આ છે એ ગુજરાતીઓ, જેમણે Bollywoodમાં મેળી છે જબરજસ્ત સફળતા

Updated: Jul 09, 2019, 12:32 IST | Bhavin
 • સંજીવકુમારનું સાચું નામ હરિભાઈ જેઠાલાલ જરીવાલા હતું. સુરતમાં જન્મેલા સંજીવ કુમારે બોલીવુડમાં સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી છે. શોલેના ઠાકુર તરીકે તેઓ સૌથી વધુ લોકપ્રિય થયા હતા.

  સંજીવકુમારનું સાચું નામ હરિભાઈ જેઠાલાલ જરીવાલા હતું. સુરતમાં જન્મેલા સંજીવ કુમારે બોલીવુડમાં સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી છે. શોલેના ઠાકુર તરીકે તેઓ સૌથી વધુ લોકપ્રિય થયા હતા.

  1/16
 • બોલીવુડના એક સમયના જાણીતા એક્ટ્રેસ પણ ગુજરાતી છે. આશા પારેખ બોલીવુડમાં કટી પતંગ, તીસરી મંઝિલ, મેં તુલસી તેરે આંગનકી જેવી સંખ્યાબંધ યાદગાર ફિલ્મો આપી ચૂક્યા છે. 

  બોલીવુડના એક સમયના જાણીતા એક્ટ્રેસ પણ ગુજરાતી છે. આશા પારેખ બોલીવુડમાં કટી પતંગ, તીસરી મંઝિલ, મેં તુલસી તેરે આંગનકી જેવી સંખ્યાબંધ યાદગાર ફિલ્મો આપી ચૂક્યા છે. 

  2/16
 • બોલીવુડમાં ગુજરાતીઓની યાદીમાં ફક્ત એક્ટર્સ જ નહીં, કમ્પોઝર પણ સામેલ છે. સંગીતકારોની બેલડી કલ્યાણજી આનંદજીનું નામ આજે પણ બોલીવુડમાં આદરથી લેવાય છે. મૂળ કચ્છના આ બંને ભાઈઓએ બોલીવુડના સંગીતની સિકલ જ બદલી નાખી હતી. 

  બોલીવુડમાં ગુજરાતીઓની યાદીમાં ફક્ત એક્ટર્સ જ નહીં, કમ્પોઝર પણ સામેલ છે. સંગીતકારોની બેલડી કલ્યાણજી આનંદજીનું નામ આજે પણ બોલીવુડમાં આદરથી લેવાય છે. મૂળ કચ્છના આ બંને ભાઈઓએ બોલીવુડના સંગીતની સિકલ જ બદલી નાખી હતી. 

  3/16
 • આ લિસ્ટમાં જાણીતા એક્ટ્રેસ અને નસીરુદ્દીન શાહના વાઈફ રત્ના પાઠક પણ છે. રત્ના પાઠક બોલીવુડ સહિત નાટકોમાં પણ સક્રિય છે. રત્ના પાઠક 'સારાભાઈ વિ. સારાભાઈ'થી લોકપ્રિય થયા હતા. 

  આ લિસ્ટમાં જાણીતા એક્ટ્રેસ અને નસીરુદ્દીન શાહના વાઈફ રત્ના પાઠક પણ છે. રત્ના પાઠક બોલીવુડ સહિત નાટકોમાં પણ સક્રિય છે. રત્ના પાઠક 'સારાભાઈ વિ. સારાભાઈ'થી લોકપ્રિય થયા હતા. 

  4/16
 • રામલીલામાં દીપિકા પાદુકોણના માતાનું પાત્ર ભજવનાર સુપ્રિયા પાઠક પણ ગુજરાતી છે. ખૂબ જ ફેમસ ટેલિવિઝન શૉ 'ખિચડી'થી સુપ્રિયા પાઠક ખૂબ લોકપ્રિય થયા હતા. 

  રામલીલામાં દીપિકા પાદુકોણના માતાનું પાત્ર ભજવનાર સુપ્રિયા પાઠક પણ ગુજરાતી છે. ખૂબ જ ફેમસ ટેલિવિઝન શૉ 'ખિચડી'થી સુપ્રિયા પાઠક ખૂબ લોકપ્રિય થયા હતા. 

  5/16
 • બોલીવુડના જબરજસ્ત ડિરેક્ટર સંજય લીલા ભણસાલી મૂળ કચ્છી છે. સંજય લીલા ભણસાલી પોતાની કરિયરમાં પદ્માવત, દેવદાસ, હમ દિલ દે ચૂકે સનમ જેવી યાદગાર ફિલ્મો આપી ચૂક્યા છે. 

  બોલીવુડના જબરજસ્ત ડિરેક્ટર સંજય લીલા ભણસાલી મૂળ કચ્છી છે. સંજય લીલા ભણસાલી પોતાની કરિયરમાં પદ્માવત, દેવદાસ, હમ દિલ દે ચૂકે સનમ જેવી યાદગાર ફિલ્મો આપી ચૂક્યા છે. 

  6/16
 • આ લિસ્ટમાં દર્શન જરીવાલા પણ છે. બોલીવુડ ફિલ્મોની સાથે સાથે દર્શન જરીવાલા ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરે છે. દર્શન જરીવાલા બે યાર અને કેરી ઓન કેસરમાં દેખાઈ ચૂક્યા છે. 

  આ લિસ્ટમાં દર્શન જરીવાલા પણ છે. બોલીવુડ ફિલ્મોની સાથે સાથે દર્શન જરીવાલા ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરે છે. દર્શન જરીવાલા બે યાર અને કેરી ઓન કેસરમાં દેખાઈ ચૂક્યા છે. 

  7/16
 • બોલીવુડ એક્ટર શર્મન જોશી પણ ગુજરાતી પરિવારમાંથી આવે છે. શર્મન જોશીના પિતા અરવિંદ જોશી, કાકા પ્રવીણ જોશી, સરિતા જોશી તમામ લોકો ગુજરાતી નાટકોમાં સક્રિય હતા. 

  બોલીવુડ એક્ટર શર્મન જોશી પણ ગુજરાતી પરિવારમાંથી આવે છે. શર્મન જોશીના પિતા અરવિંદ જોશી, કાકા પ્રવીણ જોશી, સરિતા જોશી તમામ લોકો ગુજરાતી નાટકોમાં સક્રિય હતા. 

  8/16
 • અલ્કા યાજ્ઞિકના ગીતો તમને પણ ગમતા હશે. પરંતુ ખૂબ ઓછા લોકોને ખ્યાલ છે કે આ સ્વરસામ્રાજ્ઞી અલ્કા યાજ્ઞિક પણ ગુજરાતી છે.

  અલ્કા યાજ્ઞિકના ગીતો તમને પણ ગમતા હશે. પરંતુ ખૂબ ઓછા લોકોને ખ્યાલ છે કે આ સ્વરસામ્રાજ્ઞી અલ્કા યાજ્ઞિક પણ ગુજરાતી છે.

  9/16
 • અમીષા પટેલ ગુજરાતી છે એ વાત તો લગભગ બધા જ જાણે છે. હાલ ભલે અમીષા ફિલ્મો માટે સંઘર્ષ કરતી હોય પરંતુ તેની કરિયરમાં કહોના પ્યાર હે અને ગદર જેવી બે બ્લોકબસ્ટર ફિલ્મો છે. 

  અમીષા પટેલ ગુજરાતી છે એ વાત તો લગભગ બધા જ જાણે છે. હાલ ભલે અમીષા ફિલ્મો માટે સંઘર્ષ કરતી હોય પરંતુ તેની કરિયરમાં કહોના પ્યાર હે અને ગદર જેવી બે બ્લોકબસ્ટર ફિલ્મો છે. 

  10/16
 • અમિત ત્રિવેદી, બોલીવુડના આ સિંગર પણ મૂળ ગુજરાતી છે. બોલીવુડમાં યાદગાર ગીતો આપી ચૂકેલા અમિત ત્રિવેદી હવે ગુજરાતી ફિલ્મોમાં પણ ડેબ્યુ કરી રહ્યા છે 

  અમિત ત્રિવેદી, બોલીવુડના આ સિંગર પણ મૂળ ગુજરાતી છે. બોલીવુડમાં યાદગાર ગીતો આપી ચૂકેલા અમિત ત્રિવેદી હવે ગુજરાતી ફિલ્મોમાં પણ ડેબ્યુ કરી રહ્યા છે 

  11/16
 • ડેયઝી શાહ, સલમાન ખાનની ફિલ્મ જય હોથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર ડેયઝી શાહ મૂળ ગુજરાતી છે, પણ તે બોમ્બેમાં જ જન્મી અને મોટી થઈ છે. હાલ ડેયઝી શાહ પોતાની અપમકિંગ ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. 

  ડેયઝી શાહ, સલમાન ખાનની ફિલ્મ જય હોથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર ડેયઝી શાહ મૂળ ગુજરાતી છે, પણ તે બોમ્બેમાં જ જન્મી અને મોટી થઈ છે. હાલ ડેયઝી શાહ પોતાની અપમકિંગ ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. 

  12/16
 • સચિન જીગર, આ મ્યુઝિક કમ્પોઝરની બેલડી પણ છે ગુજરાતી. બોલીવુડમાં પોતાની ધૂન અને મ્યુઝિકથી લાખો લોકોને દીવાના બનાવનાર આ કમ્પોઝર્સ ગુજરાતી ફિલ્મોમાં પણ મ્યુઝિક આપે છે. 

  સચિન જીગર, આ મ્યુઝિક કમ્પોઝરની બેલડી પણ છે ગુજરાતી. બોલીવુડમાં પોતાની ધૂન અને મ્યુઝિકથી લાખો લોકોને દીવાના બનાવનાર આ કમ્પોઝર્સ ગુજરાતી ફિલ્મોમાં પણ મ્યુઝિક આપે છે. 

  13/16
 • તો મનોજ જોશીનું નામ કેમ ભૂલાય. એક્ટિંગના ચાણક્ય મનોજ જોશી આજે પણ ગુજરાતી નાટકોમાં સક્રિય છે. 

  તો મનોજ જોશીનું નામ કેમ ભૂલાય. એક્ટિંગના ચાણક્ય મનોજ જોશી આજે પણ ગુજરાતી નાટકોમાં સક્રિય છે. 

  14/16
 • નન અધર ધેન. પરેશ રાવલ. પરેશ રાવલ વિશે આમ તો મોટા ભાગના લોકો જાણે જ છે. આ મૂળ ગુજરાતી એક્ટર મુંબઈમાં જ જન્મીને મોટા થયા છે. 

  નન અધર ધેન. પરેશ રાવલ. પરેશ રાવલ વિશે આમ તો મોટા ભાગના લોકો જાણે જ છે. આ મૂળ ગુજરાતી એક્ટર મુંબઈમાં જ જન્મીને મોટા થયા છે. 

  15/16
 • 2008માં રોક ઓનથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર પ્રાચી દેસાઈ મૂળ સુરતની છે. પ્રાચી દેસાઈ પણ બોલીવુડમાં હિટ ફિલ્મ્સ આપી ચૂકી છે. 

  2008માં રોક ઓનથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર પ્રાચી દેસાઈ મૂળ સુરતની છે. પ્રાચી દેસાઈ પણ બોલીવુડમાં હિટ ફિલ્મ્સ આપી ચૂકી છે. 

  16/16
 • loading...

ફોટોઝ વિશે

અભિનેતા સંજીવ કુમારની જન્મ જયંતી છે. બોલીવુડના આ શાનદાર અદાકાર મૂળ ગુજરાતી હતી. ત્યારે આજે જોઈએ એવા ગુજરાતીઓ વિશે જેમણે બોલીવુડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે.  

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK