દિલીપ જોશીઃજેઠાલાલ સુધી સફળતાની આવી રહી છે સફર, આ છે અજાણી વાતો

May 09, 2019, 12:08 IST
 • તારક મહેતાની કૉલમ પરથી બનેલા શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ અભૂત પૂર્વ સફળતા મેળવી. અને સાથે જ આ શો જેના પર નભ્યો તે જેઠાલાલ પણ જબરજસ્ત લોકપ્રિય થઈ ગયા. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીની શૉમાં ગેરહાજરી કલ્પવી મુશ્કેલ છે. 

  તારક મહેતાની કૉલમ પરથી બનેલા શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ અભૂત પૂર્વ સફળતા મેળવી. અને સાથે જ આ શો જેના પર નભ્યો તે જેઠાલાલ પણ જબરજસ્ત લોકપ્રિય થઈ ગયા. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીની શૉમાં ગેરહાજરી કલ્પવી મુશ્કેલ છે. 

  1/15
 • દિલીપ જોશીનો જન્મ 26 1968માં ગુજરાતના પોરબંદર જિલ્લાના ગોસા ગામમાં થયો હતો, તે બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે.

  દિલીપ જોશીનો જન્મ 26 1968માં ગુજરાતના પોરબંદર જિલ્લાના ગોસા ગામમાં થયો હતો, તે બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે.

  2/15
 • જો કે દિલીપ જોશીની આ સફળતા સુધીની સફર આસાન નથી રહી. તેઓ જુદી જુદી એડવર્ટાઈઝમેન્ટ, બોલીવુડ ફિલ્મો એટલે સુધી કે ભોજપુરી ફિલ્મો પણ કરી ચૂક્યા છે. તસવીરમાં: ભોજપુરી ફિલ્મના દ્રશ્યમાં અશોક સરાફ સાથે દિલીપ જોશી

  જો કે દિલીપ જોશીની આ સફળતા સુધીની સફર આસાન નથી રહી. તેઓ જુદી જુદી એડવર્ટાઈઝમેન્ટ, બોલીવુડ ફિલ્મો એટલે સુધી કે ભોજપુરી ફિલ્મો પણ કરી ચૂક્યા છે.

  તસવીરમાં: ભોજપુરી ફિલ્મના દ્રશ્યમાં અશોક સરાફ સાથે દિલીપ જોશી

  3/15
 • જો કે ગુજરાતી નાટકોમાં દિલીપ જોશીની એક્ટિંગ ખૂબ વખણાઈ છે. દિશા વાકાણી સાથે શૉમાં જોડી જમાવતા પહેલા તેઓ સાથે ગુજરાતી નાટકો પણ કરી ચૂક્યા છે. તસવીરમાં: જલસા કરો જેન્તીલાલ નાટકમાં આવો હતો દિલીપ જોશીનો લૂક 

  જો કે ગુજરાતી નાટકોમાં દિલીપ જોશીની એક્ટિંગ ખૂબ વખણાઈ છે. દિશા વાકાણી સાથે શૉમાં જોડી જમાવતા પહેલા તેઓ સાથે ગુજરાતી નાટકો પણ કરી ચૂક્યા છે.

  તસવીરમાં: જલસા કરો જેન્તીલાલ નાટકમાં આવો હતો દિલીપ જોશીનો લૂક 

  4/15
 • જલ્સા કરો જેન્તીલાલ અને છાનું રે છપનું કંઈ થાય નહીં એ દિલીપ જોશીના સૌથી જાણીતા નાટકો છે.  તસવીરમાં: છાનું રે છપનું કંઈ થાય નહીં નાટકમાં દિલીપ જોશી

  જલ્સા કરો જેન્તીલાલ અને છાનું રે છપનું કંઈ થાય નહીં એ દિલીપ જોશીના સૌથી જાણીતા નાટકો છે. 

  તસવીરમાં: છાનું રે છપનું કંઈ થાય નહીં નાટકમાં દિલીપ જોશી

  5/15
 • રસપ્રદ વાત એ છે કે આસિત મોદીએ જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરીયલ બનાવવાની શરૂ કરી ત્યારે દિલીપ જોશીને જેઠાલાલ નહીં પરંતુ ચંપકલાલનો રોલ ઓફર કરાયો હતો. તસવીરમાં: બબીતા ઉર્ફે મુનમુન સેન સાથે દિલી જોશી

  રસપ્રદ વાત એ છે કે આસિત મોદીએ જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરીયલ બનાવવાની શરૂ કરી ત્યારે દિલીપ જોશીને જેઠાલાલ નહીં પરંતુ ચંપકલાલનો રોલ ઓફર કરાયો હતો.

  તસવીરમાં: બબીતા ઉર્ફે મુનમુન સેન સાથે દિલી જોશી

  6/15
 • જેઠાલાલના પાત્ર વિશે બીજી રસપ્રદ વાત એ છે કે દિલીપ જોશીને જેઠાલાલ બનતા માત્ર 40 મિનિટ જ લાગે છે. 40 મિનિટના મેકઅપમાં જ તેઓ પાત્રને અપનાવી લે છે.

  જેઠાલાલના પાત્ર વિશે બીજી રસપ્રદ વાત એ છે કે દિલીપ જોશીને જેઠાલાલ બનતા માત્ર 40 મિનિટ જ લાગે છે. 40 મિનિટના મેકઅપમાં જ તેઓ પાત્રને અપનાવી લે છે.

  7/15
 •  તો જેઠાલાલના પાત્ર માટે દિલીપ જોશી પહેલી પસંદગી નહોતા. જતિન કાણકિયાએ જ અસિત મોદીને ગુજરાતી કોલમ 'દુનિયાને ઉંધા ચશ્મા' પરથી ટીવી સીરિયલ બનાવવાની વાત કરી હતી. આ સમયે અસિત મોદીના મનમાં જતિન જ જેઠાલાલના પાત્ર તરીકે હતાં. 

   તો જેઠાલાલના પાત્ર માટે દિલીપ જોશી પહેલી પસંદગી નહોતા. જતિન કાણકિયાએ જ અસિત મોદીને ગુજરાતી કોલમ 'દુનિયાને ઉંધા ચશ્મા' પરથી ટીવી સીરિયલ બનાવવાની વાત કરી હતી. આ સમયે અસિત મોદીના મનમાં જતિન જ જેઠાલાલના પાત્ર તરીકે હતાં. 

  8/15
 • દિલીપ જોશી સંખ્યાબંધ બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.  તસવીરમાં: ફિલ્મ મૈંને પ્યાર કિયાના એક સીનમાં દિલીપ જોશી 

  દિલીપ જોશી સંખ્યાબંધ બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. 

  તસવીરમાં: ફિલ્મ મૈંને પ્યાર કિયાના એક સીનમાં દિલીપ જોશી 

  9/15
 •  મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, યશ, ખિલાડી ૪૨૦, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, વન ટુ કા ફોર, હમરાઝ, દિલ હૈ તુમ્હારા, ડોન મીથું સ્વામી, વોટ્સ યોર રાશી, ઢૂંઢતે રહ જાઓંગે જેવી ફિલ્મોમાં દિલીપ જોશી દેખાઈ ચૂક્યા છે.     તસવીરમાં: ફિલ્મ 'યશ'ના એક દ્રશ્યમાં દિલીપ જોશી

   મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, યશ, ખિલાડી ૪૨૦, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, વન ટુ કા ફોર, હમરાઝ, દિલ હૈ તુમ્હારા, ડોન મીથું સ્વામી, વોટ્સ યોર રાશી, ઢૂંઢતે રહ જાઓંગે જેવી ફિલ્મોમાં દિલીપ જોશી દેખાઈ ચૂક્યા છે.  

   

  તસવીરમાં: ફિલ્મ 'યશ'ના એક દ્રશ્યમાં દિલીપ જોશી

  10/15
 • તો દિલીપ જોશીએ હું હુંશી હુંશીલાલ નામની ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે.  તસવીરમાં: ફિલ્મ હમ આપકે હૈ કૌન નું એક દ્રશ્ય   

  તો દિલીપ જોશીએ હું હુંશી હુંશીલાલ નામની ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે. 

  તસવીરમાં: ફિલ્મ હમ આપકે હૈ કૌન નું એક દ્રશ્ય 

   

  11/15
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલા પણ દિલીપ જોશી હિન્દી સિરીયલોમાં કામ કરતા હતા. જો કે તેઓ લોકપ્રિય જેઠાલાલના પાત્રથી જ થયા છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલા પણ દિલીપ જોશી હિન્દી સિરીયલોમાં કામ કરતા હતા. જો કે તેઓ લોકપ્રિય જેઠાલાલના પાત્રથી જ થયા છે.

  12/15
 • દિલીપ જોશી ગલતનામા, ગોપાલજી, દાલ મૈં કાલા, કોરા કાગઝ, હમ સબ ઐક હૈ, દો ઔર દો પાંચ નામની હિન્દી સિરીયલોમાં કામ કરી ચૂક્યા છે.

  દિલીપ જોશી ગલતનામા, ગોપાલજી, દાલ મૈં કાલા, કોરા કાગઝ, હમ સબ ઐક હૈ, દો ઔર દો પાંચ નામની હિન્દી સિરીયલોમાં કામ કરી ચૂક્યા છે.

  13/15
 • જેઠાલાલની પત્નીનું નામ જયમાલા જોશી છે અને તેમને બે બાળકો છે - પુત્ર ઋત્વિક અને પુત્રી નિયતી. પત્ની જયમાલા ખુબ સુંદર છે.    તસવીરમાંઃ અમિતાભ બચ્ચન સાથે દિલીપ જોશી

  જેઠાલાલની પત્નીનું નામ જયમાલા જોશી છે અને તેમને બે બાળકો છે - પુત્ર ઋત્વિક અને પુત્રી નિયતી. પત્ની જયમાલા ખુબ સુંદર છે. 

   

  તસવીરમાંઃ અમિતાભ બચ્ચન સાથે દિલીપ જોશી

  14/15
 • મૂળ લેખક તારક મહેતા સાથે દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ 

  મૂળ લેખક તારક મહેતા સાથે દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ 

  15/15
 • loading...

ફોટોઝ વિશે

દિલીપ જોશી હવે તો બધા જ તેમને જેઠાલાલના નામથી ઓળખે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘર ઘરમાં લોકપ્રિય થયો, અને તેની સાથે જ આ શોના સૌથી મુખ્ય પાત્ર તરીકે દયાભાભી અને જેઠાલાલ પણ ઘર ઘરમાં જાણીતા બન્યા. જો કે જેઠાલાલ સુધી સફળતાની દિલીપ જોશીની સફર નાના નાના રોલથી આ સિદ્ધી સુધીની રહી છે. વાંચો દિલીપ જોશી વિશેની અજાણી વાતો. (Image Courtesy : Facebook, Instagram, You tube, scoopwhoop)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK