આ ગુજરાતી એક્ટ્રેસિસના ગ્લેમરસ લૂક પર કરો એક નજર

Updated: Feb 24, 2019, 10:39 IST | Sheetal Patel
 • છેલ્લો દિવસ એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયા કાંજીવરમ સાડીમાં ગ્લેમરસ દેખાઈ રહી છે. તસવીર સૌજન્ય - કિંજલ રાજપ્રિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  છેલ્લો દિવસ એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયા કાંજીવરમ સાડીમાં ગ્લેમરસ દેખાઈ રહી છે.

  તસવીર સૌજન્ય - કિંજલ રાજપ્રિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  1/14
 • આ તસવીરમાં કિંજલનો ટ્રેડિશનલ લૂક મનને મોહક બનાવે છે. જ્વેલરી અને સુંદર સાડીમાં કિંજલ શોભી ઉઠી છે. તસવીર સૌજન્ય - કિંજલ રાજપ્રિયા ઈન્સ્ટાગ્રામ

  આ તસવીરમાં કિંજલનો ટ્રેડિશનલ લૂક મનને મોહક બનાવે છે. જ્વેલરી અને સુંદર સાડીમાં કિંજલ શોભી ઉઠી છે.

  તસવીર સૌજન્ય - કિંજલ રાજપ્રિયા ઈન્સ્ટાગ્રામ

  2/14
 • 'લવની ભવાઈ' ફેમ આરોહી પટેલનો કેઝ્યુઅલ તમે પણ કોપી કરી શકો છો. તસવીર સૌજન્ય - આરોહી પટેલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  'લવની ભવાઈ' ફેમ આરોહી પટેલનો કેઝ્યુઅલ તમે પણ કોપી કરી શકો છો.

  તસવીર સૌજન્ય - આરોહી પટેલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  3/14
 • ચાની ચૂસકી મારતી આરોહી પટેલનો ડેનિમ જેકેટ લૂક કોપી કરીને તમે પણ લાગી શકો છો હોટ. તસવીર સૌજન્ય - આરોહી પટેલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  ચાની ચૂસકી મારતી આરોહી પટેલનો ડેનિમ જેકેટ લૂક કોપી કરીને તમે પણ લાગી શકો છો હોટ.

  તસવીર સૌજન્ય - આરોહી પટેલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  4/14
 • દીક્ષા જેવા સિલ્વર ઝૂમકાં અને બ્લૂ ફ્લેર ડ્રેસ તો તમારે એક વાર ટ્રાય કરવો જ જોઈએ. છેલ્લે દીક્ષા જોષી મલ્હાર ઠાકર સાથે 'શરતો લાગુ' ફિલ્મમાં જોવા મળી હતી. તસવીર સૌજન્ય - દીક્ષા જોષીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  દીક્ષા જેવા સિલ્વર ઝૂમકાં અને બ્લૂ ફ્લેર ડ્રેસ તો તમારે એક વાર ટ્રાય કરવો જ જોઈએ. છેલ્લે દીક્ષા જોષી મલ્હાર ઠાકર સાથે 'શરતો લાગુ' ફિલ્મમાં જોવા મળી હતી.

  તસવીર સૌજન્ય - દીક્ષા જોષીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  5/14
 • પિન્ક કલરનો ડ્રેસ અને ગોલ્ડન જ્વેલરીમાં દીક્ષા બ્યૂટિફૂલ નજર આવી રહી છે. તસવીર સૌજન્ય - દીક્ષા જોષીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  પિન્ક કલરનો ડ્રેસ અને ગોલ્ડન જ્વેલરીમાં દીક્ષા બ્યૂટિફૂલ નજર આવી રહી છે.

  તસવીર સૌજન્ય - દીક્ષા જોષીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  6/14
 • ગુજરાતી ફિલ્મ 'મિડનાઇટ વિથ મેનકા' એક્ટ્રેસ એશા કંસારાની તો વાત જ જુદી છે. તે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન બંને આઉટફીટમાં પરફેક્ટ દેખાય છે અને લોકોના મન જીતી લે છે. તસવીર સૌજન્ય - એશા કંસારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  ગુજરાતી ફિલ્મ 'મિડનાઇટ વિથ મેનકા' એક્ટ્રેસ એશા કંસારાની તો વાત જ જુદી છે. તે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન બંને આઉટફીટમાં પરફેક્ટ દેખાય છે અને લોકોના મન જીતી લે છે.

  તસવીર સૌજન્ય - એશા કંસારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  7/14
 • આ સુંદર બ્લેક ડ્રેસમાં એશા કંસારા કોઈ બોલીવુડ એક્ટ્રેસથી ઓછી નથી લાગતી. તસવીર સૌજન્ય - એશા કંસારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  આ સુંદર બ્લેક ડ્રેસમાં એશા કંસારા કોઈ બોલીવુડ એક્ટ્રેસથી ઓછી નથી લાગતી.

  તસવીર સૌજન્ય - એશા કંસારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  8/14
 • આ લૂકમાં તો જાનકી બોડીવાલા એકદમ દુલ્હનની જેમ તૈયાર થઈ છે અને સૌથી વધારે સુંદર તો આ ડ્રેસનો બાંધણીનો દુપટ્ટો જે તરત લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તસવીર સૌજન્ય - જાનકી બોડીવાલા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  આ લૂકમાં તો જાનકી બોડીવાલા એકદમ દુલ્હનની જેમ તૈયાર થઈ છે અને સૌથી વધારે સુંદર તો આ ડ્રેસનો બાંધણીનો દુપટ્ટો જે તરત લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

  તસવીર સૌજન્ય - જાનકી બોડીવાલા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  9/14
 • સ્લીવલેસ ટી-શર્ટ અને શોર્ટ્સમાં જાનકી બોડીવાલાનો હોટ અંદાજ, ગ્લેમરસ દેખાવા આ લૂક  તમે પણ કરો કૅરી. તસવીર સૌજન્ય - જાનકી બોડીવાલા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  સ્લીવલેસ ટી-શર્ટ અને શોર્ટ્સમાં જાનકી બોડીવાલાનો હોટ અંદાજ, ગ્લેમરસ દેખાવા આ લૂક  તમે પણ કરો કૅરી.

  તસવીર સૌજન્ય - જાનકી બોડીવાલા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  10/14
 • નેત્રી ત્રિવેદી એક ગુજરાતી લોકપ્રિય અભિનેત્રી છે જેણે તાજેતરમાં 'હેરા ફેરી ફેરા ફેરી', 'પાઘડી', 'અરમાન' અને 'છેલ્લો દિવસ' જેવી મોટી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ તસવીરમાં નેત્રીની કુર્તી સાથે મેચિંગ બિંદી પરફેક્ટ ગુજરાતી ગોરીનો લૂક આપે છે. તસવીર સૌજન્ય - નેત્રી ત્રિવેદી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  નેત્રી ત્રિવેદી એક ગુજરાતી લોકપ્રિય અભિનેત્રી છે જેણે તાજેતરમાં 'હેરા ફેરી ફેરા ફેરી', 'પાઘડી', 'અરમાન' અને 'છેલ્લો દિવસ' જેવી મોટી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ તસવીરમાં નેત્રીની કુર્તી સાથે મેચિંગ બિંદી પરફેક્ટ ગુજરાતી ગોરીનો લૂક આપે છે.

  તસવીર સૌજન્ય - નેત્રી ત્રિવેદી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  11/14
 • નેત્રી આ ડ્રેસમાં ક્યૂટ દેખાઈ રહી છે. સ્કર્ટ-મીડીનો જમાનો ભલે ગયો પણ ટી-શર્ટ અને સ્કર્ટનો લૂક હજી પણ સુપરકૂલ લાગે છે. તસવીર સૌજન્ય - નેત્રી ત્રિવેદી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  નેત્રી આ ડ્રેસમાં ક્યૂટ દેખાઈ રહી છે. સ્કર્ટ-મીડીનો જમાનો ભલે ગયો પણ ટી-શર્ટ અને સ્કર્ટનો લૂક હજી પણ સુપરકૂલ લાગે છે.

  તસવીર સૌજન્ય - નેત્રી ત્રિવેદી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  12/14
 • 'બે યાર' એક્ટ્રેસ સંવેદનાનો સફેદ ઑફ સોલ્ડર ડ્રેસમાં બોલ્ડ લૂક. તસવીર સૌજન્ય - સંવેદનાનો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  'બે યાર' એક્ટ્રેસ સંવેદનાનો સફેદ ઑફ સોલ્ડર ડ્રેસમાં બોલ્ડ લૂક.

  તસવીર સૌજન્ય - સંવેદનાનો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  13/14
 • સિલ્વર ઝગમગતા ડ્રેસમાં સંવેદનાની અદા નિરાળી છે અને આ તસવીરમાં તે સુપર સે ઉપર સુધી ચમકી ઉઠી છે. તસવીર સૌજન્ય - સંવેદનાનો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  સિલ્વર ઝગમગતા ડ્રેસમાં સંવેદનાની અદા નિરાળી છે અને આ તસવીરમાં તે સુપર સે ઉપર સુધી ચમકી ઉઠી છે.

  તસવીર સૌજન્ય - સંવેદનાનો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  14/14
 • loading...

ફોટોઝ વિશે

કરો ગુજરાતી ફિલ્મની બ્યૂટીફુલ એક્ટ્રેસિસના ડ્રેસિંગ સ્ટાઈલ પર એક નજર, તમે પણ કરશો એમને ફૉલો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK