Birthday Special: તમને ખબર છે એક્ટરની સાથે સિંગર પણ છે શર્મન જોશી!

Apr 28, 2019, 10:40 IST
  • 28 એપ્રિલના રોજ મુંબઈના ગુજરાતી પરિવારમાં જન્મેલા શર્મન જોશી ઈન્ડસ્ટ્રીમાં આજે જાણીતું નામ છે. થિએટરથી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એન્ટ્રી લેનારા શર્મને દર્શકોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું છે.

    28 એપ્રિલના રોજ મુંબઈના ગુજરાતી પરિવારમાં જન્મેલા શર્મન જોશી ઈન્ડસ્ટ્રીમાં આજે જાણીતું નામ છે. થિએટરથી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એન્ટ્રી લેનારા શર્મને દર્શકોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું છે.

    1/15
  • શર્મનના પરિવારનો થિએટર સાથે બહુ જૂનો નાતો રહ્યો છે. તેમના પિતા અરવિંદ જોશી ગુજરાતી લેખક અને અભિનેતા છે.

    શર્મનના પરિવારનો થિએટર સાથે બહુ જૂનો નાતો રહ્યો છે. તેમના પિતા અરવિંદ જોશી ગુજરાતી લેખક અને અભિનેતા છે.

    2/15
  • શર્મન જોશીના બહેન માનસી જોશી પણ થિએટરમાં અને નાના પડદે કામ કરી ચુકી છે. જેમના લગ્ન રોહિત રૉય સાથે થયા છે.

    શર્મન જોશીના બહેન માનસી જોશી પણ થિએટરમાં અને નાના પડદે કામ કરી ચુકી છે. જેમના લગ્ન રોહિત રૉય સાથે થયા છે.

    3/15
  • શર્મને પોતાની કરીઅરમાં અનેક ફિલ્મો કરી છે પરંતુ તેને અસલી અને મોટી ઓળખ મળી 3 ઈડિયટ્સથી.

    શર્મને પોતાની કરીઅરમાં અનેક ફિલ્મો કરી છે પરંતુ તેને અસલી અને મોટી ઓળખ મળી 3 ઈડિયટ્સથી.

    4/15
  • એક્ટરની સાથે સાથે એક સારા સિંગર પણ છે શર્મન જોશી.

    એક્ટરની સાથે સાથે એક સારા સિંગર પણ છે શર્મન જોશી.

    5/15
  • ફિલ્મ 3 ઈડિયટ્સમાં ગીત  'Give me some Sunshine...'નો કેટલોક હિસ્સો શર્મન જોશીએ પણ ગાયો છે.

    ફિલ્મ 3 ઈડિયટ્સમાં ગીત  'Give me some Sunshine...'નો કેટલોક હિસ્સો શર્મન જોશીએ પણ ગાયો છે.

    6/15
  • શર્મન જોશીને આ ફિલ્મ માટે ખૂબ જ પ્રશંસા અને અનેક અવૉર્ડ પણ મળ્યા હતા. તેમના કરિઅરમાં આ ફિલ્મ માઈલસ્ટોન સમાન છે.

    શર્મન જોશીને આ ફિલ્મ માટે ખૂબ જ પ્રશંસા અને અનેક અવૉર્ડ પણ મળ્યા હતા. તેમના કરિઅરમાં આ ફિલ્મ માઈલસ્ટોન સમાન છે.

    7/15
  • શર્મન જોશીએ પોતાના અભિયન કરિઅરની શરૂઆત 1999માં આવેલી ફિલ્મ ગોડમધરથી કરી હતી. આ પહેલા તેમણે ઑલ ધ બેસ્ટ નામના એક નાટકમાં પણ ભૂમિકા કરી હતી.

    શર્મન જોશીએ પોતાના અભિયન કરિઅરની શરૂઆત 1999માં આવેલી ફિલ્મ ગોડમધરથી કરી હતી. આ પહેલા તેમણે ઑલ ધ બેસ્ટ નામના એક નાટકમાં પણ ભૂમિકા કરી હતી.

    8/15
  • શર્મન જોશીને બોલીવુડમાં ઓળખ નિર્માતા એન. ચંદ્રાની ફિલ્મ સ્ટાઈલથી મળી જે 2001માં આવી હતી.

    શર્મન જોશીને બોલીવુડમાં ઓળખ નિર્માતા એન. ચંદ્રાની ફિલ્મ સ્ટાઈલથી મળી જે 2001માં આવી હતી.

    9/15
  • શરૂઆતની ફિલ્મોને જોતા શર્મનની ઈમેજ કૉમેડી અભિનેતા તરીકે બંધાઈ ગઈ હતી.

    શરૂઆતની ફિલ્મોને જોતા શર્મનની ઈમેજ કૉમેડી અભિનેતા તરીકે બંધાઈ ગઈ હતી.

    10/15
  • 2006માં આવેલી રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ફિલ્મ રંગ દે બસંતીએ શર્મનની કરિઅરને એક નવી ઉંચાઈ આપી.

    2006માં આવેલી રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ફિલ્મ રંગ દે બસંતીએ શર્મનની કરિઅરને એક નવી ઉંચાઈ આપી.

    11/15
  • શર્મન જોશીના લગ્ન પ્રેમ ચોપડાના પુત્રી પ્રેરણા ચોપડા સાથે થયા છે. તેમને બે સંતાનો પણ છે.

    શર્મન જોશીના લગ્ન પ્રેમ ચોપડાના પુત્રી પ્રેરણા ચોપડા સાથે થયા છે. તેમને બે સંતાનો પણ છે.

    12/15
  • શું તમને ખબર છે કે ઘણા સમય સુધી શર્મન જોશી બે બર્થ ડે મનાવતા હતા. કારણ હતું Wikipedia. જેના પર તેમની બર્થ ડેટ ખોટી મેન્શન કરેલી હતી. એટલે લોકો તેમને એ દિવસે વિશ કરતા હતા.

    શું તમને ખબર છે કે ઘણા સમય સુધી શર્મન જોશી બે બર્થ ડે મનાવતા હતા. કારણ હતું Wikipedia. જેના પર તેમની બર્થ ડેટ ખોટી મેન્શન કરેલી હતી. એટલે લોકો તેમને એ દિવસે વિશ કરતા હતા.

    13/15
  • પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો શર્મન નેક્સ્ટ ફૌજી કૉલિંગમાં જોવા મળશે. જેમાં તેમની સાથે બિદિતા બેગ પણ છે.

    પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો શર્મન નેક્સ્ટ ફૌજી કૉલિંગમાં જોવા મળશે. જેમાં તેમની સાથે બિદિતા બેગ પણ છે.

    14/15
  • શર્મન જોશી હાલમાં જ અલ્ટ બાલાજીની વેબ સીરિઝ બારિશમાં પણ જોવા મળ્યા હતા.

    શર્મન જોશી હાલમાં જ અલ્ટ બાલાજીની વેબ સીરિઝ બારિશમાં પણ જોવા મળ્યા હતા.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

મલ્ટી ટેલેન્ટેડ એક્ટર, સિંગર અને ગરવા ગુજરાતી એવા શર્મન જોશીનો આજે બર્થ ડે છે. gujaratimidday.com તરફથી શર્મન જોશીને Happy Birthday. જુઓ શર્મનની લાઈફ અને તેની જાણી-અજાણી વાતો તસવીરો સાથે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK