વાત એવા સેલેબ્સની જે 40ની ઉંમરે બન્યા માતા

Published: Mar 28, 2019, 13:58 IST | Bhavin
 • સારા અલી ખાનની માતા અને સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતાસિંહ પણ 40 વર્ષ પૂરા કર્યા બાદ માતા બન્યા હતા. અમૃતાસિંહે 43 વર્ષની ઉંમરે પોતાના બીજા પુત્ર ઈબ્રાહિમ અલી ખાનને જન્મ આપ્યો હતો. 1991માં અમૃતાસિંહ અને સૈફ અલી ખાનના લગ્ન થયા હતા. સારા અલી ખાન તેમની પહેલી પુત્રી છે, જેનો જન્મ 1993માં થયો હતો. સારાના જન્મ સમયે અમૃતાસિંહ 35 વર્ષના હતા.

  સારા અલી ખાનની માતા અને સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતાસિંહ પણ 40 વર્ષ પૂરા કર્યા બાદ માતા બન્યા હતા. અમૃતાસિંહે 43 વર્ષની ઉંમરે પોતાના બીજા પુત્ર ઈબ્રાહિમ અલી ખાનને જન્મ આપ્યો હતો. 1991માં અમૃતાસિંહ અને સૈફ અલી ખાનના લગ્ન થયા હતા. સારા અલી ખાન તેમની પહેલી પુત્રી છે, જેનો જન્મ 1993માં થયો હતો. સારાના જન્મ સમયે અમૃતાસિંહ 35 વર્ષના હતા.

  1/22
 • મૂળ ભારતીય અમેરિકન રાઈટર, અભિનેત્રી, મોડેલ, ટેલિવિઝન હોસ્ટ પદ્મલક્ષ્મીએ પણ 40 વર્ષની ઉંમરે પુત્રીને જન્મ આપ્યો હતો. ફેબ્રુઆરી 2010માં જ્યારે પદ્મલક્ષ્મી 40 વર્ષની થઈ ત્યારે તેની પુત્રીનો જન્મ થયો હતો.

  મૂળ ભારતીય અમેરિકન રાઈટર, અભિનેત્રી, મોડેલ, ટેલિવિઝન હોસ્ટ પદ્મલક્ષ્મીએ પણ 40 વર્ષની ઉંમરે પુત્રીને જન્મ આપ્યો હતો. ફેબ્રુઆરી 2010માં જ્યારે પદ્મલક્ષ્મી 40 વર્ષની થઈ ત્યારે તેની પુત્રીનો જન્મ થયો હતો.

  2/22
 • શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન પણ 42 વર્ષની ઉંમરે માતા બની છે. શાહરુખના સૌથી નાના પુત્ર અબ્રામ ખાનના જન્મ સમયે ગૌરી 42 વર્ષની હતી. અબ્રામનો જન્મ સરોગસી દ્વારા થયો છે. તૈમુરની જેમ જ અબ્રામ પણ પાપારાઝી અને સોશિયલ મીડિયા માટે સેન્સેશન બની ચૂક્યો છે.

  શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન પણ 42 વર્ષની ઉંમરે માતા બની છે. શાહરુખના સૌથી નાના પુત્ર અબ્રામ ખાનના જન્મ સમયે ગૌરી 42 વર્ષની હતી. અબ્રામનો જન્મ સરોગસી દ્વારા થયો છે. તૈમુરની જેમ જ અબ્રામ પણ પાપારાઝી અને સોશિયલ મીડિયા માટે સેન્સેશન બની ચૂક્યો છે.

  3/22
 • આ લિસ્ટમાં ડિરેક્ટ, એક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાનનું નામ પણ સામેલ છે. ફરાહખાને IVFની મદદથી એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. 2008માં પ્રેગનન્સી સમયે ફરાહ 43 વર્ષની હતી.

  આ લિસ્ટમાં ડિરેક્ટ, એક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાનનું નામ પણ સામેલ છે. ફરાહખાને IVFની મદદથી એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. 2008માં પ્રેગનન્સી સમયે ફરાહ 43 વર્ષની હતી.

  4/22
 • કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેકને ત્યાં પણ 2017ના મે મહિનામાં જોડિયા બાળકોનો જન્મ થયો હતો. જોડિયા બાળકોના જન્મ સમયે કાશ્મીરા 45 વર્ષની હતી, તો કૃષ્ણા 34 વર્ષનો હતો.

  કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેકને ત્યાં પણ 2017ના મે મહિનામાં જોડિયા બાળકોનો જન્મ થયો હતો. જોડિયા બાળકોના જન્મ સમયે કાશ્મીરા 45 વર્ષની હતી, તો કૃષ્ણા 34 વર્ષનો હતો.

  5/22
 • જાણીતા એક્ટર ડિરેક્ટર નંદિતા દાસે સુબોધ મસ્કરા સાથે 2010માં લગ્ન કર્યા હતા. અને આ જ વર્ષે ઓગસ્ટ મહિનામાં તેમને પુત્રનો જન્મ થયો હતો. વિહાનના જન્મ સમયે નંદિતા દાસ 41 વર્ષના હતા.

  જાણીતા એક્ટર ડિરેક્ટર નંદિતા દાસે સુબોધ મસ્કરા સાથે 2010માં લગ્ન કર્યા હતા. અને આ જ વર્ષે ઓગસ્ટ મહિનામાં તેમને પુત્રનો જન્મ થયો હતો. વિહાનના જન્મ સમયે નંદિતા દાસ 41 વર્ષના હતા.

  6/22
 • 2013માં જ્યારે હેલ બેરીએ પ્રેગનન્સી અનાઉન્સ કરી ત્યારે આખા વર્લ્ડમાં તેના ફેન્સ ચોંકી ઉઠ્યા હતા.

  2013માં જ્યારે હેલ બેરીએ પ્રેગનન્સી અનાઉન્સ કરી ત્યારે આખા વર્લ્ડમાં તેના ફેન્સ ચોંકી ઉઠ્યા હતા.

  7/22
 • પોપસ્ટાર જ્વેન સ્ટેફનીએ જાહેરાત કરી હતી કે તેને હવે બાળકો નથી જોઈતા. જો કે આ જ સમયે તે પ્રેગન્ટન્ટ હતી. 2014માં સ્ટેફની ફરી પ્રેગનન્ટ થઈ, ત્યારે સ્ટેફની 44 વર્ષની હતી.

  પોપસ્ટાર જ્વેન સ્ટેફનીએ જાહેરાત કરી હતી કે તેને હવે બાળકો નથી જોઈતા. જો કે આ જ સમયે તે પ્રેગન્ટન્ટ હતી. 2014માં સ્ટેફની ફરી પ્રેગનન્ટ થઈ, ત્યારે સ્ટેફની 44 વર્ષની હતી.

  8/22
 • ફેશન ડિઝાઈનર અને રિયાલિટી સ્ટાર રશેસ ઝૉએ બીજા બાળકને 2013માં જન્મ આપ્યો હતો. 2103માં રશેલ 42 વર્ષની હતી.

  ફેશન ડિઝાઈનર અને રિયાલિટી સ્ટાર રશેસ ઝૉએ બીજા બાળકને 2013માં જન્મ આપ્યો હતો. 2103માં રશેલ 42 વર્ષની હતી.

  9/22
 • રૅન ગોસલિંગ અને ઈવા મેન્ડેસે પહેલા બાળકની જાહેરાત કરી ત્યારે ફેન્સ ખુશ થયા હતા. 2013માં મેન્ડેસે ઈમેરેલ્ડાને જન્મ આપ્યો ત્યારે તે 40 વર્ષની હતી.

  રૅન ગોસલિંગ અને ઈવા મેન્ડેસે પહેલા બાળકની જાહેરાત કરી ત્યારે ફેન્સ ખુશ થયા હતા. 2013માં મેન્ડેસે ઈમેરેલ્ડાને જન્મ આપ્યો ત્યારે તે 40 વર્ષની હતી.

  10/22
 • સુપરસ્ટાર સોંગ્સ્ટ્રેસ મારિયા કૅરે અને તેના પતિ નિક કેનને 2011માં જોડિયા બાળકના માતા પિતા બન્યા હતા. ત્યારે પોપ દિવા 42 વર્ષની હતી.

  સુપરસ્ટાર સોંગ્સ્ટ્રેસ મારિયા કૅરે અને તેના પતિ નિક કેનને 2011માં જોડિયા બાળકના માતા પિતા બન્યા હતા. ત્યારે પોપ દિવા 42 વર્ષની હતી.

  11/22
 • સિંગર, ગીતકાર, અભિનેત્રી અને ક્વિન ઓફ પોપ તરીકે જાણીતી મેડોના પણ આ લિસ્ટમાં સામેલ છે. મેડોનાએ 42 વર્ષની ઉંમરે રોક્કોને જન્મ આપ્યો હતો.

  સિંગર, ગીતકાર, અભિનેત્રી અને ક્વિન ઓફ પોપ તરીકે જાણીતી મેડોના પણ આ લિસ્ટમાં સામેલ છે. મેડોનાએ 42 વર્ષની ઉંમરે રોક્કોને જન્મ આપ્યો હતો.

  12/22
 • 2016માં પોપ સિંગર જેનેટ જેક્સને પ્રેગનન્સીની જાહેરાત કરી ત્યારે તે 50 વર્ષની હતી. જો કે જેનેટે પોતાની પ્રેગનન્સીની ડિટેએઈલ્સ પ્રાઈવેટ રાખી હતી. જેક્સને ઈસ્સા નામની પુત્રીને જન્મ આપ્યો હતો.

  2016માં પોપ સિંગર જેનેટ જેક્સને પ્રેગનન્સીની જાહેરાત કરી ત્યારે તે 50 વર્ષની હતી. જો કે જેનેટે પોતાની પ્રેગનન્સીની ડિટેએઈલ્સ પ્રાઈવેટ રાખી હતી. જેક્સને ઈસ્સા નામની પુત્રીને જન્મ આપ્યો હતો.

  13/22
 •  એક્ટર અને સુપરસ્ટાર જોહ્ન ટ્રાવોલ્ટાની પત્ની કેલી પ્રેટસન 48 વર્ષની ઉંમરે માતા બની હતી. એક હેલ્થ મેગેઝિન સાથે વાત કરવા દરમિયાન કેલી પ્રેટસ્ને કહ્યું હતું કે જ્યારે મને ખબર પડી હું માં બનવાની છું તો હું સાતમા આસમાને હતી.

   એક્ટર અને સુપરસ્ટાર જોહ્ન ટ્રાવોલ્ટાની પત્ની કેલી પ્રેટસન 48 વર્ષની ઉંમરે માતા બની હતી. એક હેલ્થ મેગેઝિન સાથે વાત કરવા દરમિયાન કેલી પ્રેટસ્ને કહ્યું હતું કે જ્યારે મને ખબર પડી હું માં બનવાની છું તો હું સાતમા આસમાને હતી.

  14/22
 • 2011માં એક્ટ્રેસ ટીના ફેએ બીજી બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મના કેટલાક મહિના પહેલા જ તે 40 વર્ષની થઈ હતી.

  2011માં એક્ટ્રેસ ટીના ફેએ બીજી બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મના કેટલાક મહિના પહેલા જ તે 40 વર્ષની થઈ હતી.

  15/22
 •  2013માં એક્ટ્રેસ, પ્રોડ્યુસર, સિંગર એલિસ્સા મિલાનોએ બીજા બાળકને જન્મ આપ્યો જેનું નામ એલિઝાબેલા ડિલન હતું. આ સમયે એલિાસ મિલાનો 41 વર્ષની હતી. 

   2013માં એક્ટ્રેસ, પ્રોડ્યુસર, સિંગર એલિસ્સા મિલાનોએ બીજા બાળકને જન્મ આપ્યો જેનું નામ એલિઝાબેલા ડિલન હતું. આ સમયે એલિાસ મિલાનો 41 વર્ષની હતી. 

  16/22
 • મેગા સ્ટાર અને એક્ટ્રેસ નિકો કિડમેન પણ 41 વર્ષની વયે માતા બની હતી.

  મેગા સ્ટાર અને એક્ટ્રેસ નિકો કિડમેન પણ 41 વર્ષની વયે માતા બની હતી.

  17/22
 •  કેનેડિયન સ્ટાર પર્ફોમર કેલિન ડીયોને બે જોડિયા બાળકો છે. જેમનો જન્મ 2010માં થયો હતો. આ સમયે આ સેન્સેશનલ સિંગર 42 વર્ષની હતી.

   કેનેડિયન સ્ટાર પર્ફોમર કેલિન ડીયોને બે જોડિયા બાળકો છે. જેમનો જન્મ 2010માં થયો હતો. આ સમયે આ સેન્સેશનલ સિંગર 42 વર્ષની હતી.

  18/22
 • 2002માં જુલિયાને મૂરેએ બીજા બાળકને જન્મ આપ્યો જેનું નામ લિવ હેલેન છે. 2002માં જુલિયાને મૂરે 41 વર્ષની હતી.

  2002માં જુલિયાને મૂરેએ બીજા બાળકને જન્મ આપ્યો જેનું નામ લિવ હેલેન છે. 2002માં જુલિયાને મૂરે 41 વર્ષની હતી.

  19/22
 • 2007માં સલમા હાયેક 41 વર્ષની હતી. ફ્રીડા એક્ટ્રેસે આ ઉંમરે બાળકને જન્મ આપ્યો હતો.

  2007માં સલમા હાયેક 41 વર્ષની હતી. ફ્રીડા એક્ટ્રેસે આ ઉંમરે બાળકને જન્મ આપ્યો હતો.

  20/22
 • તો હોલીવુડ એક્ટ્રેસ સુસાન સેરોડને પહેલા બાળકને જન્મ આપ્યો ત્યારે તે 39 વર્ષની હતી. પરંતુ તેણે 42 અને 45 વર્ષની ઉંમરે પણ બાળકોને જન્મ આપ્યો હતો.

  તો હોલીવુડ એક્ટ્રેસ સુસાન સેરોડને પહેલા બાળકને જન્મ આપ્યો ત્યારે તે 39 વર્ષની હતી. પરંતુ તેણે 42 અને 45 વર્ષની ઉંમરે પણ બાળકોને જન્મ આપ્યો હતો.

  21/22
 • એક્ટ્રેસ, ડિરેક્ટર, સ્ક્રીન રાઈટર, હેલેન હન્ટ 40 વર્ષની હતી જ્યારે તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. 

  એક્ટ્રેસ, ડિરેક્ટર, સ્ક્રીન રાઈટર, હેલેન હન્ટ 40 વર્ષની હતી જ્યારે તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. 

  22/22
 • loading...

ફોટોઝ વિશે

આપણા સમાજમાં મોટી ઉંમરે માતા બનવું એ એક ચેલેન્જ છે. તાજેતરમાં જ આવેલી આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બધાઈ હો'માં પણ આ જ વાત હતી. જો કે કેટલીક મહિલા સેલેબ્સ રિયલ લાઈફમાં 40 વર્ષની ઉંમરે માતા બની ચૂકી છે. સેલિબ્રિટી શેફ પદ્માલક્ષ્મીએ પુત્રીને જન્મ આપ્યો હતો. 40 વર્ષની ઉંમરે તેમને પુત્રીનો જન્મ થયો છે. પદ્મલક્ષ્મીની જેમ જઅન્ય કેટલાક સેલેબ્સ પણ છે, જેઓ 40 વર્ષની ઉંમરે માતા બન્યા. ફરાહ ખાનથી લઈને અમૃતાસિંહ સુધીના બોલીવુડ સેલેબ્સે 40 વર્ષે માતૃત્વ ધારણ કર્યું. જુઓ આવી જ કેટલીક સેલેબ્સની વાત

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK