IIFA Awards 2019:કંઈક આવા પ્રકારના કપડામાં દેખાયા બોલીવુડ સ્ટાર્સ

Sep 19, 2019, 12:14 IST
  • IIFA 2019માં આલિયા ભટ્ટને રાઝી ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આલિયા ભટ્ટ એવોર્ડ ફંક્શનમાં પીચ કલરના ગાઉનમાં પહોંચી હતી. ક્યૂટનેસ તો જોઈ લો !!

    IIFA 2019માં આલિયા ભટ્ટને રાઝી ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આલિયા ભટ્ટ એવોર્ડ ફંક્શનમાં પીચ કલરના ગાઉનમાં પહોંચી હતી. ક્યૂટનેસ તો જોઈ લો !!

    1/15
  • બોલીવુડના જાણીતા ડિરેક્ટર અનુરાગ બાસુ પણ એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યા હતા. અનુરાગ બાસુએ કુર્તા-પાયજામા પર બ્લુ મોદી જેકેટ પહેર્યું હતું. 

    બોલીવુડના જાણીતા ડિરેક્ટર અનુરાગ બાસુ પણ એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યા હતા. અનુરાગ બાસુએ કુર્તા-પાયજામા પર બ્લુ મોદી જેકેટ પહેર્યું હતું. 

    2/15
  • તો દીપિકા પાદુકોણ પણ ડિઝાઈનર લાઈટ પર્પલ કલરના ગ્રાઉન્ડમાં પહોંચી હતી. લાંબા ગાઉનમાં દીપિકા પાદુકોણે એકદમ બાર્બી જેવી લાગી રહી છે. 

    તો દીપિકા પાદુકોણ પણ ડિઝાઈનર લાઈટ પર્પલ કલરના ગ્રાઉન્ડમાં પહોંચી હતી. લાંબા ગાઉનમાં દીપિકા પાદુકોણે એકદમ બાર્બી જેવી લાગી રહી છે. 

    3/15
  • બેડ બોય... ગુલશન ગ્રોવર... બોલીવુડના બેડબોય ગુલશન ગ્રોવર આઈફા એવોર્ડમાં પણ વિલનની જ ફીલ આપી રહ્યા છે. 

    બેડ બોય... ગુલશન ગ્રોવર... બોલીવુડના બેડબોય ગુલશન ગ્રોવર આઈફા એવોર્ડમાં પણ વિલનની જ ફીલ આપી રહ્યા છે. 

    4/15
  • એક્ટર.. પ્રોડ્યુસર... ડિરેક્ટર... કરણ જોહર પોતાના સ્ટાઈલ સ્ટેમટેન્ટ માટે જાણીતા છે. બ્લેઝર પર લોકેટ તો તમે જોયું. પણ કરણ જોહરના આ લૂકના ખાસ વાત છે, તેણે હાથમાં કે જો લખેલી વીંટી પહેરી છે. 

    એક્ટર.. પ્રોડ્યુસર... ડિરેક્ટર... કરણ જોહર પોતાના સ્ટાઈલ સ્ટેમટેન્ટ માટે જાણીતા છે. બ્લેઝર પર લોકેટ તો તમે જોયું. પણ કરણ જોહરના આ લૂકના ખાસ વાત છે, તેણે હાથમાં કે જો લખેલી વીંટી પહેરી છે. 

    5/15
  • કેટરીના કૈફ દર વખતની જેમ આ વખતે પણ ફેન્સના દિલ જીતી રહી છે.

    કેટરીના કૈફ દર વખતની જેમ આ વખતે પણ ફેન્સના દિલ જીતી રહી છે.

    6/15
  • ધક ધક કરને લગા... આટલા વર્ષે પણ માધુરીને જોઈને ફેન્સ ધબકારા ચૂકી જ જાય છે. મરૂન કલરના ઓફ શૉલ્ડર ગાઉનમાં માધુરી દિક્ષીત ખીલી ઉઠી છે. 

    ધક ધક કરને લગા... આટલા વર્ષે પણ માધુરીને જોઈને ફેન્સ ધબકારા ચૂકી જ જાય છે. મરૂન કલરના ઓફ શૉલ્ડર ગાઉનમાં માધુરી દિક્ષીત ખીલી ઉઠી છે. 

    7/15
  • આ છે ફૂકરે સ્ટાર મનજોત સિંહ... મનજોત લૉ બજેટ ફિલ્મોમાં પોતાની છાપ છોડી ચૂક્યા છે. 

    આ છે ફૂકરે સ્ટાર મનજોત સિંહ... મનજોત લૉ બજેટ ફિલ્મોમાં પોતાની છાપ છોડી ચૂક્યા છે. 

    8/15
  • આમને કદાચ તમે નહીં ઓળખતા હો... કારણ કે આ છે કેમેરાની પાછળના માણસ... મુકેશ ભટ્ટ.. મુકેશ ભટ્ટ સિમ્પલ ફોર્મલ ક્લોથ્સમાં એવોર્ડમાં પહોંચ્યા હતા. 

    આમને કદાચ તમે નહીં ઓળખતા હો... કારણ કે આ છે કેમેરાની પાછળના માણસ... મુકેશ ભટ્ટ.. મુકેશ ભટ્ટ સિમ્પલ ફોર્મલ ક્લોથ્સમાં એવોર્ડમાં પહોંચ્યા હતા. 

    9/15
  • એન્ડ હિયર ઈટ ઈઝ.. નીલ નીતિન મુકેશ... નીલ નીતિન મુકેશ છેલ્લે સાહોમાં દેખાયા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે. 

    એન્ડ હિયર ઈટ ઈઝ.. નીલ નીતિન મુકેશ... નીલ નીતિન મુકેશ છેલ્લે સાહોમાં દેખાયા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે. 

    10/15
  • અને રણબીર કપૂરના કપડાની તો વાત જ શું કરવી... રણબીર કપૂર પોતાના અતરંગી કપડા માટે જ જાણીતા છે. અને આઈફામાં પણ તેમણે પોતાની આ સ્ટાઈલ જાળવી રાખી હતી. 

    અને રણબીર કપૂરના કપડાની તો વાત જ શું કરવી... રણબીર કપૂર પોતાના અતરંગી કપડા માટે જ જાણીતા છે. અને આઈફામાં પણ તેમણે પોતાની આ સ્ટાઈલ જાળવી રાખી હતી. 

    11/15
  • બોલીવુડનું ગોર્જિયસ.. કપલ.. રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા... હાંય... નઝર ન લગ જાયે... 

    બોલીવુડનું ગોર્જિયસ.. કપલ.. રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા... હાંય... નઝર ન લગ જાયે... 

    12/15
  • ભાઈજાનની તો પોતાની જ સ્ટાઈલ છે. પ્રસંગ કોઈ પણ હોય.. બોલીવુડના આ સુપરસ્ટાર પોતાના ગમતા કોસ્ચ્યુમમાં જ પહોંચે છે. 

    ભાઈજાનની તો પોતાની જ સ્ટાઈલ છે. પ્રસંગ કોઈ પણ હોય.. બોલીવુડના આ સુપરસ્ટાર પોતાના ગમતા કોસ્ચ્યુમમાં જ પહોંચે છે. 

    13/15
  • આમને ઓળખો છો ? આ છે પ્રિયંકા ચોપરાના મમ્મી મધુ ચોપરા... પ્રિયંકાની ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંક ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. 

    આમને ઓળખો છો ? આ છે પ્રિયંકા ચોપરાના મમ્મી મધુ ચોપરા... પ્રિયંકાની ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંક ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. 

    14/15
  • ચક દે ફેમ સિંગર સુખવિંદર સિંહ પણ વ્હાઈટ શર્ટ અને ફ્લોરલ જેકેટમાં આવી પહોંચ્યા હતા. 

    ચક દે ફેમ સિંગર સુખવિંદર સિંહ પણ વ્હાઈટ શર્ટ અને ફ્લોરલ જેકેટમાં આવી પહોંચ્યા હતા. 

    15/15
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના પ્રતિષ્ઠિત આઈફા એવોર્ડ બુધવારે મુંબઈમાં યોજાઈ ગયા. ત્રણ દિવસ ચાલેલી ઈવેન્ટમાં ત્રીજા દિવસે એવોર્ડ સેરેમની યોજાઈ. ત્યારે ફોટોઝમાં જુઓ બોલીવુડના તમારા ગમતા સ્ટાર્સ કેવા અંદાજમાં રેડ કાર્પેટ પર પહોંચ્યા હતા.

(Image Courtesy: Pallav Paliwal)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK