PHOTOS: મલાઈકા અરોરા, શાહિદ કપૂર, ભૂમિ પેડણેકર મુંબઈ એરપોર્ટ પર

Updated: Jan 22, 2020, 17:00 IST | Sheetal Patel
  • મલાઈકા અરોરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી અને કેઝ્યુઅલ પેન્ટશૂટમાં ઘણી સુંદર લાગી રહી હતી. 

    મલાઈકા અરોરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી અને કેઝ્યુઅલ પેન્ટશૂટમાં ઘણી સુંદર લાગી રહી હતી. 

    1/9
  • ઈન્સ્ટાગ્રામ પર તમે આ ફિટનેસ દીવાના સુંદર ફોટોઝ જોઈ શકો છો.

    ઈન્સ્ટાગ્રામ પર તમે આ ફિટનેસ દીવાના સુંદર ફોટોઝ જોઈ શકો છો.

    2/9
  • મલાઈકા અરોરા નિયમિતરૂપે પોતાના ફિટનેસની સંભાળ રાખે છે અને કસરત કરીને પોતાની બૉડી ફિટ રાખે છે.

    મલાઈકા અરોરા નિયમિતરૂપે પોતાના ફિટનેસની સંભાળ રાખે છે અને કસરત કરીને પોતાની બૉડી ફિટ રાખે છે.

    3/9
  • મલાઈકા પાનીપત એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને પોતાના રિલેશનશિપની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

    મલાઈકા પાનીપત એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને પોતાના રિલેશનશિપની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

    4/9
  • શાહિદ કપૂર પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. 

    શાહિદ કપૂર પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. 

    5/9
  • વર્કફ્રન્ટની વાત કરીએ શાહિદ કપૂર છેલ્લે કબીર સિંહમાં જોવા મળ્યા હતા. હવે સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ જર્સીમાં જોવા મળશે.

    વર્કફ્રન્ટની વાત કરીએ શાહિદ કપૂર છેલ્લે કબીર સિંહમાં જોવા મળ્યા હતા. હવે સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ જર્સીમાં જોવા મળશે.

    6/9
  • મુંબઈ એરપોર્ટ પર ભૂમિ પેડણેકર. આ પરફેક્ટ લૂકમાં તે ઘણી બ્યૂટિફૂલ લાગી રહી છે.

    મુંબઈ એરપોર્ટ પર ભૂમિ પેડણેકર. આ પરફેક્ટ લૂકમાં તે ઘણી બ્યૂટિફૂલ લાગી રહી છે.

    7/9
  • આ તસવીરમાં ચિત્રાંગદા સિંહ કૅમેરા સામે સ્માઈલ કરી રહી છે. બ્લેક ગોગલ્સ અને જમ્પશૂટમાં ગ્લેમરસ લાગી રહી છે. 

    આ તસવીરમાં ચિત્રાંગદા સિંહ કૅમેરા સામે સ્માઈલ કરી રહી છે. બ્લેક ગોગલ્સ અને જમ્પશૂટમાં ગ્લેમરસ લાગી રહી છે. 

    8/9
  • વરુણ તેજ પણ મુંબઈ એરપોર્ટ પર પાપારાઝી કરતા દેખાયા હતા.

    વરુણ તેજ પણ મુંબઈ એરપોર્ટ પર પાપારાઝી કરતા દેખાયા હતા.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

મલાઈકા અરોરા, શાહિદ કપૂર, ભૂમિ પેડણેકર, ચિત્રાંગદા સિંહ અને વરૂણ તેજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કરો તસવીરો પર એક નજર

તસવીરો- યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK