જિગરદાન ગઢવીઃઆ ગુજરાતી રૉક સ્ટારની ડ્રેસિંગ સેન્સ છે ગજબની

Updated: Jun 13, 2019, 12:30 IST | Bhavin
 • જિગરદાન ગઢવી લાંબા સમયથી મ્યુઝિક સાથે સંકળાયેલા છે, જો કે લવની ભવાઈના ગીત વ્હાલમ આવોનેથી તેમને સૌથી વધુ ઓળખ મળી છે. 

  જિગરદાન ગઢવી લાંબા સમયથી મ્યુઝિક સાથે સંકળાયેલા છે, જો કે લવની ભવાઈના ગીત વ્હાલમ આવોનેથી તેમને સૌથી વધુ ઓળખ મળી છે. 

  1/15
 • જિગરદાનના ગીતો જેટલા ઝડપથી હિટ થાય છે, તેટલી જ ઝડપથી લાઈક્સ તેમના ફોટોઝ પર આવે છે.

  જિગરદાનના ગીતો જેટલા ઝડપથી હિટ થાય છે, તેટલી જ ઝડપથી લાઈક્સ તેમના ફોટોઝ પર આવે છે.

  2/15
 • પોતાની ફેશન સેન્સના કારણે જિગરદાન ગઢવી યંગસ્ટર્સ માટે ફેશન આઈકન બની ચૂક્યા છે. ફેન્સ તેમના ફોટોઝ પર કમેન્ટ પણ કરતા હોય છે. 

  પોતાની ફેશન સેન્સના કારણે જિગરદાન ગઢવી યંગસ્ટર્સ માટે ફેશન આઈકન બની ચૂક્યા છે. ફેન્સ તેમના ફોટોઝ પર કમેન્ટ પણ કરતા હોય છે. 

  3/15
 • જિગરદાન ગઢવીના સોશિયલ મીડિયા અકાઉન્ટસ જોશો તો તમે પણ તેમની ફેશન સેન્સના દીવાના થઈ જશો. 

  જિગરદાન ગઢવીના સોશિયલ મીડિયા અકાઉન્ટસ જોશો તો તમે પણ તેમની ફેશન સેન્સના દીવાના થઈ જશો. 

  4/15
 • ખાસ કરીને જિગરદાનનું ટી શર્ટ્સનું કલેક્શન સુંદર છે. તે જુદી જુદી સ્ટાઈલ અને કલર્સની ટી શર્ટ્સ ટ્રાય કરતા હોય છે. 

  ખાસ કરીને જિગરદાનનું ટી શર્ટ્સનું કલેક્શન સુંદર છે. તે જુદી જુદી સ્ટાઈલ અને કલર્સની ટી શર્ટ્સ ટ્રાય કરતા હોય છે. 

  5/15
 • ફક્ત ટી શર્ટ્સ જ નહીં શર્ટ્સમાં પણ આ યંગ રૉક સ્ટાર કૂલ લાગે છે. 

  ફક્ત ટી શર્ટ્સ જ નહીં શર્ટ્સમાં પણ આ યંગ રૉક સ્ટાર કૂલ લાગે છે. 

  6/15
 • એવું નથી કે જીગરા માત્ર ટી શર્ટ્સ કે શર્ટ્સ જ પહેરે છે. તેઓ ટ્રેડિશનલ વૅર પણ ટ્રાય કરતા રહે છે. અને ટ્રેડિશનલ વૅર તેમને સ્યૂટ પણ કરે છે. 

  એવું નથી કે જીગરા માત્ર ટી શર્ટ્સ કે શર્ટ્સ જ પહેરે છે. તેઓ ટ્રેડિશનલ વૅર પણ ટ્રાય કરતા રહે છે. અને ટ્રેડિશનલ વૅર તેમને સ્યૂટ પણ કરે છે. 

  7/15
 • બ્લેક કુર્તામાં જિગરદાનની પર્સનાલિટી કંઈક ગજબની લાગી રહી છે. ભગવાન કરે તેમને નજર ન લાગી જાય !!1

  બ્લેક કુર્તામાં જિગરદાનની પર્સનાલિટી કંઈક ગજબની લાગી રહી છે. ભગવાન કરે તેમને નજર ન લાગી જાય !!1

  8/15
 • જિગરદાનનો આ ફોટો એક ફોટોશૂટ દરમિયાનનો છે. જેમાં તે બ્લૂ કલરના જોધપુરમાં દેખાઈ રહ્યા છે. 

  જિગરદાનનો આ ફોટો એક ફોટોશૂટ દરમિયાનનો છે. જેમાં તે બ્લૂ કલરના જોધપુરમાં દેખાઈ રહ્યા છે. 

  9/15
 • એન્ડ લૂક એટ ધીશ ડેશિંગ જિગરદાન ગઢવી. બ્લૂ કલરના શ્રગમાં બ્લેક ટી શર્ટ, એન્કલ ટાઈટ ટ્રાઉઝર અને વ્હાઈટ શૂઝમાં શાનદાર છે જિગરદાનનો અંદાજ

  એન્ડ લૂક એટ ધીશ ડેશિંગ જિગરદાન ગઢવી. બ્લૂ કલરના શ્રગમાં બ્લેક ટી શર્ટ, એન્કલ ટાઈટ ટ્રાઉઝર અને વ્હાઈટ શૂઝમાં શાનદાર છે જિગરદાનનો અંદાજ

  10/15
 • જોધપુરીમાં જિગરદાન ગઢવીનો વધુ એક ફોટો. 

  જોધપુરીમાં જિગરદાન ગઢવીનો વધુ એક ફોટો. 

  11/15
 • ટી શર્ટ પર શર્ટ અને ચશ્મા લાગે છે જિગરદાન ગઢવીના ફેવરિટ છે. 

  ટી શર્ટ પર શર્ટ અને ચશ્મા લાગે છે જિગરદાન ગઢવીના ફેવરિટ છે. 

  12/15
 • યલો યલો..... યલો ટી શર્ટ પર શ્રગ, બ્લુ ટ્રાઉઝર અને યલો શૂઝમાં જિગરદાન હેન્ડસમ લાગી રહ્યા છે. 

  યલો યલો..... યલો ટી શર્ટ પર શ્રગ, બ્લુ ટ્રાઉઝર અને યલો શૂઝમાં જિગરદાન હેન્ડસમ લાગી રહ્યા છે. 

  13/15
 • જિગરદાન ફ્લોરલ પ્રિન્ટ પણ પહેરે છે. અને ફ્લોરલ પ્રિન્ટમાં તેઓ કંઈક આવા લાગે છે. 

  જિગરદાન ફ્લોરલ પ્રિન્ટ પણ પહેરે છે. અને ફ્લોરલ પ્રિન્ટમાં તેઓ કંઈક આવા લાગે છે. 

  14/15
 • રેડનું મેચિંગ આવું તમે પણ ટ્રાય કરી શકો છો. રેડ શર્ટ, અને રેડ શૂઝનું કોમ્બિનેશન છેને મસ્ત મસ્ત 

  રેડનું મેચિંગ આવું તમે પણ ટ્રાય કરી શકો છો. રેડ શર્ટ, અને રેડ શૂઝનું કોમ્બિનેશન છેને મસ્ત મસ્ત 

  15/15
 • loading...

ફોટોઝ વિશે

જીગરા તરીકે જાણીતા ગુજરાતી સિંગર જિગરદાન ગઢવી નવી પેઢીના સૌથી ફેમસ સિંગર છે. તેમના ચાંદને કહો અને વ્હાલમ આવોને આ બે ગીત જબરજસ્ત હિટ રહ્યા છે. આ બંને ગીતો આજના યંગસ્ટર્સ ખૂબ જ સાંભળે છે. જો કે ફક્ત ગીતો એ જ જિગરાને યુવા પેઢીમાં લોકપ્રિય નથી બનાવ્યા, તેમાં તેમનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ મહત્વનું છે. (Image Courtesy: Jigardan Gadhavi Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK