Happy Birthday Abhishek Bachchan: પરફેક્ટ મૅરેજ મટિરયલ જેવા અભિષેકની રસપ્રદ તસવીરો

Updated: Feb 05, 2020, 17:41 IST | Chirantana Bhatt
  • અભિષેક મેરેજ મટિરિયલ છે એમ કહેવું પડે કારણકે તેના માતા-પિતા સાથેની આ તસવીરમાં એ હકીકત સ્વાભાવિક રીતે જ બહાર આવે છે. તે પોતાના પિતાના પ્રભાવમાં છે અને માતાની બહુ કરીબ છે. ભૂતકાળમાં તેની જિંદગીમાં આવેલી સ્ત્રીઓ સામે તેની મમ્મીને વાંધો પડ્યો હોય અને તેણે સંબંધ આગળ ન વધાર્યો હોય તેવો ગણગણાટ ઘણીવાર સાંભળવા મળ્યો છે.

    અભિષેક મેરેજ મટિરિયલ છે એમ કહેવું પડે કારણકે તેના માતા-પિતા સાથેની આ તસવીરમાં એ હકીકત સ્વાભાવિક રીતે જ બહાર આવે છે. તે પોતાના પિતાના પ્રભાવમાં છે અને માતાની બહુ કરીબ છે. ભૂતકાળમાં તેની જિંદગીમાં આવેલી સ્ત્રીઓ સામે તેની મમ્મીને વાંધો પડ્યો હોય અને તેણે સંબંધ આગળ ન વધાર્યો હોય તેવો ગણગણાટ ઘણીવાર સાંભળવા મળ્યો છે.

    1/22
  • રક્ષા બંધન હતી ત્યારે અભિષેક બચ્ચને શ્વેતા બચ્ચન સાથેનો આ નાનપણનો થ્રોબેક ફોટોગ્રાફ શેર કર્યો હતો. આ તસવીરમાં શ્વેતા અને અભિષેક કેટલા ક્યુટ લાગે છે એ કહેવાની જરૂર નથી લાગતી.  અભિષેક અવારનવાર આવી નાનપણની તસવીરો અને જૂના ફોટગ્રાફ્સ પોતાના ઇન્સ્ટા હેન્ડલ પર શેર કરતો રહે છે.

    રક્ષા બંધન હતી ત્યારે અભિષેક બચ્ચને શ્વેતા બચ્ચન સાથેનો આ નાનપણનો થ્રોબેક ફોટોગ્રાફ શેર કર્યો હતો. આ તસવીરમાં શ્વેતા અને અભિષેક કેટલા ક્યુટ લાગે છે એ કહેવાની જરૂર નથી લાગતી.  અભિષેક અવારનવાર આવી નાનપણની તસવીરો અને જૂના ફોટગ્રાફ્સ પોતાના ઇન્સ્ટા હેન્ડલ પર શેર કરતો રહે છે.

    2/22
  • પોતાની મોટી બહેન શ્વેતા બચ્ચન નંદાના દીકરા અગત્સ્ય સાથે મામા અભિષેકનો આ ફોટોગ્રાફ જોઇને તે કેટલા સારા મામા હોઇ શકે છે સ્પષ્ટ થઇ જાય છે. મામા-ભાણીયાનાં ચહેરામાં પણ બહુ સમાનતાઓ છે. અભિષેકે અગત્સ્યને તેના 19મા જન્મદિવસે ઇન્સ્ટાગ્રામ પર વિશ કર્યુ હતું. આવા હેન્ડસમ મામા હોય તો કોઇપણ અગત્સ્યની મામી બનવા તૈયાર થઇ જ જાય એ તો સ્વાભાવિક છે.

    પોતાની મોટી બહેન શ્વેતા બચ્ચન નંદાના દીકરા અગત્સ્ય સાથે મામા અભિષેકનો આ ફોટોગ્રાફ જોઇને તે કેટલા સારા મામા હોઇ શકે છે સ્પષ્ટ થઇ જાય છે. મામા-ભાણીયાનાં ચહેરામાં પણ બહુ સમાનતાઓ છે. અભિષેકે અગત્સ્યને તેના 19મા જન્મદિવસે ઇન્સ્ટાગ્રામ પર વિશ કર્યુ હતું. આવા હેન્ડસમ મામા હોય તો કોઇપણ અગત્સ્યની મામી બનવા તૈયાર થઇ જ જાય એ તો સ્વાભાવિક છે.

    3/22
  • મામા પાસે ભાણીયા સાથેની જુની તસવીરો પણ છે અને તેણે ઇન્સ્ટા પર તેની 17મી બર્થડે પર એક ફોટોગ્રાફ મુકીને કંઇક આવું લખ્યું હતું કે, “તારા મામુને એક ફેવર કર અને ફરી આ સાઇઝનો થઇ જા. તું બહુ જલ્દી ઊંચો થઇ રહ્યો છે અને જલ્દી જ કુટુંબમાં સૌથી ઊંચો થઇ જવાનો છે.”

    મામા પાસે ભાણીયા સાથેની જુની તસવીરો પણ છે અને તેણે ઇન્સ્ટા પર તેની 17મી બર્થડે પર એક ફોટોગ્રાફ મુકીને કંઇક આવું લખ્યું હતું કે, “તારા મામુને એક ફેવર કર અને ફરી આ સાઇઝનો થઇ જા. તું બહુ જલ્દી ઊંચો થઇ રહ્યો છે અને જલ્દી જ કુટુંબમાં સૌથી ઊંચો થઇ જવાનો છે.”

    4/22
  • શ્વેતાની દીકરી અને પોતાની ભાણી નવ્યા સાથેનો થ્રોબેક ફોટોગ્રાફ મુકીને અભિષેક મામુએ કંઇક આવા અર્થની કમેન્ટ કરી હતી કે, “તું આમાંથી આજે જેવી એલિગન્ટ લેડી છે તેવી ક્યારે થઇ ગઇ વળી? મામુ તને એરપોર્ટ પર લેવા આવતા તે દિવસોથી આજે મામુને તું એરપોર્ટ પર પિક કરવા આવે એવું તે ક્યારે થયું? તું એટલી મોટી ક્યારે થઇ ગઇ કે એક સમયે મામુ તને ગાઇને ઉંઘાડતા અને હવે આપણે બંન્ને આખી રાત ડાન્સ કરીને પસાર કરીએ છીએ? તું એટલી મોટી ક્યારે થઇ ગઇ કે મામુ એક સમયે તારું શોપિંગ કરતા અને હવે તું એમની પર્સનલ શોપર બની ગઇ? મામુ તને જેમ લિટલ બંડલની જેમ ટ્રીટ કરતા એવું હવે નહીં કરી શકે તેવું નક્કી કરી શકાય તેવી મોટી તું ક્યારે થઇ ગઇ? મારી ફેવરીટ, મારી ભાણી, મારી નવ્યાને હેપ્પી 20મી બર્થડે, લિટલ લેડી. મામુ લવ્ઝ યુ વેરી મચ. ”

    શ્વેતાની દીકરી અને પોતાની ભાણી નવ્યા સાથેનો થ્રોબેક ફોટોગ્રાફ મુકીને અભિષેક મામુએ કંઇક આવા અર્થની કમેન્ટ કરી હતી કે, “તું આમાંથી આજે જેવી એલિગન્ટ લેડી છે તેવી ક્યારે થઇ ગઇ વળી? મામુ તને એરપોર્ટ પર લેવા આવતા તે દિવસોથી આજે મામુને તું એરપોર્ટ પર પિક કરવા આવે એવું તે ક્યારે થયું? તું એટલી મોટી ક્યારે થઇ ગઇ કે એક સમયે મામુ તને ગાઇને ઉંઘાડતા અને હવે આપણે બંન્ને આખી રાત ડાન્સ કરીને પસાર કરીએ છીએ? તું એટલી મોટી ક્યારે થઇ ગઇ કે મામુ એક સમયે તારું શોપિંગ કરતા અને હવે તું એમની પર્સનલ શોપર બની ગઇ? મામુ તને જેમ લિટલ બંડલની જેમ ટ્રીટ કરતા એવું હવે નહીં કરી શકે તેવું નક્કી કરી શકાય તેવી મોટી તું ક્યારે થઇ ગઇ? મારી ફેવરીટ, મારી ભાણી, મારી નવ્યાને હેપ્પી 20મી બર્થડે, લિટલ લેડી. મામુ લવ્ઝ યુ વેરી મચ. ”

    5/22
  • માત્ર ફિલ્મ ફેમિલીમાં જન્મવાથી કોઇની જવાબદારીઓ પુરી નથી થઇ જતી. અભિષેક બચ્ચન એક જવાદાર નાગરિક પણ છે. તેણે વોટિંગ પછી તેની મિસ વર્લ્ડ પત્નિ ઐશ્વર્યા રાય સાથેની આ તસવીર ઇન્સ્ટા પર શેર કરી હતી અને પોતાની જવાબાદારી નિભાવવામાં તે કેટલો ચોક્કસ છે તે દર્શાવ્યુ હતું. જવાબદાર છોકરો તો બધા માટે મેરેજ મટિરિયલ હોય જ ને વળી!

    માત્ર ફિલ્મ ફેમિલીમાં જન્મવાથી કોઇની જવાબદારીઓ પુરી નથી થઇ જતી. અભિષેક બચ્ચન એક જવાદાર નાગરિક પણ છે. તેણે વોટિંગ પછી તેની મિસ વર્લ્ડ પત્નિ ઐશ્વર્યા રાય સાથેની આ તસવીર ઇન્સ્ટા પર શેર કરી હતી અને પોતાની જવાબાદારી નિભાવવામાં તે કેટલો ચોક્કસ છે તે દર્શાવ્યુ હતું. જવાબદાર છોકરો તો બધા માટે મેરેજ મટિરિયલ હોય જ ને વળી!

    6/22
  • ફાધર્સ ડે હતો ત્યારે અભિષેક બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોગ્રાફ શેર કર્યો હતો જેમાં નાનકડો અભિષેક તેના પપ્પાને વ્હાલથી વળગી રહ્યો છે અને તેના હેન્ડસમ સુપર સ્ટાર પપ્પા ખડખડાટ હસી રહ્યા છે. કેટલો વ્હાલો લાગે એવો છે અભિષેક?

    ફાધર્સ ડે હતો ત્યારે અભિષેક બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોગ્રાફ શેર કર્યો હતો જેમાં નાનકડો અભિષેક તેના પપ્પાને વ્હાલથી વળગી રહ્યો છે અને તેના હેન્ડસમ સુપર સ્ટાર પપ્પા ખડખડાટ હસી રહ્યા છે. કેટલો વ્હાલો લાગે એવો છે અભિષેક?

    7/22
  • પોતાની દાદી સાથેની આ જુની તસવીરમાં અભિષેક બચ્ચને તેમના સુંવાળા હાથ અને બેડટાઇમ સ્ટોરીઝને યાદ કરી પોતાની દાદીને બર્થ ડે વિશ કર્યુ હતું. પોતે પોતાની દાદીને મિસ કરે છે એમ પણ લખ્યુ હતું.

    પોતાની દાદી સાથેની આ જુની તસવીરમાં અભિષેક બચ્ચને તેમના સુંવાળા હાથ અને બેડટાઇમ સ્ટોરીઝને યાદ કરી પોતાની દાદીને બર્થ ડે વિશ કર્યુ હતું. પોતે પોતાની દાદીને મિસ કરે છે એમ પણ લખ્યુ હતું.

    8/22
  • અભિષેકે પોતાના પિતા સાથેની આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી હતી. ફેન્સને આ ફોટોગ્રાફ બહુ પસંદ પડ્યો હતો. અભિષેક ક્યુટ અને અમિતાભ બચ્ચને અત્યંત ડિઝાયરેબલ લાગે છે..

    અભિષેકે પોતાના પિતા સાથેની આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી હતી. ફેન્સને આ ફોટોગ્રાફ બહુ પસંદ પડ્યો હતો. અભિષેક ક્યુટ અને અમિતાભ બચ્ચને અત્યંત ડિઝાયરેબલ લાગે છે..

    9/22
  • ન્યુયર હતું ત્યારે અભિષેકે કોઇ પાર્ટીનાં ફોટોગ્રાફ્સને બદલે પરિવાર સાથેનો વેકેશન ફોટોગ્રાફ મુક્યો હતો અને તમામને ન્યુયર વિશ કર્યુ હતું.

    ન્યુયર હતું ત્યારે અભિષેકે કોઇ પાર્ટીનાં ફોટોગ્રાફ્સને બદલે પરિવાર સાથેનો વેકેશન ફોટોગ્રાફ મુક્યો હતો અને તમામને ન્યુયર વિશ કર્યુ હતું.

    10/22
  • ફેમિલી મેન અભિષેક બચ્ચને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચનની તસવીર શેર કરીને બાજુમાં લખ્યુ હતું “માઇન”. પોતાના પરિવાર સાથેની આ ઉત્કટતાને આટલી સરસ રીતે વ્યક્ત કરી શકનારા અભિષેકને મેરેજ મટિરીયલ તો કહેવો જ પડે.

    ફેમિલી મેન અભિષેક બચ્ચને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચનની તસવીર શેર કરીને બાજુમાં લખ્યુ હતું “માઇન”. પોતાના પરિવાર સાથેની આ ઉત્કટતાને આટલી સરસ રીતે વ્યક્ત કરી શકનારા અભિષેકને મેરેજ મટિરીયલ તો કહેવો જ પડે.

    11/22
  • પોતાના પિતા સાથેનું આ થ્રોબેક પિક્ચર હોળીનાં તહેવારનું છે. અમિતાભ બચ્ચનના હાથમાં નાનકડો અભિષેક એવો વ્હાલો લાગે છે કે એક પપ્પી કરી લેવાનું મન થાય.

    પોતાના પિતા સાથેનું આ થ્રોબેક પિક્ચર હોળીનાં તહેવારનું છે. અમિતાભ બચ્ચનના હાથમાં નાનકડો અભિષેક એવો વ્હાલો લાગે છે કે એક પપ્પી કરી લેવાનું મન થાય.

    12/22
  • તમે આ આંખો જોઇ? માંડે બે વર્ષનો હશે આ તસવીરમાં અભિષેક પણ તેની આંખોની માસુમિયત આજે પણ કદાચ આટલી જ છે. જેની આંખો આવી હોય તેની શાલિનતાના પુરાવા ન આપવા પડે.

    તમે આ આંખો જોઇ? માંડે બે વર્ષનો હશે આ તસવીરમાં અભિષેક પણ તેની આંખોની માસુમિયત આજે પણ કદાચ આટલી જ છે. જેની આંખો આવી હોય તેની શાલિનતાના પુરાવા ન આપવા પડે.

    13/22
  • આખાય બચ્ચન પરિવારની આ થ્રો બેક તસવીર જોઇને સુખી પરિવારની વ્યાખ્યા યાદ આ જાય એ ચોક્કસ.

    આખાય બચ્ચન પરિવારની આ થ્રો બેક તસવીર જોઇને સુખી પરિવારની વ્યાખ્યા યાદ આ જાય એ ચોક્કસ.

    14/22
  • સ્ટાઇલ તો આને કહેવાય. ખાલી સ્વીમિંગ પુલમાં અભિષેકે આપેલો આ પોઝ એકદમ અપિલિંગ લાગે છે. સ્ટાઇલમાં જ સેક્સ અપિલ હોય એટલે અભિષેકને બાવડા બતાડવાની જરૂર નથી પડતી.

    સ્ટાઇલ તો આને કહેવાય. ખાલી સ્વીમિંગ પુલમાં અભિષેકે આપેલો આ પોઝ એકદમ અપિલિંગ લાગે છે. સ્ટાઇલમાં જ સેક્સ અપિલ હોય એટલે અભિષેકને બાવડા બતાડવાની જરૂર નથી પડતી.

    15/22
  • તેના પ્રખર કવિ દાદાજી હરીવંશરાય બચ્ચન અને અભિનય સમ્રાટ પિતા અમિતાભ બચ્ચનની આંગળી ઝાલીને ઉછરેલો અભિષેક પોતાની અલગ ઓળખ ખડી કરી શક્યો છે કારણકે તેને ઘણી બાબતો ગળથુથીમાં જ મળી છે.

    તેના પ્રખર કવિ દાદાજી હરીવંશરાય બચ્ચન અને અભિનય સમ્રાટ પિતા અમિતાભ બચ્ચનની આંગળી ઝાલીને ઉછરેલો અભિષેક પોતાની અલગ ઓળખ ખડી કરી શક્યો છે કારણકે તેને ઘણી બાબતો ગળથુથીમાં જ મળી છે.

    16/22
  • અભિષેક સ્ટાઇલિશ છે તો મેચો પણ છે જ અને તેના આ ફુટબોલ ગ્રાઉન્ડ પરનાં ફોટોગ્રાફમાં તેની એ શક્તિ અને જોમ દેખાઇ આવે છે.

    અભિષેક સ્ટાઇલિશ છે તો મેચો પણ છે જ અને તેના આ ફુટબોલ ગ્રાઉન્ડ પરનાં ફોટોગ્રાફમાં તેની એ શક્તિ અને જોમ દેખાઇ આવે છે.

    17/22
  • મેચિંગ પજામાઝમાં શ્વેતા અને અભિષેક કેટલા ક્યુટ લાગે છે?એક રક્ષાબંધન પર અભિષેકે આ તસવીર શેર કરીને તેની વ્હાલી શ્વેતતાદીને વિશ કર્યુ હતું.

    મેચિંગ પજામાઝમાં શ્વેતા અને અભિષેક કેટલા ક્યુટ લાગે છે?એક રક્ષાબંધન પર અભિષેકે આ તસવીર શેર કરીને તેની વ્હાલી શ્વેતતાદીને વિશ કર્યુ હતું.

    18/22
  • અભિષેક બચ્ચને ગુરુ, યુવા, બંટી ઓર બબલી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતે એક બહેતર અભિનેતા છે તે સિદ્ધ કર્યું છે. કમનસીબે તેને હંમેશા સારી ફિલ્મો નસીબ નથી થઇ. મનમર્ઝીયા ફિલ્મમાં તેનો અભિનય એક કન્સીડરેટ પતિ તરીકે આઇડિયલ હતો અને તે ફિલ્મ જ્યારે આંતરરાષ્ટ્રીય ફેસ્ટીવમાં દર્શાવાઇ ત્યારે તેનુ અંગ્રેજી નામ મેરેજ મટિરીયલ રાખવામાં આવ્યું હતું અને તે જરાય ખોટું નથી, ખરું ને!

    અભિષેક બચ્ચને ગુરુ, યુવા, બંટી ઓર બબલી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતે એક બહેતર અભિનેતા છે તે સિદ્ધ કર્યું છે. કમનસીબે તેને હંમેશા સારી ફિલ્મો નસીબ નથી થઇ. મનમર્ઝીયા ફિલ્મમાં તેનો અભિનય એક કન્સીડરેટ પતિ તરીકે આઇડિયલ હતો અને તે ફિલ્મ જ્યારે આંતરરાષ્ટ્રીય ફેસ્ટીવમાં દર્શાવાઇ ત્યારે તેનુ અંગ્રેજી નામ મેરેજ મટિરીયલ રાખવામાં આવ્યું હતું અને તે જરાય ખોટું નથી, ખરું ને!

    19/22
  • અભિષેક બચ્ચનના ચહેરા પરના આ ભાવ જે તેની ટીનએઇજ તસવીરમાં કચચકડે કંડારાયા છે તેમાં રહેલી નિર્દોષતા, ચાર્મ અને પ્રભાવ આજે પણ યથાવત્ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

    અભિષેક બચ્ચનના ચહેરા પરના આ ભાવ જે તેની ટીનએઇજ તસવીરમાં કચચકડે કંડારાયા છે તેમાં રહેલી નિર્દોષતા, ચાર્મ અને પ્રભાવ આજે પણ યથાવત્ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

    20/22
  • ઉફ્ફ આ સ્માઇલ જોઇને તો ભલભલાનું દિલ પિગળી જાય. અભિષેક બચ્ચનની સ્ટાઇલ અને શાલિનતા તેની ખરી ઓળખ છે. આ તસવીર જોઇને પરણિત અભિષેક પણ કોઇ પરફેક્ટ બેચલર એટલે કે મેરેજ મટિરિયલથી કમ નથી લાગતો.

    ઉફ્ફ આ સ્માઇલ જોઇને તો ભલભલાનું દિલ પિગળી જાય. અભિષેક બચ્ચનની સ્ટાઇલ અને શાલિનતા તેની ખરી ઓળખ છે. આ તસવીર જોઇને પરણિત અભિષેક પણ કોઇ પરફેક્ટ બેચલર એટલે કે મેરેજ મટિરિયલથી કમ નથી લાગતો.

    21/22
  •  પિતા-પુત્રની આ પાઉટિંગ પ્રેક્ટીસની તસવીર કેટલી મસ્ત છે. અભિષેકની તસવીરો સાબિતી છે કે તે એકદમ ફેમિલી ઓરિએન્ટેડ છે અને તેની પ્રાથમિકતા તેના કુટુંબીજનો છે. આવા પરફેક્ટ મેરેજ મટિરીયલ પણ અનઅવેલેબલ ડાર્લિંગને તેના જન્મદિવસની શુભેચ્છાઓ

     પિતા-પુત્રની આ પાઉટિંગ પ્રેક્ટીસની તસવીર કેટલી મસ્ત છે. અભિષેકની તસવીરો સાબિતી છે કે તે એકદમ ફેમિલી ઓરિએન્ટેડ છે અને તેની પ્રાથમિકતા તેના કુટુંબીજનો છે. આવા પરફેક્ટ મેરેજ મટિરીયલ પણ અનઅવેલેબલ ડાર્લિંગને તેના જન્મદિવસની શુભેચ્છાઓ

    22/22
  • loading...

ફોટોઝ વિશે

અભિષેક બચ્ચનનો જન્મદિવસ હોય ત્યારે બૉલીવુડના ફર્સ્ટ  ફેમિલીના આ દીકરાને વધુ જાણવાનો પ્રયાસ તો કરવો જ પડે. તેની ફિલ્મોનો ગ્રાફ અપ ડાઉન ભલે ગયો હોય પણ સોશ્ય મીડિયા પર તેની સ્માર્ટનેસનો જાદુ સતત વધતો રહે છે. તેની સ્ટાઇલ હોય કે પછી તેના કુટુંબ સાથેની જૂની તસવીરો અભિષેક બચ્ચનની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ સાબિત કરે છે તે એક પરફેક્ટ મેરેજ મટિરિયલ છે, જો કે હવે એ અવેલેબલ નથી. આ તમામ તસવીરો અભિષેક બચ્ચના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લેવાયેલી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK