આ ટીવી એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, આ ઉંમરે પણ લાગે છે હોટ

Sep 21, 2019, 16:42 IST
  • દીપશિખા નાગપાલ પોતાની સુંદર તસવીરોના લીધે હંમેશા ચર્ચામાં રહે છે.

    દીપશિખા નાગપાલ પોતાની સુંદર તસવીરોના લીધે હંમેશા ચર્ચામાં રહે છે.

    1/7
  • એક વાર ફરીથી એણે પોતાની સુંદર તસવીરોને સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

    એક વાર ફરીથી એણે પોતાની સુંદર તસવીરોને સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

    2/7
  • દીપશિખા આ તસવીરમાં ઘણી રૉયલ નજર આવી રહી છે.

    દીપશિખા આ તસવીરમાં ઘણી રૉયલ નજર આવી રહી છે.

    3/7
  • ચાહકો સૌથી વધારે દીપશિખાના ડ્રેસના કલરના વખાણ કરી રહ્યા છે. 

    ચાહકો સૌથી વધારે દીપશિખાના ડ્રેસના કલરના વખાણ કરી રહ્યા છે. 

    4/7
  • આ ડ્રેસની સાથે દીપશિખાએ મેટલ જ્વેલરી પહેરી છે.

    આ ડ્રેસની સાથે દીપશિખાએ મેટલ જ્વેલરી પહેરી છે.

    5/7
  • ડાર્ક બ્લૂ કલરના ડ્રેસમાં આ એક્ટ્રેસ ઘણી ખીલી ઉઠી છે. તસવીરમાં દીપશિખા સ્માઈલ કરીને ચાહકોને દીવાના બનાવી રહી છે.    

    ડાર્ક બ્લૂ કલરના ડ્રેસમાં આ એક્ટ્રેસ ઘણી ખીલી ઉઠી છે. તસવીરમાં દીપશિખા સ્માઈલ કરીને ચાહકોને દીવાના બનાવી રહી છે.

     

     

    6/7
  • ફોટોશૂટમાં દીપશિખા એકદમ પરી જેવી લાગી રહી છે. 

    ફોટોશૂટમાં દીપશિખા એકદમ પરી જેવી લાગી રહી છે. 

    7/7
  • loading...

ફોટોઝ વિશે

હાલ ટીવી એક્ટ્રેસનો એવો જલવો છે કે એની આગળ બૉલીવુડ એક્ટ્રેસની અદા પણ એમની સામે ફીકી પડી જાય છે. હાલ એવો જ એક ફોટો શૂટ સામે આવ્યો છે જાણીતી એક્ટ્રેસ દીપશિખા નાગપાલનો. ડાર્ક બ્લૂ કલરના આઉટફિટમાં દીપશિખા નાગપાલની એવી અદા છે જ હુસ્નપરીથી ઓછી નથી લાગી રહી. હવે એમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે. આ શૂટમાં દીપશિખાનો ખાસ અંદાજ નજર આવી રહ્યો છે. તો આવો જોઈએ દીપશિખાનો લેટેસ્ટ ફોટોશૂટ.

તસવીર સૌજન્ય- દીપશિખા નાગપાલનો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK