બોલીવુડના હાલના સુપરસ્ટાર ક્યારેક દેખાતા હતા આવા !! જુઓ ફોટોઝ

Published: May 25, 2019, 15:14 IST | Shilpa Bhanushali
 • કુનાલ ખેમુ 'હમ હૈ રાહી પ્યાર કે'ના સેટ પર મહેશ ભટ્ટ સાથે. કુનાલે પોતાનો ડેબ્યૂ બોલીવુડમાં 1993માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કર્યો હતો. કુનાલ ખેમૂએ 'રાજા હિન્દુસ્તાની', 'ઝખ્મ', 'ભાઇ', 'હમ હૈ રાહી પ્યાર કે', અને 'દુશ્મન' આવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. 2005માં આવેલી કલયુગ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. 

  કુનાલ ખેમુ 'હમ હૈ રાહી પ્યાર કે'ના સેટ પર મહેશ ભટ્ટ સાથે. કુનાલે પોતાનો ડેબ્યૂ બોલીવુડમાં 1993માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કર્યો હતો. કુનાલ ખેમૂએ 'રાજા હિન્દુસ્તાની', 'ઝખ્મ', 'ભાઇ', 'હમ હૈ રાહી પ્યાર કે', અને 'દુશ્મન' આવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. 2005માં આવેલી કલયુગ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. 

  1/15
 • સલમાન ખાન તેના ભાઇ બહેનો સાથે - અરબાઝ ખાન, અલવીરા ખાન અને સોહેલ ખાન. જાણીતા સ્ક્રીપ્ટરાઇટર સલીમ ખાનના દીકરા સલમાન ખાને 1988માં બીવી હો તો એસી ફિલ્મ દ્વારા ડેબ્યૂ કર્યો હતો અને 1989માં આવેલી ફિલ્મ મેને પ્યાર કિયામાં સ્ટાર તરીકે ઝળહળી ઉઠ્યો.

  સલમાન ખાન તેના ભાઇ બહેનો સાથે - અરબાઝ ખાન, અલવીરા ખાન અને સોહેલ ખાન. જાણીતા સ્ક્રીપ્ટરાઇટર સલીમ ખાનના દીકરા સલમાન ખાને 1988માં બીવી હો તો એસી ફિલ્મ દ્વારા ડેબ્યૂ કર્યો હતો અને 1989માં આવેલી ફિલ્મ મેને પ્યાર કિયામાં સ્ટાર તરીકે ઝળહળી ઉઠ્યો.

  2/15
 • અર્જૂન કપૂર પ્રૉડ્યુસર પિતા બોની કપૂર, માતા મોના કપૂર અને બહેન અન્શુલા કપૂર સાથે. અર્જૂન કપૂરે 'ઇશકઝાદે' ફિલ્મથી બોલીવુડમાં પોતાનો ડેબ્યૂ કર્યો હતો. ત્યાર બાદ '2 સ્ટેટ્સ', 'ઔરંગઝેબ', 'ગુંડે', 'ફાઇન્ડિંગ ફેની', 'તેવર', 'કી એન્ડ કા', 'હાફ ગર્લફ્રેન્ડ', 'મુબારકા' અને 'નમસ્તે ઇંગ્લેન્ડ' જેવી ફિલ્મોથી તેને સ્ટારડમ મળ્યું. 24મેના રિલીઝ થયેલી ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ સિનેમાઘરોમાં હિટ થઇ રહી છે. 

  અર્જૂન કપૂર પ્રૉડ્યુસર પિતા બોની કપૂર, માતા મોના કપૂર અને બહેન અન્શુલા કપૂર સાથે. અર્જૂન કપૂરે 'ઇશકઝાદે' ફિલ્મથી બોલીવુડમાં પોતાનો ડેબ્યૂ કર્યો હતો. ત્યાર બાદ '2 સ્ટેટ્સ', 'ઔરંગઝેબ', 'ગુંડે', 'ફાઇન્ડિંગ ફેની', 'તેવર', 'કી એન્ડ કા', 'હાફ ગર્લફ્રેન્ડ', 'મુબારકા' અને 'નમસ્તે ઇંગ્લેન્ડ' જેવી ફિલ્મોથી તેને સ્ટારડમ મળ્યું. 24મેના રિલીઝ થયેલી ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ સિનેમાઘરોમાં હિટ થઇ રહી છે. 

  3/15
 • દીપિકા પાદુકોણ, જાણીતા બેડમિન્ટન લેજેન્ડ પિતા પ્રકાશ પાદુકોણ સાથે. દીપિકા પાદુકોણે 2007માં આવેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં શાહરુખ ખાન સાથે અક્ટિંગ કરીને ડેબ્યૂ કર્યો હતો. તેણે 'લવ આજ કલ', 'હાઉસફુલ સીરીઝ', 'કોકટેલ', 'રેસ 2', 'યે જવાની હે દીવાની', 'ચેન્ન્ઇ એક્સપ્રેસ', 'ગોલીયો કી રાસલીલા રામ-લીલા', 'ફાઇન્ડિંગ ફેની', 'તમાશા', 'બાજીરાવ મસ્તાની' અને 'પદ્માવત' જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. દીપિકા પાદુકોણના લગ્ન અભિનેતા રણવીર સિંહ સાથે થયા છે. 

  દીપિકા પાદુકોણ, જાણીતા બેડમિન્ટન લેજેન્ડ પિતા પ્રકાશ પાદુકોણ સાથે. દીપિકા પાદુકોણે 2007માં આવેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં શાહરુખ ખાન સાથે અક્ટિંગ કરીને ડેબ્યૂ કર્યો હતો. તેણે 'લવ આજ કલ', 'હાઉસફુલ સીરીઝ', 'કોકટેલ', 'રેસ 2', 'યે જવાની હે દીવાની', 'ચેન્ન્ઇ એક્સપ્રેસ', 'ગોલીયો કી રાસલીલા રામ-લીલા', 'ફાઇન્ડિંગ ફેની', 'તમાશા', 'બાજીરાવ મસ્તાની' અને 'પદ્માવત' જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. દીપિકા પાદુકોણના લગ્ન અભિનેતા રણવીર સિંહ સાથે થયા છે. 

  4/15
 • ઇમરાન ખાનની ફિલ્મ 'જો જીતા વહી સિકંદર'માં કેમિયો અપિયરન્સ દરમિયાનની તસવીર. તેણે અભિનેતા આમિર ખાનના નાનપણનું પાત્ર ભજવ્યું હતું. 

  ઇમરાન ખાનની ફિલ્મ 'જો જીતા વહી સિકંદર'માં કેમિયો અપિયરન્સ દરમિયાનની તસવીર. તેણે અભિનેતા આમિર ખાનના નાનપણનું પાત્ર ભજવ્યું હતું. 

  5/15
 • નીતૂ સિંહ તેના બાળકો રણવીર કપૂર (ડાબે) અને રીધીમા કપૂર (જમણે) સાથે. રણવીર કપૂરે તેના બોલીવુડ કરિઅરની શરૂઆત 'સાવરીયા' ફિલ્મમાં ડેબ્યૂ સાથે કરી હતી, અને હવે તે અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. 

  નીતૂ સિંહ તેના બાળકો રણવીર કપૂર (ડાબે) અને રીધીમા કપૂર (જમણે) સાથે. રણવીર કપૂરે તેના બોલીવુડ કરિઅરની શરૂઆત 'સાવરીયા' ફિલ્મમાં ડેબ્યૂ સાથે કરી હતી, અને હવે તે અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. 

  6/15
 • જુગલ હંસરાજ (ડાબે) અને ઊર્મિલા માતોંડકર (જમણે) માસૂમ ફિલ્મની તસવીર. રસપ્રદ બાબત એ છે કે પછીથી જુગલ અને ઊર્મિલા બન્ને 1994માં આ ગલે લગજાથી સ્ટાર બન્યા હતા. જો કે જુગલ હંસરાજ બોલીવુડમાં વધુ હિટ ફિલ્મો આપી શક્યા નથી. જ્યારે ઊર્મિલા માતોંડકર 'જુદાઇ', 'સત્યા', 'ભૂત', 'એક હસીના થી', 'પ્યાર તૂને ક્યા કિયા' અને અન્ય કેટલીક ફિલ્મો આપી અને હવે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ છે.

  જુગલ હંસરાજ (ડાબે) અને ઊર્મિલા માતોંડકર (જમણે) માસૂમ ફિલ્મની તસવીર. રસપ્રદ બાબત એ છે કે પછીથી જુગલ અને ઊર્મિલા બન્ને 1994માં આ ગલે લગજાથી સ્ટાર બન્યા હતા. જો કે જુગલ હંસરાજ બોલીવુડમાં વધુ હિટ ફિલ્મો આપી શક્યા નથી. જ્યારે ઊર્મિલા માતોંડકર 'જુદાઇ', 'સત્યા', 'ભૂત', 'એક હસીના થી', 'પ્યાર તૂને ક્યા કિયા' અને અન્ય કેટલીક ફિલ્મો આપી અને હવે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ છે.

  7/15
 • હ્રિતિક રોશન (જમણે) સાઉથ સુપરસ્ટાર રજનીકાન્ત સાથે. ફિલ્મ ભગવાન દાદાનું દ્રશ્ય. હ્રિતિક રોશને ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું જો કે ફિલ્મ રાકેશ રોશન દ્વારા પ્રૉડ્યુસ કરાઇ હતી. 

  હ્રિતિક રોશન (જમણે) સાઉથ સુપરસ્ટાર રજનીકાન્ત સાથે. ફિલ્મ ભગવાન દાદાનું દ્રશ્ય. હ્રિતિક રોશને ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું જો કે ફિલ્મ રાકેશ રોશન દ્વારા પ્રૉડ્યુસ કરાઇ હતી. 

  8/15
 • હમ નૌજવાનમાં ટીનેજરનું પાત્ર ભજવતી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી તબૂ. તબૂએ 'વિજયપથ', 'તુ ચોર મેં સિપાહી', 'માચીસ', 'વિરાસત', 'બોર્ડર', 'હુ તુ તુ', 'હમ સાથ સાથ હૈ', 'હેરા ફેરી', 'અસ્તિત્વ', 'ચાંદની બાર', 'મકબૂલ', 'ચીની કમ', 'હૈદર', 'ફિતૂર' જેવી અનેક ફિલ્મો આપી છે.

  હમ નૌજવાનમાં ટીનેજરનું પાત્ર ભજવતી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી તબૂ. તબૂએ 'વિજયપથ', 'તુ ચોર મેં સિપાહી', 'માચીસ', 'વિરાસત', 'બોર્ડર', 'હુ તુ તુ', 'હમ સાથ સાથ હૈ', 'હેરા ફેરી', 'અસ્તિત્વ', 'ચાંદની બાર', 'મકબૂલ', 'ચીની કમ', 'હૈદર', 'ફિતૂર' જેવી અનેક ફિલ્મો આપી છે.

  9/15
 • ચાઇલ્ડ એક્ટર તરીકે ફિલ્મ યાદો કી બારાતમાં આમિર ખાન. 'કયામત સે કયામત', 'દીલ', 'જો જીતા વહી સિકંદર', 'હમ હે રાહી પ્યાર કે', 'બાઝી', 'રંગીલા', 'રાજા હિંદુસ્તાની', 'ગુલામ', 'સરફરોઝ', 'લગાન', 'દીલ ચાહતા હે', 'મંગલ પાંડે -ધ રાઇઝિંગ', 'રંગ દે બસંતી', 'તારે ઝમીન પર', 'ગજની', '3 ઇડિયટ્સ', 'તલાશ-ધ આન્સર લાઇસ વિથઇન', 'પીકે', 'દંગલ' અને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સીક્રેટ સુપર સ્ટાર' જેવી ફિલ્મોએ તેને સ્ટાર બનાવ્યો છે. 

  ચાઇલ્ડ એક્ટર તરીકે ફિલ્મ યાદો કી બારાતમાં આમિર ખાન. 'કયામત સે કયામત', 'દીલ', 'જો જીતા વહી સિકંદર', 'હમ હે રાહી પ્યાર કે', 'બાઝી', 'રંગીલા', 'રાજા હિંદુસ્તાની', 'ગુલામ', 'સરફરોઝ', 'લગાન', 'દીલ ચાહતા હે', 'મંગલ પાંડે -ધ રાઇઝિંગ', 'રંગ દે બસંતી', 'તારે ઝમીન પર', 'ગજની', '3 ઇડિયટ્સ', 'તલાશ-ધ આન્સર લાઇસ વિથઇન', 'પીકે', 'દંગલ' અને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સીક્રેટ સુપર સ્ટાર' જેવી ફિલ્મોએ તેને સ્ટાર બનાવ્યો છે. 

  10/15
 • જાણીતા અભિનેતા સુનિલ દત્તના પુત્ર સંજય દત્ત માતા નરગીસ દત્ત અને બહેન પ્રિયા દત્ત સાથે. સંજય દત્તે આપેલી ફિલ્મો વિશે વાત કરીએ તો 'વિધાતા', 'સાજન', 'સડક', 'ગુમરાહ', 'ખલનાયક', 'વાસ્તવ-ધ રિયેલિટી', 'મિશન કાશ્મીર', 'કાંટે', 'મુન્નાભાઇ એમબીબીએસ', 'શૂટઆઉટ એટ લોખંડવાલા', 'પીકે' જેવી અનેક ફિલ્મો આપી છે.

  જાણીતા અભિનેતા સુનિલ દત્તના પુત્ર સંજય દત્ત માતા નરગીસ દત્ત અને બહેન પ્રિયા દત્ત સાથે. સંજય દત્તે આપેલી ફિલ્મો વિશે વાત કરીએ તો 'વિધાતા', 'સાજન', 'સડક', 'ગુમરાહ', 'ખલનાયક', 'વાસ્તવ-ધ રિયેલિટી', 'મિશન કાશ્મીર', 'કાંટે', 'મુન્નાભાઇ એમબીબીએસ', 'શૂટઆઉટ એટ લોખંડવાલા', 'પીકે' જેવી અનેક ફિલ્મો આપી છે.

  11/15
 • માતા તેજી બચ્ચન સાથે અમિતાભ બચ્ચન. 1969થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત અમિતાભ બચ્ચને 'સાત હિદુસ્તાની' ફિલ્મ સાથે કરી હતી. છેલ્લે અમિતાભ બચ્ચનન તાપસી પન્નૂ સાથે આવેલી ફિલ્મ 'બદલા'માં જોવા મળ્યા હતાં.

  માતા તેજી બચ્ચન સાથે અમિતાભ બચ્ચન. 1969થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત અમિતાભ બચ્ચને 'સાત હિદુસ્તાની' ફિલ્મ સાથે કરી હતી. છેલ્લે અમિતાભ બચ્ચનન તાપસી પન્નૂ સાથે આવેલી ફિલ્મ 'બદલા'માં જોવા મળ્યા હતાં.

  12/15
 • આ અન્ય કોઇ નહીં પણ આજના સુરસ્ટાર શાહ રૂખ ખાન છે. હા ખરેખર ઓળખવામાં મુશ્કેલી પડીને પણ આ જ છે જાણીતા કિંગ ખાન SRK. શાહરુખ ખાને ઘણી હીટ ફિલ્મો આપી છે જેમ કે, 'ફૌજી', 'દીલ દરિયા મે', 'દીવાના', 'રાજુ બન ગયા જેન્ટલમેન', 'બાઝીગર', 'ડર', 'કરન અર્જૂન', 'દીલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'પરદેશ', 'દીલ તો પાગલ હૈ', 'કુછ કુછ હોતા હૈ', 'મહોબતે', 'કભી ખુશી કભી ગમ', 'દેવદાસ', 'કલ હોના હો', 'સ્વદેશ', 'વીર-ઝારા', 'મેં હુ ના', 'કભી અલવિદા ના કહેના', 'ધ જોન ફિલ્મ', 'ઓમ શાંતિ ઓમ', 'રબ ને બના દી જોડી', 'માય નેમ ઇઝ ખાન', 'જબ તક હૈ જાન', 'ચેન્નઇ એક્સપ્રેસ', 'દીલવાલે', 'રઇસ' અને 'ઝીરો'.

  આ અન્ય કોઇ નહીં પણ આજના સુરસ્ટાર શાહ રૂખ ખાન છે. હા ખરેખર ઓળખવામાં મુશ્કેલી પડીને પણ આ જ છે જાણીતા કિંગ ખાન SRK. શાહરુખ ખાને ઘણી હીટ ફિલ્મો આપી છે જેમ કે, 'ફૌજી', 'દીલ દરિયા મે', 'દીવાના', 'રાજુ બન ગયા જેન્ટલમેન', 'બાઝીગર', 'ડર', 'કરન અર્જૂન', 'દીલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'પરદેશ', 'દીલ તો પાગલ હૈ', 'કુછ કુછ હોતા હૈ', 'મહોબતે', 'કભી ખુશી કભી ગમ', 'દેવદાસ', 'કલ હોના હો', 'સ્વદેશ', 'વીર-ઝારા', 'મેં હુ ના', 'કભી અલવિદા ના કહેના', 'ધ જોન ફિલ્મ', 'ઓમ શાંતિ ઓમ', 'રબ ને બના દી જોડી', 'માય નેમ ઇઝ ખાન', 'જબ તક હૈ જાન', 'ચેન્નઇ એક્સપ્રેસ', 'દીલવાલે', 'રઇસ' અને 'ઝીરો'.

  13/15
 • રાની મુખર્જી માતા ક્રિષ્ના અને ભાઇ રાજા સાથે. રાણીએ 1997થી બોલીવુડમાં રાજા કી આયેગી બારાત ફિલમ દ્વારા ડેબ્યૂ કર્યું હતું. તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે કે જેમાંથી કેટલીક આ પ્રમાણે છે. 'કુછ કુછ હોતા હૈ', 'હે રામ', 'સાથિયા', 'યુવા', 'હમ તુમ', 'વીર-ઝારા', 'સાવરિયા', 'નો વન કિલ્ડ જેસિકા', 'તલાશ-ધ આન્સર લાઇય વિથઇન', 'મર્દાની' અને બીજી કેટલીક.

  રાની મુખર્જી માતા ક્રિષ્ના અને ભાઇ રાજા સાથે. રાણીએ 1997થી બોલીવુડમાં રાજા કી આયેગી બારાત ફિલમ દ્વારા ડેબ્યૂ કર્યું હતું. તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે કે જેમાંથી કેટલીક આ પ્રમાણે છે. 'કુછ કુછ હોતા હૈ', 'હે રામ', 'સાથિયા', 'યુવા', 'હમ તુમ', 'વીર-ઝારા', 'સાવરિયા', 'નો વન કિલ્ડ જેસિકા', 'તલાશ-ધ આન્સર લાઇય વિથઇન', 'મર્દાની' અને બીજી કેટલીક.

  14/15
 • જેકી શ્રોફ માતા સાથે. જેકી શ્રોફે હીરો તરીકે સૌ પ્રથમ મીનાક્ષી સામે 1983માં આવેલી ફિલ્મમાં ડેબ્યૂ કર્યો હતો. 'અંદર બાહર', 'યુદ્ધ', 'કર્મા', 'પરિંદા', 'ત્રિદેવ', '100 ડેઝ', 'સૌદાગર', 'કિંગ અંકલ', 'ખલનાયલક', 'ગર્દિશ', '1942- અ લવ સ્ટોરી', 'રંગીલા', 'વિશ્વવિધાતા', 'બોર્ડર', 'રેફ્યુજી', 'શૂટઆઉટ એટ વડાલા' જેવી અનેક ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

  જેકી શ્રોફ માતા સાથે. જેકી શ્રોફે હીરો તરીકે સૌ પ્રથમ મીનાક્ષી સામે 1983માં આવેલી ફિલ્મમાં ડેબ્યૂ કર્યો હતો. 'અંદર બાહર', 'યુદ્ધ', 'કર્મા', 'પરિંદા', 'ત્રિદેવ', '100 ડેઝ', 'સૌદાગર', 'કિંગ અંકલ', 'ખલનાયલક', 'ગર્દિશ', '1942- અ લવ સ્ટોરી', 'રંગીલા', 'વિશ્વવિધાતા', 'બોર્ડર', 'રેફ્યુજી', 'શૂટઆઉટ એટ વડાલા' જેવી અનેક ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

સતત લાઇમલાઇટમાં રહેતા બોલીવુડ સેલેબ્સની તસવીરો તો તમે જોઇ જ હશે પણ આ છે તેમની કેટલીક રેર તસવીર. જેમાં તમને કદાચ ઓળખવા પણ મુશ્કેલી પડશે કે એક સમયે આવા દેખાતા હતા તમારા ફેવરિટ સેલેબ્સ.  

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK