કંગના રણોત આ વર્ષે બીએમસી અને મહારાષ્ટ્ર સરકાર સાથે તકરારને લઈને ખૂબ જ ચર્ચામાં રહી. સોમવારે Y પ્લસ સુરક્ષામાં મુંબઇ પહોંચી કંગના રણોતે સૌથી પહેલા મુંબા દેવી અને સિદ્ધિવવિનાયક મંદિરના દર્શન કર્યા અને પૂજા-અર્ચના કરી. કંગનાએ આની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું કે દર્શન બાદ તે મુંબઇમાં સુરક્ષિત અનુભવે છે. (તસવીર સૌજન્ય યોગેન શાહ, પલ્લવ પાલિવાલ, જાગરણ)