આર્જવ ત્રિવેદી: આ એક્ટરનો બ્લેઝર લૂકમાં ડૅશિંગ અવતાર

Published: Jul 03, 2019, 16:12 IST | Shilpa Bhanushali
 • છેલ્લો દિવસ ફિલ્મે તેના તમામ કલાકારોને યાદગાર બનાવી દીધા. ફિલ્મમાં વિકીડાની સાથે સાથે ધૂલાનું પાત્ર પણ ખૂબ લોકપ્રિય થયું. 

  છેલ્લો દિવસ ફિલ્મે તેના તમામ કલાકારોને યાદગાર બનાવી દીધા. ફિલ્મમાં વિકીડાની સાથે સાથે ધૂલાનું પાત્ર પણ ખૂબ લોકપ્રિય થયું. 

  1/14
 • આર્જવ ત્રિવેદીએ ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. ધૂલાના પાત્રમાં આર્જવ ત્રિવેદી ખૂબ જ લોકપ્રિય થયા હતા. 

  આર્જવ ત્રિવેદીએ ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. ધૂલાના પાત્રમાં આર્જવ ત્રિવેદી ખૂબ જ લોકપ્રિય થયા હતા. 

  2/14
 • છેલ્લો દિવસ બાદ આર્જવ ત્રિવેદી શુભ આરંભ, દુનિયાદારી અને શું થયું જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

  છેલ્લો દિવસ બાદ આર્જવ ત્રિવેદી શુભ આરંભ, દુનિયાદારી અને શું થયું જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

  3/14
 • મુસ્કુરાના ભી તુઝીસે શીખા હૈં કૅપ્શન સાથે તસવીર શેર કરતાં આર્જવ ત્રિવેદીએ શાશ્વત સ્ટાઇલિંગ દ્વારા સ્ટાઇલ્ડ બ્લેઝર પહેર્યું છે. 

  મુસ્કુરાના ભી તુઝીસે શીખા હૈં કૅપ્શન સાથે તસવીર શેર કરતાં આર્જવ ત્રિવેદીએ શાશ્વત સ્ટાઇલિંગ દ્વારા સ્ટાઇલ્ડ બ્લેઝર પહેર્યું છે. 

  4/14
 • બ્લેક પેન્ટ બ્લેક ઇન સાથે વાઈટ બ્લેઝરના કોમ્બિનેશનમાં દેખાતાં આર્જવ ત્રિવેદીએ તસવીર શેર કરતાં આ પ્રમાણેનું કૅપ્શન આપ્યું છે, "I prefer real people over perfect people."

  બ્લેક પેન્ટ બ્લેક ઇન સાથે વાઈટ બ્લેઝરના કોમ્બિનેશનમાં દેખાતાં આર્જવ ત્રિવેદીએ તસવીર શેર કરતાં આ પ્રમાણેનું કૅપ્શન આપ્યું છે, "I prefer real people over perfect people."

  5/14
 • ફિલ્મોની સાથે આર્જવ ત્રિવેદીએ ઘણા ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું છે.

  ફિલ્મોની સાથે આર્જવ ત્રિવેદીએ ઘણા ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું છે.

  6/14
 • કેટલાક મહિના પહેલા જ આર્જવનુ નવું ગુજરાતી નાટક અમે ડાર્લિંગ એકબીજાના ઓપન થયું છે. જેમાં તેમની સાથે અભિનેત્રી કિંજલ રાજપ્રિયા લીડ રોલમાં છે.

  કેટલાક મહિના પહેલા જ આર્જવનુ નવું ગુજરાતી નાટક અમે ડાર્લિંગ એકબીજાના ઓપન થયું છે. જેમાં તેમની સાથે અભિનેત્રી કિંજલ રાજપ્રિયા લીડ રોલમાં છે.

  7/14
 • આર્જવને બ્લેઝરની સાથે સાથે મોદી જેકેટ પણ સુંદર લાગે છે તમે પણ તેનો આ લૂક કૉપી કરી શકો છો.

  આર્જવને બ્લેઝરની સાથે સાથે મોદી જેકેટ પણ સુંદર લાગે છે તમે પણ તેનો આ લૂક કૉપી કરી શકો છો.

  8/14
 • ચેકર્ડ બ્લેઝર સાથે ચેકર્ડ પેન્ટ પણ આર્જવને સુટ થાય છે બિઝનેસ મિટીંગમાં તમે પણ આ લૂક કૅરી કરી શકો છો.

  ચેકર્ડ બ્લેઝર સાથે ચેકર્ડ પેન્ટ પણ આર્જવને સુટ થાય છે બિઝનેસ મિટીંગમાં તમે પણ આ લૂક કૅરી કરી શકો છો.

  9/14
 • વધુ એક ચેકર્ડ થ્રીપીસમાં આર્જવ ત્રિવેદી. જો ગરમી લાગતી હોય તો તમે બ્લેઝર સિવાય પણ આ લૂક કૅરી કરી શકો છો.

  વધુ એક ચેકર્ડ થ્રીપીસમાં આર્જવ ત્રિવેદી. જો ગરમી લાગતી હોય તો તમે બ્લેઝર સિવાય પણ આ લૂક કૅરી કરી શકો છો.

  10/14
 • એન્ગ્રી લૂકમાં પર્ફેક્ટ ક્લિકમાં દેખાતો આર્જવ ત્રિવેદીનો કૂલ લૂક. 

  એન્ગ્રી લૂકમાં પર્ફેક્ટ ક્લિકમાં દેખાતો આર્જવ ત્રિવેદીનો કૂલ લૂક. 

  11/14
 • "સ્પ્રેડ ધ લવ" કૅપ્શન સાથે ફેશનહાઉસના આઉટફીટમાં વડોદરાની ઇવેન્ટમાં વાદળી બ્લેઝર સાથે બ્લેક કૉમ્બીનેશનમાં જોવા મળતો આર્જવ ત્રિવેદી. 

  "સ્પ્રેડ ધ લવ" કૅપ્શન સાથે ફેશનહાઉસના આઉટફીટમાં વડોદરાની ઇવેન્ટમાં વાદળી બ્લેઝર સાથે બ્લેક કૉમ્બીનેશનમાં જોવા મળતો આર્જવ ત્રિવેદી. 

  12/14
 • મિત્ર ગઢવી દ્વારા લેવાયેલી તસવીરમાં ગ્રે બ્લેઝર વાઇટ ટિશર્ટ સાથે બ્લુ ડેનિમ અને બ્લેક શૂઝમાં આર્જવ ત્રિવેદીનો ડૅશિંગ અંદાજ.

  મિત્ર ગઢવી દ્વારા લેવાયેલી તસવીરમાં ગ્રે બ્લેઝર વાઇટ ટિશર્ટ સાથે બ્લુ ડેનિમ અને બ્લેક શૂઝમાં આર્જવ ત્રિવેદીનો ડૅશિંગ અંદાજ.

  13/14
 • "હું વિચારું છું કે તસવીર જ બધું કહી દે છે કૅપ્શન આપવાની જરૂર જણાતી નથી... અપુન કા દોસ્ત કમ ભાઈ.. એકમેવ એવાન મલિક... મારો મિત્ર મારો ભાઈ.." આ કૅપ્શન સાથે ચેકર્ડ બ્લેઝરમાં આર્જવ ત્રિવેદીનો બિંદાસ લૂક.

  "હું વિચારું છું કે તસવીર જ બધું કહી દે છે કૅપ્શન આપવાની જરૂર જણાતી નથી... અપુન કા દોસ્ત કમ ભાઈ.. એકમેવ એવાન મલિક... મારો મિત્ર મારો ભાઈ.." આ કૅપ્શન સાથે ચેકર્ડ બ્લેઝરમાં આર્જવ ત્રિવેદીનો બિંદાસ લૂક.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

આર્જવ ત્રિવેદીના જિમ લૂક્સ જોયા બાદ હવે તમે જોઇ શકો છો તેના બ્લેઝર લૂક્સ. આ લૂક્સ જોઇને તમને પણ પ્રેરણા મળી શકે છે તમે કેવા પ્રકારના બ્લેઝર લઈ શકો છો તેમ જ તેની સાથે કયા પ્રકારના લૂક્સ તમે કૅરી કરી શકો છો જુઓ તસવીરો. (તસવીર સૌજન્ય: આર્જવ ત્રિવેદી સોશિયલ મીડિયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK