Anushka Shetty: ફિલ્મોમાં આવવા પહેલા આ કામ કરતી હતી બાહુબલીની 'દેવસેના'

Updated: 7th November, 2020 17:25 IST | Sheetal Patel
  • અનુષ્કા શેટ્ટીનું અસલી નામ સ્વીટી શેટ્ટી છે. ફિલ્મોમાં આવ્યા પછી તેણે પોતાનું નામ 'અનુષ્કા' રાખ્યું હતું.

    અનુષ્કા શેટ્ટીનું અસલી નામ સ્વીટી શેટ્ટી છે. ફિલ્મોમાં આવ્યા પછી તેણે પોતાનું નામ 'અનુષ્કા' રાખ્યું હતું.

    1/20
  • અનુષ્કાએ વર્ષ 2005માં ફિલ્મ 'સુપર'થી ડેબ્યૂ કર્યું હતું. તેમના પરિવારમાંથી કોઈપણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નથી.

    અનુષ્કાએ વર્ષ 2005માં ફિલ્મ 'સુપર'થી ડેબ્યૂ કર્યું હતું. તેમના પરિવારમાંથી કોઈપણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નથી.

    2/20
  • આજે અનુષ્કા શેટ્ટીએ મહેનત અને સંઘર્ષ કરીને ઈન્ડસ્ટ્રીમાં પોતાની સારી ઓળખ બનાવી લીધી છે.

    આજે અનુષ્કા શેટ્ટીએ મહેનત અને સંઘર્ષ કરીને ઈન્ડસ્ટ્રીમાં પોતાની સારી ઓળખ બનાવી લીધી છે.

    3/20
  • ફિલ્મોમાં આવતા પહેલા અનુષ્કા પહેલાથી જ ખૂબ ફિટ હતી. આનું કારણ એનું પ્રોફેશન હતું.

    ફિલ્મોમાં આવતા પહેલા અનુષ્કા પહેલાથી જ ખૂબ ફિટ હતી. આનું કારણ એનું પ્રોફેશન હતું.

    4/20
  • હકીકતમાં ફિલ્મોમાં આવવા પહેલા અનુષ્કા શેટ્ટી મેંગ્લોરમાં એક યોગા ઈન્સ્ટ્રક્ટરનું કામ કરતી હતી.

    હકીકતમાં ફિલ્મોમાં આવવા પહેલા અનુષ્કા શેટ્ટી મેંગ્લોરમાં એક યોગા ઈન્સ્ટ્રક્ટરનું કામ કરતી હતી.

    5/20
  • તેની સુંદરતા જોઈને એક ડિરેક્ટરે તેને ફિલ્મની કામ કરવાની ઑફર કરી.

    તેની સુંદરતા જોઈને એક ડિરેક્ટરે તેને ફિલ્મની કામ કરવાની ઑફર કરી.

    6/20
  • બાદ અનુષ્કાએ વર્ષ 2005માં પોતાની પહેલી ફિલ્મ સુપરમાં કામ કર્યું, બાદ તેણે ક્યારે પણ પાછળ ફરીને જોયું નથી.

    બાદ અનુષ્કાએ વર્ષ 2005માં પોતાની પહેલી ફિલ્મ સુપરમાં કામ કર્યું, બાદ તેણે ક્યારે પણ પાછળ ફરીને જોયું નથી.

    7/20
  • અનુષ્કાએ ઘણી તેલુગુ ફિલ્મોમાં સતત અભિનય કર્યો. 

    અનુષ્કાએ ઘણી તેલુગુ ફિલ્મોમાં સતત અભિનય કર્યો. 

    8/20
  • અનુષ્કાની સૌથી મોટી હિટ ફિલ્મ 'બાહુબલી 2' હતી.

    અનુષ્કાની સૌથી મોટી હિટ ફિલ્મ 'બાહુબલી 2' હતી.

    9/20
  • 'બાહુબલી'માં ભજવેલ તેમનું પાત્ર' દેવસેના 'એકદમ પ્રખ્યાત થયું. તેને ફિલ્મમાં દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. 

    'બાહુબલી'માં ભજવેલ તેમનું પાત્ર' દેવસેના 'એકદમ પ્રખ્યાત થયું. તેને ફિલ્મમાં દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. 

    10/20
  • પ્રભાસ અને અનુષ્કાના અફેરની પણ 'બાહુબલી' ફિલ્મ દરમિયાન ખૂબ ચર્ચા થઈ હતી.

    પ્રભાસ અને અનુષ્કાના અફેરની પણ 'બાહુબલી' ફિલ્મ દરમિયાન ખૂબ ચર્ચા થઈ હતી.

    11/20
  • જોકે આ વાતથી અનુષ્કાએ મૌન તોડ્યું હતું અને જણાવ્યું હતું કે, તે પ્રભાસની સારી મિત્ર છે અને તે છેલ્લા 15 વર્ષોથી પ્રભાસને ઓળખે છે.

    જોકે આ વાતથી અનુષ્કાએ મૌન તોડ્યું હતું અને જણાવ્યું હતું કે, તે પ્રભાસની સારી મિત્ર છે અને તે છેલ્લા 15 વર્ષોથી પ્રભાસને ઓળખે છે.

    12/20
  • ફિલ્મોની વાત કરીએ તો અનુષ્કાની ફિલ્મ 'સાઇઝ ઝીરો' એ તેની એક યાદગાર ફિલ્મ માનવામાં આવે છે.

    ફિલ્મોની વાત કરીએ તો અનુષ્કાની ફિલ્મ 'સાઇઝ ઝીરો' એ તેની એક યાદગાર ફિલ્મ માનવામાં આવે છે.

    13/20
  • વર્ષ 2010માં અનુષ્કાએ તમિલ ફિલ્મ સિંઘમમાં કામ કરીને લોકોને પોતાના દિવાના બનાવ્યા હતા.

    વર્ષ 2010માં અનુષ્કાએ તમિલ ફિલ્મ સિંઘમમાં કામ કરીને લોકોને પોતાના દિવાના બનાવ્યા હતા.

    14/20
  • વર્ષ 2013માં આવેલી સિંઘમમાં પણ અનુષ્કાએ શાનદાર એક્ટિંગ કરી હતી.

    વર્ષ 2013માં આવેલી સિંઘમમાં પણ અનુષ્કાએ શાનદાર એક્ટિંગ કરી હતી.

    15/20
  • વર્ષ 2009માં આવેલી અનુષ્કા શેટ્ટી અને પ્રભાસની ફિલ્મ 'બિલ્લા'માં બન્નેએ સાથે કામ કર્યું હતું.

    વર્ષ 2009માં આવેલી અનુષ્કા શેટ્ટી અને પ્રભાસની ફિલ્મ 'બિલ્લા'માં બન્નેએ સાથે કામ કર્યું હતું.

    16/20
  • 'બિલ્લા' ફિલ્મ પછી ફૅન્સ પ્રભાસ અને અનુષ્કાના દિવાના થઈ ગયા.

    'બિલ્લા' ફિલ્મ પછી ફૅન્સ પ્રભાસ અને અનુષ્કાના દિવાના થઈ ગયા.

    17/20
  • આ ફિલ્મ બાદથી બન્નેના અફેરના સમાચારો સામે આવવા લાગ્યા હતા.

    આ ફિલ્મ બાદથી બન્નેના અફેરના સમાચારો સામે આવવા લાગ્યા હતા.

    18/20
  • ફિલ્મ બાહુબલીમાં રાજકુમારીના રોલમાં દેખાતી સુંદર અનુષ્કા શેટ્ટીને લોકો ઈન્ડિયન બ્યૂટી પણ કહે છે.

    ફિલ્મ બાહુબલીમાં રાજકુમારીના રોલમાં દેખાતી સુંદર અનુષ્કા શેટ્ટીને લોકો ઈન્ડિયન બ્યૂટી પણ કહે છે.

    19/20
  • આ વાતનો પુરાવો આ તસવીર છે જેમાં તે રાજકુમારીની જેમ બ્યૂટીફૂલ નજર આવી રહી છે.

    આ વાતનો પુરાવો આ તસવીર છે જેમાં તે રાજકુમારીની જેમ બ્યૂટીફૂલ નજર આવી રહી છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સુંદર અભિનેત્રી અનુષ્કા શેટ્ટીની ફૅન ફૉલોઈંગ ઘણી વધારે છે. ભલે અનુષ્કાએ અત્યાર સુધી બૉલીવુડમાં એન્ટ્રી મારી નથી, પરંતુ બૉલીવુડમાં પણ એના ચાહકો કઈ ઓછા નથી. ઈન્સ્ટાગ્રામ પર અનુષ્કાને 4 મિલિયન્સથી વધારે લોકો ફૉલો કરે છે. અનુષ્કાનો જન્મ 7 નવેમ્બર 1981ના રોજ થયો હતો. અનુષ્કા આ વર્ષે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. તો ચાલો અનુષ્કાના જન્મદિવસ પ્રસંગે અમે તમને જણાવીએ એનાથી જોડાયેલી રસપ્રદ વાતો...

તસવીર સૌજન્ય- અનુષ્કા શેટ્ટી ઈન્સ્ટાગ્રામ

First Published: 7th November, 2020 17:09 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK