ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બન્ને લૂકમાં લાગે છે હોટ, જુઓ શ્રિયા સરનની ગ્લેમરસ તસવીરો

Published: Sep 11, 2020, 17:06 IST | Shilpa Bhanushali
 • બોલીવુડ અભિનેત્રી શ્રિયા સરનનો આજે જન્મગિવસ છે. 11 સપ્ટેમ્બર 1982માં જન્મેલી શ્રિયા આજે 38 વર્ષની થઈ છે.

  બોલીવુડ અભિનેત્રી શ્રિયા સરનનો આજે જન્મગિવસ છે. 11 સપ્ટેમ્બર 1982માં જન્મેલી શ્રિયા આજે 38 વર્ષની થઈ છે.

  1/23
 • શ્રિયા દક્ષિણ ભારતીય ફિલ્મો ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. પણ શ્રિયાએ દક્ષિણ ભારતીય ફિલ્મો સિવાય બોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. 

  શ્રિયા દક્ષિણ ભારતીય ફિલ્મો ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. પણ શ્રિયાએ દક્ષિણ ભારતીય ફિલ્મો સિવાય બોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. 

  2/23
 • શ્રિયાએ એક્ટિંગની સાથે સાથે ડાન્સમાં સારી નામના મેળવી છે.

  શ્રિયાએ એક્ટિંગની સાથે સાથે ડાન્સમાં સારી નામના મેળવી છે.

  3/23
 • શ્રિયા ઇન્ડિયન ક્લાસિકલની સાથે વેસ્ટર્ન ડાન્સમાં પણ અનેક એવૉર્ડ જીતી ચૂકી છે. એટલું જ નહીં તે ઇન્ડિયન અને વેસ્ટર્ન લૂકમાં પણ ખૂબ જ સુંદર દેખાય છે.

  શ્રિયા ઇન્ડિયન ક્લાસિકલની સાથે વેસ્ટર્ન ડાન્સમાં પણ અનેક એવૉર્ડ જીતી ચૂકી છે. એટલું જ નહીં તે ઇન્ડિયન અને વેસ્ટર્ન લૂકમાં પણ ખૂબ જ સુંદર દેખાય છે.

  4/23
 • શ્રિયા સરને બોલીવુડમાં ઘણાં મોટા કલાકાો સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. 

  શ્રિયા સરને બોલીવુડમાં ઘણાં મોટા કલાકાો સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. 

  5/23
 • શ્રિયાનો જન્મ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં થયો હતો. 

  શ્રિયાનો જન્મ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં થયો હતો. 

  6/23
 • શ્રિયા સરને પોતાની સ્ટડીઝ દિલ્હીમાંથી પૂરી કરી છે.

  શ્રિયા સરને પોતાની સ્ટડીઝ દિલ્હીમાંથી પૂરી કરી છે.

  7/23
 • શ્રિયાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીની પબ્લિક સ્કૂલમાંથી મેળવ્યું છે.

  શ્રિયાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીની પબ્લિક સ્કૂલમાંથી મેળવ્યું છે.

  8/23
 • ત્યાર બાદ શ્રિયાએ દિલ્હી યૂનિવર્સિટીની લેડી શ્રીરામ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

  ત્યાર બાદ શ્રિયાએ દિલ્હી યૂનિવર્સિટીની લેડી શ્રીરામ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

  9/23
 • શ્રિયાએ પોતાની મમ્મી પાસેતી જ કથક અને રાજસ્થાની લોકનૃત્યની ટ્રેનિંગ મેળવી છે.

  શ્રિયાએ પોતાની મમ્મી પાસેતી જ કથક અને રાજસ્થાની લોકનૃત્યની ટ્રેનિંગ મેળવી છે.

  10/23
 • પોતાના ડાન્સને કારણે શ્રિયાને ઘણીવાર મોટી તક મળી છે. 

  પોતાના ડાન્સને કારણે શ્રિયાને ઘણીવાર મોટી તક મળી છે. 

  11/23
 • શ્રિયા પહેલી વાર મ્યૂઝિક વીડિયો 'થિરકતી ક્યૂ હવા'માં જોવા મળી હતી.

  શ્રિયા પહેલી વાર મ્યૂઝિક વીડિયો 'થિરકતી ક્યૂ હવા'માં જોવા મળી હતી.

  12/23
 • કેમેરા સામે શ્રિયાનું આ પહેલું પરફૉર્મન્સ હતું. 

  કેમેરા સામે શ્રિયાનું આ પહેલું પરફૉર્મન્સ હતું. 

  13/23
 • આ મ્યૂઝિક વીડિયોએ શ્રિયાના નસીબ બદલી દીધા.

  આ મ્યૂઝિક વીડિયોએ શ્રિયાના નસીબ બદલી દીધા.

  14/23
 • મ્યૂઝિક વીડિયો પછી જાણીતા નિર્માતા-નિર્દેશક રામોજીએ શ્રિયા સરનને પોતાની ફિલ્મ 'ઇસ્થન' માટે સાઇન કરી લીધી હતી.

  મ્યૂઝિક વીડિયો પછી જાણીતા નિર્માતા-નિર્દેશક રામોજીએ શ્રિયા સરનને પોતાની ફિલ્મ 'ઇસ્થન' માટે સાઇન કરી લીધી હતી.

  15/23
 • આ સિવાય શ્રિયાને અન્ય ચાર ફિલ્મોમાં પણ તે જ સમયે કામ કરવાની તક મળી હતી.

  આ સિવાય શ્રિયાને અન્ય ચાર ફિલ્મોમાં પણ તે જ સમયે કામ કરવાની તક મળી હતી.

  16/23
 • ફિલ્મ ઇસ્થન બાદ શ્રિયા સરને ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી અને લોકપ્રિયતા મેળવી.  જોતજોતામાં શ્રિયા સાઉથની ફિલ્મોની ટૉપ અભિનેત્રી બની.

  ફિલ્મ ઇસ્થન બાદ શ્રિયા સરને ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી અને લોકપ્રિયતા મેળવી.  જોતજોતામાં શ્રિયા સાઉથની ફિલ્મોની ટૉપ અભિનેત્રી બની.

  17/23
 • શ્રિયા સરને તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમની ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું છે.

  શ્રિયા સરને તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમની ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું છે.

  18/23
 • શ્રિયા સરને બોલીવુડમાં પોતાના અભિનયની શરૂઆત વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'તુજે મેરી કસમ' દ્વારા કરી હતી.

  શ્રિયા સરને બોલીવુડમાં પોતાના અભિનયની શરૂઆત વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'તુજે મેરી કસમ' દ્વારા કરી હતી.

  19/23
 • વર્ષ 2004માં ફિલ્મ 'થોડા તુમ બદલો થોડા હમ'માં કામ કર્યું. ત્યારે શ્રિયાને અભિનેત્રી તરીકે એક આગવી ઓળખ સુપરસ્ટાર રજનીકાન્તની ફિલ્મ 'શિવાજી ધ બૉસ' દ્વારા મળી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા.

  વર્ષ 2004માં ફિલ્મ 'થોડા તુમ બદલો થોડા હમ'માં કામ કર્યું. ત્યારે શ્રિયાને અભિનેત્રી તરીકે એક આગવી ઓળખ સુપરસ્ટાર રજનીકાન્તની ફિલ્મ 'શિવાજી ધ બૉસ' દ્વારા મળી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા.

  20/23
 • આ ફિલ્મ 2007માં રિલીઝ થઈ. તો બોલીવુડમાં શ્રિયા સરનને ફિલ્મ 'દૃશ્યમ' દ્વારા ઓળખ મળી. આ ફિલ્મમાં તેણે અજય દેવગનની પત્નીનું પાત્ર ભજવ્યું હતું, જે ખૂબ જ વખણાયું હતું.

  આ ફિલ્મ 2007માં રિલીઝ થઈ. તો બોલીવુડમાં શ્રિયા સરનને ફિલ્મ 'દૃશ્યમ' દ્વારા ઓળખ મળી. આ ફિલ્મમાં તેણે અજય દેવગનની પત્નીનું પાત્ર ભજવ્યું હતું, જે ખૂબ જ વખણાયું હતું.

  21/23
 • શ્રિયા સરનની શાનદાર ફિલ્મોમાં તેણે શિવાજી ધ બૉસ, કંગસ્વામીસ, ટેગોર અને સંતોષમ સહિત ઘણી ફિલ્મો કરી છે. હાલ શ્રિયા સરન પતિ એન્ડ્રે કોસચીવ સાથે વિદેશમાં સમય પસાર કરી છે.

  શ્રિયા સરનની શાનદાર ફિલ્મોમાં તેણે શિવાજી ધ બૉસ, કંગસ્વામીસ, ટેગોર અને સંતોષમ સહિત ઘણી ફિલ્મો કરી છે. હાલ શ્રિયા સરન પતિ એન્ડ્રે કોસચીવ સાથે વિદેશમાં સમય પસાર કરી છે.

  22/23
 • આજે શ્રિયાના જન્મદિવસે તેને ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ...

  આજે શ્રિયાના જન્મદિવસે તેને ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ...

  23/23
 • loading...

ફોટોઝ વિશે

શ્રિયા એક સારી અભિનેત્રી તો છે જ પણ સાથે એક જબરજસ્ત ડાન્સર પણ છે. એટલું જ નહીં શ્રિયા ઇન્ડિયન અને વેસ્ટર્ન બન્ને લૂકમાં પોતાની અદાઓથી લોકોને પોતાના કાયલ બનાવવમાં સફળ છે. ત્યારે આજે શ્રિયાના જન્મદિવસે જાણીએ તેના વિશેની કેટલીક વાતો જે ખૂબ જ ઓછા લોકોને ખબર હશે... જુઓ તસવીરો (તસવીર સૌજન્ય શ્રિયા ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK