Coronavirus Outbreak: મુંબઈ પોલીસનો આભાર માનતા બોલિવુડના સેલિબ્રિટીઝ, જુઓ તસવીરો....

Updated: Apr 10, 2020, 14:37 IST | Rachana Joshi
  • ડિયર મુંબઈ પોલીસ, તમે વિશ્વમાં સૌથી બેસ્ટ છો. કોરોના વાઇરસના જંગમાં તમારું યોગદાન પ્રશંસનીય છે. સિંઘમ તેની ખાખી વરદી પહેરશે અને તમે જ્યારે પણ કહેશો ત્યારે તમારી સાથે ખડેપગે ઊભા રહેશે. જય હિન્દ. જય મહારાષ્ટ્ર. - અજય દેવગન  

    ડિયર મુંબઈ પોલીસ, તમે વિશ્વમાં સૌથી બેસ્ટ છો. કોરોના વાઇરસના જંગમાં તમારું યોગદાન પ્રશંસનીય છે. સિંઘમ તેની ખાખી વરદી પહેરશે અને તમે જ્યારે પણ કહેશો ત્યારે તમારી સાથે ખડેપગે ઊભા રહેશે. જય હિન્દ. જય મહારાષ્ટ્ર.

    અજય દેવગન

     

    1/8
  • આ સમય આપણા માટે નિઃસ્વાર્થભાવે અને આપણી સલામતી માટે અથાક કામ કરતા લોકો પ્રતિ આભાર વ્યક્ત કરવાનો છે. પોતાની ફૅમિલી અને વહાલા લોકોથી દૂર રહીને પણ તેઓ પૂરા જોશ સાથે આપણી સુરક્ષા કરી રહ્યા છે. એના માટે તેમના આભારી છીએ. થૅન્ક યુ. - કરણ જોહર

    આ સમય આપણા માટે નિઃસ્વાર્થભાવે અને આપણી સલામતી માટે અથાક કામ કરતા લોકો પ્રતિ આભાર વ્યક્ત કરવાનો છે. પોતાની ફૅમિલી અને વહાલા લોકોથી દૂર રહીને પણ તેઓ પૂરા જોશ સાથે આપણી સુરક્ષા કરી રહ્યા છે. એના માટે તેમના આભારી છીએ. થૅન્ક યુ.

    - કરણ જોહર

    2/8
  • આ જ ખરો સમય છે આપણી પોલીસનો આભાર માનવાનો જેઓ ફૅમિલીઝને ઘરે રાખીને આપણી સલામતી અને સુરક્ષા માટે ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. થૅન્ક યુ મુંબઈ પોલીસ. અમે હંમેશાં તમારા ઋણી રહીશું. - રવીના ટંડન

    આ જ ખરો સમય છે આપણી પોલીસનો આભાર માનવાનો જેઓ ફૅમિલીઝને ઘરે રાખીને આપણી સલામતી અને સુરક્ષા માટે ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. થૅન્ક યુ મુંબઈ પોલીસ. અમે હંમેશાં તમારા ઋણી રહીશું.

    - રવીના ટંડન

    3/8
  • તમને થૅન્ક યુ કહેવા માટે મારા પાસે પૂરતા શબ્દો નથી. જોકે આજે હું તમને દિલથી ધન્યવાદ કહું છું. જય હિન્દ. - આયુષ્માન ખુરાના  

    તમને થૅન્ક યુ કહેવા માટે મારા પાસે પૂરતા શબ્દો નથી. જોકે આજે હું તમને દિલથી ધન્યવાદ કહું છું. જય હિન્દ.

    - આયુષ્માન ખુરાના

     

    4/8
  • દેશમાં એવા અનેક લોકોની ફોજ છે જે દિવસ-રાત આપણી સલામતી માટે કામ કરી રહ્યા છે. આપણી ફૅમિલી પણ સુરક્ષિત રાખે છે. ચાલો આપણે દિલથી તેમને થૅન્ક યુ કહીએ, કારણ કે આટલું તો આપણે કહી શકીએ છીએ. - અક્ષય કુમાર

    દેશમાં એવા અનેક લોકોની ફોજ છે જે દિવસ-રાત આપણી સલામતી માટે કામ કરી રહ્યા છે. આપણી ફૅમિલી પણ સુરક્ષિત રાખે છે. ચાલો આપણે દિલથી તેમને થૅન્ક યુ કહીએ, કારણ કે આટલું તો આપણે કહી શકીએ છીએ.

    - અક્ષય કુમાર

    5/8
  • આપ મુંબઇકર કે પ્યાર કો ભુલ જાએ યે હો નહીં સકતા ઔર મુંબઈ આપકે કમિટમેન્ટ કો ભુલ જાએ યે હમ હોને નહીં દેંગે. હીરોઝ વી લવ યુ. - સુનીલ શેટ્ટી

    આપ મુંબઇકર કે પ્યાર કો ભુલ જાએ યે હો નહીં સકતા ઔર મુંબઈ આપકે કમિટમેન્ટ કો ભુલ જાએ યે હમ હોને નહીં દેંગે. હીરોઝ વી લવ યુ.

    - સુનીલ શેટ્ટી

    6/8
  • ખૂબ-ખૂબ આભારી છું અને લકી છું કે તમે અમારી સાથે છો. આ રિયલ હીરોઝને થૅન્ક યુ કહેવું પૂરતું નથી. - ટાઇગર શ્રોફ

    ખૂબ-ખૂબ આભારી છું અને લકી છું કે તમે અમારી સાથે છો. આ રિયલ હીરોઝને થૅન્ક યુ કહેવું પૂરતું નથી.

    - ટાઇગર શ્રોફ

    7/8
  • શહેરને સલામત રાખવાનાં તમારો જોશ, સમર્પણ અને હિમ્મત અદ્ભુત છે. તમે અમારી સલામતીને સર્વોપરી ગણી રહ્યા છો. અમને સ્ટ્રૉન્ગ રાખવા માટે તમે અમારા આધારસ્તંભ છો. તમારી સખત મહેનત માટે મુંબઈ પોલીસ તમારો આભાર. - એકતા કપૂર

    શહેરને સલામત રાખવાનાં તમારો જોશ, સમર્પણ અને હિમ્મત અદ્ભુત છે. તમે અમારી સલામતીને સર્વોપરી ગણી રહ્યા છો. અમને સ્ટ્રૉન્ગ રાખવા માટે તમે અમારા આધારસ્તંભ છો. તમારી સખત મહેનત માટે મુંબઈ પોલીસ તમારો આભાર.

    - એકતા કપૂર

    8/8
  • loading...

ફોટોઝ વિશે

મુંબઈ પોલીસ જે પ્રકારે કાયદા વ્યવસ્થાને જાળવી રાખવા માટે દિવસ-રાત કામ કરે છે એની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝે સોશ્યલ મીડિયા પર તેમનાં કામની પ્રશંસા કરી છે. આવો જોઈએ ક્યા સેલેબ્ઝે શું કહીને મુંબઈ પોલીસનો આભાર માન્યો...

(તસવીરો: સેલેબ્ઝના સોશ્યલ મિડિયા હેન્ડલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK