Bhavya Gandhi: તારક મહેતા...શૉનો તોફાની 'ટપુડો' હાલ દેખાય છે આવો

Updated: Jun 25, 2020, 11:32 IST | Sheetal Patel
  • ભવ્ય ગાંધીએ 8 વર્ષ સુધી તારક મહેતા શૉના દર્શકોનું મનોરંજન કર્યું હતું. એમણે પોતાની એક્ટિંગથી બધા લોકોનું દિલ જીતી લીધું હતું.

    ભવ્ય ગાંધીએ 8 વર્ષ સુધી તારક મહેતા શૉના દર્શકોનું મનોરંજન કર્યું હતું. એમણે પોતાની એક્ટિંગથી બધા લોકોનું દિલ જીતી લીધું હતું.

    1/30
  • પરંતુ 8 વર્ષ બાદ ભવ્ય ગાંધીએ આ સીરિયલમાંથી બ્રેક લઈ લીધો અને એમણે ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય લીધો.

    પરંતુ 8 વર્ષ બાદ ભવ્ય ગાંધીએ આ સીરિયલમાંથી બ્રેક લઈ લીધો અને એમણે ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય લીધો.

    2/30
  • ઘણા ઓછા લોકો જાણે છે કે ટીવી સ્ટાર ભવ્ય ગાંધી તે સમયે સૌથી હાઈએસ્ટ પેડ ચાઈલ્ડ એક્ટર રહ્યા હતા.

    ઘણા ઓછા લોકો જાણે છે કે ટીવી સ્ટાર ભવ્ય ગાંધી તે સમયે સૌથી હાઈએસ્ટ પેડ ચાઈલ્ડ એક્ટર રહ્યા હતા.

    3/30
  • ભવ્ય ગાંધીએ તારક મહેતાને એવા સમયે છોડી દીધા હતો, જ્યારે તેમની ટપુ તરીકેની ઓળખ બની ગઈ હતી.

    ભવ્ય ગાંધીએ તારક મહેતાને એવા સમયે છોડી દીધા હતો, જ્યારે તેમની ટપુ તરીકેની ઓળખ બની ગઈ હતી.

    4/30
  • સાથે જ ભવ્ય ગાંધીએ Pappa Tamne Nahi Samjaay અને Bau Na Vichar જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

    સાથે જ ભવ્ય ગાંધીએ Pappa Tamne Nahi Samjaay અને Bau Na Vichar જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

    5/30
  • ટપુસેનામાં સૌથી તોફાની અને ચાલાક ભવ્ય ગાંધીને બતાવવામાં આવ્યો છે. 

    ટપુસેનામાં સૌથી તોફાની અને ચાલાક ભવ્ય ગાંધીને બતાવવામાં આવ્યો છે. 

    6/30
  • ગુજરાતમાં ભવ્યની આ ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ આજે પણ દરેક જણ તેમને ટપુ તરીકે યાદ કરે છે.

    ગુજરાતમાં ભવ્યની આ ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ આજે પણ દરેક જણ તેમને ટપુ તરીકે યાદ કરે છે.

    7/30
  • ટીવી શૉ તારક મહેતામાં ભવ્ય ગાંધીની બધા સાથે સારી બૉન્ડિંગ જોવા મળતી હતી. 

    ટીવી શૉ તારક મહેતામાં ભવ્ય ગાંધીની બધા સાથે સારી બૉન્ડિંગ જોવા મળતી હતી. 

    8/30
  • સેટ પર પણ હંમેશા ટપુ મસ્તી ભરેલા અંદાજમાં જોવા મળતો હતો.

    સેટ પર પણ હંમેશા ટપુ મસ્તી ભરેલા અંદાજમાં જોવા મળતો હતો.

    9/30
  • એ સિવાય શૂટિંગના સમયે પણ ટપુનો એક અલગ જ સ્વેગ જોવા મળતો હતો.

    એ સિવાય શૂટિંગના સમયે પણ ટપુનો એક અલગ જ સ્વેગ જોવા મળતો હતો.

    10/30
  • સીરિયલમાં એનો વાળ ઉડાવવાનો અંદાજ તો આજે પણ દર્શકોના મનમાં લોકપ્રિય છે.

    સીરિયલમાં એનો વાળ ઉડાવવાનો અંદાજ તો આજે પણ દર્શકોના મનમાં લોકપ્રિય છે.

    11/30
  • ભવ્ય ગાંધીએ ગયા વર્ષે 'શાદી કે સિયાપે' દ્વારા નાના પડદા પર વાપસી કરી હતી.

    ભવ્ય ગાંધીએ ગયા વર્ષે 'શાદી કે સિયાપે' દ્વારા નાના પડદા પર વાપસી કરી હતી.

    12/30
  • એની સાથે હાલ ભવ્ય ગાંધી પોતાનું પૂરૂ ધ્યાન ગુજરાતી ફિલ્મો તરફ લગાવી રહ્યા છે.

    એની સાથે હાલ ભવ્ય ગાંધી પોતાનું પૂરૂ ધ્યાન ગુજરાતી ફિલ્મો તરફ લગાવી રહ્યા છે.

    13/30
  • તેમજ ભવ્ય ગાંધી ગુજરાતી શૉઝમાં પણ જોવા મળ્યા છે.

    તેમજ ભવ્ય ગાંધી ગુજરાતી શૉઝમાં પણ જોવા મળ્યા છે.

    14/30
  • ભવ્ય ગાંધી તારક મહેતા શૉમાં 9 વર્ષથી જોડાયેલા હતા. પરંતુ વર્ષ 2017માં ભવ્યએ શૉ છોડવાનો નિર્ણય લીધો.

    ભવ્ય ગાંધી તારક મહેતા શૉમાં 9 વર્ષથી જોડાયેલા હતા. પરંતુ વર્ષ 2017માં ભવ્યએ શૉ છોડવાનો નિર્ણય લીધો.

    15/30
  • ભવ્ય સ્ટ્રાઈકર નામની ફિલ્મમાં પણ એક નાના રોલમાં નજર આવી ચૂક્યા છે.

    ભવ્ય સ્ટ્રાઈકર નામની ફિલ્મમાં પણ એક નાના રોલમાં નજર આવી ચૂક્યા છે.

    16/30
  • ભવ્ય ગાંધી હંમેશા પોતાના લુક્સની સાથે જુદી-જુદી એક્સપેરિમેન્ટ કરતા રહે છે.

    ભવ્ય ગાંધી હંમેશા પોતાના લુક્સની સાથે જુદી-જુદી એક્સપેરિમેન્ટ કરતા રહે છે.

    17/30
  • સોસાયટીમાં કોઈ પણ ફંક્શન હોય કે તહેવાર બધામાં સૌથી આગળ ટપુ હોય છે. ફાલ્ગુની પાઠક સાથે તોફાની ટપુડો

    સોસાયટીમાં કોઈ પણ ફંક્શન હોય કે તહેવાર બધામાં સૌથી આગળ ટપુ હોય છે.

    ફાલ્ગુની પાઠક સાથે તોફાની ટપુડો

    18/30
  • સોશિયલ મીડિયા પર ભવ્ય ગાંધીની લાખોની સંખ્યામાં ફૅન ફૉલોઈંગ છે. જુઓ તસવીરમાં ટપુનો સ્વેગ

    સોશિયલ મીડિયા પર ભવ્ય ગાંધીની લાખોની સંખ્યામાં ફૅન ફૉલોઈંગ છે. જુઓ તસવીરમાં ટપુનો સ્વેગ

    19/30
  • તારક મહેતા શૉ છોડ્યા બાદ હવે ભવ્ય ગાંધી ઘણા બદલાઈ ગયા છે અને ઘણા મોટા થઈ ગયા છે.

    તારક મહેતા શૉ છોડ્યા બાદ હવે ભવ્ય ગાંધી ઘણા બદલાઈ ગયા છે અને ઘણા મોટા થઈ ગયા છે.

    20/30
  • ભવ્ય ગાંધી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને ફૅન્સ સાથે પોતાની નવી તસવીરો શૅર કરતા રહે છે.

    ભવ્ય ગાંધી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને ફૅન્સ સાથે પોતાની નવી તસવીરો શૅર કરતા રહે છે.

    21/30
  • આટલી નાની ઉંમરમાં ભવ્ય ગાંધીએ ઘણી સફળતા મેળવી છે.

    આટલી નાની ઉંમરમાં ભવ્ય ગાંધીએ ઘણી સફળતા મેળવી છે.

    22/30
  • ભવ્ય ગાંધીનો બર્થ-ડે 20 જૂન 1997એ થયો હતો અને તે મુંબઈમાં રહે છે. તસવીરમાં - ડૉ હાથી સાથે મસ્તીખોર ટપુ

    ભવ્ય ગાંધીનો બર્થ-ડે 20 જૂન 1997એ થયો હતો અને તે મુંબઈમાં રહે છે. તસવીરમાં - ડૉ હાથી સાથે મસ્તીખોર ટપુ

    23/30
  • જણાવી દઈએ કે ભવ્યની જગ્યાએ હવે રાજ અનડકટ ટપુનો રોલ ભજવી રહ્યા છે. રાજે 2017એ શૉમાં આવ્યા હતા.

    જણાવી દઈએ કે ભવ્યની જગ્યાએ હવે રાજ અનડકટ ટપુનો રોલ ભજવી રહ્યા છે. રાજે 2017એ શૉમાં આવ્યા હતા.

    24/30
  • એક મીડિયા રિપોર્ટ અનુસાર ભવ્યને એક એપિસોડના 10,000 રૂપિયા મળતા હતા, જે એક ચાઈલ્ડ સ્ટારના રૂપે સૌથી મોટી રકમ હતી.

    એક મીડિયા રિપોર્ટ અનુસાર ભવ્યને એક એપિસોડના 10,000 રૂપિયા મળતા હતા, જે એક ચાઈલ્ડ સ્ટારના રૂપે સૌથી મોટી રકમ હતી.

    25/30
  • હંમેશા સોસાયટીના લોકોના બારી કાચ તોડીને મસ્તી કરતો ટપુ હાલ ઘણો શાંત થઈ ગયો છે.

    હંમેશા સોસાયટીના લોકોના બારી કાચ તોડીને મસ્તી કરતો ટપુ હાલ ઘણો શાંત થઈ ગયો છે.

    26/30
  • આજે પણ દર્શકોની નજર ટપુની મસ્તી, મજાક અને વાળને ફૂંક મારીને ઉડાવવાની સ્ટાઈલને મિસ કરી રહ્યા છે.

    આજે પણ દર્શકોની નજર ટપુની મસ્તી, મજાક અને વાળને ફૂંક મારીને ઉડાવવાની સ્ટાઈલને મિસ કરી રહ્યા છે.

    27/30
  • ટપુ ઘણી વાર દીગંગના સૂર્યવંશીને ડેટ પણ કરી ચૂક્યા છે. જે એક ટેલિવિઝન એક્ટ્રેસ છે.

    ટપુ ઘણી વાર દીગંગના સૂર્યવંશીને ડેટ પણ કરી ચૂક્યા છે. જે એક ટેલિવિઝન એક્ટ્રેસ છે.

    28/30
  • ટપુ અને દીગંગનાની જોડીને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. તસવીરમાં - જેઠાલાલ સાથે ટિપેન્દ્ર ગડા

    ટપુ અને દીગંગનાની જોડીને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. તસવીરમાં - જેઠાલાલ સાથે ટિપેન્દ્ર ગડા

    29/30
  • ભવ્ય ગાંધીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.. Happy Birthday

    ભવ્ય ગાંધીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.. Happy Birthday

    30/30
  • loading...

ફોટોઝ વિશે

ટીવીનો સૌથી ફૅમસ અને કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકો વચ્ચે આજે પણ ઘણો લોકપ્રિય બની ગયો છે. એની સાથે જ આ સીરિયલના બધા કલાકારોએ પોતાની એક અલગ જ ઓળખ બનાવી દીધી છે. પરંતુ એક ચાઈલ્ડ આર્ટિસ્ટના રૂપમાં સૌથી વધારે ફૅમસ થયા છે ભવ્ય ગાંધી, જે શૉમાં ટપુ (ટિપેન્દ્ર ગડા)નો રોલ પ્લે કર્યો હતો. જેઠાલાલ ચંપકલાલ ગડાનો પુત્ર ટપુ ઉર્ફે ભવ્ય ગાંધીનો આજે જન્મદિવસ છે અને એનો જન્મ 20 જૂન 1997એ મુંબઈમાં થયો હતો. તો ચાલો આપણે જાણીએ એના વિશે અને એની તસવીરો પર કરીએ એક નજર. તસવીર સૌજન્ય- ભવ્ય ગાંધી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK