માધુરી દીક્ષિતનાં આ ડાન્સ નમ્બર્સ તમને યાદ છે?

Updated: May 15, 2020, 14:46 IST | Chirantana Bhatt
 • સૈલાબનાં આ ગીત, હમ કો આજ કલ હૈ ઇંતઝાર, કોઇ આયે લે કર પ્યારમાં પોતાના પ્રિયતમની પ્રતિક્ષા કરતી માધુરી પોતાની રાહ જોતી હોત તો કેટલું સારું થાત એવું વિચારનારાઓની કોઇ કમી નથી...

  સૈલાબનાં આ ગીત, હમ કો આજ કલ હૈ ઇંતઝાર, કોઇ આયે લે કર પ્યારમાં પોતાના પ્રિયતમની પ્રતિક્ષા કરતી માધુરી પોતાની રાહ જોતી હોત તો કેટલું સારું થાત એવું વિચારનારાઓની કોઇ કમી નથી...

  1/17
 • લજ્જા ફિલ્મમાં મનીષા કોઇરાલા સાથે માધુરીએ બડી મુશ્કીલ બાબા બડી મુશ્કીલ, ગોરે ગોરે મુખડે પે કાલા કાલા તિલ ગીત પર અફલાતુન ડાન્સ કર્યો હતો.

  લજ્જા ફિલ્મમાં મનીષા કોઇરાલા સાથે માધુરીએ બડી મુશ્કીલ બાબા બડી મુશ્કીલ, ગોરે ગોરે મુખડે પે કાલા કાલા તિલ ગીત પર અફલાતુન ડાન્સ કર્યો હતો.

  2/17
 • ધક ધક ગર્લનું બિરુદ માધુરીને બેટા ફિલ્મનાં આ ગીતને કારણે જ મળ્યું હતું.

  ધક ધક ગર્લનું બિરુદ માધુરીને બેટા ફિલ્મનાં આ ગીતને કારણે જ મળ્યું હતું.

  3/17
 • દીદી તેરા દેવર દિવાની ગીતમાં મસ્ત ઠુમકા સાથેની માધુરીની એન્ટ્રી પર તો ભલભલા ફિદા થઇ ગયા હતા. જાણીતા ચિત્રકાર એમ એફ હુસેને આ ફિલ્મ 67 વખત જોઇ હતી.

  દીદી તેરા દેવર દિવાની ગીતમાં મસ્ત ઠુમકા સાથેની માધુરીની એન્ટ્રી પર તો ભલભલા ફિદા થઇ ગયા હતા. જાણીતા ચિત્રકાર એમ એફ હુસેને આ ફિલ્મ 67 વખત જોઇ હતી.

  4/17
 • હુઇ ચોરી ચને કે ખેત મેં..અંજામ ફિલ્મનો તેનો આ ડાન્સ અનેક વાર સંગીત અને લગ્ન પ્રસંગોમાં પણ છોકરીઓ પરફોર્મ કરતી.

  હુઇ ચોરી ચને કે ખેત મેં..અંજામ ફિલ્મનો તેનો આ ડાન્સ અનેક વાર સંગીત અને લગ્ન પ્રસંગોમાં પણ છોકરીઓ પરફોર્મ કરતી.

  5/17
 • રામ લખન ફિલ્મમાં હો રામજી બડા દુઃખ દિના તેરે લખનને ગીતમાં તેણે જે પાવરફુલ કથક કર્યું હતું તેણે ફિલ્મનું ટેનશન જ અલગ સ્તરે મુક્યું હતું.

  રામ લખન ફિલ્મમાં હો રામજી બડા દુઃખ દિના તેરે લખનને ગીતમાં તેણે જે પાવરફુલ કથક કર્યું હતું તેણે ફિલ્મનું ટેનશન જ અલગ સ્તરે મુક્યું હતું.

  6/17
 • દેવદાસમાં માધુરીએ ઐશ્વર્યા રાય સાથે ડોલા રે ડોલા ગીતમાં તેના જલ્વા પાથરી દીધા હતા..

  દેવદાસમાં માધુરીએ ઐશ્વર્યા રાય સાથે ડોલા રે ડોલા ગીતમાં તેના જલ્વા પાથરી દીધા હતા..

  7/17
 • ડાન્સ ઑફ એન્વી...શામક દાવરની કોરિયોગ્રાફી પર માધુરીની અદાઓ...દિલ તો પાગલ હૈ ફિલ્મ જ આખી જાણે ડાન્સ હતી...

  ડાન્સ ઑફ એન્વી...શામક દાવરની કોરિયોગ્રાફી પર માધુરીની અદાઓ...દિલ તો પાગલ હૈ ફિલ્મ જ આખી જાણે ડાન્સ હતી...

  8/17
 • દેવદાસમાં અગર કોઇ હીરો હોય તો તે માધુરી દીક્ષિત જ છે... કાહે છેડ છેડ મોહે ગરવા લગાયે.... આ ગીતમાં કથકના બોલ તેના અવાજમાં સાંભળવા મળ્યા એ પણ તો લાહવો જ હતો..

  દેવદાસમાં અગર કોઇ હીરો હોય તો તે માધુરી દીક્ષિત જ છે... કાહે છેડ છેડ મોહે ગરવા લગાયે.... આ ગીતમાં કથકના બોલ તેના અવાજમાં સાંભળવા મળ્યા એ પણ તો લાહવો જ હતો..

  9/17
 • મેરા પિયા ઘર આયા, હો રામજી...યારાના ફિલ્મનાં આ ગીતનાં ઠુમકા યાદ છે?

  મેરા પિયા ઘર આયા, હો રામજી...યારાના ફિલ્મનાં આ ગીતનાં ઠુમકા યાદ છે?

  10/17
 • ખલનાયક ફિલ્મ નેવુંના દાયકાની સૌથી વધુ રોકડા કમાનારી ચોથી ફિલ્મ હતી... અને એમાં સૌથી મોટો ફાળો હતો ચોલી કે પીછે ક્યા હે ગીત નો... સરોજ ખાનની કોરિયોગ્રાફીને કોઇએ પણ આટલો ન્યાય ક્યારેય નથી આપ્યો..

  ખલનાયક ફિલ્મ નેવુંના દાયકાની સૌથી વધુ રોકડા કમાનારી ચોથી ફિલ્મ હતી... અને એમાં સૌથી મોટો ફાળો હતો ચોલી કે પીછે ક્યા હે ગીત નો... સરોજ ખાનની કોરિયોગ્રાફીને કોઇએ પણ આટલો ન્યાય ક્યારેય નથી આપ્યો..

  11/17
 • એક સમયે માધુરી અને સંજય દત્ત એકબીજાની નજીક હતાંની વાતો ચાલતી..થાનેદાર ફિલ્મનાં આ ગીતમાં માધુરી તમ્મા તમ્મા લોગે પર જે ઝૂમે છે એ જોઇને તમે પણ ઝૂમી ઉઠશો

  એક સમયે માધુરી અને સંજય દત્ત એકબીજાની નજીક હતાંની વાતો ચાલતી..થાનેદાર ફિલ્મનાં આ ગીતમાં માધુરી તમ્મા તમ્મા લોગે પર જે ઝૂમે છે એ જોઇને તમે પણ ઝૂમી ઉઠશો

  12/17
 • પ્રભુ દેવા એટલે ડાન્સનાં ભગવાન...અને એમાં સાથે માધુરી દેવી હોય એટલે પછી કે સરા સરા સરા સરા, જો ભી હો સો હો...શું જોરદાર ડાન્સ હતો આ...

  પ્રભુ દેવા એટલે ડાન્સનાં ભગવાન...અને એમાં સાથે માધુરી દેવી હોય એટલે પછી કે સરા સરા સરા સરા, જો ભી હો સો હો...શું જોરદાર ડાન્સ હતો આ...

  13/17
 • એક દો તીન... આ ગીતથી મોહીની એટલે કે માધુરીએ જે ફિલ્મ ઉદ્યોગ પર રાજ કરવાનું ચાલુ કર્યું તે વર્ષો સુધી યથાવત રહ્યું.. તેઝાબનાં આ ગીતનાં સ્ટેપ પરફેક્ટ કરવા તે કલાકો સુધી પ્રેક્ટીસ કરતી. 

  એક દો તીન... આ ગીતથી મોહીની એટલે કે માધુરીએ જે ફિલ્મ ઉદ્યોગ પર રાજ કરવાનું ચાલુ કર્યું તે વર્ષો સુધી યથાવત રહ્યું.. તેઝાબનાં આ ગીતનાં સ્ટેપ પરફેક્ટ કરવા તે કલાકો સુધી પ્રેક્ટીસ કરતી. 

  14/17
 • અખિંયા મિલાઉં કભી અખિયાં ચુરાઉં, ક્યા તુને કિયા જાદુ... સંજય કપૂર સાથેની ફિલ્મ રાજા યાદ છે?

  અખિંયા મિલાઉં કભી અખિયાં ચુરાઉં, ક્યા તુને કિયા જાદુ... સંજય કપૂર સાથેની ફિલ્મ રાજા યાદ છે?

  15/17
 • ઓરે પિયા એ ગીત હતું આ જા નચ લે ફિલ્મનું, જે તેની કમબેક ફિલ્મ હતી...ફિલ્મ સુપર હીટ નહોતી પણ તેના ડાન્સિઝ તો આજે પણ લોકો વાગોળે છે.

  ઓરે પિયા એ ગીત હતું આ જા નચ લે ફિલ્મનું, જે તેની કમબેક ફિલ્મ હતી...ફિલ્મ સુપર હીટ નહોતી પણ તેના ડાન્સિઝ તો આજે પણ લોકો વાગોળે છે.

  16/17
 • ટીવી પે બ્રેકિંગ ન્યુઝ રે મેરા ઘાઘરા...રણબીર કપૂર સાથે કરેલા આ ગીતમાં એની અદાઓમાં આજથી પંદર વર્ષ પહેલાં હતો એ જ જાદુ હતો.

  ટીવી પે બ્રેકિંગ ન્યુઝ રે મેરા ઘાઘરા...રણબીર કપૂર સાથે કરેલા આ ગીતમાં એની અદાઓમાં આજથી પંદર વર્ષ પહેલાં હતો એ જ જાદુ હતો.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

માધુરી દીક્ષિત એ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી પહેલી હીરોઇન છે જેને સુપર સ્ટારનું સ્ટેટસ મળ્યું. માધુરી દીક્ષિતે બૉલીવુડ ડાન્સિંગને જાણે નવી વ્યાખ્યા આપી, કોઇપણ અભિનેત્રી ડાન્સનાં મામલે માધુરી દીક્ષિત જેટલી ફેમસ નથી રહી. શ્રીદેવીનું સ્તર તેની નજીક હતું એ ચોક્કસ પણ માધુરી એટલે માધુરી! તેનું મિલિયન ડૉલર સ્માઇલ હોય કે પછી તેનાં ડાન્સ મુવ્ઝ હોય, તેની સુંદરતા, તેનો અભિનય અને અને તેની ટેલેન્ટને થોડા શબ્દોમાં બાંધવી મુશ્કેલ છે. તેના જન્મ દિવસે નજર કરીએ  ડાન્સિંગ ક્વીનનાં કેટલાક ડાન્સ નંબર્સ પર જેની યાદમા તમારું દિલ પણ એકાદ ઠુમકો તો મારી જ દેશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK