'ચાલ જીવી લઈએ'ની સક્સેસ પાર્ટીમાં જુઓ ગુજરાતી કલાકારોનો જલવો

Published: Apr 03, 2019, 13:58 IST | Bhavin
 • ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએ બોક્સ ઓફિસ પર સક્સેસફુલ સાબિત થઈ છે. ફિલ્મે થિયેટર્સમાં 9 અઠવાડિયા પૂરા કર્યા છે. જેની સક્સેસ પાર્ટી ઉજવાઈ હતી. તસવીરમાંઃયશ સોની, સિદ્ધાર્થ રાંદેરિયા અને જિગરદાન ગઢવી 

  ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએ બોક્સ ઓફિસ પર સક્સેસફુલ સાબિત થઈ છે. ફિલ્મે થિયેટર્સમાં 9 અઠવાડિયા પૂરા કર્યા છે. જેની સક્સેસ પાર્ટી ઉજવાઈ હતી.

  તસવીરમાંઃયશ સોની, સિદ્ધાર્થ રાંદેરિયા અને જિગરદાન ગઢવી 

  1/28
 • ફિલ્મની સ્ટારકાસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા અને તેમની સાથે યશ સોની 

  ફિલ્મની સ્ટારકાસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા અને તેમની સાથે યશ સોની 

  2/28
 • ફિલ્મના પ્રોડ્યુસર અને કોકોનટ પ્રોડક્શનના રશ્મિન મજીઠિયા સાતે સિદ્ધાર્થ રાંદેરિયા 

  ફિલ્મના પ્રોડ્યુસર અને કોકોનટ પ્રોડક્શનના રશ્મિન મજીઠિયા સાતે સિદ્ધાર્થ રાંદેરિયા 

  3/28
 • બોલીવુડના વિલન અને સાઉથની ફિલ્મોના સ્ટાર રાહુલ દેવ પણ પાર્ટીમાં સ્પોટ થયા હતા. 

  બોલીવુડના વિલન અને સાઉથની ફિલ્મોના સ્ટાર રાહુલ દેવ પણ પાર્ટીમાં સ્પોટ થયા હતા. 

  4/28
 • કહીં કિસી રોઝ ફેમ મૌલી રોય અને તેમના પતિ મઝહર સૈયદ 

  કહીં કિસી રોઝ ફેમ મૌલી રોય અને તેમના પતિ મઝહર સૈયદ 

  5/28
 • રોહિત રૉયના ભાઈ રોનિત રોય. રોનિત રૉય તાજેતરમાં જ I.M.A.GUJJU નામની ફિલ્મમાં દેખાયા હતા. 

  રોહિત રૉયના ભાઈ રોનિત રોય. રોનિત રૉય તાજેતરમાં જ I.M.A.GUJJU નામની ફિલ્મમાં દેખાયા હતા. 

  6/28
 • ક્યોંકી સાસ ભી કભી બહુથી ફેમ મિહીર ઉર્ફે અમર ઉપાધ્યાય પણ પાર્ટીમાં પહોંચ્યા હતા. 

  ક્યોંકી સાસ ભી કભી બહુથી ફેમ મિહીર ઉર્ફે અમર ઉપાધ્યાય પણ પાર્ટીમાં પહોંચ્યા હતા. 

  7/28
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસીસ હાથીનું પાત્ર ભજવતા રંજન કરમાકરે પણ પાર્ટીમાં હાજરી આપી હતી.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસીસ હાથીનું પાત્ર ભજવતા રંજન કરમાકરે પણ પાર્ટીમાં હાજરી આપી હતી.

  8/28
 • આમને ઓળખો છો ? મુન્નાભાઈ એમ. બી. બી. એસમાં ડૉ. રુસ્તમ પાવરીનું પાત્ર ભજવનાર કુરુષ દેબુએ પણ પાત્રમાં હાજરી આપી હતી. 

  આમને ઓળખો છો ? મુન્નાભાઈ એમ. બી. બી. એસમાં ડૉ. રુસ્તમ પાવરીનું પાત્ર ભજવનાર કુરુષ દેબુએ પણ પાત્રમાં હાજરી આપી હતી. 

  9/28
 • શ્રેયસ તળપદે પણ ફિલ્મની સફળતા ઉજવવા પહોંચ્યા હતા. શ્રેયસ તળપદેએ તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

  શ્રેયસ તળપદે પણ ફિલ્મની સફળતા ઉજવવા પહોંચ્યા હતા. શ્રેયસ તળપદેએ તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

  10/28
 • રંજન કરમાકર અને જાવેદ જાફરી 

  રંજન કરમાકર અને જાવેદ જાફરી 

  11/28
 • આનંદ ગોરડિયા પણ ફિલ્મની પાર્ટીમાં પહોંચ્યા હતા. આનંદ ગોરડિયાની અવનવી ડ્રેસિંગ સેન્સ આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

  આનંદ ગોરડિયા પણ ફિલ્મની પાર્ટીમાં પહોંચ્યા હતા. આનંદ ગોરડિયાની અવનવી ડ્રેસિંગ સેન્સ આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

  12/28
 • ઉલ્લેખનીય છે કે ચાલ જીવી લઈએ ઉત્તરાખંડમાં શૂટ થનારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. 

  ઉલ્લેખનીય છે કે ચાલ જીવી લઈએ ઉત્તરાખંડમાં શૂટ થનારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. 

  13/28
 • ફિલ્મમાં પિતા-પુત્રના સંબંધોની વાત કરાઈ હતી. એક પિતા પોતાના પુત્ર માટે શું કરી શકે છે, તે ફિલ્મની વાર્તામાં દર્શાવાયા હતા. 

  ફિલ્મમાં પિતા-પુત્રના સંબંધોની વાત કરાઈ હતી. એક પિતા પોતાના પુત્ર માટે શું કરી શકે છે, તે ફિલ્મની વાર્તામાં દર્શાવાયા હતા. 

  14/28
 • ફિલ્મ થિયેટર્સમાં 9 અઠવાડિયા પૂરા કરી ચૂકી છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે યશ સોની અને આરોહી પટેલ હતા. 

  ફિલ્મ થિયેટર્સમાં 9 અઠવાડિયા પૂરા કરી ચૂકી છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે યશ સોની અને આરોહી પટેલ હતા. 

  15/28
 • ગુજરાતી એક્ટર ધર્મેશ વ્યાસ પણ પાર્ટીમાં પહોંચ્યા હતા. તાજેતરમાં જ ધર્મેશ વ્યાસની ફિલ્મ 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' રિલીઝ થઈ હતી. 

  ગુજરાતી એક્ટર ધર્મેશ વ્યાસ પણ પાર્ટીમાં પહોંચ્યા હતા. તાજેતરમાં જ ધર્મેશ વ્યાસની ફિલ્મ 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' રિલીઝ થઈ હતી. 

  16/28
 • અભિનેતા જાવેદ જાફરી સાથે અરૂણા ઈરાની 

  અભિનેતા જાવેદ જાફરી સાથે અરૂણા ઈરાની 

  17/28
 • બોલીવુડ એક્ટર જાવેદ જાફરી પણ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા હતા. 

  બોલીવુડ એક્ટર જાવેદ જાફરી પણ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા હતા. 

  18/28
 • ગુજરાતી અભિનેતા જીમિત ત્રવેદી કંઈક બદલાયેલા લાગી રહ્યા છે. જીમિત ત્રિવેદીની લેટેસ્ટ ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતા ગયા મહિને જ રિલીઝ થઈ છે. 

  ગુજરાતી અભિનેતા જીમિત ત્રવેદી કંઈક બદલાયેલા લાગી રહ્યા છે. જીમિત ત્રિવેદીની લેટેસ્ટ ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતા ગયા મહિને જ રિલીઝ થઈ છે. 

  19/28
 • ગુજરાતી ફિલ્મોના સિંગર અને કમ્પોઝર જિગરદાન ગઢવી પણ પાર્ટીમાં દેખાયા હતા. 

  ગુજરાતી ફિલ્મોના સિંગર અને કમ્પોઝર જિગરદાન ગઢવી પણ પાર્ટીમાં દેખાયા હતા. 

  20/28
 • ગૌરવવંતુ ગુજરાતી કપલ માનસી પારેખ ગોહિલ અને સિંગર પાર્થિવ ગોહિલ. 

  ગૌરવવંતુ ગુજરાતી કપલ માનસી પારેખ ગોહિલ અને સિંગર પાર્થિવ ગોહિલ. 

  21/28
 • અભિનેત્રી એશા કંસારાનો સ્ટાઈલિશ અવતાર. એશા કંસારાએ તાજેતરમાં જ માય નેમ ઈઝ લખન નામની સિરીયલનું શૂટિંગ પૂર્ણ કરી ચૂક્યા છે. 

  અભિનેત્રી એશા કંસારાનો સ્ટાઈલિશ અવતાર. એશા કંસારાએ તાજેતરમાં જ માય નેમ ઈઝ લખન નામની સિરીયલનું શૂટિંગ પૂર્ણ કરી ચૂક્યા છે. 

  22/28
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

  23/28
 • ફિલ્મના ડિરેક્ટર વિપુલ મહેતા સાથે ગુફ્તગુ કરી રહેલા અરૂણા ઈરાની 

  ફિલ્મના ડિરેક્ટર વિપુલ મહેતા સાથે ગુફ્તગુ કરી રહેલા અરૂણા ઈરાની 

  24/28
 • અરૂણા ઈરાની લાંબા સમયે કોઈ જાહેર કાર્યક્રમમાં દેખાયા હતા. 

  અરૂણા ઈરાની લાંબા સમયે કોઈ જાહેર કાર્યક્રમમાં દેખાયા હતા. 

  25/28
 • ગુજરાતી એક્ટર હિતેન કુમાર પણ પાર્ટીમાં સ્પોટ થયા હતા. 

  ગુજરાતી એક્ટર હિતેન કુમાર પણ પાર્ટીમાં સ્પોટ થયા હતા. 

  26/28
 • કેસરિયા રંગે રંગાયા અભિનેત્રી અલ્પના બુચ. અલ્પના બુચ છેલ્લે મલ્હાર ઠાકર અને દીક્ષા જોશી સ્ટારર શરતો લાગુમાં દેખાયા હતા.

  કેસરિયા રંગે રંગાયા અભિનેત્રી અલ્પના બુચ. અલ્પના બુચ છેલ્લે મલ્હાર ઠાકર અને દીક્ષા જોશી સ્ટારર શરતો લાગુમાં દેખાયા હતા.

  27/28
 • ગુજ્જુભાઈની ફિલ્મની સફળતા સાતમા આસમાને છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાના ચાહકોને ગુજ્જુભાઈની ત્રીજી ફિલ્મ આવતી હોવાનું કહીને એપ્રિલ ફૂલ બનાવ્યા હતા.

  ગુજ્જુભાઈની ફિલ્મની સફળતા સાતમા આસમાને છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાના ચાહકોને ગુજ્જુભાઈની ત્રીજી ફિલ્મ આવતી હોવાનું કહીને એપ્રિલ ફૂલ બનાવ્યા હતા.

  28/28
 • loading...

ફોટોઝ વિશે

વિપુલ મહેતાની ફિલ્મ 'ચાલ જીવી લઈએ' સતત 9 અઠવાડિયા સુધી થિયેટરમાં ટકી રહી છે. ક્રિટિક્સની સાથે સાથે દર્શકોએ પણ ફિલ્મને વખાણી છે. ત્યારે મુંબઈમાં ફિલ્મની સક્સેસ પાર્ટી યોજાઈ ગઈ. જેમાં 'જેઠાલાલ'થી લઈ જાવેદ જાફરી સુધીના કલાકારો હાજર રહ્યા હતા

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK