Gala Awards 2020: જુઓ આ અભિનેત્રીઓનો ગ્લેમરસ અવતાર

Updated: Mar 10, 2020, 13:14 IST | Sheetal Patel
  • હિના ખાન સહિત અન્ય સેલિબ્રિટીઝ આઈકૉનિક વુમન ઑફ ધ યર અવૉર્ડ્સ 2020માં મુંબઈની પ્લશ હોટલમાં જોવા મળ્યા હતા. હિના ખાને 'પ્રેરણદાયી મહિલા'નો ખિતાબ જીત્યો. હિનાએ આ અવૉર્ડ મળ્યા બદલ આઈકૉનિક અવૉર્ડ્સનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, 'હું એક સ્વતંત્ર અને તાકાતવાન મહિલા છું. 

    હિના ખાન સહિત અન્ય સેલિબ્રિટીઝ આઈકૉનિક વુમન ઑફ ધ યર અવૉર્ડ્સ 2020માં મુંબઈની પ્લશ હોટલમાં જોવા મળ્યા હતા. હિના ખાને 'પ્રેરણદાયી મહિલા'નો ખિતાબ જીત્યો. હિનાએ આ અવૉર્ડ મળ્યા બદલ આઈકૉનિક અવૉર્ડ્સનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, 'હું એક સ્વતંત્ર અને તાકાતવાન મહિલા છું. 

    1/12
  • અમિષા પટેલ પણ મુંબઈના પરાની એક હોટલમાં અવૉર્ડ્સ ગાલામાં હાજરી આપી હતી. અમિષા વુમન્સ ડેના દિવસે ઘણી વ્યસ્ત હતી, કારણકે તે વૉકેથોન ઈવેન્ટ માટે દિલ્હી ગઈ હતી, ત્યાર બાદ તે અવૉર્ડ્સ માટે મુંબઈ આવી અને અંતમાં તેણે વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટ મેચમાં લાગ લીધો હતો.

    અમિષા પટેલ પણ મુંબઈના પરાની એક હોટલમાં અવૉર્ડ્સ ગાલામાં હાજરી આપી હતી. અમિષા વુમન્સ ડેના દિવસે ઘણી વ્યસ્ત હતી, કારણકે તે વૉકેથોન ઈવેન્ટ માટે દિલ્હી ગઈ હતી, ત્યાર બાદ તે અવૉર્ડ્સ માટે મુંબઈ આવી અને અંતમાં તેણે વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટ મેચમાં લાગ લીધો હતો.

    2/12
  • દિવ્યા ખોસલા કુમારે પણ મુંબઈમાં આઇકોનિક વુમન ઑફ ધ યર અવોર્ડ્સમાં હાજરી આપી હતી. જ્યારે ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યો ત્યારે દિવ્યા ઘણી સુંદર લાગી રહી હતી અને તેણે 'નેશનલ સેન્સેશન ઑફ ધ યર' અવૉર્ડ જીત્યો.

    દિવ્યા ખોસલા કુમારે પણ મુંબઈમાં આઇકોનિક વુમન ઑફ ધ યર અવોર્ડ્સમાં હાજરી આપી હતી. જ્યારે ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યો ત્યારે દિવ્યા ઘણી સુંદર લાગી રહી હતી અને તેણે 'નેશનલ સેન્સેશન ઑફ ધ યર' અવૉર્ડ જીત્યો.

    3/12
  • દિવ્યા ખોસલા કુમારે પોતાની ખુશી વ્યક્ત કરી અને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફોટો શૅર કરીને લખ્યું. "National Sensation of the Year This is so overwhelming...

    દિવ્યા ખોસલા કુમારે પોતાની ખુશી વ્યક્ત કરી અને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફોટો શૅર કરીને લખ્યું. "National Sensation of the Year This is so overwhelming...

    4/12
  • તસવીરમાં: દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાને હસતા મોઢે ફોટોગ્રાફરોને પોઝ આપ્યો હતો.

    તસવીરમાં: દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાને હસતા મોઢે ફોટોગ્રાફરોને પોઝ આપ્યો હતો.

    5/12
  • સોનાલી સેઈગલે ગાલામાં 'ફિટનેસ દીવા ઑફ ધ યર' અવૉર્ડ જીત્યો. જ્યારે તે ફોટોગ્રાફરોને પોઝ આપી રહી હતી, ત્યારે તે ઘણી સુંદર દેખાઈ રહી હતી.

    સોનાલી સેઈગલે ગાલામાં 'ફિટનેસ દીવા ઑફ ધ યર' અવૉર્ડ જીત્યો. જ્યારે તે ફોટોગ્રાફરોને પોઝ આપી રહી હતી, ત્યારે તે ઘણી સુંદર દેખાઈ રહી હતી.

    6/12
  • અદા ખાને પણ આઇકોનિક વુમન ઑફ ધ યર એવોર્ડ્સ 2020માં હાજરી આપી હતી. એવોર્ડ્સ ગાલામાં તેણે વર્ષની 'સ્ટાઇલિશ વુમન'નો ખિતાબ જીત્યો હતો.

    અદા ખાને પણ આઇકોનિક વુમન ઑફ ધ યર એવોર્ડ્સ 2020માં હાજરી આપી હતી. એવોર્ડ્સ ગાલામાં તેણે વર્ષની 'સ્ટાઇલિશ વુમન'નો ખિતાબ જીત્યો હતો.

    7/12
  • રુકસાર ઢિલ્લોનને 'ફ્રેશ ફેસ 2020'નો અવૉર્ડ મળ્યો હતો અને આ બાબતની ખુશી વ્યક્ત કરતા તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, વુમન્સ ડેના દિવસે આઇકોનિક વુમન ઑફ ધ યર અવોર્ડ્સમાં ફ્રેશ ફેસ 2020નો અવૉર્ડ મળ્યો તેનો મને બહુ આનંદ છે.

    રુકસાર ઢિલ્લોનને 'ફ્રેશ ફેસ 2020'નો અવૉર્ડ મળ્યો હતો અને આ બાબતની ખુશી વ્યક્ત કરતા તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, વુમન્સ ડેના દિવસે આઇકોનિક વુમન ઑફ ધ યર અવોર્ડ્સમાં ફ્રેશ ફેસ 2020નો અવૉર્ડ મળ્યો તેનો મને બહુ આનંદ છે.

    8/12
  • પ્રોડ્યૂસર દીપશિખા દેશમુખે પણ આ કાર્યક્રમમાં અવૉર્ડ જીત્યો અને તેણે તેની હેપ્પીનેસ વ્યક્ત કરવા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે, આ અવૉર્ડ મળ્યા બદ્દલ હું આભાર માનું છું, હું આ બધી મહિલાઓને સમર્પિત કરવા માગું છું, જેમણે દરેક ક્ષેત્રને આવી શક્તિ અને કૃપાથી બદલી દીધી છે.

    પ્રોડ્યૂસર દીપશિખા દેશમુખે પણ આ કાર્યક્રમમાં અવૉર્ડ જીત્યો અને તેણે તેની હેપ્પીનેસ વ્યક્ત કરવા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે, આ અવૉર્ડ મળ્યા બદ્દલ હું આભાર માનું છું, હું આ બધી મહિલાઓને સમર્પિત કરવા માગું છું, જેમણે દરેક ક્ષેત્રને આવી શક્તિ અને કૃપાથી બદલી દીધી છે.

    9/12
  • મુંબઈમાં આઇકોનિક વુમન ઑફ ધ યર અવોર્ડ્સ 2020માં ઝોયા અફરોઝ સાથે મિત્ર નિયતિ ચૌધરી અને જયા મિસ્રાએ ફોટોગ્રાફરો માટે પોઝ આપ્યા હતા.

    મુંબઈમાં આઇકોનિક વુમન ઑફ ધ યર અવોર્ડ્સ 2020માં ઝોયા અફરોઝ સાથે મિત્ર નિયતિ ચૌધરી અને જયા મિસ્રાએ ફોટોગ્રાફરો માટે પોઝ આપ્યા હતા.

    10/12
  • અંશુકા પરવાણીએ પણ અવોર્ડ ગાલામાં ભાગ લીધો હતો, જ્યાં તેણીએ 'ફિટનેસ કોચ ઓફ ધ યર'નો એવોર્ડ જીત્યો હતો અને ઈન્સ્ટાગ્રામ પર શૅ કરતા લખ્યું, આઈકૉનિક વુમન ઑફ ધ યર અવૉર્ડ્સ 2020 - આઈકૉનિક ફિટનેસ કોચ ઓફ ધ યર માટે ખૂબ ખૂબ આભાર

    અંશુકા પરવાણીએ પણ અવોર્ડ ગાલામાં ભાગ લીધો હતો, જ્યાં તેણીએ 'ફિટનેસ કોચ ઓફ ધ યર'નો એવોર્ડ જીત્યો હતો અને ઈન્સ્ટાગ્રામ પર શૅ કરતા લખ્યું, આઈકૉનિક વુમન ઑફ ધ યર અવૉર્ડ્સ 2020 - આઈકૉનિક ફિટનેસ કોચ ઓફ ધ યર માટે ખૂબ ખૂબ આભાર

    11/12
  • મુંબઈમાં પરાની એક હોટલમાં આઈકૉનિક વુમન ઑફ ધ યર અવોર્ડ્સ 2020માં નિવેદિતા બાસુએ પણ હાજરી આપી હતી.

    મુંબઈમાં પરાની એક હોટલમાં આઈકૉનિક વુમન ઑફ ધ યર અવોર્ડ્સ 2020માં નિવેદિતા બાસુએ પણ હાજરી આપી હતી.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

હિના ખાન, અમિષા પટેલ, દિવ્યા ખોસલા કુમાર, અદા ખાન, રુકસાર ઢિલ્લોન, સોનાલી સેઈગલ, સરોજ ખાન, દીપશિખા દેશમુખ અને અન્ય સેલિબ્રિટીઝ  આઈકૉનિક વુમન ઑફ ધ યર અવૉર્ડ્સ 2020માં મુંબઈના પરાની એક હોટલમાં જોવા મળ્યા હતા. તસવીરો / યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK