ફિર સે મોદી : બૉલીવુડ સેલેબ્સે આ રીતે આપી પીએમ મોદીને શુભેચ્છા

Updated: 24th May, 2019 11:53 IST | Sheetal Patel
 • માનનીય ડિયર નરેન્દ્ર મોદીજી, તમને દિલથી અભિનંદન. તમે કરી દેખાડ્યું. ભગવાન તમારા પર હંમેશાં આશીર્વાદ વરસાવે. - રજનીકાન્ત

  માનનીય ડિયર નરેન્દ્ર મોદીજી, તમને દિલથી અભિનંદન. તમે કરી દેખાડ્યું. ભગવાન તમારા પર હંમેશાં આશીર્વાદ વરસાવે.
  - રજનીકાન્ત

  1/18
 • ઇલેક્શનનું રિઝલ્ટ જોઈને સૌથી ખુશ થયા હોય તો એ છે મારા પપ્પા. ઇન્ડિયાએ એનો ચુકાદો આપી દીધો છે. વોટ અને વિશ્વાસની દૃષ્ટિએ દરેકને એક જૂથમાં બાંધનાર અને લીડર નરેન્દ્ર મોદીનો આભાર. લોકો તમને ખૂબ જ પ્રેમ કરે છે. તમારું ફરી સ્વાગત છે. માનનીય નરેન્દ્ર મોદીએ સાબિત કરી દીધું છે કે લોકો તેમને પ્રેમ કરે છે. - એકતા કપૂર

  ઇલેક્શનનું રિઝલ્ટ જોઈને સૌથી ખુશ થયા હોય તો એ છે મારા પપ્પા. ઇન્ડિયાએ એનો ચુકાદો આપી દીધો છે. વોટ અને વિશ્વાસની દૃષ્ટિએ દરેકને એક જૂથમાં બાંધનાર અને લીડર નરેન્દ્ર મોદીનો આભાર. લોકો તમને ખૂબ જ પ્રેમ કરે છે. તમારું ફરી સ્વાગત છે. માનનીય નરેન્દ્ર મોદીએ સાબિત કરી દીધું છે કે લોકો તેમને પ્રેમ કરે છે.
  - એકતા કપૂર

  2/18
 • મેં આગળ પણ કહ્યું હતું અને ફરી કહું છું કે સરદાર પટેલે ભારતને એક કર્યું હતું અને નરેન્દ્ર મોદી એને તૂટવા નહીં દે. ભારતના નાગરિકોને હું એક જ વાત કહેવા માગું છું કે તમે રિલૅક્સ રહો, આપણે સુરક્ષ‌િત હાથમાં છીએ. જય હિન્દ. વંદે માતરમ. - પરેશ રાવલ

  મેં આગળ પણ કહ્યું હતું અને ફરી કહું છું કે સરદાર પટેલે ભારતને એક કર્યું હતું અને નરેન્દ્ર મોદી એને તૂટવા નહીં દે. ભારતના નાગરિકોને હું એક જ વાત કહેવા માગું છું કે તમે રિલૅક્સ રહો, આપણે સુરક્ષ‌િત હાથમાં છીએ. જય હિન્દ. વંદે માતરમ.
  - પરેશ રાવલ

  3/18
 • વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને દિલથી અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અને અમિત શાહજીને આ ઐતિહાસિક જીત માટે શુભેચ્છા. ઇન્ડિયાના ઉજ્જવળ ભવિષ્ય માટે તમારું જે કમિટમેન્ટ છે એને આગળ વધારતા રહો. - મધુર ભંડારકર

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને દિલથી અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અને અમિત શાહજીને આ ઐતિહાસિક જીત માટે શુભેચ્છા. ઇન્ડિયાના ઉજ્જવળ ભવિષ્ય માટે તમારું જે કમિટમેન્ટ છે એને આગળ વધારતા રહો.
  - મધુર ભંડારકર

  4/18
 • વિવેક બન્યો ચાવાળો વિવેક ઑબેરૉયે ગઈ કાલે મુંબઈમાં તેની ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ના પ્રમોશન દરમ્યાન લોકોને ફ્રીમાં ચા વહેંચી હતી. નરેન્દ્ર મોદીને ચાવાળો કહેવામાં આવી રહ્યો હોવાથી વિવેકે પણ એનો ફિલ્મના પ્રમોશન દરમ્યાન ઉપયોગ કર્યો હતો. આ ફિલ્મની રિલીઝને લઈને ઘણી મુશ્કેલીઓ પડી હતી.

  વિવેક બન્યો ચાવાળો

  વિવેક ઑબેરૉયે ગઈ કાલે મુંબઈમાં તેની ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ના પ્રમોશન દરમ્યાન લોકોને ફ્રીમાં ચા વહેંચી હતી. નરેન્દ્ર મોદીને ચાવાળો કહેવામાં આવી રહ્યો હોવાથી વિવેકે પણ એનો ફિલ્મના પ્રમોશન દરમ્યાન ઉપયોગ કર્યો હતો. આ ફિલ્મની રિલીઝને લઈને ઘણી મુશ્કેલીઓ પડી હતી.

  5/18
 • પ્રજાતંત્રના આ ઉત્સવમાં ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. જય હો. - અનુપમ ખેર

  પ્રજાતંત્રના આ ઉત્સવમાં ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. જય હો.
  - અનુપમ ખેર

  6/18
 • ફકીર બાદશાહ મોદીજી અને ધરતીપુત્ર સની દેઓલને અભિનંદન. અચ્છે દિન સો ટકા આવશે. હેમાને પણ અભિનંદન. આપણે બિકાનેર અને મથુરામાં સાબિત કરી દેખાડ્યું છે. આપણે હંમેશાં આપણા ઝંડાને ઊંચો રાખીશું. - ધર્મેન્દ્ર

  ફકીર બાદશાહ મોદીજી અને ધરતીપુત્ર સની દેઓલને અભિનંદન. અચ્છે દિન સો ટકા આવશે. હેમાને પણ અભિનંદન. આપણે બિકાનેર અને મથુરામાં સાબિત કરી દેખાડ્યું છે. આપણે હંમેશાં આપણા ઝંડાને ઊંચો રાખીશું.
  - ધર્મેન્દ્ર

  7/18
 • આપણામાંથી ઘણા લોકોએ હવે એ સમજી લેવું જોઈએ કે સમય બદલાઈ રહ્યો છે. લોકોએ વોટ કર્યું અને એના કારણે સેન્ટ્રલમાં એક સ્ટેબલ ગવર્નમેન્ટ આવી છે. કોઈ પણ પાર્ટી, લીડર્સ અને મીડિયા દ્વારા હિંસક, ઘૃણા પહોંચાડે એવા શબ્દોનો ઉપયોગ કરવાની અને પર્સનલ કૅમ્પેન કરવાની જરૂર છે ખરી? - હંસલ મેહતા

  આપણામાંથી ઘણા લોકોએ હવે એ સમજી લેવું જોઈએ કે સમય બદલાઈ રહ્યો છે. લોકોએ વોટ કર્યું અને એના કારણે સેન્ટ્રલમાં એક સ્ટેબલ ગવર્નમેન્ટ આવી છે. કોઈ પણ પાર્ટી, લીડર્સ અને મીડિયા દ્વારા હિંસક, ઘૃણા પહોંચાડે એવા શબ્દોનો ઉપયોગ કરવાની અને પર્સનલ કૅમ્પેન કરવાની જરૂર છે ખરી?
  - હંસલ મેહતા

  8/18
 • આપણા દેશે નક્કી કરી લીધું છે. નરેન્દ્ર મોદી સરને તેમની જીત માટે અભિનંદન. તમારી લીડરશિપ અને ગાઇડન્સ નીચે દરેક ભારતીય સાથે મ‍ળી સારા ભવિષ્ય માટે આગળ વધવા માટે હું આતુર છું. જય હિન્દ. - વરુણ ધવન

  આપણા દેશે નક્કી કરી લીધું છે. નરેન્દ્ર મોદી સરને તેમની જીત માટે અભિનંદન. તમારી લીડરશિપ અને ગાઇડન્સ નીચે દરેક ભારતીય સાથે મ‍ળી સારા ભવિષ્ય માટે આગળ વધવા માટે હું આતુર છું. જય હિન્દ.
  - વરુણ ધવન

  9/18
 • આપણા પ્રાઇમ મિનિસ્ટરને અદ્ભુત જીત માટે શુભેચ્છા. હર બાર મોદી સરકાર. નરેન્દ્ર મોદી. - જુહી ચાવલા

  આપણા પ્રાઇમ મિનિસ્ટરને અદ્ભુત જીત માટે શુભેચ્છા. હર બાર મોદી સરકાર. નરેન્દ્ર મોદી.
  - જુહી ચાવલા

  10/18
 • આપણે સૌએ મતદાન કર્યું અને લોકશાહી જીતી છે. આ લોકોની તાકાત જ છે. શુભેચ્છા નરેન્દ્ર મોદી. આશા રાખું છું કે તમારા નેતૃત્વ હેઠળ ભારત ખૂબ પ્રગતિ કરે. - હુમા કુરેશી

  આપણે સૌએ મતદાન કર્યું અને લોકશાહી જીતી છે. આ લોકોની તાકાત જ છે. શુભેચ્છા નરેન્દ્ર મોદી. આશા રાખું છું કે તમારા નેતૃત્વ હેઠળ ભારત ખૂબ પ્રગતિ કરે.
  - હુમા કુરેશી

  11/18
 • માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તમારી અદ્ભુત જીત માટે ખૂબ અભિનંદન. સ્ટ્રૉન્ગ ભારતના નિર્માણ માટે અમે તમારી સાથે ઊભા છીએ. - સલમાન ખાન

  માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તમારી અદ્ભુત જીત માટે ખૂબ અભિનંદન. સ્ટ્રૉન્ગ ભારતના નિર્માણ માટે અમે તમારી સાથે ઊભા છીએ.
  - સલમાન ખાન

  12/18
 • ભારતીય જનતા પાર્ટીની વિશાળ જીત માટે દરેક વિપક્ષની દરેક વ્યક્તિનો આભાર. તમારા બધાના સહયોગ વગર આ જીત શક્ય નહોતી. - દીપક ડોબરિયાલ

  ભારતીય જનતા પાર્ટીની વિશાળ જીત માટે દરેક વિપક્ષની દરેક વ્યક્તિનો આભાર. તમારા બધાના સહયોગ વગર આ જીત શક્ય નહોતી.
  - દીપક ડોબરિયાલ

  13/18
 • ઇન્ડિયાએ નક્કી કરી લીધું છે કે લોકશાહીને સેલિબ્રેટ કરવી જોઈએ. આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીને આ ચુકાદા માટે અભિનંદન. - રિતેશ દેશમુખ

  ઇન્ડિયાએ નક્કી કરી લીધું છે કે લોકશાહીને સેલિબ્રેટ કરવી જોઈએ. આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીને આ ચુકાદા માટે અભિનંદન.
  - રિતેશ દેશમુખ

  14/18
 • દુનિયાએ જાણી લીધું છે કે ઇન્ડિયન વોટર પાસે પણ પોતાનું દિમાગ છે. ઘણી જગ્યાએ મેં એવો પણ બકવાસ સાંભળ્યો છે કે લોકો ઘેટાં-બકરાંની જેમ તેના ભરવાડને ફૉલો કરતા હતા. જોકે હું એક વાત ઍડ કરવા માગું છું કે પહેલી વાર એવું બન્યું છે કે કરોડો લોકોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પહેલી વાર આ વર્ષે વોટ કર્યો છે. રિઝલ્ટથી ખબર પડી જાય છે કે તેમને કોનામાં વિશ્વાસ છે. - શેખર કપૂર

  દુનિયાએ જાણી લીધું છે કે ઇન્ડિયન વોટર પાસે પણ પોતાનું દિમાગ છે. ઘણી જગ્યાએ મેં એવો પણ બકવાસ સાંભળ્યો છે કે લોકો ઘેટાં-બકરાંની જેમ તેના ભરવાડને ફૉલો કરતા હતા. જોકે હું એક વાત ઍડ કરવા માગું છું કે પહેલી વાર એવું બન્યું છે કે કરોડો લોકોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પહેલી વાર આ વર્ષે વોટ કર્યો છે. રિઝલ્ટથી ખબર પડી જાય છે કે તેમને કોનામાં વિશ્વાસ છે.
  - શેખર કપૂર

  15/18
 • ભારતીયોએ ખૂબ જ સમજીવિચારીને વોટ કર્યા છે. માનનીય વડા પ્રધાન મોદીજી, બીજેપી અને એનડીએને અભિનંદન જેમણે આપણા દેશને એક અલગ જ લેવલ પર લઈ જવા માટે ખૂબ જ મહેનત કરી છે. આપણે બધાએ આપણા મતભેદોને સાઇડ પર મૂકી વોટ કરી દેશને પ્રાધાન્ય આપ્યું છે. આપણે આપણી એકતા, અખંડિતતા અને શક્તિ દેખાડી છે. આ એક એવી ક્ષણ છે જ્યાં તમને હિન્દુસ્તાની હોવાનો ગર્વ થાય છે. જય હિન્દ. - આશા ભોસલે

  ભારતીયોએ ખૂબ જ સમજીવિચારીને વોટ કર્યા છે. માનનીય વડા પ્રધાન મોદીજી, બીજેપી અને એનડીએને અભિનંદન જેમણે આપણા દેશને એક અલગ જ લેવલ પર લઈ જવા માટે ખૂબ જ મહેનત કરી છે. આપણે બધાએ આપણા મતભેદોને સાઇડ પર મૂકી વોટ કરી દેશને પ્રાધાન્ય આપ્યું છે. આપણે આપણી એકતા, અખંડિતતા અને શક્તિ દેખાડી છે. આ એક એવી ક્ષણ છે જ્યાં તમને હિન્દુસ્તાની હોવાનો ગર્વ થાય છે. જય હિન્દ.
  - આશા ભોસલે

  16/18
 • ખૂબ જ અદ્ભુત જીત બદલ અમિત શાહજીને અભિનંદન. હું હાલમાં જર્મનીમાં છું, પરંતુ વહેલી સવારથી ઇલેક્શનનું રિઝલ્ટ જોઈ રહ્યો છું. આ અદ્ભુત જીત બદલ હું ખૂબ જ ખુશ છું. જય હિન્દ. - અદનાન સમી

  ખૂબ જ અદ્ભુત જીત બદલ અમિત શાહજીને અભિનંદન. હું હાલમાં જર્મનીમાં છું, પરંતુ વહેલી સવારથી ઇલેક્શનનું રિઝલ્ટ જોઈ રહ્યો છું. આ અદ્ભુત જીત બદલ હું ખૂબ જ ખુશ છું. જય હિન્દ.
  - અદનાન સમી

  17/18
 • આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને અદ્ભુત વિજય બદલ અભિનંદન. ભારતીય જનતા પાર્ટીની દરેક વ્યક્તિ અને નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સને પણ અભિનંદન જેમણે આ ઐતિહાસિક જીત પાછળ ઘણી મહેનત કરી છે. - શંકર મહાદેવન

  આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને અદ્ભુત વિજય બદલ અભિનંદન. ભારતીય જનતા પાર્ટીની દરેક વ્યક્તિ અને નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સને પણ અભિનંદન જેમણે આ ઐતિહાસિક જીત પાછળ ઘણી મહેનત કરી છે.
  - શંકર મહાદેવન

  18/18
 • loading...

ફોટોઝ વિશે

લોકસભા ચૂંટણી 2019ના પરિણામા આવી ગયા છે અને બીજેપીની ભવ્યજીત થઈ છે. ત્યારે આવી રીતે બૉલીવુડ સેલિબ્રિટીઝે આપી PM નરેન્દ્ર મોદીને વધામણી, જુઓ કયા સ્ટાર્સે શું કહ્યું. 

First Published: 24th May, 2019 11:46 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK