડામાં થયો છે અને એની બે બહેન પણ છે.

    13/20
  • નીરૂ બાજવાની બહેનનું નામ રૂબીના બાજવા છે, તેઓ પંજાબી એક્ટ્રેસ છે અને ઘણી પોપ્યુલર છે.

    નીરૂ બાજવાની બહેનનું નામ રૂબીના બાજવા છે, તેઓ પંજાબી એક્ટ્રેસ છે અને ઘણી પોપ્યુલર છે.

    14/20
  • અમિત સાધ સાથેના બ્રેકઅપ બાદ હવે નીરૂના લગ્ન કૅનેડાના બિઝનેસમેન સાથે થઈ ગયા છે. હાલ તે ત્રણ બાળકોની માતા છે. 

    અમિત સાધ સાથેના બ્રેકઅપ બાદ હવે નીરૂના લગ્ન કૅનેડાના બિઝનેસમેન સાથે થઈ ગયા છે. હાલ તે ત્રણ બાળકોની માતા છે. 

    15/20
  • નીરૂના લગ્ન કૅનેડિયન બિઝનેસમેન હેરી જવંધા સાથે 8 ફેબ્રુઆરી 2015માં કર્યા હતા.

    નીરૂના લગ્ન કૅનેડિયન બિઝનેસમેન હેરી જવંધા સાથે 8 ફેબ્રુઆરી 2015માં કર્યા હતા.

    16/20
  • નીરૂના ફૅમસ ફિલ્મોની વાત કરીએ તો એ છે 'જટ્ટ એન્ડ જૂલિયે'ટ અને એનો બીજો પાર્ટ 'જટ્ટ એન્ડ જૂલિયેટ 2' રહી છે.

    નીરૂના ફૅમસ ફિલ્મોની વાત કરીએ તો એ છે 'જટ્ટ એન્ડ જૂલિયે'ટ અને એનો બીજો પાર્ટ 'જટ્ટ એન્ડ જૂલિયેટ 2' રહી છે.

    17/20
  • આ બન્ને ફિલ્મોએ ઘણી ધમાલ મચાવી દીધી છે.

    આ બન્ને ફિલ્મોએ ઘણી ધમાલ મચાવી દીધી છે.

    18/20
  • નીરૂ સતત 3 વખત પીટીસી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીતી ચૂક્યો છે. 

    નીરૂ સતત 3 વખત પીટીસી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીતી ચૂક્યો છે. 

    19/20
  • હાલ તેમને અમારા તરફથી જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ.

    હાલ તેમને અમારા તરફથી જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

પંજાબી એક્ટ્રેસ નીરૂ બાજવા આજે 40મો જન્મદિવસ ઉજવી રહી છે. નીરૂ બાજવાનો જન્મ 26 ઑગસ્ટ કૅનેડામાં થયો છે. નીરૂ બાજવાએ અત્યાર સુધી બૉલીવુડમાં ઘણી ઓછી ફિલ્મો કરી છે. જેમાં સોલહ બરસ કી, પ્રિન્સ, ફૂંક 2, મિલે ના મિલે હમ અને સ્પેશલ 26 ફિલ્મોના નામ સામેલ છે. નીરૂ બાજવા પંજાબ ફિલ્મોની સફળ એક્ટ્રેસ છે. પંજાબી સૉન્ગ લોન્ગ લાછીથી બધા વચ્ચે ફૅમસ થયેલી નીરૂ બાજવાએ પંજાબી ફિલ્મ ઈન્સ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તો આજે એના જન્મદિવસ નિમિત્તે કરીએ સુંદર તસવીરો પર એક નજર અને જાણીએ એમના વિશેની અજાણી વાતો.

તસવીર સૌજન્ય - નીરૂ બાજવા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK