ફરહાન અખ્તરે શિબાની દાંડેકર અને શબાના આઝમી સાથે રમી હોળી, જુઓ ફોટોઝ

Published: Mar 21, 2019, 14:58 IST | Bhavin
 • આખો દેશ ધૂળેટીના પર્વે રંગમય બન્યો છે. બોલીવુડ સેલેબ્સ પણ ધૂળેટી ઉજવી રહ્યા છે. જાવેદ અખ્તરના ઘરે ખાસ ધૂળેટી પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં બોલીવુડના એક્ટર્સ ઉમટ્યા હતા.

  આખો દેશ ધૂળેટીના પર્વે રંગમય બન્યો છે. બોલીવુડ સેલેબ્સ પણ ધૂળેટી ઉજવી રહ્યા છે. જાવેદ અખ્તરના ઘરે ખાસ ધૂળેટી પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં બોલીવુડના એક્ટર્સ ઉમટ્યા હતા.

  1/13
 • જાવેદ અખ્તરના ઘરે હોળી પાર્ટીમાં ફરહાન અખ્તરે શબાના આઝમી સાથે મ્યુઝિકના તાલે ડાન્સ કરીને ધૂળેટીનો પર્વ માણ્યો. સાથે જ બ્લેક ડ્રેસમાં શિબાની દાંડેકર પણ સાથે જોવા મળી હતી. 

  જાવેદ અખ્તરના ઘરે હોળી પાર્ટીમાં ફરહાન અખ્તરે શબાના આઝમી સાથે મ્યુઝિકના તાલે ડાન્સ કરીને ધૂળેટીનો પર્વ માણ્યો. સાથે જ બ્લેક ડ્રેસમાં શિબાની દાંડેકર પણ સાથે જોવા મળી હતી. 

  2/13
 • તો આ હોળી પાર્ટીમાં બોલીવુડના કેટલાક સિંગર્સ પણ પહોંચ્યા હતા. બોલીવુડ પ્લેબેક સિંગર અલ્કા યાજ્ઞિકે પણ હોળી પાર્ટીમાં ભાગ લીધો. 

  તો આ હોળી પાર્ટીમાં બોલીવુડના કેટલાક સિંગર્સ પણ પહોંચ્યા હતા. બોલીવુડ પ્લેબેક સિંગર અલ્કા યાજ્ઞિકે પણ હોળી પાર્ટીમાં ભાગ લીધો. 

  3/13
 • પ્રોડ્યુસર એક્તા કપૂરે પણ આ ધૂળેટી પાર્ટીમાં હાજરી આપી. અને રંગોનો તહેવાર ઉજવ્યો.

  પ્રોડ્યુસર એક્તા કપૂરે પણ આ ધૂળેટી પાર્ટીમાં હાજરી આપી. અને રંગોનો તહેવાર ઉજવ્યો.

  4/13
 • તો જાવેદ અખ્તરની આ ધૂળેટી પાર્ટીમાં જેક્લિન ફર્નાન્ડિઝ પણ પહોંચી હતી. ક્રીમ કલરના ડ્રેસમાં સજ્જ જેક્લિન ગોર્જિયસ લાગી રહી હતી. 

  તો જાવેદ અખ્તરની આ ધૂળેટી પાર્ટીમાં જેક્લિન ફર્નાન્ડિઝ પણ પહોંચી હતી. ક્રીમ કલરના ડ્રેસમાં સજ્જ જેક્લિન ગોર્જિયસ લાગી રહી હતી. 

  5/13
 • બોલીવુડ એક્ટ્રેસ મહિમા ચૌધરીએ પોતાની પુત્રી સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી.
  બોલીવુડ એક્ટ્રેસ મહિમા ચૌધરીએ પોતાની પુત્રી સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી.
  6/13
 • રોનિત રૉયના ભાઈ રોહિત રોયે પણ પરિવાર સાથે હોળી પાર્ટીમાં હિસ્સો લીધો. 

  રોનિત રૉયના ભાઈ રોહિત રોયે પણ પરિવાર સાથે હોળી પાર્ટીમાં હિસ્સો લીધો. 

  7/13
 • તો ડિરેક્ટર એક્ટર સતીષ કૌશિક પણ પરિવાર સાથે આ પાર્ટીમાં પહોંચ્યા હતા. સતીષ કૌશિકે પુત્રી અને પત્ની સાથે હોળી મનાવી. 

  તો ડિરેક્ટર એક્ટર સતીષ કૌશિક પણ પરિવાર સાથે આ પાર્ટીમાં પહોંચ્યા હતા. સતીષ કૌશિકે પુત્રી અને પત્ની સાથે હોળી મનાવી. 

  8/13
 • ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તરની માતાનો રોલ પ્લે કરનાર દિવ્યા દત્તા પણ વ્હાઈટ પંજાબી ડ્રેસમાં આવી પહોંચ્યા હતા. 

  ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તરની માતાનો રોલ પ્લે કરનાર દિવ્યા દત્તા પણ વ્હાઈટ પંજાબી ડ્રેસમાં આવી પહોંચ્યા હતા. 

  9/13
 • આ હોળી પાર્ટીમાં એટ્રેક્શનનું કેન્દ્ર હતા શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર. બંનેએ સાથે જ ધૂળેટી મનાવી. 

  આ હોળી પાર્ટીમાં એટ્રેક્શનનું કેન્દ્ર હતા શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર. બંનેએ સાથે જ ધૂળેટી મનાવી. 

  10/13
 • તો રાહુલ બોઝ પણ આ હોળી પાર્ટીનો હિસ્સો બન્યા. બ્લુ પોલો ટી શર્ટ,  વ્હાઈટ શોર્ટસ અને વ્હાઈટ શૂઝમાં સજ્જ રાહુલ બોઝે ધૂળેટી એન્જોય કરી 

  તો રાહુલ બોઝ પણ આ હોળી પાર્ટીનો હિસ્સો બન્યા. બ્લુ પોલો ટી શર્ટ,  વ્હાઈટ શોર્ટસ અને વ્હાઈટ શૂઝમાં સજ્જ રાહુલ બોઝે ધૂળેટી એન્જોય કરી 

  11/13
 • બિગબોસ 11ના કન્ટેસ્ટન્ટ અને રૅપર આકાશ દદલાણી પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા. રંગોથી રમતા પહેલા આકાશ રંગબેરંગી કુર્તામાં સજીધજીને આવ્યા હતા. 

  બિગબોસ 11ના કન્ટેસ્ટન્ટ અને રૅપર આકાશ દદલાણી પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા. રંગોથી રમતા પહેલા આકાશ રંગબેરંગી કુર્તામાં સજીધજીને આવ્યા હતા. 

  12/13
 • તો એશા દેઓલ પણ આ હોળી પાર્ટીમાં હાજર રહ્યા હતા. એશા દેઓલ જાવેદ અખ્તરના ઘરે હોળી પાર્ટીમાં પતિ અને પુત્રી સાતે પહોંચી હતી.
  તો એશા દેઓલ પણ આ હોળી પાર્ટીમાં હાજર રહ્યા હતા. એશા દેઓલ જાવેદ અખ્તરના ઘરે હોળી પાર્ટીમાં પતિ અને પુત્રી સાતે પહોંચી હતી.
  13/13
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના સેલેબ્સ પણ ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છે. ગીતકાર જાવેદ અખ્તરના ઘરે યોજાયેલા હોળી સેલિબ્રેશનમાં બોલીવુડ સ્ટાર્સ ઉમટ્યા હતા. ફોટોઝમાં જુઓ કેવી રીતે બોલીવુડ ઉજવી રહ્યું છે હોળી. (તસવીર સૌજન્યઃયોગેન શાહ) 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK