મલ્હાર ઠાકરઃજુઓ વિદેશમાં આ ગુજરાતી સ્ટારે કેવી ધૂમ મચાવી !!

Updated: Jun 28, 2019, 08:35 IST | Bhavin
 • આ ફોટો મલ્હારની કેનેડાની ટ્રીપનો છેલ્લો ફોટો છે, જે તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

  આ ફોટો મલ્હારની કેનેડાની ટ્રીપનો છેલ્લો ફોટો છે, જે તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

  1/11
 • આ ફોરેન ટૂર દરમિયાન મલ્હાર જુદા જુદા લૂકમાં વેકેશન ટાઈમ એન્જોય કરતા જોવા મળ્યા હતા. 

  આ ફોરેન ટૂર દરમિયાન મલ્હાર જુદા જુદા લૂકમાં વેકેશન ટાઈમ એન્જોય કરતા જોવા મળ્યા હતા. 

  2/11
 • મલ્હાર ઠાકરે તાજેતરમાં જ અમેરિકા અને કેનેડાની મુલાકાત લીધી છે. છેલ્લા 20 દિવસથી મલ્હાર આ બંને દેશના પ્રવાસે હતા.

  મલ્હાર ઠાકરે તાજેતરમાં જ અમેરિકા અને કેનેડાની મુલાકાત લીધી છે. છેલ્લા 20 દિવસથી મલ્હાર આ બંને દેશના પ્રવાસે હતા.

  3/11
 • અમેરિકામાં યોજાયેલા ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હારે ભાગ લીધો હતો. જેમાં મલ્હારને ફિલ્મ શું થયું માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. 

  અમેરિકામાં યોજાયેલા ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હારે ભાગ લીધો હતો. જેમાં મલ્હારને ફિલ્મ શું થયું માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. 

  4/11
 • અમેરિકાની મુલાકાત બાદ મલ્હાર કેનેડા પહોંચ્યા હતા. જ્યાં IFFA 2019ની ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

  અમેરિકાની મુલાકાત બાદ મલ્હાર કેનેડા પહોંચ્યા હતા. જ્યાં IFFA 2019ની ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

  5/11
 • મલ્હારનો આ ફોટો મેનહટ્ટનો છે. જેમાં તેએ લેમોનેડ પીતા દેખાઈ રહ્યા છે. 

  મલ્હારનો આ ફોટો મેનહટ્ટનો છે. જેમાં તેએ લેમોનેડ પીતા દેખાઈ રહ્યા છે. 

  6/11
 • આ ફોટો પણ મલ્હારની યુએસ વિઝિટ દરમિયાનનો છે. આ ફોટો સાથે મલ્હારે કેપ્શન આપ્યો હતો,'The Summer Is Cool..!'

  આ ફોટો પણ મલ્હારની યુએસ વિઝિટ દરમિયાનનો છે. આ ફોટો સાથે મલ્હારે કેપ્શન આપ્યો હતો,'The Summer Is Cool..!'

  7/11
 • મેનહટ્ટનની સાંજને એન્જોય કરી રહેલા મલ્હાર ઠાકર

  મેનહટ્ટનની સાંજને એન્જોય કરી રહેલા મલ્હાર ઠાકર

  8/11
 • મલ્હારે યુએસ અને કેેનેડાની ટૂર પૂરેપૂરી એન્જોય કરી છે. દરરોજ તે જુદા જુદા વિસ્તારોમાં ફરવા નીકળતા દેખાતા હતા. 

  મલ્હારે યુએસ અને કેેનેડાની ટૂર પૂરેપૂરી એન્જોય કરી છે. દરરોજ તે જુદા જુદા વિસ્તારોમાં ફરવા નીકળતા દેખાતા હતા. 

  9/11
 • કેનેડામાં મલ્હાર ઠાકરે પોતાની કૉ સ્ટાર આરોહી સાથે મુલાકાત કરી હતી. બંનેએ લવની ભવાઈ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. 

  કેનેડામાં મલ્હાર ઠાકરે પોતાની કૉ સ્ટાર આરોહી સાથે મુલાકાત કરી હતી. બંનેએ લવની ભવાઈ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. 

  10/11
 • ટોરેન્ટોના રસ્તા પર સુપરહિટ ફિલ્મ લવની ભવાઈની સ્ટારકાસ્ટ

  ટોરેન્ટોના રસ્તા પર સુપરહિટ ફિલ્મ લવની ભવાઈની સ્ટારકાસ્ટ

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર તાજેતરમાં જ ગુજરાત પાછા ફર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તે ફોરેનની ટૂર પર હતા. ત્યારે જુઓ મલ્હારના આ વિદેશી વેકેશનના ફોટોઝ

(Image Courtesy: Malhar Thakar Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK