Father's Day: આ રીતે બૉલીવુડ સેલેબ્ઝે શૅર કરી લાગણીઓ

Updated: Jun 22, 2020, 13:54 IST | Rachana Joshi
  • અમિતાભ બચ્ચને પિતા હરિવંશરાય બચ્ચન સાથેની તસવીરનું કૉલાજ બનાવીને કૅપ્શનમાં લખ્યું હતું કે, 'હમે પઢાઓ ના રિશ્તોં કી કોઈ ઔર કિતાબ... પઢી હૈ પૂજ્ય બાબુજી કે ચેહરે કી ઝુર્રિયાં હમને.'

    અમિતાભ બચ્ચને પિતા હરિવંશરાય બચ્ચન સાથેની તસવીરનું કૉલાજ બનાવીને કૅપ્શનમાં લખ્યું હતું કે, 'હમે પઢાઓ ના રિશ્તોં કી કોઈ ઔર કિતાબ... પઢી હૈ પૂજ્ય બાબુજી કે ચેહરે કી ઝુર્રિયાં હમને.'

    1/32
  • અનુષ્કા શર્માએ પોતની મહેંદી સેરેમનીની તસવીર શૅર કરી હતી અને પિતાને ફાર્ધસ ડેની શુભેચ્છા આપી હતી. સાજે થ કૅપ્શનમાં લખ્યું હતું કે, 'મારા પપ્પા અને મારી વચ્ચે ચર્ચા થતી હતી જ્યારે તેઓ મને મારી પ્રી-યુનિવર્સિટી કૉલેજમાં ડ્રાઇવ કરીને મૂકવા આવતા હતા. એ વખતે મારા પપ્પાનું આર્મીનું પોસ્ટિંગ બૅન્ગલોરમાં હતું. પાપા: લાઇફમાં હંમેશાં ખરી વસ્તુઓ જ કરવી પછી ભલે એ અઘરી હોય. તમને હંમેશાં ખુશી અને શાંતિ મળશે. હું: પરંતુ મને કેવી રીતે ખબર પડશે કે લાઇફમાં કઈ સ્થિતિમાં કઈ બાબત સારી છે. પાપા: એ માટે તો તાકાત માટે પ્રાર્થના કરવાની. સાચા અને ખોટામાં ફરક શોધવાની તાકાત મળે અને સાચી બાબતને પસંદ કરવાની સ્ટ્રેંગ્થ મળે. હું પ્રાર્થના કરીશ કે તમને બધાને એ તાકાત મળે. હું એ પણ પ્રાર્થના કરું છું કે દરેક છોકરીને મારા પપ્પા જેવા પપ્પા મળે.'

    અનુષ્કા શર્માએ પોતની મહેંદી સેરેમનીની તસવીર શૅર કરી હતી અને પિતાને ફાર્ધસ ડેની શુભેચ્છા આપી હતી. સાજે થ કૅપ્શનમાં લખ્યું હતું કે, 'મારા પપ્પા અને મારી વચ્ચે ચર્ચા થતી હતી જ્યારે તેઓ મને મારી પ્રી-યુનિવર્સિટી કૉલેજમાં ડ્રાઇવ કરીને મૂકવા આવતા હતા. એ વખતે મારા પપ્પાનું આર્મીનું પોસ્ટિંગ બૅન્ગલોરમાં હતું.

    પાપા: લાઇફમાં હંમેશાં ખરી વસ્તુઓ જ કરવી પછી ભલે એ અઘરી હોય. તમને હંમેશાં ખુશી અને શાંતિ મળશે.

    હું: પરંતુ મને કેવી રીતે ખબર પડશે કે લાઇફમાં કઈ સ્થિતિમાં કઈ બાબત સારી છે.

    પાપા: એ માટે તો તાકાત માટે પ્રાર્થના કરવાની. સાચા અને ખોટામાં ફરક શોધવાની તાકાત મળે અને સાચી બાબતને પસંદ કરવાની સ્ટ્રેંગ્થ મળે.

    હું પ્રાર્થના કરીશ કે તમને બધાને એ તાકાત મળે. હું એ પણ પ્રાર્થના કરું છું કે દરેક છોકરીને મારા પપ્પા જેવા પપ્પા મળે.'

    2/32
  • કાજોલે પિતાની યાદમાં વીડિયો પોસ્ટ કરવાની સાથે લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'આજે મારે બધા પિતાને કહેવું છે જેઓ તેમની દીકરી પર વિશ્વાસ રાખે છે એ સૌથી મોટી ભેટ છે. તેમના પર વિશ્વાસ મુકો છો. તમારી દીકરીઓ પર મુકેલો વિશ્વાસ તેઓ ક્યારેય ડગમગવા નહીં દે. સમાજ, કુટુંબ અથવા અન્ય કંઈપણ દ્વારા દબાણ ન કરો. તેમને આત્મવિશ્વાસની શક્તિ આપો.'

    કાજોલે પિતાની યાદમાં વીડિયો પોસ્ટ કરવાની સાથે લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'આજે મારે બધા પિતાને કહેવું છે જેઓ તેમની દીકરી પર વિશ્વાસ રાખે છે એ સૌથી મોટી ભેટ છે. તેમના પર વિશ્વાસ મુકો છો. તમારી દીકરીઓ પર મુકેલો વિશ્વાસ તેઓ ક્યારેય ડગમગવા નહીં દે. સમાજ, કુટુંબ અથવા અન્ય કંઈપણ દ્વારા દબાણ ન કરો. તેમને આત્મવિશ્વાસની શક્તિ આપો.'

    3/32
  • અજય દેવગને પિતા વિરુ દેવગન સાથેની શૂટિંગ સમયની તસવીર શૅર કરીને જુની યાદો તાજા કરી હતી. સાથે જ કૅપ્શનમાં લખ્યું હતું કે, 'જેને આપણે ચાહીએ છીએ તે જતા નથી, દરરોજ આપણી સાથે જ હોય છે. જોઈ ન શકાય, સાંભળી ન શકાય પણ હંમેશા આપણી નજીક હોય અને પ્રેમ કરતા હોય. હેપી ફાર્ધસ ડે.'

    અજય દેવગને પિતા વિરુ દેવગન સાથેની શૂટિંગ સમયની તસવીર શૅર કરીને જુની યાદો તાજા કરી હતી. સાથે જ કૅપ્શનમાં લખ્યું હતું કે, 'જેને આપણે ચાહીએ છીએ તે જતા નથી, દરરોજ આપણી સાથે જ હોય છે. જોઈ ન શકાય, સાંભળી ન શકાય પણ હંમેશા આપણી નજીક હોય અને પ્રેમ કરતા હોય. હેપી ફાર્ધસ ડે.'

    4/32
  • આમિર ખાનની દીકરી ઈરા ખાને પિતા સાથેની તસવીર શૅર કરી હતી અને લખ્યું હતું કે, 'હૅપી ફાર્ધસ ડે. તમે જે છો એના માટે આભાર.'

    આમિર ખાનની દીકરી ઈરા ખાને પિતા સાથેની તસવીર શૅર કરી હતી અને લખ્યું હતું કે, 'હૅપી ફાર્ધસ ડે. તમે જે છો એના માટે આભાર.'

    5/32
  • અક્ષયકુમારે દીકરી નિતારાને તેડેલી તસવીર શૅર કરતા કૅપ્શનમાં લખ્યું હતું કે, 'હું જાણું છું કે તમારા બાળકને તમારી બાંહોમાં સૂતેલાં જોઈને તમને એવી જ શાંતિ મળશે જેવી કે તમને યોગ કરીને મળે છે. તમામ અદ્દ્ભુત પિતાને હૅપી ફાધર્સ ડે. સાથે જ દરેકને હૅપી ઇન્ટરનૅશનલ યોગ ડે.'

    અક્ષયકુમારે દીકરી નિતારાને તેડેલી તસવીર શૅર કરતા કૅપ્શનમાં લખ્યું હતું કે, 'હું જાણું છું કે તમારા બાળકને તમારી બાંહોમાં સૂતેલાં જોઈને તમને એવી જ શાંતિ મળશે જેવી કે તમને યોગ કરીને મળે છે. તમામ અદ્દ્ભુત પિતાને હૅપી ફાધર્સ ડે. સાથે જ દરેકને હૅપી ઇન્ટરનૅશનલ યોગ ડે.'

    6/32
  • સોનમ કપૂર આહુજાએ પિતા અનિલ કપૂર અને સસરા સાથેની તસવીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'હું ખુશ છું કે મને એવા પિતાને ત્યાં જન્મ લેવાનો અવસર મળ્યો કે જેમણે મને પ્રામાણિકતા, આદર્શ, પ્રગતિશીલ વિચારો અને કામમાં નિયમોની અગત્ય શીખવાડી છે. સાથે જ મારાં લગ્ન પણ એવી ફૅમિલીમાં થયાં કે જ્યાં મારા સસરા સકારાત્મકતા અને ધાર્મિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેઓ દરેક કામ પૂરી પ્રામાણિકતાથી કરે છે. બન્નેએ મને ભરપૂર પ્રેમ અને સપોર્ટ આપ્યો છે. બન્નેએ જ્યારે શરૂઆત કરી ત્યારે તેમની પાસે કશું જ નહોતું. પોતાની મહેનતથી તેમણે સફળતા મેળવી. પોતાનાં બાળકોને બધું જ આપ્યું છે જેથી તેમણે જે સ્થિતિનો સામનો કર્યો છે એ તેમનાં બાળકોને ન કરવો પડે. જોકે આપણો સૌથી મોટો વારસો છે આપણા આદર્શો, જે તેમણે આપ્યા છે. મારી લાઇફના સુપર હીરોઝને હૅપી ફાધર્સ ડે. તમારા કારણે જ હું છું.'

    સોનમ કપૂર આહુજાએ પિતા અનિલ કપૂર અને સસરા સાથેની તસવીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'હું ખુશ છું કે મને એવા પિતાને ત્યાં જન્મ લેવાનો અવસર મળ્યો કે જેમણે મને પ્રામાણિકતા, આદર્શ, પ્રગતિશીલ વિચારો અને કામમાં નિયમોની અગત્ય શીખવાડી છે. સાથે જ મારાં લગ્ન પણ એવી ફૅમિલીમાં થયાં કે જ્યાં મારા સસરા સકારાત્મકતા અને ધાર્મિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેઓ દરેક કામ પૂરી પ્રામાણિકતાથી કરે છે. બન્નેએ મને ભરપૂર પ્રેમ અને સપોર્ટ આપ્યો છે. બન્નેએ જ્યારે શરૂઆત કરી ત્યારે તેમની પાસે કશું જ નહોતું. પોતાની મહેનતથી તેમણે સફળતા મેળવી. પોતાનાં બાળકોને બધું જ આપ્યું છે જેથી તેમણે જે સ્થિતિનો સામનો કર્યો છે એ તેમનાં બાળકોને ન કરવો પડે. જોકે આપણો સૌથી મોટો વારસો છે આપણા આદર્શો, જે તેમણે આપ્યા છે. મારી લાઇફના સુપર હીરોઝને હૅપી ફાધર્સ ડે. તમારા કારણે જ હું છું.'

    7/32
  • સોનમ કપૂર આહુજાએ સસરા સુનિલ આહુજાને લાઈફના સુપર હીરો કહ્યાં હતાં અને તેમને પણ ફાધર્સ ડેની શુભેચ્છા આપી હતી.

    સોનમ કપૂર આહુજાએ સસરા સુનિલ આહુજાને લાઈફના સુપર હીરો કહ્યાં હતાં અને તેમને પણ ફાધર્સ ડેની શુભેચ્છા આપી હતી.

    8/32
  • રેહા કપૂરે પિતા અનિલ કપૂરને ફાર્ધસ ડેની શુભેચ્છાઓ આપતા કહ્યું હતું કે, 'હેપી ફાર્ધસ ડે એ વ્યક્તિને જે હંમેશા સાચી વસ્તુ કરવાના જ પ્રયત્નો કરે છે. એક પિતા તરીકેનું ઉત્તમ ઉદાહરણ છે. અમને ભુલો કરવાની છુટ આપે છે જેથી અમે અધિકૃત અને સત્યવાદી બની શકીએ નહીં કે રૉબોટીક. અમને શીખવાડયું છે કે સપનાઓ પુરા કરવા શક્ય છે. જો તમે મહેનત કરશો તો તમારી પાસેથી કોઈ કશું નહીં છીનવી શકે. અમને બધુ આપવા માટે આટલી બધી મહેનન કરનાર અને મને જોક્સ જેટલા ગમે છે એટલા જ જેને ગમે છે એ વ્યક્તિ. આઈ લવ યૉર પર્સનાલિટી. હેપી ફાર્ધસ ડે.'

    રેહા કપૂરે પિતા અનિલ કપૂરને ફાર્ધસ ડેની શુભેચ્છાઓ આપતા કહ્યું હતું કે, 'હેપી ફાર્ધસ ડે એ વ્યક્તિને જે હંમેશા સાચી વસ્તુ કરવાના જ પ્રયત્નો કરે છે. એક પિતા તરીકેનું ઉત્તમ ઉદાહરણ છે. અમને ભુલો કરવાની છુટ આપે છે જેથી અમે અધિકૃત અને સત્યવાદી બની શકીએ નહીં કે રૉબોટીક. અમને શીખવાડયું છે કે સપનાઓ પુરા કરવા શક્ય છે. જો તમે મહેનત કરશો તો તમારી પાસેથી કોઈ કશું નહીં છીનવી શકે. અમને બધુ આપવા માટે આટલી બધી મહેનન કરનાર અને મને જોક્સ જેટલા ગમે છે એટલા જ જેને ગમે છે એ વ્યક્તિ. આઈ લવ યૉર પર્સનાલિટી. હેપી ફાર્ધસ ડે.'

    9/32
  • શાહિદ કપૂરે પિતા પંકજ કપૂર સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, 'હવે હું પિતા છું એટલે મને ખબર છે પપ્પા. બધા માટે આપનો આભાર. બાળકો તેમના માતા-પિતાનો ક્યારેય આભાર ન માની શકે.'

    શાહિદ કપૂરે પિતા પંકજ કપૂર સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, 'હવે હું પિતા છું એટલે મને ખબર છે પપ્પા. બધા માટે આપનો આભાર. બાળકો તેમના માતા-પિતાનો ક્યારેય આભાર ન માની શકે.'

    10/32
  • મીરા રાજપૂતે શાહિદ કપૂરની તસવીર શૉર કરીને કહ્યું હતું કે, 'બેસ્ટ ડૅડીને હૅપી ફાધર્સ ડે. આ જ કારણ છે કે આપણાં બાળકો સવારે જાગીને તરત તારા પર જ જમ્પ મારે છે.' મીરાએ અન્ય એક પોસ્ટમાં પોતાના પિતા સાથેની તસવીરો શૅર કરીને ફાર્ધસ ડે ની શુભેચ્છા આપી હતી.

    મીરા રાજપૂતે શાહિદ કપૂરની તસવીર શૉર કરીને કહ્યું હતું કે, 'બેસ્ટ ડૅડીને હૅપી ફાધર્સ ડે. આ જ કારણ છે કે આપણાં બાળકો સવારે જાગીને તરત તારા પર જ જમ્પ મારે છે.' મીરાએ અન્ય એક પોસ્ટમાં પોતાના પિતા સાથેની તસવીરો શૅર કરીને ફાર્ધસ ડે ની શુભેચ્છા આપી હતી.

    11/32
  • સલમાન ખાને પિતા સલીમ ખાન સાથેનો વીડિયો શૅર કરતા કહ્યું હતું કે, 'હેપી ફાર્ધસ ડે. તમારા પિતાને તામરી પાસેથી શ્રેષ્ઠ ભેટ એ જ જોઈએ કે તમે ખુશ રહો. બાળકો ખુશ પિતા ખુશ.'

    સલમાન ખાને પિતા સલીમ ખાન સાથેનો વીડિયો શૅર કરતા કહ્યું હતું કે, 'હેપી ફાર્ધસ ડે. તમારા પિતાને તામરી પાસેથી શ્રેષ્ઠ ભેટ એ જ જોઈએ કે તમે ખુશ રહો. બાળકો ખુશ પિતા ખુશ.'

    12/32
  • કરિશ્મા કપૂરે પિતા રણધીર કપૂર સાથેની બાળપણની તસવીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'ડૉટી ડયુઓ હૅપી ફાર્ધસ ડે પપ્પા. લવ યુ'. આ થ્રોબૅક તસવીરસમાં કરિશ્મા અને રણધીરે પૉલકા ડૉટ્સની પેર્ટન વાળા કપડા પહેર્યા હાવથી કરિશ્માએ ડૉટી ડયુઓ કહ્યું હતું. 

    કરિશ્મા કપૂરે પિતા રણધીર કપૂર સાથેની બાળપણની તસવીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'ડૉટી ડયુઓ હૅપી ફાર્ધસ ડે પપ્પા. લવ યુ'. આ થ્રોબૅક તસવીરસમાં કરિશ્મા અને રણધીરે પૉલકા ડૉટ્સની પેર્ટન વાળા કપડા પહેર્યા હાવથી કરિશ્માએ ડૉટી ડયુઓ કહ્યું હતું. 

    13/32
  • કરીના કપૂરે દીકરા તૈમૂરની પિતા સૈફ અલી ખાન સાથેની તસવીર શૅર કરવાની સાથે લખ્યું હતું કે, 'તૈમૂર તેઓ હંમેશા તારી પડખે ઉભા હશે. હેપી ફાર્ધસ ડે.'

    કરીના કપૂરે દીકરા તૈમૂરની પિતા સૈફ અલી ખાન સાથેની તસવીર શૅર કરવાની સાથે લખ્યું હતું કે, 'તૈમૂર તેઓ હંમેશા તારી પડખે ઉભા હશે. હેપી ફાર્ધસ ડે.'

    14/32
  • સોહા અલી ખાને પિતા-ક્રિકેટર મનસુર અલી ખાન પટૌડી સાથેની બાળપણની તસવીર પોસ્ટ કરવાની સાથે કૅપ્શન આપ્યું હતું કે, 'હેપી ફાધર્સ ડે અબ્બા. હું તમારા વિશે દરરોજ વિચારુ છું.'

    સોહા અલી ખાને પિતા-ક્રિકેટર મનસુર અલી ખાન પટૌડી સાથેની બાળપણની તસવીર પોસ્ટ કરવાની સાથે કૅપ્શન આપ્યું હતું કે, 'હેપી ફાધર્સ ડે અબ્બા. હું તમારા વિશે દરરોજ વિચારુ છું.'

    15/32
  • કુણાલ ખેમુએ પિતાને મસાજ આપતો હોય તેવી તસવીર શૅર કરી હતી અને કૅપ્શન આપ્યું હતું, 'પિતાજીની સેવા કરવી દીકરાનો ધર્મ છે. આ સેવા એના માટે કે મેં તમને જેટલા પણ દુ:ખ આપ્યા છે તે બધા માટે સૉરી અને તમે હંમેશા હસીને મને માફ કર્યો છે એટલે તમારો આભાર. તમે સૌથી હકારાત્મક અને મનોરંજક વ્યક્તિ છો. આઈ લવ યુ પાપા. હેપી ફાર્ધસ ડે.'

    કુણાલ ખેમુએ પિતાને મસાજ આપતો હોય તેવી તસવીર શૅર કરી હતી અને કૅપ્શન આપ્યું હતું, 'પિતાજીની સેવા કરવી દીકરાનો ધર્મ છે. આ સેવા એના માટે કે મેં તમને જેટલા પણ દુ:ખ આપ્યા છે તે બધા માટે સૉરી અને તમે હંમેશા હસીને મને માફ કર્યો છે એટલે તમારો આભાર. તમે સૌથી હકારાત્મક અને મનોરંજક વ્યક્તિ છો. આઈ લવ યુ પાપા. હેપી ફાર્ધસ ડે.'

    16/32
  • સોહા અલી ખાને દીકરી ઈનાયાની પિતા કુણાલ ખેમુ સાથેની તસવીર પોસ્ટ કરીને કૅપ્શન આપ્યું હતું, 'પાર્ટનર ઈન રાઈમ્સ કરતા પણ વધુ પાર્ટનર ઈન ક્રાઈમ. હેપી ફાર્ધસ ડે.'

    સોહા અલી ખાને દીકરી ઈનાયાની પિતા કુણાલ ખેમુ સાથેની તસવીર પોસ્ટ કરીને કૅપ્શન આપ્યું હતું, 'પાર્ટનર ઈન રાઈમ્સ કરતા પણ વધુ પાર્ટનર ઈન ક્રાઈમ. હેપી ફાર્ધસ ડે.'

    17/32
  • ત્રિશલા દત્તે પિતા સંજય દત્ત સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, 'હૅપી ફાર્ધસ ડે પાપા ડયુક્સ. હું રોજ તમને વધારેને વધારે પ્રેમ કરું છું. હું તમને બહુ મિસ કરું છું અને તમને મળવા માટે આતુર છું. બસ અત્યારે જે પરિસ્થિતિ છે એ સામાન્ય થઈ જાય એટલી વાર. હવે હું મોટી થઈ ગઈ છું, જે તમને નથી ગમતું પણ હું હંમેશા તમારી બેબી ગર્લ જ રહીશ. આઈ લવ યુ ટુ મુન એન્ડ બૅક. મારું સૌભાગ્ય છે કે હું તમારી દીકરી છું.'

    ત્રિશલા દત્તે પિતા સંજય દત્ત સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, 'હૅપી ફાર્ધસ ડે પાપા ડયુક્સ. હું રોજ તમને વધારેને વધારે પ્રેમ કરું છું. હું તમને બહુ મિસ કરું છું અને તમને મળવા માટે આતુર છું. બસ અત્યારે જે પરિસ્થિતિ છે એ સામાન્ય થઈ જાય એટલી વાર. હવે હું મોટી થઈ ગઈ છું, જે તમને નથી ગમતું પણ હું હંમેશા તમારી બેબી ગર્લ જ રહીશ. આઈ લવ યુ ટુ મુન એન્ડ બૅક. મારું સૌભાગ્ય છે કે હું તમારી દીકરી છું.'

    18/32
  • શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિ રાજ કુન્દ્રાએ ફાર્ધસ ડે ના દિવસે સોશ્યલ મીડિયા પર પત્નીનો આભાર માન્યો હતો અને બાળકો વિવાન અને સમિશા સાથેની તસવીર શૅર કરી હતી. કૅપ્શન આપ્યું હતું કે, 'થેન્કયુ શિલ્પા સામાન્ય માણસને સાહસી, વાર્તાકાર, શિક્ષક અને હિરો ઉર્ફે પિતા બનાવવા માટે.'

    શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિ રાજ કુન્દ્રાએ ફાર્ધસ ડે ના દિવસે સોશ્યલ મીડિયા પર પત્નીનો આભાર માન્યો હતો અને બાળકો વિવાન અને સમિશા સાથેની તસવીર શૅર કરી હતી. કૅપ્શન આપ્યું હતું કે, 'થેન્કયુ શિલ્પા સામાન્ય માણસને સાહસી, વાર્તાકાર, શિક્ષક અને હિરો ઉર્ફે પિતા બનાવવા માટે.'

    19/32
  • સુઝૈન ખાને પિતા સંજય ખાન સાથેની તસવીરોનું કૉલાજ બનાવીને કૅપ્શન આપ્યું હતું કે, 'સૌંદર્ય એ જ છે જે સૌંદર્ય કરે છે. આ અમુક વાતો જે મારા પા મને દરરોજ કહેતા. હેપી ફાર્ધસ ડે મારા અતુલ્ય અને બહાદુર પાપાને.' સાથે જ હૅશટેગ આપ્યું હતું, #myfathersdaughter

    સુઝૈન ખાને પિતા સંજય ખાન સાથેની તસવીરોનું કૉલાજ બનાવીને કૅપ્શન આપ્યું હતું કે, 'સૌંદર્ય એ જ છે જે સૌંદર્ય કરે છે. આ અમુક વાતો જે મારા પા મને દરરોજ કહેતા. હેપી ફાર્ધસ ડે મારા અતુલ્ય અને બહાદુર પાપાને.' સાથે જ હૅશટેગ આપ્યું હતું, #myfathersdaughter

    20/32
  • સુઝૈન ખાને દીકરા હ્રિધાન અને હ્રિહાનની પિતા હ્રિતિક રોશન સાથેની જુની તસવીરોનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, 'જ્યારે ભગવાન બધે નહોતા પહોંચી શકતા ત્યારે તેમેન પિતાનું સર્જન કર્યું. હેપી ડૅડીઝ ડે Rye...તમે સૌથી બેસ્ટ ડૅડ છો. #rayridzrye'

    સુઝૈન ખાને દીકરા હ્રિધાન અને હ્રિહાનની પિતા હ્રિતિક રોશન સાથેની જુની તસવીરોનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, 'જ્યારે ભગવાન બધે નહોતા પહોંચી શકતા ત્યારે તેમેન પિતાનું સર્જન કર્યું. હેપી ડૅડીઝ ડે Rye...તમે સૌથી બેસ્ટ ડૅડ છો. #rayridzrye'

    21/32
  • આલિયા ભટ્ટે પિતા મહેશ ભટ્ટનો આભાર માનતા કહ્યું હતું કે, 'મારા પિતા, મારા મિત્ર, મારો આધાર જ્યારે મને સહારાની જરૂર પડે, મારું પાણી છે જ્યરે મારે તરવું હોય, મારી હવા છે જ્યારે મારે ઉડવું હોય. એક જ વ્યક્તિમાં આટલું બધું કંઈ રીતે હોય શકે તે મને સમજાતું નથી. પણ મને એટલી ખબર છે કે તેમના જેવું કોઈ નથી. મારા સ્પેશ્યલ બ્યુટિફુલ ડૅડી. મને બહુ ગ્રેટફુલ ફીલ થાય છે. મને હું બનાવવા માટે તમારો આભાર આઈ લવ યુ.'

    આલિયા ભટ્ટે પિતા મહેશ ભટ્ટનો આભાર માનતા કહ્યું હતું કે, 'મારા પિતા, મારા મિત્ર, મારો આધાર જ્યારે મને સહારાની જરૂર પડે, મારું પાણી છે જ્યરે મારે તરવું હોય, મારી હવા છે જ્યારે મારે ઉડવું હોય. એક જ વ્યક્તિમાં આટલું બધું કંઈ રીતે હોય શકે તે મને સમજાતું નથી. પણ મને એટલી ખબર છે કે તેમના જેવું કોઈ નથી. મારા સ્પેશ્યલ બ્યુટિફુલ ડૅડી. મને બહુ ગ્રેટફુલ ફીલ થાય છે. મને હું બનાવવા માટે તમારો આભાર આઈ લવ યુ.'

    22/32
  • પ્રીતિ ઝિન્ટાએ પિતા સાથેની બાળપણની તસવીર શૅર કરવાની સાથે જ એક ઈમોશનલ નોટ્સ લખી હતી. પ્રીતિએ લખ્યું હતું કે, 'તમને યાદ કરવા માટે મને કોઈ દિવસની જરૂર નથી, કોઈ ચોકક્સ પ્રસંગની જરૂર નથી. જ્યારે પણ મને તમારી યાદ આવે ત્યારે ફક્ત આંખ બંધ કરીને તમને જોવાની જરૂર છે. તમે મારા હૃદયમાં અને સપનાઓમાં રહો છો. થેન્કયુ પપ્પા મને સપના કઈ રીતે જોવા તે શીખવાડવા, પોતાની જાત માટે ઉભા રહેવાનું શીખવાડવા, લડત આપતા અને પ્રેમ કઈ રીતે કરવો તે શીખવાડવા. આઈ મીસ યુ સો મચ અને શબ્દોમાં ન વર્ણવી શકાય તેના કરતા પણ વધુ પ્રેમ કરું છું. હેપી ફાર્ધસ ડે.'

    પ્રીતિ ઝિન્ટાએ પિતા સાથેની બાળપણની તસવીર શૅર કરવાની સાથે જ એક ઈમોશનલ નોટ્સ લખી હતી. પ્રીતિએ લખ્યું હતું કે, 'તમને યાદ કરવા માટે મને કોઈ દિવસની જરૂર નથી, કોઈ ચોકક્સ પ્રસંગની જરૂર નથી. જ્યારે પણ મને તમારી યાદ આવે ત્યારે ફક્ત આંખ બંધ કરીને તમને જોવાની જરૂર છે. તમે મારા હૃદયમાં અને સપનાઓમાં રહો છો. થેન્કયુ પપ્પા મને સપના કઈ રીતે જોવા તે શીખવાડવા, પોતાની જાત માટે ઉભા રહેવાનું શીખવાડવા, લડત આપતા અને પ્રેમ કઈ રીતે કરવો તે શીખવાડવા. આઈ મીસ યુ સો મચ અને શબ્દોમાં ન વર્ણવી શકાય તેના કરતા પણ વધુ પ્રેમ કરું છું. હેપી ફાર્ધસ ડે.'

    23/32
  • શ્રદ્ધા કપૂરે પિતા શક્તિ કપૂર સાથેની બાળપણનથી તસવીર શૅર કરતા કૅપ્શન આપ્યું હતું કે, 'મારા રૉકસ્ટાર, મારી તાકાત, મારો આધાર હંમેશા મારી સાથે હોય છે. આભારી છું. ભાગ્યશાળી છું. શબ્દો ક્યારેય ન્યાય નહીં આપી શકે કે હું તમને કેટલો પ્રેમ કરું છું. મારા બાપુ, હેપી ફાર્ધસ ડે.'

    શ્રદ્ધા કપૂરે પિતા શક્તિ કપૂર સાથેની બાળપણનથી તસવીર શૅર કરતા કૅપ્શન આપ્યું હતું કે, 'મારા રૉકસ્ટાર, મારી તાકાત, મારો આધાર હંમેશા મારી સાથે હોય છે. આભારી છું. ભાગ્યશાળી છું. શબ્દો ક્યારેય ન્યાય નહીં આપી શકે કે હું તમને કેટલો પ્રેમ કરું છું. મારા બાપુ, હેપી ફાર્ધસ ડે.'

    24/32
  • સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ બાળપણની તસવીર શૅર કરી હતી અને કૅપ્શન આપ્યું હતું, 'હેપી ફાર્ધસ ડે ડૅડ, લવ યુ ટુ ધ ઓશન એન્ડ બૅક. તમે હંમેશઅ અમારી શીપના કૅપ્ટન રહેશો. વર્ચ્યુલ હગ. મિસ યુ.'

    સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ બાળપણની તસવીર શૅર કરી હતી અને કૅપ્શન આપ્યું હતું, 'હેપી ફાર્ધસ ડે ડૅડ, લવ યુ ટુ ધ ઓશન એન્ડ બૅક. તમે હંમેશઅ અમારી શીપના કૅપ્ટન રહેશો. વર્ચ્યુલ હગ. મિસ યુ.'

    25/32
  • માધુરી દિક્ષિતે પિતા સાથેની તસવીર પોસ્ટ કરતા કહ્યું હતું કે, 'આજે વધુ એક દિવસ છે જ્યારે હું તમને યાદ કરું છું. હેપી ફાર્ધસ ડે.' માધુરી દિક્ષિતે અન્ય એક તસવીર શૅર કરી હતી જેમા પતિ શ્રી રામ નેને દીકરાઓ સાથે ઉભા છે. આ તસવીર સાથે માધુરીએ લખ્યું હતું કે, 'બધા સુપર ડૅડ અને મારા બાળકોના ડૅડ. દીકરો અરીન અને રયાન રામ સાથે એવું જ બોન્ડ શૅર કરે છે જેવું બોન્ડ મારું મારા પિતા સાથે હતું. આ જોઈને મને બહુ આનંદ થાય છે.'

    માધુરી દિક્ષિતે પિતા સાથેની તસવીર પોસ્ટ કરતા કહ્યું હતું કે, 'આજે વધુ એક દિવસ છે જ્યારે હું તમને યાદ કરું છું. હેપી ફાર્ધસ ડે.' માધુરી દિક્ષિતે અન્ય એક તસવીર શૅર કરી હતી જેમા પતિ શ્રી રામ નેને દીકરાઓ સાથે ઉભા છે. આ તસવીર સાથે માધુરીએ લખ્યું હતું કે, 'બધા સુપર ડૅડ અને મારા બાળકોના ડૅડ. દીકરો અરીન અને રયાન રામ સાથે એવું જ બોન્ડ શૅર કરે છે જેવું બોન્ડ મારું મારા પિતા સાથે હતું. આ જોઈને મને બહુ આનંદ થાય છે.'

    26/32
  • બીજી બાજુ ડૉક્ટર શ્રી રામ નેનેએ પોતાના પિતા અને દીકરાઓ અરીન અને રયાન સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, 'હેપી ફાર્ધસ ડે મારા પપ્પાને અને એ દરેક પિતાને જે આપણને મોટા કરવામાં પોતાની જીંદગી પસાર કરી નાખે છે. આપણામાં વિશ્વાસ મુકે છે અને આપણા જીવનની સફર સારી બનાવવાના પ્રયત્નો કરે છે.'

    બીજી બાજુ ડૉક્ટર શ્રી રામ નેનેએ પોતાના પિતા અને દીકરાઓ અરીન અને રયાન સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, 'હેપી ફાર્ધસ ડે મારા પપ્પાને અને એ દરેક પિતાને જે આપણને મોટા કરવામાં પોતાની જીંદગી પસાર કરી નાખે છે. આપણામાં વિશ્વાસ મુકે છે અને આપણા જીવનની સફર સારી બનાવવાના પ્રયત્નો કરે છે.'

    27/32
  • શ્રુતિ હાસને પિતા કમલ હાસન સાથેની સેલ્ફી પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'હેપી ફાર્ધસ ડે મારા વ્હાલા અપ્પા. તમે જે છો એના માટે તમારો આભાર. કલા અને જીવનમાં મને હિંમતવાન બનવાની પ્રેરણા આપવા બદલ તમારો આભાર. #bapuji'

    શ્રુતિ હાસને પિતા કમલ હાસન સાથેની સેલ્ફી પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'હેપી ફાર્ધસ ડે મારા વ્હાલા અપ્પા. તમે જે છો એના માટે તમારો આભાર. કલા અને જીવનમાં મને હિંમતવાન બનવાની પ્રેરણા આપવા બદલ તમારો આભાર. #bapuji'

    28/32
  • ટ્વિન્કલ ખન્નાએ પિતા રાજેશ ખન્ના સાથેની બાળપણની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, 'ફાર્ધસ ડે ભલે આજના રવિવારે છે પરંતુ મારી માટે હંમેશા ડિસેમ્બર માં રહેશે. કારણકે મારી મમ્મી હંમેશા કહેતી મારા પપ્પાને આપેલી હું શ્રેષ્ઠ ભેટ છું. તેમના 31માં જન્મદિવસે મારો જન્મ થયો હતો. તેઓ મને ટીના બાબા કહેતા બેબી નહીં. આ એક જ વ્યક્તિ છે જે મારું દિલ તોડી શકે. હેપી ફાર્ધસ ડે.'

    ટ્વિન્કલ ખન્નાએ પિતા રાજેશ ખન્ના સાથેની બાળપણની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, 'ફાર્ધસ ડે ભલે આજના રવિવારે છે પરંતુ મારી માટે હંમેશા ડિસેમ્બર માં રહેશે. કારણકે મારી મમ્મી હંમેશા કહેતી મારા પપ્પાને આપેલી હું શ્રેષ્ઠ ભેટ છું. તેમના 31માં જન્મદિવસે મારો જન્મ થયો હતો. તેઓ મને ટીના બાબા કહેતા બેબી નહીં. આ એક જ વ્યક્તિ છે જે મારું દિલ તોડી શકે. હેપી ફાર્ધસ ડે.'

    29/32
  • ઇલિઆના ડિક્રુઝે પિતા સાથેની બાળપણની તસવીરો શૅર કરતા લખ્યું હતું કે, 'હેપી ફાર્ધસ ડે ટુ માય વન્ડરફુલ ફાધર. લવ યુ સો મચ પા. મજબુત અને સ્વતંત્ર સ્ત્રી બનવાની સાથે દયાળુ બનવાનું શીખવાડયું. ક્યાં પણ જઈએ પણ પોતાની જાતને ભુલવી નહીં એ શીખવાડવા તમારો આભાર. મને ગર્વ છે.'

    ઇલિઆના ડિક્રુઝે પિતા સાથેની બાળપણની તસવીરો શૅર કરતા લખ્યું હતું કે, 'હેપી ફાર્ધસ ડે ટુ માય વન્ડરફુલ ફાધર. લવ યુ સો મચ પા. મજબુત અને સ્વતંત્ર સ્ત્રી બનવાની સાથે દયાળુ બનવાનું શીખવાડયું. ક્યાં પણ જઈએ પણ પોતાની જાતને ભુલવી નહીં એ શીખવાડવા તમારો આભાર. મને ગર્વ છે.'

    30/32
  • સંગીતા બિજલાની પિતાની ખુબ નજીક છે. ફાર્ધસ ડે નિમિત્તે પિતા સાથેની તસવીર પોસટ કરતા લખ્યું હતું કે, 'તમે મારા જીવનમાં છો એટલે હું દરેક ક્ષણને ઉજવું છું. હું વ્યક્ત નથી કરી શકતી કે તમે મારા માટે કેટલા મહત્વના છો. તમે મારા ગુરૂ છો જેણે મને ખુશ અને તંદુરસ્ત રહેવાનું જ્ઞાન આપ્યું છે. તમે મને યોગા અને મેડિટેશન શીખવાડયા છે, જે આજના સમયમાં બહુ જરૂરી છે. તમે મારા ગાઈડ છો જેણે મને પ્રેમ કરતા અને માફ કરવાનું શીખવાડયું છે. તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો, જેની સાથે હું બધું જ શૅર કરી શકું છું. હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. આઈ લવ યુ સો મચ ડૅડી અને પોતાની જાતને ભાગ્યશાળી માનું છું કે તમે મારા જીવનમાં છો.'

    સંગીતા બિજલાની પિતાની ખુબ નજીક છે. ફાર્ધસ ડે નિમિત્તે પિતા સાથેની તસવીર પોસટ કરતા લખ્યું હતું કે, 'તમે મારા જીવનમાં છો એટલે હું દરેક ક્ષણને ઉજવું છું. હું વ્યક્ત નથી કરી શકતી કે તમે મારા માટે કેટલા મહત્વના છો. તમે મારા ગુરૂ છો જેણે મને ખુશ અને તંદુરસ્ત રહેવાનું જ્ઞાન આપ્યું છે. તમે મને યોગા અને મેડિટેશન શીખવાડયા છે, જે આજના સમયમાં બહુ જરૂરી છે. તમે મારા ગાઈડ છો જેણે મને પ્રેમ કરતા અને માફ કરવાનું શીખવાડયું છે. તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો, જેની સાથે હું બધું જ શૅર કરી શકું છું. હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. આઈ લવ યુ સો મચ ડૅડી અને પોતાની જાતને ભાગ્યશાળી માનું છું કે તમે મારા જીવનમાં છો.'

    31/32
  • કિમ શર્માએ પિતા સાથેની જુની તસવીર જેવો જ પૉસ રીક્રિએટ કર્યો હતો જેમા તે પિતાના ખોળામાં બેઠી છે. સાથે જ કૅપ્શન આપ્યું હતું, 'ડૅડીઝ ગર્લ. હેપી ફાર્ધસ ડે ડૅડી. અમને સલામત, પ્રેમથી ભરપુર, સિક્યોર, સ્વતંત્ર, નિર્ભય અને હંમેશા ખુશ રાખવા માટે.'

    કિમ શર્માએ પિતા સાથેની જુની તસવીર જેવો જ પૉસ રીક્રિએટ કર્યો હતો જેમા તે પિતાના ખોળામાં બેઠી છે. સાથે જ કૅપ્શન આપ્યું હતું, 'ડૅડીઝ ગર્લ. હેપી ફાર્ધસ ડે ડૅડી. અમને સલામત, પ્રેમથી ભરપુર, સિક્યોર, સ્વતંત્ર, નિર્ભય અને હંમેશા ખુશ રાખવા માટે.'

    32/32
  • loading...

ફોટોઝ વિશે

ફાધર્સ ડે નિમિત્તે અનેક સેલિબ્રિટીઝે પોતાના ડૅડીના ફોટો શૅર કરીને તેમના નામે પ્રેમભર્યો મેસેજ લખ્યો છે. સાથે જ સૌને ફાધર્સ ડેની શુભકામના પણ આપી છે. ચાલો જોઈએ સેલિબ્રિટીઝના મેસેજ અને પિતા સાથેની તસવીરો....

(તસવીર સૌજન્ય: સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK