ઢોલ-નગારાના તાલ પર નાચી પરિણીતી ચોપરા, આ રીતે થયું ટ્રેલર લૉન્ચ, જુઓ ફોટોઝ

Updated: Jul 01, 2019, 15:51 IST | Bhavin
  • મુંબઈના અંધેરી વિસ્તારના એક થિયેટરમાં 'જબરિયા જોડી'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા પણ હાજર રહ્યા હતા.

    મુંબઈના અંધેરી વિસ્તારના એક થિયેટરમાં 'જબરિયા જોડી'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા પણ હાજર રહ્યા હતા.

    1/10
  • બેન્ડ વાજાના તાલે પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ એન્ટ્રી કરી હતી. ટ્રેલર લોન્ચ માટે બિલકુલ લગ્ન જેવો જ માહોલ તૈયાર કરાયો હતો. 

    બેન્ડ વાજાના તાલે પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ એન્ટ્રી કરી હતી. ટ્રેલર લોન્ચ માટે બિલકુલ લગ્ન જેવો જ માહોલ તૈયાર કરાયો હતો. 

    2/10
  • જાણે કોઈના ખરેખરા લગ્નની જાન આવી હોય, એમ બેન્ડ વાજાના તાલે સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાએ ઠુમકા લગાવ્યા હતા. 

    જાણે કોઈના ખરેખરા લગ્નની જાન આવી હોય, એમ બેન્ડ વાજાના તાલે સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાએ ઠુમકા લગાવ્યા હતા. 

    3/10
  • આ દરમિયાન એક વરરાજા પણ જોવા મળ્યા, જેના મોઢા પર પટ્ટી મારેલી હતી. આ વરરાજાને સિદ્ધાર્થ અને પરિણીતી કિડનેપ કરીને લાવ્યા હતા !!!

    આ દરમિયાન એક વરરાજા પણ જોવા મળ્યા, જેના મોઢા પર પટ્ટી મારેલી હતી. આ વરરાજાને સિદ્ધાર્થ અને પરિણીતી કિડનેપ કરીને લાવ્યા હતા !!!

    4/10
  • ટ્રેલર લોન્ચ દરમિયાન પરિણીતી એકદમ હળવા મૂડમાં ખુશખુશાલ જોવા મળી હતી. તેણે બેન્ડ વાજા સાથે ડાન્સ પણ કર્યો હતો.

    ટ્રેલર લોન્ચ દરમિયાન પરિણીતી એકદમ હળવા મૂડમાં ખુશખુશાલ જોવા મળી હતી. તેણે બેન્ડ વાજા સાથે ડાન્સ પણ કર્યો હતો.

    5/10
  • તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ પરિણીતી સાથે ડાન્સ કરવાની તક ઝડપી લીધી હતી. 

    તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ પરિણીતી સાથે ડાન્સ કરવાની તક ઝડપી લીધી હતી. 

    6/10
  • બાદમાં ફિલ્મની સ્ટારકાસ્ટે મીડિયા સાથે વાતચીત કરીને ફિલ્મ અંગે માહિતી આપી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા જેન્ટલમેનની જેમ પરિણીતીને સ્ટેજ સુધી લઈ આવ્યો હતો.

    બાદમાં ફિલ્મની સ્ટારકાસ્ટે મીડિયા સાથે વાતચીત કરીને ફિલ્મ અંગે માહિતી આપી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા જેન્ટલમેનની જેમ પરિણીતીને સ્ટેજ સુધી લઈ આવ્યો હતો.

    7/10
  • ફિલ્મમાં જાવેદ જાફરી પણ મહત્વની ભૂમિકામાં છે, ત્યારે ટ્રેલર લોન્ચમાં પણ તેમણે હાજરી આપી હતી. 

    ફિલ્મમાં જાવેદ જાફરી પણ મહત્વની ભૂમિકામાં છે, ત્યારે ટ્રેલર લોન્ચમાં પણ તેમણે હાજરી આપી હતી. 

    8/10
  • ટ્રેલર લોન્ચમાં મીડિયા ઈવેન્ટ દરમિયાન જાવેદ જાફરી પરિણીતી સાથે ગુફ્તગુ કરતા નજરે પડ્યા હતા. 

    ટ્રેલર લોન્ચમાં મીડિયા ઈવેન્ટ દરમિયાન જાવેદ જાફરી પરિણીતી સાથે ગુફ્તગુ કરતા નજરે પડ્યા હતા. 

    9/10
  • ફિલ્મના ડિરેક્ટર, રાઈટર, પ્રોડ્યુસર સાથે જાવેદ જાફરી, પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા

    ફિલ્મના ડિરેક્ટર, રાઈટર, પ્રોડ્યુસર સાથે જાવેદ જાફરી, પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા

    10/10
  • loading...

ફોટોઝ વિશે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાની અપકમિંગ ફિલ્મ જબરિયા જોડીનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ રોમક ોમનું ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. ત્યારે જુઓ કેવા અંદાજમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું. (Image Courtesy: Pallav Paliwal)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK