જાણો અમેઝિંગ આરીઝ સૈયદને, મલ્ટી ટેલેન્ટેડ છે આ ગુજરાતી સ્ટાર

Updated: Jun 24, 2019, 15:00 IST | Falguni Lakhani
  • ધ કોમેડી ફેક્ટરીના સભ્યોમાંથી એક એટલે આરીઝ સૈયદ. લૂકમાં એકદમ ચાર્મિંગ એવા આરિઝ ઑલરાઉન્ડર પર્સનાલિટી છે.

    ધ કોમેડી ફેક્ટરીના સભ્યોમાંથી એક એટલે આરીઝ સૈયદ. લૂકમાં એકદમ ચાર્મિંગ એવા આરિઝ ઑલરાઉન્ડર પર્સનાલિટી છે.

    1/13
  • આરીઝને પહેલાથી જ સંગીતમાં રસ હતો. સ્કૂલમાં પણ આરીઝે પોતાનું બેન્ડ બનાવ્યું હતું.

    આરીઝને પહેલાથી જ સંગીતમાં રસ હતો. સ્કૂલમાં પણ આરીઝે પોતાનું બેન્ડ બનાવ્યું હતું.

    2/13
  • કોલેજમાં આરીઝે 'Outro' નામનું હિન્દી રૉક બેન્ડ બનાવ્યું હતું. અને ત્યારથી જ તે લીડ ગિટારીસ્ટ અને વોકલિસ્ટ છે.

    કોલેજમાં આરીઝે 'Outro' નામનું હિન્દી રૉક બેન્ડ બનાવ્યું હતું. અને ત્યારથી જ તે લીડ ગિટારીસ્ટ અને વોકલિસ્ટ છે.

    3/13
  • આરીઝે BBA કર્યું છે સાથે જર્નાલિઝમ અને કમ્યુનિકેશનમાં માર્સ્ટર્સ કર્યું છે. આ દરમિયાન આરીઝે ફિલ્મ-મેકિંગ, શોર્ટ ફિલ્મ અને મ્યુઝિક વીડિયોઝ પર પણ હાથ અજમાવ્યો હતો.

    આરીઝે BBA કર્યું છે સાથે જર્નાલિઝમ અને કમ્યુનિકેશનમાં માર્સ્ટર્સ કર્યું છે. આ દરમિયાન આરીઝે ફિલ્મ-મેકિંગ, શોર્ટ ફિલ્મ અને મ્યુઝિક વીડિયોઝ પર પણ હાથ અજમાવ્યો હતો.

    4/13
  • આરીઝને ગિટારની સાથે મેંડલિન, યૂકલેલી, જેમ્બે, બાસ ગિટાર જેવા વાદ્યો વગાડતા પણ આવડે છે.

    આરીઝને ગિટારની સાથે મેંડલિન, યૂકલેલી, જેમ્બે, બાસ ગિટાર જેવા વાદ્યો વગાડતા પણ આવડે છે.

    5/13
  • આરીઝે આસિસ્ટન્ટ ડિરેક્ટર અને એક્ટર તરીકે ટીવી કોમર્શિયલ્સ, ડોક્યુમેન્ટરીઝમાં કામ કર્યું છે. સાથે કેટલીક શોર્ટ ફિલ્મો પણ બનાવી છે.

    આરીઝે આસિસ્ટન્ટ ડિરેક્ટર અને એક્ટર તરીકે ટીવી કોમર્શિયલ્સ, ડોક્યુમેન્ટરીઝમાં કામ કર્યું છે. સાથે કેટલીક શોર્ટ ફિલ્મો પણ બનાવી છે.

    6/13
  • આરીઝે ગુજરાતભરમાં શો કર્યા છે. સાથે જે કેનવાસ મુંબઈ, કુકૂ ક્લબ મુંબઈમાં સ્ટેન્ડ-અપ શો પણ કર્યા છે.

    આરીઝે ગુજરાતભરમાં શો કર્યા છે. સાથે જે કેનવાસ મુંબઈ, કુકૂ ક્લબ મુંબઈમાં સ્ટેન્ડ-અપ શો પણ કર્યા છે.

    7/13
  • કોમેડી ફેક્ટરીના સભ્યથી તેઓ એવા સ્ટેન્ડ-અપ કોમેડિયન બન્યા અને તેમાં પણ તેઓ મ્યુઝિકનો તડકો લગાવે છે.

    કોમેડી ફેક્ટરીના સભ્યથી તેઓ એવા સ્ટેન્ડ-અપ કોમેડિયન બન્યા અને તેમાં પણ તેઓ મ્યુઝિકનો તડકો લગાવે છે.

    8/13
  • કોમેડી ફેક્ટરીના વીડિયો બનાવવામાં આરીઝ સૈયદનો મોટો હાથ છે. તેઓ કંપનીની યૂટ્યુબ ચેનલના હેડ છે.

    કોમેડી ફેક્ટરીના વીડિયો બનાવવામાં આરીઝ સૈયદનો મોટો હાથ છે. તેઓ કંપનીની યૂટ્યુબ ચેનલના હેડ છે.

    9/13
  • આરીઝ સોશિયલ મીડિયા પર પણ એટલા જ એક્ટિવ છે. વીડિયોઝ અને ફોટોસ મુકીને તે ચાહકોને એન્ટરટેઈન કરતા રહે છે.

    આરીઝ સોશિયલ મીડિયા પર પણ એટલા જ એક્ટિવ છે. વીડિયોઝ અને ફોટોસ મુકીને તે ચાહકોને એન્ટરટેઈન કરતા રહે છે.

    10/13
  • આરીઝના યૂટ્યુબ વીડિયોઝને લાખો વ્યૂઝ મળી ચુક્યા છે. લોકોને તેમની મ્યુઝિક સાથે કોમેડી કરવાની સ્ટાઈલ પણ પસંદ છે.

    આરીઝના યૂટ્યુબ વીડિયોઝને લાખો વ્યૂઝ મળી ચુક્યા છે. લોકોને તેમની મ્યુઝિક સાથે કોમેડી કરવાની સ્ટાઈલ પણ પસંદ છે.

    11/13
  • આરીઝના સોશિયલ મીડિયા પોસ્ટ પરના કેપ્શન પણ વાંચવા જેવા હોય છે.

    આરીઝના સોશિયલ મીડિયા પોસ્ટ પરના કેપ્શન પણ વાંચવા જેવા હોય છે.

    12/13
  • આરીઝને બિલાડીઓ ખૂબ જ પ્રિય છે. તે તેમનો ફોટોઝ પણ પોસ્ટ કરતા રહે છે.

    આરીઝને બિલાડીઓ ખૂબ જ પ્રિય છે. તે તેમનો ફોટોઝ પણ પોસ્ટ કરતા રહે છે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

મ્યુઝિશિયન, સિંગર, સ્ટેન્ડ કોમેડિયન, પોએટ, અમેઝિંગ પર્ફોર્મર અને ફિલ્મમેકર...ઈન શોર્ટ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી એટલે આરીઝ સૈયદ. ચાલો જોઈએ કેવા હોય છે તેમના અંદાજ..

તસવીર સૌજન્યઃ આરીઝ સૈયદ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK