રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ

Published: Sep 08, 2019, 13:50 IST | Bhavin
 • મેનકા ગાંધીનું હાઈએસ્ટ એજ્યુકેશન 12મા ધોરણ સુધીનું છે. જો કે તેનાથી તેમની સફળતામાં કોઈ ફરક પડ્યો નથી. આજે મેનકા ગાંધી ભાજપના જાણીતા નેતાઓમાંના એક છે. આ ઉપરાંત તેઓ પર્યાવરણ અને પ્રાણીઓના હિતોના રક્ષણ માટે પણ કામ કરે છે. 

  મેનકા ગાંધીનું હાઈએસ્ટ એજ્યુકેશન 12મા ધોરણ સુધીનું છે. જો કે તેનાથી તેમની સફળતામાં કોઈ ફરક પડ્યો નથી. આજે મેનકા ગાંધી ભાજપના જાણીતા નેતાઓમાંના એક છે. આ ઉપરાંત તેઓ પર્યાવરણ અને પ્રાણીઓના હિતોના રક્ષણ માટે પણ કામ કરે છે. 

  1/17
 • કેબિનેટ પ્રધાન હરસિમરત કૌર ભટીંડાથી સાંસદ છે. તેમણે નવી દિલ્હીની લોરેટો કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. બાદમાં તેઓ ટેક્સટાઈલ ડિઝાઈનમાં ડિપ્લોમા કરી ચૂક્યા છે.

  કેબિનેટ પ્રધાન હરસિમરત કૌર ભટીંડાથી સાંસદ છે. તેમણે નવી દિલ્હીની લોરેટો કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. બાદમાં તેઓ ટેક્સટાઈલ ડિઝાઈનમાં ડિપ્લોમા કરી ચૂક્યા છે.

  2/17
 • ઉમા ભારતી હાલ ભાજપના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ છે. મધ્યપ્રદેસમાં જન્મેલા અને કેબિનેટ મિનિસ્ટર રહી ચૂકેલા ઉમા ભારતીએ છ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.

  ઉમા ભારતી હાલ ભાજપના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ છે. મધ્યપ્રદેસમાં જન્મેલા અને કેબિનેટ મિનિસ્ટર રહી ચૂકેલા ઉમા ભારતીએ છ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.

  3/17
 • ભાજપના નેતા રાવસાહેબ દાદારાવ દાનવે હાલ કેન્દ્રીય પ્રધાન છે. તેમણે મહારાષ્ટ્રના જાલનામાં J.E.Sમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ 12 ધોરણ સુધી ભણી ચૂક્યા છે.

  ભાજપના નેતા રાવસાહેબ દાદારાવ દાનવે હાલ કેન્દ્રીય પ્રધાન છે. તેમણે મહારાષ્ટ્રના જાલનામાં J.E.Sમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ 12 ધોરણ સુધી ભણી ચૂક્યા છે.

  4/17
 • કેટરીના કૈફ હાલ બોલીવુડની ટોચની હિરોઈન્સમાંની એક છે. સાત ભાઈ બહેન વચ્ચે કેટરીનાનો ઉછેર ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ગયો છે. તે ક્યારેય સ્કૂલ નથી ગઈ. રિપોર્ટ્સ મુજબ તેને ઘરે જ ભણાવવામાં આવી છે.

  કેટરીના કૈફ હાલ બોલીવુડની ટોચની હિરોઈન્સમાંની એક છે. સાત ભાઈ બહેન વચ્ચે કેટરીનાનો ઉછેર ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ગયો છે. તે ક્યારેય સ્કૂલ નથી ગઈ. રિપોર્ટ્સ મુજબ તેને ઘરે જ ભણાવવામાં આવી છે.

  5/17
 • બોલીવુડની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસમાંની એક કંગના રનૌતને મેડિકલમાં જવું હતું. જો કે 12માં ધોરણમાં કેમેસ્ટ્રીમાં ફેઈલ થયા બાદ તેણે AIPMTની પરીક્ષા ન આપવાનું નક્કી કર્યું. બાદમાં કંગનાએ મોડેલિંગમાં અને એક્ટિંગમાં ફોકસ કર્યું. જેમાં આજે તે ખૂબ જ સફળ છે.

  બોલીવુડની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસમાંની એક કંગના રનૌતને મેડિકલમાં જવું હતું. જો કે 12માં ધોરણમાં કેમેસ્ટ્રીમાં ફેઈલ થયા બાદ તેણે AIPMTની પરીક્ષા ન આપવાનું નક્કી કર્યું. બાદમાં કંગનાએ મોડેલિંગમાં અને એક્ટિંગમાં ફોકસ કર્યું. જેમાં આજે તે ખૂબ જ સફળ છે.

  6/17
 • પૂર્વ કેબિનેટ પ્રધાન અનંત ગીતે પણ માત્ર 10 ધોરણ સુધી જ ભણ્યા છે.

  પૂર્વ કેબિનેટ પ્રધાન અનંત ગીતે પણ માત્ર 10 ધોરણ સુધી જ ભણ્યા છે.

  7/17
 • તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. જયલલિથા ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થિની હતા. તેમણે ચેન્નાઈની સેક્રેડ હર્ટ મેટ્રિક્યુલેશન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. જો કે બાદમાં તેમણે ઉચ્ચ અભ્યાસ ન કરવાનું નક્કી કર્યુ હતું.

  તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. જયલલિથા ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થિની હતા. તેમણે ચેન્નાઈની સેક્રેડ હર્ટ મેટ્રિક્યુલેશન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. જો કે બાદમાં તેમણે ઉચ્ચ અભ્યાસ ન કરવાનું નક્કી કર્યુ હતું.

  8/17
 • અર્જુન કપૂર પણ સ્કૂલમાંથી ડ્રોપ આઉટ છે. 11મા ધોરણ પછી અર્જૂન કપૂરે આગળ અઙભ્યસ નથી કર્યો. તેમણે એક્ટિંગને કરિયર તરીકે પસંદ કરી. અને આજે તે જાણીતા બોલીવુડ એક્ટર છે.

  અર્જુન કપૂર પણ સ્કૂલમાંથી ડ્રોપ આઉટ છે. 11મા ધોરણ પછી અર્જૂન કપૂરે આગળ અઙભ્યસ નથી કર્યો. તેમણે એક્ટિંગને કરિયર તરીકે પસંદ કરી. અને આજે તે જાણીતા બોલીવુડ એક્ટર છે.

  9/17
 • પૂર્વ કેબિનેટ પ્રધાન અશોક ગજપતિ રાજુની પોલિટિકલ કરિયર ઘણી સારી રહી છે. જો કે તેમનું શિક્ષણ એટલું સફળ નથી રહ્યું. તેમણે 10મા ધોરણ સુધી હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.

  પૂર્વ કેબિનેટ પ્રધાન અશોક ગજપતિ રાજુની પોલિટિકલ કરિયર ઘણી સારી રહી છે. જો કે તેમનું શિક્ષણ એટલું સફળ નથી રહ્યું. તેમણે 10મા ધોરણ સુધી હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.

  10/17
 • દેશના મીડિયા મુઘલ ગણાતા સુભાષ ચંદ્રા એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે સફળ થવા માટે સારા માર્ક્સ લાવવા જરૂરી નથી. હરિયાણાના હિસારના વતની સુભાષ ચંદ્રાએ 10મા ધોરણ પછી ભણવાનું છોડી દીધું હતું. પરંતુ તેઓ દેશના સફળ બિઝનેસમેન છે.

  દેશના મીડિયા મુઘલ ગણાતા સુભાષ ચંદ્રા એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે સફળ થવા માટે સારા માર્ક્સ લાવવા જરૂરી નથી. હરિયાણાના હિસારના વતની સુભાષ ચંદ્રાએ 10મા ધોરણ પછી ભણવાનું છોડી દીધું હતું. પરંતુ તેઓ દેશના સફળ બિઝનેસમેન છે.

  11/17
 • કાજોલે એક્ટિંગ કરિયરની શરૂઆત 16 વર્ષની ઉંમરે કરી હતી. જો કે તેને આગળ ભણવું હતું પરંતુ એક્ટિંગમાં સફળ થયા બાદ તેણે ભણવાનો વિચાર પડતો મૂક્યો.

  કાજોલે એક્ટિંગ કરિયરની શરૂઆત 16 વર્ષની ઉંમરે કરી હતી. જો કે તેને આગળ ભણવું હતું પરંતુ એક્ટિંગમાં સફળ થયા બાદ તેણે ભણવાનો વિચાર પડતો મૂક્યો.

  12/17
 • ડીએમકેના પૂર્વ પ્રમુખ અને તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધી ભારતના રાજકારણમાં મહત્વનું નામ છે. ફાઈનલ યરમાં ત્રણ વખત નપાસ થયા બાદ તેમણે ભણવાનું છોડી દીધું હતું.

  ડીએમકેના પૂર્વ પ્રમુખ અને તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધી ભારતના રાજકારણમાં મહત્વનું નામ છે. ફાઈનલ યરમાં ત્રણ વખત નપાસ થયા બાદ તેમણે ભણવાનું છોડી દીધું હતું.

  13/17
 • કરિશ્મા કપૂર એક સમયે બોલીવુડની સૌથી સફળ એક્ટ્રેસ હતી. કરિશ્મા કપૂરે બોલીવુડમાં પોતાની કરિયર ખૂબ વહેલા શરૂ કરી હતી, જેને કારણે તેને ભણવાનું છોડવું પડ્યું હતું. કરિશ્મા કપૂર માત્ર છ ધોરણ સુધી જ ભણી છે.

  કરિશ્મા કપૂર એક સમયે બોલીવુડની સૌથી સફળ એક્ટ્રેસ હતી. કરિશ્મા કપૂરે બોલીવુડમાં પોતાની કરિયર ખૂબ વહેલા શરૂ કરી હતી, જેને કારણે તેને ભણવાનું છોડવું પડ્યું હતું. કરિશ્મા કપૂર માત્ર છ ધોરણ સુધી જ ભણી છે.

  14/17
 • બોલીવુડના સુપરસ્ટાર અક્ષયકુમાર ડૉન બોસ્કો સ્કૂલમાં ભણી ચૂક્યા છે. ગુરુ નાનક ખાલસા કોલેજમાં પણ તેમણે એડમિશન લીધુ હતું, જો કે પાછળથી તેમણે ભણવાનું છોડી દીધું.

  બોલીવુડના સુપરસ્ટાર અક્ષયકુમાર ડૉન બોસ્કો સ્કૂલમાં ભણી ચૂક્યા છે. ગુરુ નાનક ખાલસા કોલેજમાં પણ તેમણે એડમિશન લીધુ હતું, જો કે પાછળથી તેમણે ભણવાનું છોડી દીધું.

  15/17
 • કોમેડિયન વીર દાસે દિલ્હીમાંથી સ્કૂલિંગ કર્યું છે. અને ઈકોનોમિક્સમાં બેચલરની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત વીર દાત ઈસિનોઈસની નોક્સ કોલેજમાંથી થિયેટરનો અભ્યાસ કરી ચૂક્યા છે.

  કોમેડિયન વીર દાસે દિલ્હીમાંથી સ્કૂલિંગ કર્યું છે. અને ઈકોનોમિક્સમાં બેચલરની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત વીર દાત ઈસિનોઈસની નોક્સ કોલેજમાંથી થિયેટરનો અભ્યાસ કરી ચૂક્યા છે.

  16/17
 • લાલુ પ્રસાદ યાદવના પત્ની અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી 14 વર્ષના હતા ત્યાં સુધી જ ભણ્યા છે. બાદમાં તેમના લાલુ પ્રસાદ યાદવ સાથે લગ્ન થઈ ગયા. 

  લાલુ પ્રસાદ યાદવના પત્ની અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી 14 વર્ષના હતા ત્યાં સુધી જ ભણ્યા છે. બાદમાં તેમના લાલુ પ્રસાદ યાદવ સાથે લગ્ન થઈ ગયા. 

  17/17
 • loading...

ફોટોઝ વિશે

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. ત્યારે આપમે જોઈએ કે આપણા ફેવરિટ સેલિબ્રિટીઝ કેટલું ભણેલા છે. માયાવતી, કંગના રનૌત, મેનકા ગાંધી, કરિશ્મા કપૂરથી લઈને જાણીતા લોકો એ વાત સાબિત કરે છે કે પરીક્ષાના રિઝલ્ટની અસર સફળતા પર પડતી નથી. ઘણા સેલેબ્ઝ એવા છે જેઓ સ્કૂલમાં પરીક્ષામાં નિષ્ફળ ગયા, ભણવાનું છોડી દીધું. પણ આજે તેઓ સફળ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK