જાણો મુંબઈની એ હોસ્પિટલ્સ વિશે જેમાં જન્મ્યા છે બોલીવુડ સેલેબ્સના બાળકો

Published: Mar 26, 2019, 13:05 IST | Vikas Kalal
 • એશ્વર્યા રાય બચ્ચને પુત્રી આરાધ્યાને નવેમ્બર 2012માં સેવનહિલ્સ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. સેવનહિલ્સ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જે મારોલ અંધેરી ઈસ્ટમાં આવેલી છે. ભારતની મોટી હોસ્પિટલ્સમાં સેવનહિલ્સ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

  એશ્વર્યા રાય બચ્ચને પુત્રી આરાધ્યાને નવેમ્બર 2012માં સેવનહિલ્સ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. સેવનહિલ્સ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જે મારોલ અંધેરી ઈસ્ટમાં આવેલી છે. ભારતની મોટી હોસ્પિટલ્સમાં સેવનહિલ્સ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

  1/13
 • એશ્વર્યા રાય બચ્ચને ખાસ કારણોસર આ હોસ્પિટલની પસંદગી કરી હતી. પ્રાઈવસી અને ઘરની નજીક હોવાના કારણે આ હોસ્પિટલ પરિવારની પહેલી પસંદ બની હતી. 100થી વધુ સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

  એશ્વર્યા રાય બચ્ચને ખાસ કારણોસર આ હોસ્પિટલની પસંદગી કરી હતી. પ્રાઈવસી અને ઘરની નજીક હોવાના કારણે આ હોસ્પિટલ પરિવારની પહેલી પસંદ બની હતી. 100થી વધુ સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

  2/13
 • હિન્દુજા હોસ્પિટલની પસંદગી એશા દેઓલે તેની પુત્રી રાધ્યાના જન્મ માટે કરી હતી રાધ્યને જન્મ 20 ઓક્ટોબર 2017ના દિવસે થયો હતો. હેમા માલિનીની પુત્રી એશા દેઓલ દ્વારા પસંદ કરાયેલ હિન્દુજા હોસ્પિટલ ખારમાં આવેલ છે.

  હિન્દુજા હોસ્પિટલની પસંદગી એશા દેઓલે તેની પુત્રી રાધ્યાના જન્મ માટે કરી હતી રાધ્યને જન્મ 20 ઓક્ટોબર 2017ના દિવસે થયો હતો. હેમા માલિનીની પુત્રી એશા દેઓલ દ્વારા પસંદ કરાયેલ હિન્દુજા હોસ્પિટલ ખારમાં આવેલ છે.

  3/13
 • એશા દેઓલની સામાન્ય ડીલવરી થઈ હતી. આ સમયે હેમા માલિની અને ધર્મેન્દ્ર પણ હાજર હતા. હિન્દુજા હોસ્પિટલ પણ મલ્ટી ફેસિલિટેડ હોસ્પિટલ છે.

  એશા દેઓલની સામાન્ય ડીલવરી થઈ હતી. આ સમયે હેમા માલિની અને ધર્મેન્દ્ર પણ હાજર હતા. હિન્દુજા હોસ્પિટલ પણ મલ્ટી ફેસિલિટેડ હોસ્પિટલ છે.

  4/13
 • પ્રોડ્યુસર અને ડિરેક્ટર ફરાહ ખાનના ત્રણેય બાળકોનો જન્મ મુંબઈના પેડર રોડ પર આવેલા જસલોક હોસ્પિટલમાં થયો છે. 43 વર્ષિય ફરાહ ખાનના ત્રણેય બાળકોના નામ દિવા, અન્યા અને સીઝર છે.

  પ્રોડ્યુસર અને ડિરેક્ટર ફરાહ ખાનના ત્રણેય બાળકોનો જન્મ મુંબઈના પેડર રોડ પર આવેલા જસલોક હોસ્પિટલમાં થયો છે. 43 વર્ષિય ફરાહ ખાનના ત્રણેય બાળકોના નામ દિવા, અન્યા અને સીઝર છે.

  5/13
 • કાજોલ લગ્ન પછી ઘણા સમય બાદ સિલ્વર સ્ક્રિન પર પરત ફરી છે. કાજોલના બન્ને બાળકોના જન્મ બ્રિચ કેન્ડી હોસ્પિટલ અને લીલાવતી હોસ્પિટલ એમ અલગ અલગ હોસ્પિટલમાં થયા છે.

  કાજોલ લગ્ન પછી ઘણા સમય બાદ સિલ્વર સ્ક્રિન પર પરત ફરી છે. કાજોલના બન્ને બાળકોના જન્મ બ્રિચ કેન્ડી હોસ્પિટલ અને લીલાવતી હોસ્પિટલ એમ અલગ અલગ હોસ્પિટલમાં થયા છે.

  6/13
 • કાજોલે તેના પુત્ર યુગને સપ્ટેમ્બર 2010માં લીલાવતી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો જ્યારે નાયસાના જન્મ 2003માં બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો.

  કાજોલે તેના પુત્ર યુગને સપ્ટેમ્બર 2010માં લીલાવતી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો જ્યારે નાયસાના જન્મ 2003માં બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો.

  7/13
 •  ક્યૂટ તૈમુર અલી ખાનનો જન્મ પણ બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. બ્રિચ કેન્ડી હોસ્પિટલ 1950માં બની હતી. આ હોસ્પિટલ ક્લાઉડી બાટલેય નામના આર્કિટેક દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી.

   ક્યૂટ તૈમુર અલી ખાનનો જન્મ પણ બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. બ્રિચ કેન્ડી હોસ્પિટલ 1950માં બની હતી. આ હોસ્પિટલ ક્લાઉડી બાટલેય નામના આર્કિટેક દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી.

  8/13
 • ડો. રુસ્તમ સુનાવાલા કે જેમણે કરીના કપૂર, કરિશ્મા કપૂર અને રણબીર કપૂરની ડિલવરી કરી હતી તેમણે જ તૈમુરની ડિલવરી કરી હતી.

  ડો. રુસ્તમ સુનાવાલા કે જેમણે કરીના કપૂર, કરિશ્મા કપૂર અને રણબીર કપૂરની ડિલવરી કરી હતી તેમણે જ તૈમુરની ડિલવરી કરી હતી.

  9/13
 • કપૂર ફેમિલી અને બ્રિચ કેન્ડી હોસ્પિટલ એકબીજા સાથે જોડાયેલા છે. કરિશ્મા કપૂરે પણ તેના બાળકોને બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં જ જન્મ આપ્યો હતો.

  કપૂર ફેમિલી અને બ્રિચ કેન્ડી હોસ્પિટલ એકબીજા સાથે જોડાયેલા છે. કરિશ્મા કપૂરે પણ તેના બાળકોને બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં જ જન્મ આપ્યો હતો.

  10/13
 • કરિશ્માના એક્સ હસબન્ડ સંજય કપૂર સાથે કરિશ્મા કપૂરે તેના બાળક સાથે ફોટો શૅર કર્યો હતો.

  કરિશ્માના એક્સ હસબન્ડ સંજય કપૂર સાથે કરિશ્મા કપૂરે તેના બાળક સાથે ફોટો શૅર કર્યો હતો.

  11/13
 • શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તેમના પુત્રનો જન્મ વિઆનને જન્મ આપ્યો હતો. વિઆનનો જન્મ હિન્દુજા હેલ્થકેરમાં થયો હતો.

  શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તેમના પુત્રનો જન્મ વિઆનને જન્મ આપ્યો હતો. વિઆનનો જન્મ હિન્દુજા હેલ્થકેરમાં થયો હતો.

  12/13
 • હિન્દુજા હેલ્થ કેર લક્ઝરિયસ ટાઈમની હોસ્પિટલ છે જેમા કમ્ફર્ટ અને પ્રાઈવસીની સુવિધા પૂરી પાડે છે.

  હિન્દુજા હેલ્થ કેર લક્ઝરિયસ ટાઈમની હોસ્પિટલ છે જેમા કમ્ફર્ટ અને પ્રાઈવસીની સુવિધા પૂરી પાડે છે.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

કરીના કપૂર ખાન, એશ્વર્યા રાય બચ્ચન, શિલ્પા શેટ્ટી કે જેમણે તેમના બાળકોને મુંબઈની સ્પેશિયલ હોસ્પિટલમાં તેમના બાળકોને જન્મ આપ્યો છે. જુઓ આ હોસ્પિટલ્સ જ્યાં સેલિબ્રિટિઝ બની માતા

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK