KINJAL DAVE: નવા ગીતોની મોજથી મલકાતી રહે છે આ સુરીલી ગાયિકા

Updated: 1st October, 2020 13:01 IST | Chirantana Bhatt
  • ગોર્જિયસ લૂકિંગ કિંજલનું વતન છે બનાસકાંઠા. નાની વયે મેળવેલી સફળતાથી કોઇને પણ ચકાચોંધ કરી દે તેવી કિંજલનું નવું ગીત તાજેતરમાં જ રિલીઝ થયું છે.

    ગોર્જિયસ લૂકિંગ કિંજલનું વતન છે બનાસકાંઠા. નાની વયે મેળવેલી સફળતાથી કોઇને પણ ચકાચોંધ કરી દે તેવી કિંજલનું નવું ગીત તાજેતરમાં જ રિલીઝ થયું છે.

    1/30
  • કિંજલનું ગીત છે 'મોનો તો માતા સે' જેમાં માતાજીની કૃપા અને તેમની પર આસ્થા રાખવાની વાત કરાઇ છે.

    કિંજલનું ગીત છે 'મોનો તો માતા સે' જેમાં માતાજીની કૃપા અને તેમની પર આસ્થા રાખવાની વાત કરાઇ છે.

    2/30
  • કિંજલ પોતે ચેહર માતાની ભક્ત છે.

    કિંજલ પોતે ચેહર માતાની ભક્ત છે.

    3/30
  • ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં ગીતથી પૉપ્યુલારિટીના બેરોમિટરને બધી સરહદોની પાર લઇ જનાર કિંજલને નાનપણથી જ ગાવાનો શોખ હતો.

    ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં ગીતથી પૉપ્યુલારિટીના બેરોમિટરને બધી સરહદોની પાર લઇ જનાર કિંજલને નાનપણથી જ ગાવાનો શોખ હતો.

    4/30
  • તે સાત વર્ષની હતી ત્યારથી ગાતી હતી.

    તે સાત વર્ષની હતી ત્યારથી ગાતી હતી.

    5/30
  • આ છે કિંજલના મનનો માણીગર અને તેનું નામ છે પવન જોશી. પવન જોશી સાથે કિંજલની સગાઇને થોડા વખત પહેલાં જ એક વર્ષ પુરું થયું છે.

    આ છે કિંજલના મનનો માણીગર અને તેનું નામ છે પવન જોશી. પવન જોશી સાથે કિંજલની સગાઇને થોડા વખત પહેલાં જ એક વર્ષ પુરું થયું છે.

    6/30
  • કિંજલના ગીતોમાં તળપદી કલ્ચરનો લહેકો રેલમછેલ જોવા મળે છે.

    કિંજલના ગીતોમાં તળપદી કલ્ચરનો લહેકો રેલમછેલ જોવા મળે છે.

    7/30
  • જો કે તળપદી સંગીતને આગવી રીતે રજુ કરનારી કિંજલનું સ્વેગ કંઇ ઓછું નથી.

    જો કે તળપદી સંગીતને આગવી રીતે રજુ કરનારી કિંજલનું સ્વેગ કંઇ ઓછું નથી.

    8/30
  • જુઓ આ રણમાં રણદ્વીપ જેવી લાગી રહી છે કિંજલ.

    જુઓ આ રણમાં રણદ્વીપ જેવી લાગી રહી છે કિંજલ.

    9/30
  • અહીં સાગર કિનારાની સુંદરતા વધારી રહી છે કિંજલ.

    અહીં સાગર કિનારાની સુંદરતા વધારી રહી છે કિંજલ.

    10/30
  • કિંજલના ચહેરાની માસુમિયત તેનું આભુષણ છે.

    કિંજલના ચહેરાની માસુમિયત તેનું આભુષણ છે.

    11/30
  • કિંજલને સુંદર તૈયાર થવાનો અને અફલાતુન ફોટો શૂટ્સનો શોખ છે તો તેના શોઝની વાત આવે ત્યારે 365 દિવસમાં તે 200થી ય વધુ શોઝ કરી લેતી હોય છે.

    કિંજલને સુંદર તૈયાર થવાનો અને અફલાતુન ફોટો શૂટ્સનો શોખ છે તો તેના શોઝની વાત આવે ત્યારે 365 દિવસમાં તે 200થી ય વધુ શોઝ કરી લેતી હોય છે.

    12/30
  • કૂલ કિંજલ મસ્તાની અને નખરાળી છે.

    કૂલ કિંજલ મસ્તાની અને નખરાળી છે.

    13/30
  • કિંજલને વિશ્વના અલગ અલગ હિસ્સાઓની મુસાફરી કરી છે.

    કિંજલને વિશ્વના અલગ અલગ હિસ્સાઓની મુસાફરી કરી છે.

    14/30
  • કિંજલના ડ્રેસિંગનું સ્વૅગ તમે આ તસવીરમાં જોઇ શકો છો.

    કિંજલના ડ્રેસિંગનું સ્વૅગ તમે આ તસવીરમાં જોઇ શકો છો.

    15/30
  • કિંજલને ટ્રાવેલિંગનો બહુ જ શોખ છે, આ તસવીર છે હ્યુસ્ટનની.

    કિંજલને ટ્રાવેલિંગનો બહુ જ શોખ છે, આ તસવીર છે હ્યુસ્ટનની.

    16/30
  • કિંજલના ફેન્સ અને ફોલોઅર્સની સંખ્યા દિવસો દિવસ વધતી જ રહે છે. 

    કિંજલના ફેન્સ અને ફોલોઅર્સની સંખ્યા દિવસો દિવસ વધતી જ રહે છે. 

    17/30
  • દીપિકા પાદુકોણની ફેન કિંજલનું પોતાનું સ્ટારડમ પણ આગવું છે.

    દીપિકા પાદુકોણની ફેન કિંજલનું પોતાનું સ્ટારડમ પણ આગવું છે.

    18/30
  • કઢી, ખિચડી, ભાખરી અને તળેલાં મરચાંની ફેન કિંજલ આમ તો દેશ વિદેશ ફરેલી છે પણ ખબર છે એને ક્યાં જવાનું બહુ ગમે છે?

    કઢી, ખિચડી, ભાખરી અને તળેલાં મરચાંની ફેન કિંજલ આમ તો દેશ વિદેશ ફરેલી છે પણ ખબર છે એને ક્યાં જવાનું બહુ ગમે છે?

    19/30
  • કિંજલને પોતાને દિવ જવાનું ગમે છે તેવું તેણે અગાઉ એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

    કિંજલને પોતાને દિવ જવાનું ગમે છે તેવું તેણે અગાઉ એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

    20/30
  • આ છે તેની સ્કૂલ ટાઇમની તસવીર. જોયું તેનું સ્માઇલ તો હજી પણ બિલકુલ એવું જ છે, યથાવત્ છે. કિંજલ અમદાવાદના ન્યુ નરોડા વિસ્તારની મણીબા સ્કૂલમાં ભણી છે.

    આ છે તેની સ્કૂલ ટાઇમની તસવીર. જોયું તેનું સ્માઇલ તો હજી પણ બિલકુલ એવું જ છે, યથાવત્ છે. કિંજલ અમદાવાદના ન્યુ નરોડા વિસ્તારની મણીબા સ્કૂલમાં ભણી છે.

    21/30
  • કિંજલ તેના પપ્પા લલિતજીભાઇ હીરા બનાવતી કંપનીમાં કામ કર છે. જુઓ પપ્પા સાથે નાનકી કિંજલ કેવી મસ્ત લાગે છે.

    કિંજલ તેના પપ્પા લલિતજીભાઇ હીરા બનાવતી કંપનીમાં કામ કર છે. જુઓ પપ્પા સાથે નાનકી કિંજલ કેવી મસ્ત લાગે છે.

    22/30
  • અહીં કિંજલ દેખાય છે તેના ભાઇ આકાશ સાથે જે તેમના નાનપણની તસવીર છે.

    અહીં કિંજલ દેખાય છે તેના ભાઇ આકાશ સાથે જે તેમના નાનપણની તસવીર છે.

    23/30
  • કિંજલના પિતા અને કાકા ગુજરાતી ગીતો લખતા અને ગાતા જે જોઇને કિંજલને પણ પ્રેરણા મળી અને તેણે સાત વર્ષની વયે ભજન ગાવાનું શરૂ કર્યું.

    કિંજલના પિતા અને કાકા ગુજરાતી ગીતો લખતા અને ગાતા જે જોઇને કિંજલને પણ પ્રેરણા મળી અને તેણે સાત વર્ષની વયે ભજન ગાવાનું શરૂ કર્યું.

    24/30
  • 2015માં તેનું પહેલું ગીત રીલિઝ થયું હતું

    2015માં તેનું પહેલું ગીત રીલિઝ થયું હતું

    25/30
  • આ છે કિંજલની થ્રો બેક તસવીર, કેવી મોજીલી લાગે છે આપણી કિંજલ. કિંજલનું લાડનું નામ છે કાનજી... તેને ઘરમાં નાનપણમાં આ જ નામે બોલાવાતી.

    આ છે કિંજલની થ્રો બેક તસવીર, કેવી મોજીલી લાગે છે આપણી કિંજલ. કિંજલનું લાડનું નામ છે કાનજી... તેને ઘરમાં નાનપણમાં આ જ નામે બોલાવાતી.

    26/30
  • પવન જોશી સાથે કિંજલની જોડી મસ્ત જામે છે, ખરું ને... 

    પવન જોશી સાથે કિંજલની જોડી મસ્ત જામે છે, ખરું ને... 

    27/30
  • 2017માં તેનું ચાર બંગડી વાળી ગાડી ગીત રિલીઝ થયું હતું અને અઠવાડિયામાં તો તેના દસ મિલિયન વ્યૂઝ થઇ ગયા હતા. જો કે આ ગીતમાં ક્રેડિટને મામલે તેને નોટિસ અપાઇ હતી. તેણે એક જુના ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે આ ગીત મનુભાઇ રબારીએ લખ્યું હતું. 

    2017માં તેનું ચાર બંગડી વાળી ગાડી ગીત રિલીઝ થયું હતું અને અઠવાડિયામાં તો તેના દસ મિલિયન વ્યૂઝ થઇ ગયા હતા. જો કે આ ગીતમાં ક્રેડિટને મામલે તેને નોટિસ અપાઇ હતી. તેણે એક જુના ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે આ ગીત મનુભાઇ રબારીએ લખ્યું હતું. 

    28/30
  • લહેરી લાલા, ગોગો ગોગો, મારો ગામ ગમ ધણી, છોટે રાજા, મોજમાં અને કન્હૈયા જેવા તેના ગીતો બહુ જ પૉપ્યુલર છે. કિંજલે અત્યાર સુધીમાં 100થી વધારે આલ્બમ્સ રિલીઝ કર્યા છે અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ જ લોકપ્રિય છે.

    લહેરી લાલા, ગોગો ગોગો, મારો ગામ ગમ ધણી, છોટે રાજા, મોજમાં અને કન્હૈયા જેવા તેના ગીતો બહુ જ પૉપ્યુલર છે. કિંજલે અત્યાર સુધીમાં 100થી વધારે આલ્બમ્સ રિલીઝ કર્યા છે અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ જ લોકપ્રિય છે.

    29/30
  • ગોર્જિયસ કિંજલ આ તસવીરમાં કોઇ રાજકુમારીથી કમ નથી લાગતી, ખરું ને...નવરાત્રીમાં તેના નવા ગીતોની રાહ જોઇએ અને આ સાથે કિંજલને ઑલ ધી બેસ્ટ

    ગોર્જિયસ કિંજલ આ તસવીરમાં કોઇ રાજકુમારીથી કમ નથી લાગતી, ખરું ને...નવરાત્રીમાં તેના નવા ગીતોની રાહ જોઇએ અને આ સાથે કિંજલને ઑલ ધી બેસ્ટ

    30/30
  • loading...

ફોટોઝ વિશે

ગાયિકા કિંજલ દવેને કોણ નથી ઓળખતું, ચાર ચાર બંગડી વાળી ગાડીના ગીતથી તેને જે સફળતા મળી છે તેની તો જેટલી વાત કરીએ તેટલી ઓછી છે. જોઇએ લોક લાડીલી કિંજલની મજાની તસવીરો, જાણીએ તેના વિશે કેટલીક મજાની વાતો. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

First Published: 1st October, 2020 12:08 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK