Harshaali Malhotra: પાંચ વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે બજરંગી ભાઈજાનની 'મુન્ની', જુઓ

Updated: 18th November, 2020 15:32 IST | Sheetal Patel
  • હર્ષાલીએ ફિલ્મમાં એક નાનકડી બાળકીનો રોલ ભજવ્યો હતો, જે પાકિસ્તાનથી હિન્દુસ્તાન આવી જાય છે અને ત્યાં ફસાઈ જાય છે. બાદ સલમાન ખાન મુન્નીને ફરીથી પાકિસ્તાન છોડવા જાય છે. 

    હર્ષાલીએ ફિલ્મમાં એક નાનકડી બાળકીનો રોલ ભજવ્યો હતો, જે પાકિસ્તાનથી હિન્દુસ્તાન આવી જાય છે અને ત્યાં ફસાઈ જાય છે. બાદ સલમાન ખાન મુન્નીને ફરીથી પાકિસ્તાન છોડવા જાય છે. 

    1/6
  • હર્ષાલીએ મુન્નીના રૂપમાં પોતાની એક્ટિંગથી બધાને દિવાના બનાવી લીધા હતા. ફિલ્મમાં મુન્ની બોલી શકતી નથી

    હર્ષાલીએ મુન્નીના રૂપમાં પોતાની એક્ટિંગથી બધાને દિવાના બનાવી લીધા હતા. ફિલ્મમાં મુન્ની બોલી શકતી નથી

    2/6
  • બજરંગી ભાઈજાનને રિલીઝ થઈને પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ જ્યારે પણ આ ફિલ્મનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે મુન્નીનું નામ જરૂર લેવામાં આવે છે. હવે હર્ષાલી મલ્હોત્રા એકવાર ફરીથી ચર્ચામાં છે એનું કારણ છે એની વાઈરલ થયેલી સુંદર તસવીરો

    બજરંગી ભાઈજાનને રિલીઝ થઈને પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ જ્યારે પણ આ ફિલ્મનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે મુન્નીનું નામ જરૂર લેવામાં આવે છે. હવે હર્ષાલી મલ્હોત્રા એકવાર ફરીથી ચર્ચામાં છે એનું કારણ છે એની વાઈરલ થયેલી સુંદર તસવીરો

    3/6
  • ખરેખર, જ્યારે હર્ષાલી 'બજરંગી ભાઈજાન'માં કામ કરતી હતી, ત્યારે તે માત્ર સાત વર્ષની હતી, પરંતુ હવે તે 12 વર્ષની થઈ ગઈ છે.

    ખરેખર, જ્યારે હર્ષાલી 'બજરંગી ભાઈજાન'માં કામ કરતી હતી, ત્યારે તે માત્ર સાત વર્ષની હતી, પરંતુ હવે તે 12 વર્ષની થઈ ગઈ છે.

    4/6
  • હર્ષાલીએ હાલમાં જ દિવાળીના અવસરે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટાઝ શૅર કર્યા છે, જેમાં તે ઘણી મોટી લાગી રહી છે. આ ફોટોઝમાં હર્ષોલીએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે.

    હર્ષાલીએ હાલમાં જ દિવાળીના અવસરે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટાઝ શૅર કર્યા છે, જેમાં તે ઘણી મોટી લાગી રહી છે. આ ફોટોઝમાં હર્ષોલીએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે.

    5/6
  • આ તસવીરો સિવાય જો તમે હર્ષાલીના ઇન્સ્ટાગ્રામ પર તેની બાકીની તસવીરો જોશો તો તમને નજર આવશે કે હર્ષાલી હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

    આ તસવીરો સિવાય જો તમે હર્ષાલીના ઇન્સ્ટાગ્રામ પર તેની બાકીની તસવીરો જોશો તો તમને નજર આવશે કે હર્ષાલી હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

પાંચ વર્ષ પહેલા સલમાન ખાનની એક ફિલ્મે બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મનું નામ હતું બજરંગી ભાઈજાન... આ ફિલ્મે ન ફક્ત દર્શકોનો પ્રેમ મળ્યો, પરંતુ ટિકિટ વિન્ડો પર પણ બહુ જ સારું કલેક્શન કર્યું હતું. બજરંગી ભાઈજાન જોયા બાદ સલમાન ખાન બાદ જે પાત્રની સૌથી વધારે ચર્ચા થઈ હતી, એ હતી મુન્ની એટલે હર્ષાલી મલ્હોત્રા. ફિલ્મ રિલીઝ થઈને પાંચ વર્ષ થઈ ગયા છે અને આ પાંચ વર્ષોમાં હર્ષાલી ઘણી બદલાઈ ગઈ છે, હવે તે ઘણી મોટી થઈ ગઈ છે. જુઓ તસવીરો - હર્ષાલી મલ્હોત્રા ઈન્સ્ટાગ્રામ

First Published: 18th November, 2020 15:27 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK