દિપના પટેલઃ ફિટનેસ ફ્રીક અને સ્ટાઈલ દિવા છે આ ગુજરાતી ગોરી

Published: Jul 11, 2019, 12:47 IST | Falguni Lakhani
 • દિપના પટેલને તમે ઓળખો છો ગુજ્જુભાઈ ધ ગ્રેટની તનિષા ગાંધી તરીકે અથવા તો તમે તેને જોઈ હશે કાન્હો બન્યો કોમન મેનમાં. દિપના એક ગરવી ગુજરાતી છે.

  દિપના પટેલને તમે ઓળખો છો ગુજ્જુભાઈ ધ ગ્રેટની તનિષા ગાંધી તરીકે અથવા તો તમે તેને જોઈ હશે કાન્હો બન્યો કોમન મેનમાં. દિપના એક ગરવી ગુજરાતી છે.

  1/17
 • દિપનાનો ઉછેર અમદાવાદમાં થયો છે. દિપના I AM SHE – મિસ યુનિવર્સ ઈન્ડિયા 2012માં સેકન્ડ રનર અપ રહી ચુકી છે.

  દિપનાનો ઉછેર અમદાવાદમાં થયો છે. દિપના I AM SHE – મિસ યુનિવર્સ ઈન્ડિયા 2012માં સેકન્ડ રનર અપ રહી ચુકી છે.

  2/17
 • ગ્લેમર વર્લ્ડમાં દિપનાની એન્ટ્રી 2011માં થઈ જ્યારે તેને મિસ સિટાડેલ પુનેનું ટાઈટલ મળ્યું.

  ગ્લેમર વર્લ્ડમાં દિપનાની એન્ટ્રી 2011માં થઈ જ્યારે તેને મિસ સિટાડેલ પુનેનું ટાઈટલ મળ્યું.

  3/17
 • દિપના ફેમિના સ્ટાઈલ દિવા 2012 સીઝન-1 અને મિસ એશિયા પેસિફિક વર્લ્ડ ઈન્ડિયા 2012 પણ જીતી ચુકી છે.

  દિપના ફેમિના સ્ટાઈલ દિવા 2012 સીઝન-1 અને મિસ એશિયા પેસિફિક વર્લ્ડ ઈન્ડિયા 2012 પણ જીતી ચુકી છે.

  4/17
 • દિપના ફેમિના સ્ટાઈલ દિવા 2012 સીઝન-1 અને મિસ એશિયા પેસિફિક વર્લ્ડ ઈન્ડિયા 2012 પણ જીતી ચુકી છે.

  દિપના ફેમિના સ્ટાઈલ દિવા 2012 સીઝન-1 અને મિસ એશિયા પેસિફિક વર્લ્ડ ઈન્ડિયા 2012 પણ જીતી ચુકી છે.

  5/17
 • દિપનાએ NIFT ગાંધીનગરથી ફેશન એન્ડ એપરલ ડિઝાઈનની ડિગ્રી મેળવી. 2013માં તેને ન્યૂયૉર્ક ફિલ્મ એકેડેમી જવા માટે સ્કોલરશિપ પણ મળી.

  દિપનાએ NIFT ગાંધીનગરથી ફેશન એન્ડ એપરલ ડિઝાઈનની ડિગ્રી મેળવી. 2013માં તેને ન્યૂયૉર્ક ફિલ્મ એકેડેમી જવા માટે સ્કોલરશિપ પણ મળી.

  6/17
 • દિપનાએ કોહિનૂર બાસમતી, પુમા અને કિલર જીન્સ જેવા બ્રાન્ડ માટે ફોટો શૂટ અને જાહેરાતો પણ કરી છે.

  દિપનાએ કોહિનૂર બાસમતી, પુમા અને કિલર જીન્સ જેવા બ્રાન્ડ માટે ફોટો શૂટ અને જાહેરાતો પણ કરી છે.

  7/17
 • દિપના પ્રોફેશનલ એન્કર છે. તેણે અનેક શો હોસ્ટ કર્યા છે.

  દિપના પ્રોફેશનલ એન્કર છે. તેણે અનેક શો હોસ્ટ કર્યા છે.

  8/17
 • દિપના વર્ષોથી થિએટર સાથે જોડાયેલી છે. તેણે પ્રિતમ પ્યારે પપ્પુજી, આધે અધુરે, થપ્પો, સંતાકુકડી જેવા નાટકો પણ કર્યા છે.

  દિપના વર્ષોથી થિએટર સાથે જોડાયેલી છે. તેણે પ્રિતમ પ્યારે પપ્પુજી, આધે અધુરે, થપ્પો, સંતાકુકડી જેવા નાટકો પણ કર્યા છે.

  9/17
 • તેના નાટક સંતાકુકડી માટે દિપનાને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ મળી ચુક્યો છે.

  તેના નાટક સંતાકુકડી માટે દિપનાને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ મળી ચુક્યો છે.

  10/17
 • થિએટરની સાથે દિપનાએ ગુજ્જુભાઈ ધ ગ્રેટ, બીટ ધેટ, કારનામું, વ્હાય ડીડ આઈ આસ્ક?, ધ ગ્રેટ ઈન્ડિયન એસ્કેપ જેવી ફિલ્મો કરી છે.

  થિએટરની સાથે દિપનાએ ગુજ્જુભાઈ ધ ગ્રેટ, બીટ ધેટ, કારનામું, વ્હાય ડીડ આઈ આસ્ક?, ધ ગ્રેટ ઈન્ડિયન એસ્કેપ જેવી ફિલ્મો કરી છે.

  11/17
 • નાના પડદે દિપનાએ કાન્હો બન્યો કોમન મેન, પ્રીત, પિયુ અને પન્નાબેન, અદાલત જેવા શો કર્યા છે.

  નાના પડદે દિપનાએ કાન્હો બન્યો કોમન મેન, પ્રીત, પિયુ અને પન્નાબેન, અદાલત જેવા શો કર્યા છે.

  12/17
 • દિપના અભિનેત્રી હોવાની સાથે ફિટનેસ ફ્રીક પણ છે. તે યોગ કરતા ફોટોસ પણ પોસ્ટ કરતી રહે છે.

  દિપના અભિનેત્રી હોવાની સાથે ફિટનેસ ફ્રીક પણ છે. તે યોગ કરતા ફોટોસ પણ પોસ્ટ કરતી રહે છે.

  13/17
 • ફેશન ડિઝાઈનિંગની સ્ટુડન્ટ હોવાના કારણે દિપનાની ફેશન સેન્સ પણ ખૂબ જ સરસ છે.

  ફેશન ડિઝાઈનિંગની સ્ટુડન્ટ હોવાના કારણે દિપનાની ફેશન સેન્સ પણ ખૂબ જ સરસ છે.

  14/17
 • દિપનાને ગરબા ખૂબ જ પસંદ છે. ગુજરાતમાં હતી ત્યારે તે નવરાત્રીના નવે નવ દિવસ રમવા જતી હતી. જો કે હવે તેની વ્યસ્તતાના કારણે તે નથી જઈ શકતી.

  દિપનાને ગરબા ખૂબ જ પસંદ છે. ગુજરાતમાં હતી ત્યારે તે નવરાત્રીના નવે નવ દિવસ રમવા જતી હતી. જો કે હવે તેની વ્યસ્તતાના કારણે તે નથી જઈ શકતી.

  15/17
 • જરા જુઓ વ્હાઈટ ડ્રેસમાં કેટલી ખૂૂબસૂરત લાગી રહી છે દિપના.

  જરા જુઓ વ્હાઈટ ડ્રેસમાં કેટલી ખૂૂબસૂરત લાગી રહી છે દિપના.

  16/17
 • દિપનાની સ્માઈલ પણ એટલી જ સરસ છે. જેનાથી તે લોકોના દિલ જીતી લે છે.

  દિપનાની સ્માઈલ પણ એટલી જ સરસ છે. જેનાથી તે લોકોના દિલ જીતી લે છે.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

થિએટર આર્ટિસ્ટ, નાના અને મોટા પડદાની ઉમદા અભિનેત્રી અને ફિટનેસ ફ્રીક...આ છે આપણા પોતાના ગુજરાતની દિપના પટેલ. ચાલો તેમના વિશે થોડું વધું જાણીએ.

તસવીર સૌજન્યઃ દિપના પટેલ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK