Jahnvi Shrimankar: આ ગુજરાતી સિંગરનો અંદાજ જોઈને થઈ જશો ફૅન

Aug 05, 2019, 15:03 IST
  • જાહ્નવી શ્રીમાંકર પોતાના અવાજ અને ગાયકી માટે જાણીતા છે. આ વર્સેટાઈલ સિંગર બોલીવુડના સોંગ્સની સાથે સાથે ભજન, સુગમ સંગીત, ગઝલ, સેમી ક્લાસિકલ ગીતો અને ફોક સોંગ્સ પણ ગાય છે.

    જાહ્નવી શ્રીમાંકર પોતાના અવાજ અને ગાયકી માટે જાણીતા છે. આ વર્સેટાઈલ સિંગર બોલીવુડના સોંગ્સની સાથે સાથે ભજન, સુગમ સંગીત, ગઝલ, સેમી ક્લાસિકલ ગીતો અને ફોક સોંગ્સ પણ ગાય છે.

    1/20
  • જાહ્નવી શ્રીમાંકરે કૌમુદી મુન્શી, પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌતમ મુખર્જી પાસેથી સિંગિંગની તાલીમ લીધી છે. 

    જાહ્નવી શ્રીમાંકરે કૌમુદી મુન્શી, પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌતમ મુખર્જી પાસેથી સિંગિંગની તાલીમ લીધી છે. 

    2/20
  • જાહ્નવી અત્યાર સુધીમાં ભારત અને વિદેશમાં મળીને 1000થી વધુ શૉઝમાં પર્ફોમ કરી ચૂક્યા છે. 

    જાહ્નવી અત્યાર સુધીમાં ભારત અને વિદેશમાં મળીને 1000થી વધુ શૉઝમાં પર્ફોમ કરી ચૂક્યા છે. 

    3/20
  • જાહ્નવી અત્યાર સુધીમાં ભારતભરમાં અને વિદેશમાં મળીને 1000થી વધુ શોઝમાં પર્ફોમ કરી ચૂક્યા છે.

    જાહ્નવી અત્યાર સુધીમાં ભારતભરમાં અને વિદેશમાં મળીને 1000થી વધુ શોઝમાં પર્ફોમ કરી ચૂક્યા છે.

    4/20
  • જાહ્નવી મ્યુઝિક આલ્બમ્સ, ટીવી સિરીયલ્સ, નાટકો, જિંગલ્સ અને ફિલ્મોમાં પણ અવાજ આપે છે.

    જાહ્નવી મ્યુઝિક આલ્બમ્સ, ટીવી સિરીયલ્સ, નાટકો, જિંગલ્સ અને ફિલ્મોમાં પણ અવાજ આપે છે.

    5/20
  • અમેરિકામાં એક કાર્યક્રમમાં પર્ફોમન્સ પહેલા જાહ્નવીએ સેલ્ફી ક્લિક કરી હતી. 

    અમેરિકામાં એક કાર્યક્રમમાં પર્ફોમન્સ પહેલા જાહ્નવીએ સેલ્ફી ક્લિક કરી હતી. 

    6/20
  • જાહ્નવી શ્રીમાંકર ટ્રાવેલિંગના પણ શોખીન છે. વિદેશમાં જુદા જુદા કાર્યક્રમ દરમિયાન જાહ્નવી ફરતા રહે છે. અને જુદી જુદી જગ્યાની મુલાકાત કરતા રહે છે. 

    જાહ્નવી શ્રીમાંકર ટ્રાવેલિંગના પણ શોખીન છે. વિદેશમાં જુદા જુદા કાર્યક્રમ દરમિયાન જાહ્નવી ફરતા રહે છે. અને જુદી જુદી જગ્યાની મુલાકાત કરતા રહે છે. 

    7/20
  • આ ફોટો સાથે જાહ્નવીએ લાંબું કેપ્શન આપ્યું હતું, જે આ હતું.  What the soul sees and has experienced, that it knows; the rest is appearance, prejudice and opinion." --- Sri Aurobindo Let's try to be what we are, what we feel, what we think. Unlike most of us who show the world on social media how happy we are at all times and how perfect our lives are, when in reality it's only the social media world, which may be far away from your real world. #BeReal #BeYourOwnHero 📷 by @ayushdas in 2014.

    આ ફોટો સાથે જાહ્નવીએ લાંબું કેપ્શન આપ્યું હતું, જે આ હતું.  What the soul sees and has experienced, that it knows; the rest is appearance, prejudice and opinion." --- Sri Aurobindo
    Let's try to be what we are, what we feel, what we think. Unlike most of us who show the world on social media how happy we are at all times and how perfect our lives are, when in reality it's only the social media world, which may be far away from your real world. #BeReal #BeYourOwnHero 📷 by @ayushdas in 2014.

    8/20
  • સીએટલની મુલાકાત દરમિયાન જાહ્નવી શ્રીમાંકર 

    સીએટલની મુલાકાત દરમિયાન જાહ્નવી શ્રીમાંકર 

    9/20
  • સાડીમાં સુંદર લાગી રહ્યા છે જાહ્નવી !!! 

    સાડીમાં સુંદર લાગી રહ્યા છે જાહ્નવી !!! 

    10/20
  • ભાવનગરમાં સ્ટેજ શૉ પહેલા જાહ્નવીએ આ ફોટો પોસ્ટ કરીને કોન્સર્ટ વિશે માહિતી આપી હતી. જેમાં તેમણે કેપ્શન આપ્યું હતું,People of Bhavnagar... I will be coming to your city to perform.. Very soooon! Stick around! 😀'

    ભાવનગરમાં સ્ટેજ શૉ પહેલા જાહ્નવીએ આ ફોટો પોસ્ટ કરીને કોન્સર્ટ વિશે માહિતી આપી હતી. જેમાં તેમણે કેપ્શન આપ્યું હતું,People of Bhavnagar... I will be coming to your city to perform.. Very soooon! Stick around! 😀'

    11/20
  •  વેકેશન પર જતા પહેલા જાહ્નવીએ ફેમિલી સાથે આ ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટો સાથે જાહ્નવીએ કેપ્શન આપ્યું હતું,'Vacations are always fun with my most precious ones. Except, Aadu is missing. @adi_shri'

     વેકેશન પર જતા પહેલા જાહ્નવીએ ફેમિલી સાથે આ ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટો સાથે જાહ્નવીએ કેપ્શન આપ્યું હતું,'Vacations are always fun with my most precious ones. Except, Aadu is missing. @adi_shri'

    12/20
  • જાણીતા આધ્યાત્મિક ગુરુ સદગુરુ સાથે જાહ્નવી શ્રીમાંકર 

    જાણીતા આધ્યાત્મિક ગુરુ સદગુરુ સાથે જાહ્નવી શ્રીમાંકર 

    13/20
  • કથાકાર મોરારિબાપુ સાથે જાહ્નવી શ્રીમાંકર. સાથે જાહ્નવીએ લખ્યું હતું,'પૂજ્ય બાપૂ સામે ગાવાની તક અને એમની પ્રશંસા મળે એ એક કલાકારના જીવનનો મહત્ત્વપૂર્ણ તબક્કો.'

    કથાકાર મોરારિબાપુ સાથે જાહ્નવી શ્રીમાંકર. સાથે જાહ્નવીએ લખ્યું હતું,'પૂજ્ય બાપૂ સામે ગાવાની તક અને એમની પ્રશંસા મળે એ એક કલાકારના જીવનનો મહત્ત્વપૂર્ણ તબક્કો.'

    14/20
  • જાહ્નવી શ્રીમાંકરે પોતાના બાળપણનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટો કાશ્મીરનો છે, જે 1987માં લેવામાં આવ્યો હતો.

    જાહ્નવી શ્રીમાંકરે પોતાના બાળપણનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટો કાશ્મીરનો છે, જે 1987માં લેવામાં આવ્યો હતો.

    15/20
  • પાર્થિવ ગોહિલ અને માનસી પારેખની પુત્રી નિર્વી સાથે જાહ્નવી શ્રીમાંકર. આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,'Can't believe this potlu has turned two in life. Best birthday wishes for little Nirvi from Johnny maasi...'

    પાર્થિવ ગોહિલ અને માનસી પારેખની પુત્રી નિર્વી સાથે જાહ્નવી શ્રીમાંકર. આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,'Can't believe this potlu has turned two in life. Best birthday wishes for little Nirvi from Johnny maasi...'

    16/20
  • જાણીતા ગીતકાર જાવેદ અખ્તર સાથે જાહ્નવી શ્રીમાંકર. જાવેદ અખ્તરના જન્મદિવસે તેમને શુભેચ્છા આપતા જાહ્નવીએ આ ફોટો શૅર કર્યો હતો. 

    જાણીતા ગીતકાર જાવેદ અખ્તર સાથે જાહ્નવી શ્રીમાંકર. જાવેદ અખ્તરના જન્મદિવસે તેમને શુભેચ્છા આપતા જાહ્નવીએ આ ફોટો શૅર કર્યો હતો. 

    17/20
  • એક કોન્સર્ટ દરમિયાન પાર્થિવ ગોહિલ અને જાહ્નવી શ્રીમાંકર 

    એક કોન્સર્ટ દરમિયાન પાર્થિવ ગોહિલ અને જાહ્નવી શ્રીમાંકર 

    18/20
  • હાસ્યકલાકાર સાંઈરામ દવે સાથે જાહ્નવી. આ ફોટો સાથે જાહ્નવીએ લખ્યું હતું,'હાસ્ય દરબારના રાજા સાંઈરામ દવે ને જન્મદિવસની શુભેચ્છાઓ... જે આખી દુનિયા ને સતત્ હસાવે એવા સાંઈરામભાઈ સદાય ખુશ અને હસતા રહે એવી પ્રાર્થના... Happy Birthday dearest @sairamdaveofflcial 😀'

    હાસ્યકલાકાર સાંઈરામ દવે સાથે જાહ્નવી. આ ફોટો સાથે જાહ્નવીએ લખ્યું હતું,'હાસ્ય દરબારના રાજા સાંઈરામ દવે ને જન્મદિવસની શુભેચ્છાઓ... જે આખી દુનિયા ને સતત્ હસાવે એવા સાંઈરામભાઈ સદાય ખુશ અને હસતા રહે એવી પ્રાર્થના... Happy Birthday dearest @sairamdaveofflcial 😀'

    19/20
  • નિર્વી અને માનસી પારેખ ગોહિલ સાથે જાહ્નવી શ્રીમાંકર. ફોટો સાથે જાહ્નવીએ લખ્યું હતું,'All ❤️❤️❤️ for these two beautiful girls with me... #laddoo and #laddookimummy '

    નિર્વી અને માનસી પારેખ ગોહિલ સાથે જાહ્નવી શ્રીમાંકર. ફોટો સાથે જાહ્નવીએ લખ્યું હતું,'All ❤️❤️❤️ for these two beautiful girls with me... #laddoo and #laddookimummy

    '

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી સિંગર જાહ્નવી શ્રીમાંકરના અવાજ અને ગાયકીના લાખો ફેન્સ છે. પરંતુ સિંગિંગ સિવાય તેમનો અંદાજ પણ ગોર્જિયસ છે. જુઓ જાહ્નવી શ્રીમાંકરના કેટલાક ફોટોઝ

(Image Courtesy: Jahnvi Shrimankar Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK