Corona Virus: બૉલીવુડ સેલેબ્ઝ લઇ રહ્યાં છે સલામતીનાં પગલાં, કર્યા પ્લાન્સ કેન્સલ

Updated: Mar 23, 2020, 15:28 IST | Chirantana Bhatt
  • કૉમેડિયન કપિલ શર્માનું માનવું છે કે સાવચેતીના પગલાં લેવા એ કોરોનાવાઇરસ સામે લડવાનો શ્રેષ્ઠ રસ્તો છે. તેણે ફ્લાઇટમાં માસ્ક પહેરીને બેઠો હોય તેવો ફોટ્ગ્રાફ શેર કર્યો હતો. સાવધાની મેં હી સુરક્ષા હૈ તેવું પણ લખ્યું હતું.

    કૉમેડિયન કપિલ શર્માનું માનવું છે કે સાવચેતીના પગલાં લેવા એ કોરોનાવાઇરસ સામે લડવાનો શ્રેષ્ઠ રસ્તો છે. તેણે ફ્લાઇટમાં માસ્ક પહેરીને બેઠો હોય તેવો ફોટ્ગ્રાફ શેર કર્યો હતો. સાવધાની મેં હી સુરક્ષા હૈ તેવું પણ લખ્યું હતું.

    1/21
  • સની લિયોનનાં ફેન્સ ન હોય તેવું તો શક્ય જ નથી અને તાજેતરમાં જે તે અને તેનો પતિ ડેનિયલ વેબર ટ્રાવેલ કરી રહ્યા હતા ત્યારે તેમણે ફેન્સને સેલ્ફી માટે ના કહી હતી. નેટ પર આ માટે તેમને ટ્રોલ કરાયા પણ સનીએ બાદમાં એક મીડિયા મુલાકાતમાં કહ્યું હતું કે તે પોતાના પરિવારની રક્ષા કરવા માગે છે, વળી તેના ઘરમાં જે પણ લોકો કામ કરે છે , તેવા તમામ જેની સાથે તે કોન્ટેક્ટમાં આવી શકે છે અને તે માટે જો લોકો તેની પર રોષે ભરાય તો તે એટલું જ કહેશે કે દરેકે જાતની રક્ષા કરવી જ જોઇએ. કોઇ ફેન તેની પર જાણે કુદી પડી હતી તેવું કહી સનીએ કહ્યું હતું કે તે શા માટે આવું જોખમ લે કારણકે અજાણી વ્યક્તિનું હાઇજીન સ્તર કે તેની ટ્રાવેલ હિસ્ટ્રી પોતે નથી જાણતી. જુઓ તેની આ પોસ્ટ

    સની લિયોનનાં ફેન્સ ન હોય તેવું તો શક્ય જ નથી અને તાજેતરમાં જે તે અને તેનો પતિ ડેનિયલ વેબર ટ્રાવેલ કરી રહ્યા હતા ત્યારે તેમણે ફેન્સને સેલ્ફી માટે ના કહી હતી. નેટ પર આ માટે તેમને ટ્રોલ કરાયા પણ સનીએ બાદમાં એક મીડિયા મુલાકાતમાં કહ્યું હતું કે તે પોતાના પરિવારની રક્ષા કરવા માગે છે, વળી તેના ઘરમાં જે પણ લોકો કામ કરે છે , તેવા તમામ જેની સાથે તે કોન્ટેક્ટમાં આવી શકે છે અને તે માટે જો લોકો તેની પર રોષે ભરાય તો તે એટલું જ કહેશે કે દરેકે જાતની રક્ષા કરવી જ જોઇએ. કોઇ ફેન તેની પર જાણે કુદી પડી હતી તેવું કહી સનીએ કહ્યું હતું કે તે શા માટે આવું જોખમ લે કારણકે અજાણી વ્યક્તિનું હાઇજીન સ્તર કે તેની ટ્રાવેલ હિસ્ટ્રી પોતે નથી જાણતી. જુઓ તેની આ પોસ્ટ

    2/21
  • સોનમ કપુરે પણ હાઈજીન ઇઝ ધ બેસ્ટ પૉલિસી એવી કોમેન્ટ સોશ્યલ મીડિયા પર કરી હતી અને લખ્યું હતું કે હેલ્ધી લાઇફ સ્ટાઇલ આ સમયમાં જરૂરી છે. તેણે ફેન્સને હાથ ધોવા અંગે અને પોતાના ચહેરાના અડવા અંગે પણ સૂચન આપ્યું હતું. આ હતી સોનમની પોસ્ટ

    સોનમ કપુરે પણ હાઈજીન ઇઝ ધ બેસ્ટ પૉલિસી એવી કોમેન્ટ સોશ્યલ મીડિયા પર કરી હતી અને લખ્યું હતું કે હેલ્ધી લાઇફ સ્ટાઇલ આ સમયમાં જરૂરી છે. તેણે ફેન્સને હાથ ધોવા અંગે અને પોતાના ચહેરાના અડવા અંગે પણ સૂચન આપ્યું હતું. આ હતી સોનમની પોસ્ટ

    3/21
  • સોહા અલી ખાને પણ મલંગના પ્રમોશન્સ દરમિયાન માસ્ક પહેર્યું હતું અને કહ્યું હતું કે આમ તે પોતાની જાતને પ્રદુષણ અને વાઇરસથી બચાવી રહી છે.

    સોહા અલી ખાને પણ મલંગના પ્રમોશન્સ દરમિયાન માસ્ક પહેર્યું હતું અને કહ્યું હતું કે આમ તે પોતાની જાતને પ્રદુષણ અને વાઇરસથી બચાવી રહી છે.

    4/21
  • રણબીર કપૂરે પણ નક્કી કર્યું હતું કે તેના દેખાવડા ચહેરાને બતાડવાને બદલે તેણે સલામતીને વધુ મહત્વ આપવું જોઇએ. 

    રણબીર કપૂરે પણ નક્કી કર્યું હતું કે તેના દેખાવડા ચહેરાને બતાડવાને બદલે તેણે સલામતીને વધુ મહત્વ આપવું જોઇએ. 

    5/21
  • આમ તો પ્રિયંકા ચોપરાએ હમણાં જ પોતાના પતિ નિક સાથે ભારતમાં ધુમધામથી હોળી મનાવી છે પણ તેણે પોતાના સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સને નમસ્તે અપનાવવાની અપીલ કરી હતી. તેણે પોતે રેડ કાર્પેટ ઇવેન્ટ્સમાં કેવી રીતે નમસ્તેના પોઝ આપ્યા હતા તેના ફોટા શેર કર્યા અને લખ્યું કે "વેરિફાઇડ. ઇટ્સ ઑલ અબાઉટ નમસ્તે." સાથે કંઇક એવા અર્થની કોમેન્ટ લખી કે હવે દુનિયા બદલાઇ રહી છે અને શુભેચ્છા આપવાનો જુનો રસ્તો જ નવો શિરસ્તો બની ગયો છે. પ્લીઝ સ્ટે સેફ એવ્રીવન. તેણે આવો વીડિયો શેર કર્યો હતો

    આમ તો પ્રિયંકા ચોપરાએ હમણાં જ પોતાના પતિ નિક સાથે ભારતમાં ધુમધામથી હોળી મનાવી છે પણ તેણે પોતાના સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સને નમસ્તે અપનાવવાની અપીલ કરી હતી. તેણે પોતે રેડ કાર્પેટ ઇવેન્ટ્સમાં કેવી રીતે નમસ્તેના પોઝ આપ્યા હતા તેના ફોટા શેર કર્યા અને લખ્યું કે "વેરિફાઇડ. ઇટ્સ ઑલ અબાઉટ નમસ્તે." સાથે કંઇક એવા અર્થની કોમેન્ટ લખી કે હવે દુનિયા બદલાઇ રહી છે અને શુભેચ્છા આપવાનો જુનો રસ્તો જ નવો શિરસ્તો બની ગયો છે. પ્લીઝ સ્ટે સેફ એવ્રીવન. તેણે આવો વીડિયો શેર કર્યો હતો

    6/21
  •  પરિણિતી ચોપરાએ સોશ્યલ મીડિયા પર ગુરૂવારે પોતાના  ફેન્સને કોરોનાવાઇરસ અંગે ચેતવ્યા હતા. તેણે ઇટાલીનાં એક શખ્સની પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે ઓર કોન્ફિડન્ટ થવાની જરૂર નથી અને આ ઘટનાને સોશ્યલ મીડિયાની હાઇપ ગણીને ટાળવાની પણ જરૂર નથી. તે માત્ર મોટાઓને જ નડે છે કે અંતે મોત તો આવવાનું જ છે એવા પ્રકારની ટિપ્પણીઓ તમારે ન કરવી જોઇએ, તમે વાઇરસ કરતાં સ્માર્ટ છો તેમ ન વિચારશો કારણકે તમને નથી. કોરોનાવાઇરસ એક હકીકત છે અને તે ચેપી હોવાની સાથે રોકી શકાય તેવો નથી. સ્માર્ટ થાવ અને સલામત રહો. તેના માસ્ક પહેરેલા ફોટોગ્રાફ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.

     પરિણિતી ચોપરાએ સોશ્યલ મીડિયા પર ગુરૂવારે પોતાના  ફેન્સને કોરોનાવાઇરસ અંગે ચેતવ્યા હતા. તેણે ઇટાલીનાં એક શખ્સની પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે ઓર કોન્ફિડન્ટ થવાની જરૂર નથી અને આ ઘટનાને સોશ્યલ મીડિયાની હાઇપ ગણીને ટાળવાની પણ જરૂર નથી. તે માત્ર મોટાઓને જ નડે છે કે અંતે મોત તો આવવાનું જ છે એવા પ્રકારની ટિપ્પણીઓ તમારે ન કરવી જોઇએ, તમે વાઇરસ કરતાં સ્માર્ટ છો તેમ ન વિચારશો કારણકે તમને નથી. કોરોનાવાઇરસ એક હકીકત છે અને તે ચેપી હોવાની સાથે રોકી શકાય તેવો નથી. સ્માર્ટ થાવ અને સલામત રહો. તેના માસ્ક પહેરેલા ફોટોગ્રાફ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.

    7/21
  • ક્રિતિ સનોન રાજસ્થાનથી ગુરૂવારે જ પાછી ફરી અને તેણે સીધો સાદો કાળો ડ્રેસ પહેર્યો હતો પણ તેણે પહેરેલા માસ્કને કારણે લોકોનું ધ્યાન તેની તરફ વધારે જતું હતું. માસ્ક પહેરેલી ક્રિતિની તસવીર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ તેના રાજસ્થાનથી પાછા ફરવાની રિપોર્ટ સાથે મુકી હતી.

    ક્રિતિ સનોન રાજસ્થાનથી ગુરૂવારે જ પાછી ફરી અને તેણે સીધો સાદો કાળો ડ્રેસ પહેર્યો હતો પણ તેણે પહેરેલા માસ્કને કારણે લોકોનું ધ્યાન તેની તરફ વધારે જતું હતું. માસ્ક પહેરેલી ક્રિતિની તસવીર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ તેના રાજસ્થાનથી પાછા ફરવાની રિપોર્ટ સાથે મુકી હતી.

    8/21
  • ઝોયા અખ્તરે તેની સુપર હીટ વેબ સિરીઝ મેઇડ ઇન હેવનની બીજી સિઝનનું શુટિંગ કેન્સલ કર્યું છે. આ શૂટિંગ આવતા મહિને યુરોપમાં શરૂ થવાનું હતું, સરકારે ટ્રાવેલ લિઝા સસ્પેન્ડ કર્યાને પગલે આ નિર્ણય લેવાયો છે. ઉત્તર ભારતમાં શુટિંગ કરવાના ટેમ્પરરી વિકલ્પને પણ ટાળવામાં આવ્યો હતો. 

    ઝોયા અખ્તરે તેની સુપર હીટ વેબ સિરીઝ મેઇડ ઇન હેવનની બીજી સિઝનનું શુટિંગ કેન્સલ કર્યું છે. આ શૂટિંગ આવતા મહિને યુરોપમાં શરૂ થવાનું હતું, સરકારે ટ્રાવેલ લિઝા સસ્પેન્ડ કર્યાને પગલે આ નિર્ણય લેવાયો છે. ઉત્તર ભારતમાં શુટિંગ કરવાના ટેમ્પરરી વિકલ્પને પણ ટાળવામાં આવ્યો હતો. 

    9/21
  •  નિમ્રત કૉરે માસ્ક પહેરેલો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે પ્રિકૉશન ઓર પેનિક, સેફ બિફોર સૉરી. તેણે એવા તમામ લોકોની પ્રસંશા કરી હતી જેઓ સ્વચ્છતા અને હાઇજીનને ધ્યાનમાં રાખીને અંતર રાખી રહ્યા છે તથા હાથ ધોવા લાઇનમાં ખડા હોય. 

     નિમ્રત કૉરે માસ્ક પહેરેલો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે પ્રિકૉશન ઓર પેનિક, સેફ બિફોર સૉરી. તેણે એવા તમામ લોકોની પ્રસંશા કરી હતી જેઓ સ્વચ્છતા અને હાઇજીનને ધ્યાનમાં રાખીને અંતર રાખી રહ્યા છે તથા હાથ ધોવા લાઇનમાં ખડા હોય. 

    10/21
  • કાર્તિક આર્યને તાજેતરમાં લખનૌ શુટ માટે જવાનું હતું અને તેણે પણ માસ્ક પહેરેલો ફોટો શેર કર્યો હતો અને કોરોના સ્ટોર કરોના એવો હેશટેગ મુક્યો હતો તેણે લોકોને હાથ ધોતા રહેવા અંગે પણ સલાહ આપી હતી. 

    કાર્તિક આર્યને તાજેતરમાં લખનૌ શુટ માટે જવાનું હતું અને તેણે પણ માસ્ક પહેરેલો ફોટો શેર કર્યો હતો અને કોરોના સ્ટોર કરોના એવો હેશટેગ મુક્યો હતો તેણે લોકોને હાથ ધોતા રહેવા અંગે પણ સલાહ આપી હતી. 

    11/21
  • બિપાશા બાસુનાં પતિ કરણસિંહ ગ્રોવરે કોરોના વાઇરસને કારણે તેના આર્ટ એક્ઝિબિશનને પાછળ ઠેલ્યું હતું.

    બિપાશા બાસુનાં પતિ કરણસિંહ ગ્રોવરે કોરોના વાઇરસને કારણે તેના આર્ટ એક્ઝિબિશનને પાછળ ઠેલ્યું હતું.

    12/21
  • આયુષ્યમાન ખુરાનીની પત્ની તાહિરા કશ્યપે માસ્ક પહેરેલો ફોટો શેર કર્યો હતો અને લાંબા કેપ્શનમાં લખ્યું હતું કે તેની દિલ્હીની ટ્રીપ દરમિયાન તેણે લોકોને માસ્ક પહેરેલા જોયા અને તેને આ બધું જોઇને જ પેનિક અટેક આવી ગયો. લોકોનું હાસ્ય જોવા ન મળે, તેમના ચહેરા ન દેખાય અને કોઇની ખાંસી કે છીંકથી દૂર જતા રહેનારા લોકો ખરેખર જોવી ન ગમે એવી પરિસ્થિતિ છે. જો કે તેણે માસ્કને મહત્વની એસેસરી ગણાવીને એવો જોક કર્યો હતો કે આ માસ્ક તો અંતે લુઇ વિતોંની લિમિટેડ એડિશનમાં સમાવવામાં આવશે. વળી તેણો પોતાના લેફ્ટ પ્રોફાઇલ અંગે પણ આવી ટિપ્પણી કરી હતી. 

    આયુષ્યમાન ખુરાનીની પત્ની તાહિરા કશ્યપે માસ્ક પહેરેલો ફોટો શેર કર્યો હતો અને લાંબા કેપ્શનમાં લખ્યું હતું કે તેની દિલ્હીની ટ્રીપ દરમિયાન તેણે લોકોને માસ્ક પહેરેલા જોયા અને તેને આ બધું જોઇને જ પેનિક અટેક આવી ગયો. લોકોનું હાસ્ય જોવા ન મળે, તેમના ચહેરા ન દેખાય અને કોઇની ખાંસી કે છીંકથી દૂર જતા રહેનારા લોકો ખરેખર જોવી ન ગમે એવી પરિસ્થિતિ છે. જો કે તેણે માસ્કને મહત્વની એસેસરી ગણાવીને એવો જોક કર્યો હતો કે આ માસ્ક તો અંતે લુઇ વિતોંની લિમિટેડ એડિશનમાં સમાવવામાં આવશે. વળી તેણો પોતાના લેફ્ટ પ્રોફાઇલ અંગે પણ આવી ટિપ્પણી કરી હતી. 

    13/21
  • માત્ર ફિલ્મ ઉદ્યોગ નહીં પણ ટેલિવિઝન ઉદ્યોગમાં પણ કલાકારો પોતાની સલામતીને પ્રાથમિકતા આપી રહ્યા છે, એક્ટર હિમાંશ કોહલી આ તસવીરમાં માસ્ક્ડ મેન તરીકે દેખાઇ રહ્યો છે. 

    માત્ર ફિલ્મ ઉદ્યોગ નહીં પણ ટેલિવિઝન ઉદ્યોગમાં પણ કલાકારો પોતાની સલામતીને પ્રાથમિકતા આપી રહ્યા છે, એક્ટર હિમાંશ કોહલી આ તસવીરમાં માસ્ક્ડ મેન તરીકે દેખાઇ રહ્યો છે. 

    14/21
  • ગુરમિત ચૌધરીએ નમસ્તે કરવાની જરૂર છે એવો સંદેશો આપતો એક ફની વીડિયો શેર કર્યો હતો. તમે આ વીડિયો અહીં જોઇ શકશો. 

    ગુરમિત ચૌધરીએ નમસ્તે કરવાની જરૂર છે એવો સંદેશો આપતો એક ફની વીડિયો શેર કર્યો હતો. તમે આ વીડિયો અહીં જોઇ શકશો. 

    15/21
  • બેહદનાં આ એક્ટરે પોતાના વીડિયો સોંગના શૂટ માટે કિર્ગીસ્તાન જવાનું થયું ત્યારે તેણે પણ માસ્ક પહેરીને ફોટોગ્રાફ શેર કર્યો હતો. 

    બેહદનાં આ એક્ટરે પોતાના વીડિયો સોંગના શૂટ માટે કિર્ગીસ્તાન જવાનું થયું ત્યારે તેણે પણ માસ્ક પહેરીને ફોટોગ્રાફ શેર કર્યો હતો. 

    16/21
  • દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ આ ફોટગ્રાફ શેર કર્યો હતો અને લખ્યું હતું કે લવ ઇન ધી ટાઇ્સ ઑપ કોરોના.

    દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ આ ફોટગ્રાફ શેર કર્યો હતો અને લખ્યું હતું કે લવ ઇન ધી ટાઇ્સ ઑપ કોરોના.

    17/21
  • અનીલ કપુરે પણ સલામતીને મહત્વ આપ્યું હતું જે આ તસવીરમાં સ્પષ્ટ જોઇ શકાય છે.

    અનીલ કપુરે પણ સલામતીને મહત્વ આપ્યું હતું જે આ તસવીરમાં સ્પષ્ટ જોઇ શકાય છે.

    18/21
  • દીપિકા પાદુકોણે પેરિસમાં પોતાની ઇવેન્ટમાં જવાનું કેન્સલ કર્યું હતું જેના સમાચાર પણ અગાઉ આપણે વાંચી ચૂક્યા છીએ. તેના સ્પોક્સપર્સને મીડિયાને જણાવ્યું હતું કે દીપિકાએ કોરોનાવાઇરસનાં એપિડેમિકને કારણે પોતાના પ્લાન કેન્સલ કર્યા હતા. 

    દીપિકા પાદુકોણે પેરિસમાં પોતાની ઇવેન્ટમાં જવાનું કેન્સલ કર્યું હતું જેના સમાચાર પણ અગાઉ આપણે વાંચી ચૂક્યા છીએ. તેના સ્પોક્સપર્સને મીડિયાને જણાવ્યું હતું કે દીપિકાએ કોરોનાવાઇરસનાં એપિડેમિકને કારણે પોતાના પ્લાન કેન્સલ કર્યા હતા. 

    19/21
  • રોની સ્ક્રુવાલાની ફિલમ સિતારામાં શોભિતા ધુલિપલા અભિનય કરે છે અને તેનું શુટિંગ સ્કેડ્યુલ 12 ફેબ્રુઆરીએ કેરળમાં શરૂ થવાનું હતું. કેરળ સરકારે કોરોનાના કહેરને રાજકીય આફત જાહેર કર્યા બાદ આ શુટિંગ પણ ઠેલાયું હતું. 

    રોની સ્ક્રુવાલાની ફિલમ સિતારામાં શોભિતા ધુલિપલા અભિનય કરે છે અને તેનું શુટિંગ સ્કેડ્યુલ 12 ફેબ્રુઆરીએ કેરળમાં શરૂ થવાનું હતું. કેરળ સરકારે કોરોનાના કહેરને રાજકીય આફત જાહેર કર્યા બાદ આ શુટિંગ પણ ઠેલાયું હતું. 

    20/21
  • બીજી તરફ વરુણ ધવન અને નતાશા દલાલનાં લગ્નનાં જે સમાચાર આવ્યા હતા કે તેઓ મે મહિનામાં લગ્ન કરશે તેમાં પણ ફેરબદલ થવાનાં સમાચાર ચાલી રહ્યા છે. કોરોનાવાઇસનાં કહેરને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે કે લગ્ન થાઇલેન્ડમાં કરવા કે પછી કોઇ બીજા શહેર કે દેશમાં કરવા.

    બીજી તરફ વરુણ ધવન અને નતાશા દલાલનાં લગ્નનાં જે સમાચાર આવ્યા હતા કે તેઓ મે મહિનામાં લગ્ન કરશે તેમાં પણ ફેરબદલ થવાનાં સમાચાર ચાલી રહ્યા છે. કોરોનાવાઇસનાં કહેરને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે કે લગ્ન થાઇલેન્ડમાં કરવા કે પછી કોઇ બીજા શહેર કે દેશમાં કરવા.

    21/21
  • loading...

ફોટોઝ વિશે

કોરોના વાઇરસે ભલભલાના પ્લાન્સનાં ડબ્બા ગુલ કરી દીધાં છે. એક તરફ સૂર્યવંશી જેવી ફિલ્મની રિલીઝ પાછળ ઠેલાઇ રહી છે કારણકે લોકો ભીડમાં એકઠા ના થાય તે માટે મલ્ટિપ્લેક્સિઝ બંધ કરી દેવાયા છે તો બીજી તરફ ઘણાં એક્ટર્સ અને ડિરેક્ટર્સ પોતાનાં કામ સંબંધી ટ્રાવેલને ટાળી રહ્યા છે. એ વાઇરસે ઢગલા બંધ પ્લાનિંગને વાળી ઝૂડીને બાજુમાં મુકી દીધું છે ત્યારે જોઇએ કે આપણા સેલેબ્ઝ આપણને શું સલાહ આપી રહ્યા છે અને કઇ રીતે પોતાના પ્લાન્સ પણ બદલી રહ્યા છે. તસવીરો - ઇન્સ્ટાગ્રામ, વિરલ ભાયાણી, ટ્વિટર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK