ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

Published: 29th November, 2020 10:36 IST | Rachana Joshi
 • સંજય દત્ત-માન્યતા દત્ત સંજય દત્ત અને માન્યતા દત્તને જોડિયા બાળકોમાં દીકરો અને દીકરી છે.

  સંજય દત્ત-માન્યતા દત્ત

  સંજય દત્ત અને માન્યતા દત્તને જોડિયા બાળકોમાં દીકરો અને દીકરી છે.

  1/20
 • સંજય દત્તે ત્રણ લગ્ન કર્યાં છે. સંજય દત્તે 1987માં ઋચા શર્મા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ 1996માં બ્રેન ટ્યૂમરને કારણે અમેરિકામાં મોત થયું હતું. ત્યારબાદ સંજયે મોડલ રિયા પિલ્લાઈ સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ 2005માં બંનેના ડિવોર્સ થઈ ગયા. પછી 2008માં સંજયે માન્યતા સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ માન્યતાએ 2010માં જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. માન્યતાને દીકરો શાહરાન તથા દીકરી ઈકરા છે.

  સંજય દત્તે ત્રણ લગ્ન કર્યાં છે. સંજય દત્તે 1987માં ઋચા શર્મા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ 1996માં બ્રેન ટ્યૂમરને કારણે અમેરિકામાં મોત થયું હતું. ત્યારબાદ સંજયે મોડલ રિયા પિલ્લાઈ સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ 2005માં બંનેના ડિવોર્સ થઈ ગયા. પછી 2008માં સંજયે માન્યતા સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ માન્યતાએ 2010માં જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. માન્યતાને દીકરો શાહરાન તથા દીકરી ઈકરા છે.

  2/20
 • શત્રુધ્ન સિંહા અને પૂનમ સિંહા શત્રુધ્ન સિંહા અને પૂનમ સિંહા ટ્વિન્સ દીકરાઓના પરેન્ટ્સ છે.

  શત્રુધ્ન સિંહા અને પૂનમ સિંહા

  શત્રુધ્ન સિંહા અને પૂનમ સિંહા ટ્વિન્સ દીકરાઓના પરેન્ટ્સ છે.

  3/20
 • શત્રુધ્ન સિંહાએ વર્ષ 1980માં પૂનમ સિંહા સાથે લગ્ન કર્યા હતા. 1983માં પૂનમે જોડિયા બાળકો લવ તથા કુશને જન્મ આપ્યો હતો. લવે ફિલ્મ 'સદિયાં'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષે બિહાર ચૂંટણીમાં લવ કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડ્યો હતો પરંતુ હારી ગયો હતો.

  શત્રુધ્ન સિંહાએ વર્ષ 1980માં પૂનમ સિંહા સાથે લગ્ન કર્યા હતા. 1983માં પૂનમે જોડિયા બાળકો લવ તથા કુશને જન્મ આપ્યો હતો. લવે ફિલ્મ 'સદિયાં'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષે બિહાર ચૂંટણીમાં લવ કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડ્યો હતો પરંતુ હારી ગયો હતો.

  4/20
 • સેલિના જેટલી અને પીટર હાગ સેલિના જેટલી અને પીટર હાગ જોડિયા બાળકોના પરેન્ટ્સ છે.

  સેલિના જેટલી અને પીટર હાગ

  સેલિના જેટલી અને પીટર હાગ જોડિયા બાળકોના પરેન્ટ્સ છે.

  5/20
 • ભારતીય અભિનેત્રી સેલિના જેટલીએ 23 જુલાઈ, 2011ના રોજ ઓસ્ટ્રેલિયા સ્થિત ઉદ્યોગપતિ અને પ્રખ્યાત હોટેલિયાર પીટર હાગ સાથે લગ્ન કર્યા હતા. તેણે 24 માર્ચ, 2012 ના રોજ જોડિયા છોકરાઓને જન્મ આપ્યો અને તેનું નામ વિંસ્ટન અને વિરાજ રાખ્યું હતું. 10 સપ્ટેમ્બર, 2017 ના રોજ સેલિનાએ ફરીથી જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ બાદમાં એક બાળકનું હૃદયની બિમારીને કારણે નિધન થયું હતું.

  ભારતીય અભિનેત્રી સેલિના જેટલીએ 23 જુલાઈ, 2011ના રોજ ઓસ્ટ્રેલિયા સ્થિત ઉદ્યોગપતિ અને પ્રખ્યાત હોટેલિયાર પીટર હાગ સાથે લગ્ન કર્યા હતા. તેણે 24 માર્ચ, 2012 ના રોજ જોડિયા છોકરાઓને જન્મ આપ્યો અને તેનું નામ વિંસ્ટન અને વિરાજ રાખ્યું હતું. 10 સપ્ટેમ્બર, 2017 ના રોજ સેલિનાએ ફરીથી જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ બાદમાં એક બાળકનું હૃદયની બિમારીને કારણે નિધન થયું હતું.

  6/20
 • હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન ટ્વિન દીકરો અને દીકરીના પેરેન્ટ્સ છે.

  હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

  હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન ટ્વિન દીકરો અને દીકરીના પેરેન્ટ્સ છે.

  7/20
 • હિતેન તેજવાની અને ગૌરી પ્રધાનનની મુલાકાત ટીવી સિરીયલ ‘કુટુંબ’ના સેટ પર થઈ હતી. પછી બે વર્ષના કોર્ટશિપ પિરિયડ બાસદ બન્નેએ 29 એપ્રિલ 2009ના રોજ લગ્ન કર્યા હતા. તેમણે 11 નવેમ્બર 2009ના રોજ જોડિયા બાળકોને જન્મ અપાયો હતો. કાત્યા નામની દીકરી અને નિવાન નામનો દીકરો છે.

  હિતેન તેજવાની અને ગૌરી પ્રધાનનની મુલાકાત ટીવી સિરીયલ ‘કુટુંબ’ના સેટ પર થઈ હતી. પછી બે વર્ષના કોર્ટશિપ પિરિયડ બાસદ બન્નેએ 29 એપ્રિલ 2009ના રોજ લગ્ન કર્યા હતા. તેમણે 11 નવેમ્બર 2009ના રોજ જોડિયા બાળકોને જન્મ અપાયો હતો. કાત્યા નામની દીકરી અને નિવાન નામનો દીકરો છે.

  8/20
 • કિંશુક મહાજન અને દિવ્યા ગુપ્તા કિંશુક મહાજન અને દિવ્યા ગુપ્તા ટ્વિન દીકરા અને દીકરીના પેરેન્ટ્સ છે.

  કિંશુક મહાજન અને દિવ્યા ગુપ્તા

  કિંશુક મહાજન અને દિવ્યા ગુપ્તા ટ્વિન દીકરા અને દીકરીના પેરેન્ટ્સ છે.

  9/20
 • કિંશુક મહાજન અને દિવ્યા ગુપ્તા બાળપણથી એકબીજાને પ્રેમમાં હતા. ‘સપના બાબુલ કા...બિદાઈ’ ફૅમ અભિનેતાએ ચાઈલ્ડહુડ લવ સાથે નવેમ્બર 2012માં લગ્ન કર્યા હતા. તેમણે વર્ષ 2017માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. દીકરાનું નામ શાહિર અને દીકરીનું નામ સાઈશા રાખ્યું છે.

  કિંશુક મહાજન અને દિવ્યા ગુપ્તા બાળપણથી એકબીજાને પ્રેમમાં હતા. ‘સપના બાબુલ કા...બિદાઈ’ ફૅમ અભિનેતાએ ચાઈલ્ડહુડ લવ સાથે નવેમ્બર 2012માં લગ્ન કર્યા હતા. તેમણે વર્ષ 2017માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. દીકરાનું નામ શાહિર અને દીકરીનું નામ સાઈશા રાખ્યું છે.

  10/20
 • સૌરભ રાજ જૈન અને રિદ્ધિમા સૌરભ રાજ જૈન અને રિદ્ધિમાને જોડિયા બાળકોમાં દીકરો અને દીકરી છે.

  સૌરભ રાજ જૈન અને રિદ્ધિમા

  સૌરભ રાજ જૈન અને રિદ્ધિમાને જોડિયા બાળકોમાં દીકરો અને દીકરી છે.

  11/20
 • સૌરભ રાજ જૈન અને રિદ્ધિમાના લગ્ન વર્ષ 2010માં થયા હતા. બન્નેએ લગ્નના સાત વર્ષ પછી 2017માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેઓ બાળકોની તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનું પસંદ નથી કરતા. પણ આ વર્ષે બાળ દિવસ પર તેમણે બાળકોની તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતિ અને તેમના નામ પણ જણાવ્યા હતા. બાળકોના નામ હૃષિકા અને હૃષિવ રાખ્યા છે.

  સૌરભ રાજ જૈન અને રિદ્ધિમાના લગ્ન વર્ષ 2010માં થયા હતા. બન્નેએ લગ્નના સાત વર્ષ પછી 2017માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેઓ બાળકોની તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનું પસંદ નથી કરતા. પણ આ વર્ષે બાળ દિવસ પર તેમણે બાળકોની તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતિ અને તેમના નામ પણ જણાવ્યા હતા. બાળકોના નામ હૃષિકા અને હૃષિવ રાખ્યા છે.

  12/20
 • કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ જોડિયા બાળકીઓના પેરેન્ટ્સ છે.

  કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ

  કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ જોડિયા બાળકીઓના પેરેન્ટ્સ છે.

  13/20
 • કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુએ 19 ઓક્ટોબર, 2016ના રોજ જોડિયા બાળકીઓને જન્મ આપ્યો હતો. દીકરી બેલા અને વિએના હવે ચાર વર્ષની થઈ ગઈ છે. તેમજ દંપતી આવાતા વર્ષે બીજીવાર પરેન્ટ્સ બનશે. તેમણે થોડાક સમય પહેલાં જ પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી.

  કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુએ 19 ઓક્ટોબર, 2016ના રોજ જોડિયા બાળકીઓને જન્મ આપ્યો હતો. દીકરી બેલા અને વિએના હવે ચાર વર્ષની થઈ ગઈ છે. તેમજ દંપતી આવાતા વર્ષે બીજીવાર પરેન્ટ્સ બનશે. તેમણે થોડાક સમય પહેલાં જ પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી.

  14/20
 • કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ ટ્વિન્સ પુત્રોના પેરેન્ટ્સ છે.

  કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ

  કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ ટ્વિન્સ પુત્રોના પેરેન્ટ્સ છે.

  15/20
 • કૃષ્ણા અને કાશ્મીરાએ મે, 2017માં ટ્વિન્સ પુત્રોના પેરેન્ટ્સ બન્યા હતા. બાળકોનો જન્મ સરોગસીથી થયો હતો. કાશ્મીરા 14 વાર પ્રેગ્નન્ટ થવામાં નિષ્ફળ રહી હતી. પછી તેમણે IVF ટેકનિકની મદદ લીધી હતી. તેમના દીકરાઓ રયાન અને ક્રિષાંગ ત્રણ વર્ષના છે.

  કૃષ્ણા અને કાશ્મીરાએ મે, 2017માં ટ્વિન્સ પુત્રોના પેરેન્ટ્સ બન્યા હતા. બાળકોનો જન્મ સરોગસીથી થયો હતો. કાશ્મીરા 14 વાર પ્રેગ્નન્ટ થવામાં નિષ્ફળ રહી હતી. પછી તેમણે IVF ટેકનિકની મદદ લીધી હતી. તેમના દીકરાઓ રયાન અને ક્રિષાંગ ત્રણ વર્ષના છે.

  16/20
 • આહના દેઓલ અને વૈભવ વોરા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી આહના દેઓલ વોરાએ તાજેતરમાં જ જોડિયા બાળકીઓને જન્મ આપ્યો છે.  

  આહના દેઓલ અને વૈભવ વોરા

  ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી આહના દેઓલ વોરાએ તાજેતરમાં જ જોડિયા બાળકીઓને જન્મ આપ્યો છે.

   

  17/20
 • આહનાએ 2014માં વૈભવ વોરા સાથે લગ્ન કર્યાં હતાં. વૈભવ દિલ્હી સ્થિત બિઝનેસમેન વિપિન વોરાનો દીકરો છે. વૈભવ પણ બિઝનેસમેન છે. આહના તથા વૈભવ 2015માં દીકરા ડેરિયનના પેરેન્ટ્સ બન્યાં હતાં. હવે તેમણે 26 નવેમ્બરના રોજ જોડિયા દીકરીઓને જન્મ આપ્યો છે. જેમના નામ એસ્ટ્રાયા તથા એડિયા રાખવામાં આવ્યું છે.

  આહનાએ 2014માં વૈભવ વોરા સાથે લગ્ન કર્યાં હતાં. વૈભવ દિલ્હી સ્થિત બિઝનેસમેન વિપિન વોરાનો દીકરો છે. વૈભવ પણ બિઝનેસમેન છે. આહના તથા વૈભવ 2015માં દીકરા ડેરિયનના પેરેન્ટ્સ બન્યાં હતાં. હવે તેમણે 26 નવેમ્બરના રોજ જોડિયા દીકરીઓને જન્મ આપ્યો છે. જેમના નામ એસ્ટ્રાયા તથા એડિયા રાખવામાં આવ્યું છે.

  18/20
 • કરણ જોહર કરણ જોહર ટ્વિન્સ બાળકોનો પિતા છે. તેને એક દીકરો અને એક દીકરી છે.

  કરણ જોહર

  કરણ જોહર ટ્વિન્સ બાળકોનો પિતા છે. તેને એક દીકરો અને એક દીકરી છે.

  19/20
 • કરણ જોહર પણ ટ્વિન્સ બાળકોનો પિતા છે. બંનેનો જન્મ સરોગસીથી થયો હતો. 2016માં કરણ પિતા બન્યો હતો. કરણનો દીકરો યશ તથા દીકરી રૂહી ચાર વર્ષના થઈ ગયા છે.

  કરણ જોહર પણ ટ્વિન્સ બાળકોનો પિતા છે. બંનેનો જન્મ સરોગસીથી થયો હતો. 2016માં કરણ પિતા બન્યો હતો. કરણનો દીકરો યશ તથા દીકરી રૂહી ચાર વર્ષના થઈ ગયા છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

પરિવારમાં જ્યારે નાના બાળકનો જન્મ થાય ત્યારે સેલિબ્રેશન ટાઈમ હોય છે અને ખુશીનો પાર નથી રહેતો. તેમાં પણ જ્યારે વન પ્લસ વનનું પેકેજ હોય ત્યારે આ ખુશી ડબલ થઈ જાય છે. એટલે કે જ્યારે જોડિયા બાળકોનો જન્મ થાય આ ખુશી ડબલ થઈ જાય છે. બહુ ઓછા એવા માતા-પિતા હોય છે જેને જોડિયા બાળકોના પરેન્ટ્સ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બૉલીવુડ અને ટેલિવિઝનમાં એવા ઘણા સેલેબ્ઝ છે જેમના ઘરે જોડિયા બાળકોએ જન્મ લીધો છે. આવો જોઈએ આ સૌભાગ્ય પરેન્ટ્સ કોણ છે...

(તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK