સાવજ-એક પ્રેમગર્જનાની 'તોરલ' ઉર્ફે મહેક ભટ્ટે રાજસ્થાનમાં આ રીતે મનાવ્યું વેકેશન

Updated: Aug 07, 2019, 16:42 IST | Bhavin
 • મહેક ભટ્ટ કલર્સ ગુજરાતીની સિરીયલ 'સાવજ એક પ્રેમ ગર્જના'માં તોરલના પાત્રથી ફેમસ થયા છે. આ મહેકની પહેલી સિરીયલ છે અને તેનાથી જ તેમણે સ્ક્રીન પર ડેબ્યુ કર્યો છે. 

  મહેક ભટ્ટ કલર્સ ગુજરાતીની સિરીયલ 'સાવજ એક પ્રેમ ગર્જના'માં તોરલના પાત્રથી ફેમસ થયા છે. આ મહેકની પહેલી સિરીયલ છે અને તેનાથી જ તેમણે સ્ક્રીન પર ડેબ્યુ કર્યો છે. 

  1/17
 • મહેક સિરીયલના શૂટિંગ અને નાટકના પ્રોજેક્ટમાં વ્યસ્ત રહેતા હોય છે. જો કે તાજેતરમાં જ તેઓ વેકેશન પર રાજસ્થાન ફરવા ગયા હતા. 

  મહેક સિરીયલના શૂટિંગ અને નાટકના પ્રોજેક્ટમાં વ્યસ્ત રહેતા હોય છે. જો કે તાજેતરમાં જ તેઓ વેકેશન પર રાજસ્થાન ફરવા ગયા હતા. 

  2/17
 • રાજસ્થાનમાં મહેક ભટ્ટે હવામહેલ, સિટી પેલેસ, બાગરુ વિલેજ, જાઈગઢ ફોર્ટ, અજમેરનો કિલ્લો, નહારગઢ ફોર્ટ, વેક્સ મ્યુઝિયમ સહિતની જગ્યાઓની મુલાકાત લીધી હતી. 

  રાજસ્થાનમાં મહેક ભટ્ટે હવામહેલ, સિટી પેલેસ, બાગરુ વિલેજ, જાઈગઢ ફોર્ટ, અજમેરનો કિલ્લો, નહારગઢ ફોર્ટ, વેક્સ મ્યુઝિયમ સહિતની જગ્યાઓની મુલાકાત લીધી હતી. 

  3/17
 • રાજસ્થાનના મહેલોએ ટુરિસ્ટની પહેલી પસંદ હોય છે. ત્યારે મહેક ભટ્ટે પણ અહીંના કિલ્લાઓની મુલાકાત લીધી હતી. તસવીરમાંઃનહારગઢ ફોર્ટમાં મહેક ભટ્ટ

  રાજસ્થાનના મહેલોએ ટુરિસ્ટની પહેલી પસંદ હોય છે. ત્યારે મહેક ભટ્ટે પણ અહીંના કિલ્લાઓની મુલાકાત લીધી હતી.

  તસવીરમાંઃનહારગઢ ફોર્ટમાં મહેક ભટ્ટ

  4/17
 • બાગરુ વિલેજની મુલાકાત દરમિયાન મહેક ભટ્ટે બ્લોક પેઈન્ટિંગના સાધનો અંગે પણ માહિતી મેળવી હતી. 

  બાગરુ વિલેજની મુલાકાત દરમિયાન મહેક ભટ્ટે બ્લોક પેઈન્ટિંગના સાધનો અંગે પણ માહિતી મેળવી હતી. 

  5/17
 • રાજસ્થાનનું બાગરુ ગામ બ્લોક પેઈન્ટિંગ માટે જાણીતું છે. મહેક ભટ્ટે આ ગામની મુલાકાત દરમિયાન બ્લોક પેઈન્ટિંગ કરવાનો લહાવો લીધો હતો.

  રાજસ્થાનનું બાગરુ ગામ બ્લોક પેઈન્ટિંગ માટે જાણીતું છે. મહેક ભટ્ટે આ ગામની મુલાકાત દરમિયાન બ્લોક પેઈન્ટિંગ કરવાનો લહાવો લીધો હતો.

  6/17
 • રાજસ્થાનના પ્રખ્યાત આલ્બર્ટ મ્યુઝિયમની મુલાકાતે મહેક ભટ્ટ

  રાજસ્થાનના પ્રખ્યાત આલ્બર્ટ મ્યુઝિયમની મુલાકાતે મહેક ભટ્ટ

  7/17
 • રાજસ્થાનના પ્રવાસ દરમિયાન મહેક ભટ્ટે રાજસ્થાની પહેરવેશ પહેરીને પણ ફોટો બનાવવાનો લહાવો લીધો હતો. 

  રાજસ્થાનના પ્રવાસ દરમિયાન મહેક ભટ્ટે રાજસ્થાની પહેરવેશ પહેરીને પણ ફોટો બનાવવાનો લહાવો લીધો હતો. 

  8/17
 • વેક્સ મ્યુઝિયમમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના સ્ટેચ્યુ સાથે મહેક ભટ્ટ 

  વેક્સ મ્યુઝિયમમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના સ્ટેચ્યુ સાથે મહેક ભટ્ટ 

  9/17
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેક્સ સ્ટેચ્યુ સાથે મહેક ભટ્ટ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેક્સ સ્ટેચ્યુ સાથે મહેક ભટ્ટ

  10/17
 • રાજસ્થાનના પ્રખ્યાત હવા મહેલમાં મહેક ભટ્ટ. જાણીતા હવા મહેલના ઝરૂખામાંથી મહેક ભટ્ટે નજારો માણ્યો હતો. 

  રાજસ્થાનના પ્રખ્યાત હવા મહેલમાં મહેક ભટ્ટ. જાણીતા હવા મહેલના ઝરૂખામાંથી મહેક ભટ્ટે નજારો માણ્યો હતો. 

  11/17
 • રાજસ્થાનના ઉમેદ મહેલ જ્યાં સેલિબ્રિટીઝ સહિત પ્રખ્યાત લોકો લગ્ન કરવાનું પસંદ કરે છે તેની મુલાકાતે મહેક ભટ્ટ

  રાજસ્થાનના ઉમેદ મહેલ જ્યાં સેલિબ્રિટીઝ સહિત પ્રખ્યાત લોકો લગ્ન કરવાનું પસંદ કરે છે તેની મુલાકાતે મહેક ભટ્ટ

  12/17
 • મહેક ભટ્ટે gujaratimidday.com સાથે વાત કરતા કહ્યું હતું કે તેમને સોલો ટ્રિપ્સ પર જવું ખૂબ જ ગમે છે. 

  મહેક ભટ્ટે gujaratimidday.com સાથે વાત કરતા કહ્યું હતું કે તેમને સોલો ટ્રિપ્સ પર જવું ખૂબ જ ગમે છે. 

  13/17
 • મહેકને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. મહેક કહે છે હેક્ટિક શેડ્યુલ પુરુ થાય એટલે હું એકલી ફરવા નીકળી જઉં, મને કુદરતની વચ્ચે રહેવું, એક્સપ્લોર કરવું ગમે છે.

  મહેકને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. મહેક કહે છે હેક્ટિક શેડ્યુલ પુરુ થાય એટલે હું એકલી ફરવા નીકળી જઉં, મને કુદરતની વચ્ચે રહેવું, એક્સપ્લોર કરવું ગમે છે.

  14/17
 • ટ્રાવેલિંગ દરમિયાન પણ મહેકને ખાસ કરીને ઐતિહાસિક જગ્યાઓની મુલાકાત લેવી ગમે છે.

  ટ્રાવેલિંગ દરમિયાન પણ મહેકને ખાસ કરીને ઐતિહાસિક જગ્યાઓની મુલાકાત લેવી ગમે છે.

  15/17
 • નહારગઢ ફોર્ટની એ જગ્યા જ્યાં આમિર ખાનની ફિલ્મ 'રંગ દે બસંતી'નું શૂટિંગ થયું હતું. 

  નહારગઢ ફોર્ટની એ જગ્યા જ્યાં આમિર ખાનની ફિલ્મ 'રંગ દે બસંતી'નું શૂટિંગ થયું હતું. 

  16/17
 • ટ્રાવેલિંગ અને વેકેશન સમયે મહેક ભટ્ટની ખુશી આસમાને આંબતી હોય છે. આ ફોટોમાં તેમની બિલિયન ડૉલર સ્માઈલ જોઈને જ તેમની ખુશી સમજી શકાય છે. લાગે છે ને સુપર ક્યુટ !!

  ટ્રાવેલિંગ અને વેકેશન સમયે મહેક ભટ્ટની ખુશી આસમાને આંબતી હોય છે. આ ફોટોમાં તેમની બિલિયન ડૉલર સ્માઈલ જોઈને જ તેમની ખુશી સમજી શકાય છે. લાગે છે ને સુપર ક્યુટ !!

  17/17
 • loading...

ફોટોઝ વિશે

'સાવજ એક પ્રેમ ગર્જના'ની તોરલ એટલ કે મહેક ભટ્ટે રાજસ્થાનની મુલાકાત લીધી હતી. વ્યસ્ત શેડ્યુલ વચ્ચે મહેક ભટ્ટે આ નાનકડું વેકેશન મનાવ્યું. જુઓ આપણી 'તોરલે' કેવી રીતે એન્જોય કરી છે રાજસ્થાનની ટ્રીપ

(Image Courtesy:Mahek Bhatt)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK